હોસ્પિટલ નકામા વેન્ટીલેટર વાપરવાની ના પાડી છતાં કેમ કોઈ પગલાં નહીં

ધમણની ધમાલ – 7 અમદાવાદ, 21 મે 2020 અમદાવાદની હોસ્પિટલના ખાસ અધિકારી ડૉ. પ્રભાકરની વાત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ધમણ-1 કદાચ કોરોનાની ક્રિટિકલ કંડિશનમાં કામ લાગી શકે તેમ નથી. માત્ર પ્રભાકર જ નહીં પણ બહારના સ્વતંત્ર તબીબ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન પણ રૂપાણી સરકારની પોલ ખોલતી વાત કરી રહ્યાં છે. અમદાવાદના જાણીતા એનેસ્થેટિસ્ટક … Continue reading હોસ્પિટલ નકામા વેન્ટીલેટર વાપરવાની ના પાડી છતાં કેમ કોઈ પગલાં નહીં