[:gj]મોદી રાજમાં સફાઈ કામદારોના મોતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા નંબરે [:en]Gujarat ranks second in the country in the death of scavengers under Modi rule[:hn]मोदी राज में सफाईकर्मियों की मौत में गुजरात देश में दूसरे स्थान पर [:]

[:gj]છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે : અમાનવીય પ્રથામાં મોતને ભેટતા સફાઈકર્મી-શ્રમીકો અંગે માનવ અધિકાર આયોગ કેમ પગલાં ભરતું નથી ?
• મેન્યુઅલ સ્કેવેન્જીંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથાનો ગુજરાતમાં હજુ પણ યથાવત
• મેન્યુઅલ સ્કેવેન્જિંગની અમાનવીય અને અપમાનજનક પ્રથાને સ્થાનિક કોર્પોરેશન-નગરપાલિકામાં સદંતર બંધ કરે: સફાઈ સાથે જોડાયેલ શ્રમિકો–કામદારોને પર્યાપ્ત સુરક્ષા ગિયર (Protective Gears) અને સાધનો પૂરા પાડવામાં આવે

મેન્યુઅલ સ્કેવેન્જિંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈમાં મૃતકો-શ્રમિકો-કામદારો પ્રત્યે અસંવેદનશીલતા, ઈચ્છાશક્તિના અભાવ અને નિષ્ઠુરતા અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર જણાવ્યું હતું કે મેન્યુઅલ સ્કેવેન્જીંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથાનો ગુજરાતમાં હજુ પણ યથાવત છે. ગુજરાતમાં ભૂગર્ભ ગટર -ખાળકુવા સાફ કરતા ઉતરેલા સફાઈ કર્મચારીના મૃત્યુના સતત મામલો સામે આવી રહ્યા છે. ભરૂચમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મોત, વલસાડના ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિ, રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ કરતા ગેસ ગળતરથી બે શ્રમિકના મોત થયા હતા. આધુનિકતાની વાહવાહી કરતી ભાજપ સરકાર આટ-આટલા મોત થયા છતાં કેમ સફાઈ માટે સુરક્ષાના પૂરતા સાધનની વ્યવસ્થા કરતી નથી? શું ગરીબો-શ્રમિકોએ માનવી નથી? ભાજપ સરકાર મેન્યુઅલ સ્કેવેન્જિંગના મુદ્દે વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડવી, નાણાકીય સહાય પૂરી પાડવી અને જનજાગૃતિ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. કેન્દ્ર સરકારના સર્વે અનુસાર દેશમાં વર્ષ ૨૦૧૮માં ૧૩૪૬૦ શ્રમિકો જે ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરવાની કામ સંકળાયેલા હોય તેવા શ્રમિકોની ઓળખ કરાઈ હતી જે વર્ષ ૨૦૧૯માં બમણી વધીને ૫૮૦૯૮ શ્રમિકો થયા હતા. ગુજરાતમાં ૧૦૫ શ્રમિક પરિવારો કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કામ સાથે સંકળાયેલા છે. જે હકીકત અતિ ચિંતાજનક છે. ત્રણ દાયકાથી સતત થઇ રહેલા શ્રમિકોના મૃત્યુ બાદ પણ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ કેમ કોઈ પગલા ભરતું નથી?

ગરીબી અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવને કારણે ગુજરાત રાજ્યમાં પાછલા ત્રણ દાયકામાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ એટલે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે શ્રમિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અતિસંવેદનશીલ અને ચિંતાજનક રીતે ગુજરાતમાં સફાઈ કરવાના જોખમી પ્રથાને કારણે ગુજરાતના નાગરીકોએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે ત્યારે ભાજપ સરકાર સ્થાનિક કોર્પોરેશન-નગરપાલિકામાં મેન્યુઅલ સ્કેવેન્જિંગની અમાનવીય અને અપમાનજનક પ્રથાને સદંતર બંધ કરે અને જે ઓળખ થયા છે તેવા પરિવારોને વૈકલ્પિક રોજગાર અને આર્થિક સહાય માટે યોગ્ય પગલા ભરે, જે ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ સાથે જોડાયેલ શ્રમિકો – કામદારોને પર્યાપ્ત સુરક્ષા ગિયર (Protective Gears) અને સાધનો પૂરા પાડવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ક્રમ રાજ્ય છેલ્લા ત્રણ દાયકામાં મેન્યુઅલ સ્કેવેન્જીંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈમાં મૃતક શ્રમિકોની સંખ્યા
૧ તમિલનાડુ ૨૧૮
૨. ગુજરાત ૧૩૬
૩. ઉત્તરપ્રદેશ ૧૦૫
૪. દિલ્હી ૯૯
૫ મહારાષ્ટ્ર ૪૧[:en]Gujarat ranks second in the country in the death of Safai Karamcharis in the last three decades: Why is the Human Rights Commission not taking action on Safai Karamcharis who die in inhuman practices?
• Inhuman and degrading practices like manual scavenging, cleaning of septic tanks, sewage are still prevalent in Gujarat.
• To completely stop the inhuman and degrading practice of manual scavenging in the local corporation-municipality: Provide adequate safety equipment and tools to the laborers involved in cleaning.

Criticizing the BJP government for its insensitivity, lack of will and callousness towards the dead workers in manual scavenging, cleaning of septic tanks, sewers, Gujarat Pradesh Congress Committee spokesperson Mr. Hiren Banker said that the inhuman practice of manual scavenging and wasteful practices, cleaning of septic tanks, sewers etc. It is the same even today in Gujarat. Cases of death of sanitation workers while cleaning underground drains and wells are coming to the fore in Gujarat. Three laborers died while cleaning drains in Bharuch, two people died while cleaning drains in Valsad’s Umargam, two laborers died due to gas leaking while cleaning underground drains in Rajkot. Despite so many deaths, why does the BJP government, boasting of modernity, not arrange for adequate safety equipment for cleaning? Are the poor and laborers not human beings? The BJP government has completely failed to provide alternative employment opportunities, provide financial assistance and create public awareness on the issue of manual scavenging. Gujarat has the second highest death toll of manual scavengers in the country in the last three decades . According to the central government survey, in the year 2018, 13,460 workers were identified in the country who were involved in cleaning drains and septic tanks, which doubled to 58,098 workers in the year 2019. In Gujarat, 105 labor families are involved in manual scavenging. Which is a very worrying fact. Why is the National Human Rights Commission not taking any action even after three decades of continuous death of labourers?

Due to poverty and lack of alternative employment opportunities, the number of deaths of workers involved in manual scavenging of drains and septic tanks has increased significantly over the past three decades in the state of Gujarat. When the citizens of Gujarat are losing their lives due to the dangerous practice of manual scavenging, then in a very sensitive and worrying manner, the BJP government should completely stop the inhuman and humiliating practice of manual scavenging in the local corporation-municipalities and Appropriate steps should be taken. For alternative employment and financial assistance to identified families, the Congress party demands that adequate safety gear and equipment be provided to workers involved in cleaning drains and septic tanks.
Number of laborers killed in manual scavenging, septic tank, drain cleaning in Krum state in last three decades
1 Tamil Nadu 218
2. Gujarat 136
3. Uttar Pradesh 105
4. Delhi 99
5 Maharashtra 41 (google translat )[:hn]पिछले तीन दशकों में सफाई कर्मचारियों की मौत के मामले में गुजरात देश में दूसरे नंबर पर: मानवाधिकार आयोग अमानवीय प्रथाओं में मरने वाले सफाई कर्मचारियों पर कार्रवाई क्यों नहीं कर रहा है?
• गुजरात में मैला ढोने, सेप्टिक टैंक, सीवेज की सफाई जैसी अमानवीय और अपमानजनक प्रथाएं अभी भी कायम हैं।
• स्थानीय निगम-नगरपालिका में मैला ढोने की अमानवीय और अपमानजनक प्रथा को पूरी तरह से बंद करने के लिए: सफाई में शामिल मजदूरों को पर्याप्त सुरक्षा उपकरण और उपकरण प्रदान करें।

हाथ से मैला उठाने, सेप्टिक टैंक, सीवर की सफाई में मृत श्रमिकों के प्रति असंवेदनशीलता, इच्छाशक्ति की कमी और संवेदनहीनता के लिए भाजपा सरकार की आलोचना करते हुए, गुजरात प्रदेश कांग्रेस कमेटी के प्रवक्ता श्री हिरेन बैंकर ने कहा कि हाथ से मैला ढोने जैसी अमानवीय और अपमानजनक प्रथाओं, सेप्टिक टैंक, सीवर की सफाई आदि। गुजरात में आज भी ऐसा ही है। गुजरात में भूमिगत नालों और कुओं की सफाई के दौरान सफाई कर्मचारियों की मौत के मामले सामने आ रहे हैं. भरूच में नालों की सफाई के लिए गए तीन मजदूरों की मौत, वलसाड के उमरगाम में नालों की सफाई के लिए दो लोगों की मौत, राजकोट में भूमिगत नालों की सफाई के दौरान गैस लीक होने से दो मजदूरों की मौत हो गई. आधुनिकता का दंभ भरने वाली भाजपा सरकार इतनी मौतों के बावजूद सफाई के लिए पर्याप्त सुरक्षा उपकरणों का इंतजाम क्यों नहीं करती? क्या गरीब-मजदूर इंसान नहीं हैं? भाजपा सरकार वैकल्पिक रोजगार के अवसर प्रदान करने, वित्तीय सहायता प्रदान करने और मैला ढोने के मुद्दे पर जन जागरूकता पैदा करने में पूरी तरह से विफल रही है।पिछले तीन दशकों में गुजरात में देश में मैला ढोने वालों की मौत का दूसरा सबसे बड़ा आंकड़ा है। केंद्र सरकार के सर्वेक्षण के अनुसार, वर्ष 2018 में, देश में 13,460 श्रमिकों की पहचान की गई थी जो नालों और सेप्टिक टैंकों की सफाई में शामिल थे, जो वर्ष 2019 में दोगुना होकर 58,098 श्रमिक हो गए। गुजरात में, 105 श्रमिक परिवार मैला ढोने के काम में शामिल हैं। जो कि बहुत ही चिंताजनक तथ्य है। मजदूरों की लगातार मौत के तीन दशक बाद भी राष्ट्रीय मानवाधिकार आयोग कोई कार्रवाई क्यों नहीं कर रहा है?

गरीबी और वैकल्पिक रोजगार के अवसरों की कमी के कारण, गुजरात राज्य में पिछले तीन दशकों में नालियों और सेप्टिक टैंकों की मैन्युअल मैला ढोने में शामिल श्रमिकों की मृत्यु की संख्या में काफी वृद्धि हुई है। जब गुजरात में मैला ढोने की खतरनाक प्रथा के कारण गुजरात के नागरिक अपनी जान गंवा रहे हैं, तो बेहद संवेदनशील और चिंताजनक तरीके से भाजपा सरकार को स्थानीय निगम-नगर पालिकाओं में मैला ढोने की अमानवीय और अपमानजनक प्रथा को पूरी तरह से बंद करना चाहिए और उचित कदम उठाने चाहिए। चिन्हित परिवारों को वैकल्पिक रोजगार और वित्तीय सहायता के लिए, जिसकी कांग्रेस पार्टी मांग करती है कि नालों और सेप्टिक टैंकों की सफाई में शामिल श्रमिकों को पर्याप्त सुरक्षा उपकरण और उपकरण उपलब्ध कराए जाएं।
क्रुम राज्य में पिछले तीन दशकों में मैला ढोने, सेप्टिक टैंक, नाली की सफाई में मारे गए श्रमिकों की संख्या
1 तमिलनाडु 218
2. गुजरात 136
3. उत्तर प्रदेश 105
4. दिल्ली 99
5 महाराष्ट्र 41 (google translate)[:]