[:gj]સૌરાષ્ટ્રના 6 લાખ હેક્ટરના આગોતરા બીટી કપાસમાં ગુલાબી ઈયળનો હુમલો, ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન[:en]Pink Caterpillar strikes 6 lakh hectare BT cotton in Saurashtra, farmers loses millions[:hn]गुलाबी कीड़ा ने सौराष्ट्र में 6 लाख हेक्टेयर बीटी कपास पर किया हमला, किसानों को करोड़ों का नुकसान[:]

[:gj]જે ખેડૂતોએ ચોમાસાના વરસાદ પહેલાં સિંચાઈ કરીને આગોતરો કપાસ વાવેલો એવા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 6 લાખ હેક્ટર બીટી કપાસમાં ગુલાબી ઈયળ ત્રાટકી છે. ગંભીર બાબત એ છે કે, આવતાં વર્ષે ખેડૂતો જો આગોતરું વાવેતર કરશે તો ગુલાબી ઈયળ વધારે ખતરો બની શકે છે. તેથી આવતાં વર્ષે વરસાદ પહેલાં 6-7 લાખ હેક્ટરમાં કપાસ ઉગાડશે તે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 2018માં કૃષિ નિયામકે દાવો કર્યો હતો કે 2016, 2017 અને 2018માં એમ 3 વર્ષમાં ગુલાબી ઈયળને અંકૂશમાં લાવી લીધી છે. પણ ફરી બે વર્ષ પછી નુકસાની વધી છે.

હાલ ગુલાબી ઈયળને કપાસને ભારે મોટું નુકસાન કરી દીધું છે. સામાન્ય રીતે માન્યતા એવી છે કે બીટી કપાસમાં કોઈ ઈયળ જીવી શકે નહીં. તેના પાન ખાય એટલે બેભાન થઈને મરી જાય છે. પણ એવું નથી તે માત્ર લીલી ઈયળ થતી નથી. પણ ગુલાબી ઈયળ તો ભારે નુકસાન કરે છે. આ વખતે વ્યાપક પ્રમાણમાં ગુલાબી ઈયળ આવી જતાં કરોડો રૂપિયાનો કપાસ ખરાબ થઈ ગયો છે.

જીંડવામાં નુકસાન

ગુલાબી ઈયળ ઈંડામાંથી નીકળીને વિકસાત જીંડવામાં કાણું પાડીને અંદર જાય છે. તેથી તેને કોઈ જંતુનાશક દવા કામ કરતી નથી. આ એટલા માટે થયું કે દિવસો સુધી વરસાદ રહ્યો હોવાથી ખેડૂતો ખેતમાં જઈ શક્યા ન હતા તેથી ગુલાબી ઈયળને મારવા માટે જંતુનાશક દવા છાંટી શક્યા ન હતા.

જુનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.એચ એસ ગોધાણી, કેપી બારૈયાએ ખેડૂતોને સાવધા કર્યા છે કે જે ખેડૂતોએ કપાસનું આગોતરું  વાવેતર કરેલું છે ત્યાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધારે છે. કારણ કે જમીનમાં રહેલાં કોસેટોને સૌથી પહેલાં જ્યાં અનુકુળ વાતાવરણ મળે ત્યાં ઈંડા મૂકે છે. તેથી આવતા વર્ષે કપાસનું આગોતરું વાવેતર ખેડૂતોએ ન કરવું.

ફોરમેન ટ્રેપ ઉપાય

દવાનો છેટકાવ કરતાં પહેલાં ફેરોમેન ટ્રેપ લગાવવી. લાઈટ ટ્રેપ લગાવવી, બ્યુવેરીયા બેસીયાના 80-100 ગ્રામ એક પંપમાં છાંટવી. 10 ફૂદા જોવા મળે તો ઈંડા નાશક દવા પ્રોફેનોફોસ 40 ટકા ઈસી અને સાયપરમેન્થ્રીન 4 ટકા ઈસી 15થી 20 મી.લી.નો એક પંપમાં છંટકાવ કરવો. કપાસની સાંઠીઓનો ભૂકો કરીને ખાતર બનાવવામાં આવપરવી. રાખી મૂકવી નહીં. છેલ્લું પિયત આપવું નહીં. ખેતરમાં બકરા ચરાવવા મૂકવું.

આગોતરો કપાસ

જેમાં 1 જૂન 2020માં 13 હજાર હેક્ટર કપાસનું આગોતરું વાવેતર થયું હતું. જેમાં જૂનાગઢ, અમરેલી, સોમનાથ, જામનગર અને સુરેન્દ્રનગર આગળ હતા.

ચોમાસુ શરૂ થાય તે પહેલાં 15 જૂન 2020 સુધીમાં કપાસનું 6 લાખ હેક્ટર વાવેતર થઈ ગયું હતું. જે 90 ટકા વાવેતર સૌરાષ્ટ્રનું હતું. અમરેલીમાં 2 લાખ હેક્ટર કપાસનું સૌથી વધું આગોતરું વાવેતર થઈ ગયું હતું. ત્યાર પછી ભાવનગર 82 હજાર હેક્ટર, રાજકોટ 82 હજરા હેક્ટર, બોટાદમાં 43 હજાર હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. સૌરાષ્ટ્રના તમામ 11 જિલાઓમાં આ રીતે કપાસ ઉગાડી દેવામાં આવ્યો હતો.

13 જૂલાઈ 2020 સુધીમાં કપાસનું 20 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું હતું. જે 2019માં 21 લાખ હેક્ચર હતું. જેમાં સૌથી વધું અમરેલીમાં 3.3 લાખ વાવેતર હતું. ભાવનગરમાં 2.24 લાખ હેક્ટર હતું. રાડક્ટોમાં 2 લાખ હેક્ટર વાવેતર થઈ ગયું હતું. આમ સૌરાષ્ટ્રમાં 14.50 લાખ હેક્ટર કપાસનું વાવેતર હતું જેમાં 12 લાખ હેક્ટર તો બીટી કપાસનું હોવાનો અંદાજ છે.

કપાસીયા તેલમાં ગુલાબી ઈયળ

ગુજરાતમાં કપાસીયામાંથી તેલ કાઢવામાં આવે છે. જેમાં ગુલાબી ઈયળ મોટા પ્રમાણમાં આવે છે. જેને દૂર કર્યા વગર કેટલાંક તેલ મીલો તેલ કાઢીને ખાવા આપી દે છે. તેથી સાવધ રહેવું. તેથી જીનીંગ મીલોએ કચરો સળગાવી દેવો કે ખાતર બનાવી નાંખવું.

કારણો

જીંડવામાં લાખલ થયા પછી કાણું પૂરાઈ જાય છે. જીંડવા, ફૂલ કે ભમરી ખરી પડે છે. રૂ પીળું પડે છે. ગુણવત્તા ખરાબ થાય છે, તેલના ટકા ઓછા થઈ જાય છે. બીજની સ્ફૂરણ શક્તિ ઘટી જાય છે. તેથી જીનીંગમાં ઘટાડો થાય છે. તેલમાં ખરાબો થાય છે. કપાસના છોડમાં પાછળની અવસ્થામાં  ગુલાબી ઈયળ વધું હોય છે. જીનીંગ ફેક્ટરીમાં નિકળતા કપાસિયામાં જીવાત રહી જાય છે.[:en]Pink worms have affected an area of ​​6 lakh hectares of Bt cotton in 11 districts of Saurashtra, where farmers irrigated and planted cotton before the monsoon rains. Severely pinkish larvae may be at greater risk if farmers plant early next year. So next year, farmers who grow cotton in 6-7 lakh hectares before the rain will face difficulties. In 2018, the Director of Agriculture claimed that in 2016, 2017 and 2018, M3 has brought pink worms under control. But it is attacked again after two years.

Currently pink worms have caused a lot of damage to cotton. The common belief is that no worm can live in BT cotton. Eating its leaves means fainting and dying. But it is not just green worm. But pink worms do a lot of damage. This time, due to widespread pink worms, cotton worth crores of rupees has gone bad.

loss

The pink worm escapes from the egg and enters the developing gill. Therefore no insecticide works for him. This was because farmers could not go to the fields because it was raining, so they could not spray pesticides to kill pink worms.

Dr. of Agricultural Science Center of Junagadh Agricultural University. HS Godhani, KP Bairia cautioned farmers that pink worm infection is more prevalent in farmers who have already planted cotton. This is because fossils in the ground lay their eggs first in a favorable environment. Therefore, farmers should not pre-plant cotton next year.

Foreman trap measure

Pheromone trap should be applied before spraying. Spraying 80–100 g of Bavaria basia in a pump, trapping light. If 10 fungi are found, spray the insecticides Profenophos 40% EC and Cypermantrin 4% EC 15 to 20 ml in a pump. Fertilizer should be made by crushing cotton stalks. Do not keep it. Do not give last irrigation. To keep the goats in the field to graze.

Cotton in advance

In which 13 thousand hectares of cotton was planted in advance on 1 June 2020. In which Junagadh, Amreli, Somnath, Jamnagar and Surendranagar were ahead.

By June 15, 2020, 6 lakh hectares of cotton was planted before the onset of monsoon. 90 percent of which was planted in Saurashtra. Amreli had the highest planting in 2 lakh hectares of cotton. After that, cotton was planted in 82 thousand hectares in Bhavnagar, 82 thousand hectares in Rajkot, 43 thousand hectares in Botad. Cotton was cultivated in this way in all 11 districts of Saurashtra.

By 13 July 2020, cotton was planted in 20 lakh hectares. Which was 21 lakh hectares in 2019. The highest area of ​​3.3 lakh was planted in Amreli. Bhavnagar had 2.24 lakh hectares. 2 lakh hectares were planted in Radakuto. Thus, Saurashtra had 14.50 lakh hectares of cotton under cultivation, of which 12 lakh hectares are estimated to be Bt cotton.

Pink worms in ground oil

The oil is extracted from the hut in Gujarat. In which pink worms come in large numbers. Without removing it, some oil mills extract the oil and feed it. so be careful. Therefore ginning mills burn waste or make manure.

Reason

After entering the gindwa, the hole is filled. Jindwa, flower or wasp falls. Rupees. Quality deteriorates, oil percentage decreases. The vibrational power of the seed decreases. So the ginning decreases. Oils spoil. Cotton plants have more pink larvae in the late stage. The cotton plants left in the ginning factory are affected by pests. Translated from Gujarati[:hn]सौराष्ट्र के 11 जिलों में गुलाबी वोर्म ने बीटी कपास के 6 लाख हेक्टेयर क्षेत्र को प्रभावित किया है, जहां किसानों ने सिंचाई की और मानसून की बारिश से पहले कपास लगाया। अगर किसान अगले साल की शुरुआत में पौधे लगाते हैं तो गंभीर रूप से गुलाबी लार्वा अधिक खतरा हो सकता है। तो अगले साल बारिश से पहले 6-7 लाख हेक्टेयर में कपास उगाने वाले किसानों को मुश्किलों का सामना करना पड़ेगा। 2018 में, कृषि निदेशक ने दावा किया था कि 2016, 2017 और 2018 में, एम 3 ने गुलाबी वोर्म को नियंत्रण में लाया जा चूका है। लेकिन दो साल बाद फिर से हमला हुंआ है।

वर्तमान में गुलाबी वोर्म ने कपास को बहुत नुकसान पहुंचाया है। आम धारणा यह है कि कोई भी वोर्म बीटी कपास में नहीं रह सकता है। इसकी पत्तियों को खाने का मतलब है बेहोशी और मरना। लेकिन यह सिर्फ हरा वोर्म नहीं है। लेकिन गुलाबी वोर्म बहुत नुकसान करते हैं। इस बार व्यापक रूप से गुलाबी वोर्म के कारण करोड़ों रुपये की कपास खराब हो गई है।

नुकसान

गुलाबी वोर्म अंडे से निकलता है और विकासशील गिल में प्रवेश करता है। इसलिए कोई भी कीटनाशक उसके लिए काम नहीं करता है। ऐसा इसलिए था क्योंकि किसान खेतों में नहीं जा सकते थे क्योंकि बारिश हो रही थी, इसलिए वे गुलाबी वोर्म को मारने के लिए कीटनाशकों का छिड़काव नहीं कर सकते थे।

जूनागढ़ कृषि विश्वविद्यालय के कृषि विज्ञान केंद्र के डॉ। एचएस गोधानी, केपी बैरिया ने किसानों को आगाह किया कि गुलाबी वोर्म संक्रमण उन किसानों में अधिक प्रचलित है, जिन्होंने पहले से कपास लगाई हुई है। इसका कारण यह है कि जमीन में जीवाश्म एक अनुकूल वातावरण में पहले अपने अंडे देते हैं। इसलिए, किसानों को अगले साल कपास पूर्व-रोपण नहीं करना चाहिए।

फोरमैन ट्रैप उपाय

छिड़काव से पहले फेरोमोन ट्रैप लगाना चाहीये। एक पंप में बेवेरिया बेसिया के 80-100 ग्राम छिड़काव, प्रकाश फँसाना। यदि 10 कवक पाए जाते हैं, तो कीटनाशक प्रोफेनोफॉस 40% ईसी और साइपरमेंट्रिन 4% ईसी 15 से 20 मिलीलीटर एक पंप में स्प्रे करें कपास के डंठल को कुचलकर उर्वरक बनाया जाना चाहिए। इसे न रखें। आखिरी सिंचाई न दें। बकरियों को चरने के लिए खेत में रखना

अग्रिम रूप से कपास

जिसमें 1 जून, 2020 को अग्रिम रूप से 13 हजार हेक्टेयर कपास लगाया गया था। जिसमें जूनागढ़, अमरेली, सोमनाथ, जामनगर और सुरेंद्रनगर आगे थे।

15 जून, 2020 तक मानसून की शुरुआत से पहले 6 लाख हेक्टेयर कपास लगाई गई थी। जिसका 90 फीसदी सौराष्ट्र में लगाया गया था। अमरेली में कपास के 2 लाख हेक्टेयर में सबसे अधिक रोपण था। उसके बाद कपास को भावनगर में 82 हजार हेक्टेयर, राजकोट में 82 हजार हेक्टेयर, बोटाड में 43 हजार हेक्टेयर में लगाया गया। सौराष्ट्र के सभी 11 जिलों में इस तरह कपास उगाई जाती थी।

13 जुलाई 2020 तक, कपास 20 लाख हेक्टेयर में लगाया गया था। जो 2019 में 21 लाख हेक्टेयर था। 3.3 लाख का उच्चतम क्षेत्र अमरेली में लगाया गया था। भावनगर में 2.24 लाख हेक्टेयर था। राडकुटो में 2 लाख हेक्टेयर लगाए गए थे। इस प्रकार, सौराष्ट्र में खेती के तहत 14.50 लाख हेक्टेयर कपास था, जिसमें से 12 लाख हेक्टेयर बीटी कपास होने का अनुमान है।

पिसे हुए तेल में गुलाबी वोर्म

तेल को गुजरात में कुटिया से निकाला जाता है। जिसमें गुलाबी वोर्म बड़ी संख्या में आते हैं। इसे हटाए बिना, कुछ तेल मिलें तेल निकालती हैं और उसे खिलाती हैं। तो सावधान रहें। इसलिए जिनिंग मिलें अपशिष्ट जलाती हैं या खाद बनाती हैं।

कारण

जिंदवा में प्रवेश करने के बाद, छेद भरा जाता है। जिंदवा, फूल या ततैया गिरती है। रुपये। गुणवत्ता बिगड़ती है, तेल का प्रतिशत घटता है। बीज की कंपन शक्ति कम हो जाती है। तो जिनिंग कम हो जाती है। तेल खराब करता है। देर से चरण में कपास के पौधों में अधिक गुलाबी लार्वा होता है। जिनिंग फैक्ट्री में छोड़े गए कपास के पौधे कीटों से प्रभावित होते हैं। गुजराती से अनुवादित[:]