[:gj]ભારતમાં 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો, 10 લાખે 14640 [:en]India conducts 2 crore COVID tests, per million 14640 tests[:hn]भारत में 2 करोड़ कोविड टेस्‍ट, प्रति मिलियन 14640 टेस्ट[:]

[:gj]ભારતે અત્યાર સુધીમાં 2,02,02,858 COVID-19 નમૂનાઓનું પરીક્ષણ કરી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રના માર્ગદર્શન હેઠળ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા COVID-19ના સંચાલન માટે “સઘન રીતે પરીક્ષણ કરો, અસરકારક રીતે ટ્રેક કરો અને તાકીદે સારવાર આપો” ની મુખ્ય રણનીતિને અનુસરવામાં આવી રહી છે. આ અભિગમના અસરકારક અમલીકરણને લીધે દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો થયો છે અને લોકોને વ્યાપક COVID પરીક્ષણની સુવિધા મળી છે

છેલ્લા 24 કલાકમાં 3,81,027 નમૂનાઓની ચકાસણી સાથે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 14640 થઈ ગયા છે. હાલમાં, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો 14640 છે. દેશના ટી.પી.એમ. એ વધતા જતા પરીક્ષણ નેટવર્કને સૂચવતા સ્થિર વૃદ્ધિ દર્શાવી છે, જ્યારે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રાષ્ટ્રીય સરેરાશ કરતા મિલિયન દીઠ વધારે પરીક્ષણ નોંધ્યું છે.

દેશમાં 1348 લેબોરેટરી સાથે દેશમાં પરીક્ષણ લેબોરેટરી નેટવર્ક સતત મજબૂત થઇ રહ્યું છે; હાલમાં દેશમાં 914 સરકારી લેબોરેટરી અને 434 ખાનગી લેબોરેટરી ઉપલબ્ધ છે. તેની વિગતો નીચે મુજબ છે:

• રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 686 (સરકારી: 418 + ખાનગી: 268)

• TrueNat આધારિત પરીક્ષણની લેબ: 556 (સરકારી: 465 + ખાનગી: 91)

• CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 106 (સરકારી: 31 + ખાનગી: 75)[:en]Delhi, 03 AUG 2020
In a landmark achievement, India has tested 2,02,02,858 COVID-19 samples so far. This is pursuant to the key strategy followed by State/UT governments under the guidance of Centre for management of COVID-19 to “Test aggressively, Track efficiently and Isolate and Treat promptly”. Effective implementation of this approach has led to ramping up the testing capacity across the country and facilitated widespread COVID testing of people.

With 3,81,027 samples tested in the last 24 hours, the number of Test Per Million (TPM) has increased to 14640. Currently, the testing per million for India is 14640. While the country’s TPM has demonstrated a steady upward trend indicating the growing testing network, 24 States and UTs have reported higher testing per million than the national average.

The testing lab network in the country is continuously strengthened with 1348 labs in the country; 914 labs in the government sector and 434 private labs. These include:

• Real-Time RT PCR based testing labs: 686 (Govt: 418 + Private: 268)

• TrueNat based testing labs: 556 (Govt: 465 + Private: 91)

• CBNAAT based testing labs: 106 (Govt: 31 + Private: 75)[:hn]भारत ने एक और ऐतिहासिक उपलब्धि हासिल कर अब तक 2,02,02,858 कोविड-19 सैंपल का परीक्षण (टेस्‍टिंग) सफलतापूर्वक पूरा कर लिया है। यह कोविड-19 से निपटने के लिए केंद्र के मार्गदर्शन में राज्यों/केंद्र शासित प्रदेशों की सरकारों द्वारा इस अत्‍यंत कारगर रणनीति को अपनाने से ही संभव हो पाया है – ‘आक्रामक तरीके से परीक्षण करें, मरीज के संपर्क में आए लोगों का कुशलतापूर्वक पता लगाएं और तुरंत आइसोलेट एवं उपचार करें’। इस दृष्टिकोण पर प्रभावकारी ढंग से अमल करने से देश भर में टेस्‍टिंग क्षमता काफी बढ़ गई है और इसकी बदौलत लोगों के व्यापक कोविड परीक्षण में भी काफी आसानी हो रही है।

पिछले 24 घंटों में 3,81,027 सैंपल का परीक्षण होने के साथ ही टेस्ट प्रति मिलियन (टीपीएम) की संख्या बढ़कर 14640 के आंकड़े को छू गई है। मौजूदा समय में, भारत में प्रति मिलियन कोविड टेस्‍टिंग की संख्‍या 14640 है। देश भर में टीपीएम में निरंतर वृद्धि का रुख देखा जा रहा है जो तेजी से विस्‍तृत होते टेस्‍टिंग नेटवर्क को दर्शाता है। एक और विशेष बात यह है कि 24 राज्यों और केंद्र शासित प्रदेशों में प्रति मिलियन आबादी पर कोविड टेस्‍ट की संख्‍या राष्ट्रीय औसत से कहीं अधिक आंकी गई है।

देश में टेस्टिंग लैब नेटवर्क निरंतर विस्‍तृत एवं मजबूत हो रहा है। देश भर में 1348 लैब हैं जिनमें से 914 लैब सरकारी क्षेत्र में और 434 लैब निजी क्षेत्र में हैं। इनमें निम्‍नलिखित शामिल है:

• वास्तविक समय में आरटी पीसीआर आधारित टेस्टिंग लैब: 686 (सरकारी 418 + निजी: 268)

• ट्रूनैट आधारित टेस्टिंग लैब : 556 (सरकारी: 465 + निजी: 91)

• सीबीनैट आधारित टेस्टिंग लैब: 106 (सरकारी: 31 + निजी: 75)[:]