[:gj]લોકડાઉનના કારણે ઇન્ડિગો એર લાઈન કંપનીના 18 હજાર કરોડ ધોવાઈ ગયા[:en]Indigo Airlines lost Rs 18,000 crore due to the lock-down [:hn]लॉकडाउन के कारण इंडिगो एयरलाइंस को 18,000 करोड़ रुपये का नुकसान हुआ [:]

[:gj]અમદાવાદ : દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગોએ ભંડોળ એકત્ર કરવા માટે વાતચીત શરુ કરી દીધી છે. મહામારીની બીજી લહેરને કારણે હવાઈ યાત્રાની માંગ એકદમ ઘટી ગઈ છે. એરલાઇન કંપની 3500 કરોડ રૂપિયાથી 4000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે.

નાણાકીય વર્ષ 21 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડિગો પાસે 18,365 કરોડ રૂપિયાની રોકડ અનામત હતી, જેમાં 7,444 કરોડ રૂપિયાની મુક્ત રોકડ હતી.

ઈન્ડિગોએ આ અગાઉ જાન્યુઆરીમાં QIP દ્વારા 4000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ટાળી દીધી હતી કેમ તે સમયે ઝડપી રિકવરી જોવા નળી હતી. ઈન્ડિગોના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે એરલાઇન્સ કંપનીનું કેશ બેલેન્સ ટકી રહેવા પૂરતું છે પરંતુ તે લાંબાગાળાનું વિચારી રહ્યા છે અને તેવા પરિદ્રશ્યની તૈયારી કરી રહ્યા છે જ્યારે લાંબા સમય સુધી ચાલુ રહે.

લોકડાઉનને કારણે આ કેશ પર અસર પડી હતી અને લીઝ રેન્ટ, જાળવણી ખર્ચ અને વેતન પર તેનો 40 ટકા ખર્ચ થયો હતો. બીજી લહેરની અસર ઈન્ડિગો પર એટલી બધી પડી છે કે ફેબ્રુઆરીમાં 1200 ફ્લાઇટનું સંચાલન કરનાર કંપનીએ એક દિવસે ફક્ત 715 ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. ઘરેલું મુસાફરોની સંખ્યા એક લાખથી નીચે આવી ગઈ હતી અને માત્ર 97,761 મુસાફરોએ હવાઇ મુસાફરી કરી હતી.[:en]AHMEDABAD: IndiGo, the country’s largest airline, has started talks to raise funds. The second wave of the epidemic has reduced the demand for air travel. The airline can raise from Rs 3,500 crore to Rs 4,000 crore.

IndiGo had a cash reserve of Rs 18,365 crore in the third quarter of FY 2011, with cash of Rs 7,444 crore.

In January, IndiGo had earlier planned to raise Rs 4,000 crore through QIP, as it was not looking for a quick recovery at that time. A senior IndiGo official said the airline’s cash balance was sufficient to sustain it but it was thinking long term and preparing for a scenario that lasted longer.

The cashdown affected cash and spent 40 percent of it on lease rents, maintenance costs and wages. The second wave has had such an impact on IndiGo that the company, which operated 1,200 flights in February, operated only 715 flights per day. The number of domestic passengers fell to less than one lakh and only 97,761 passengers traveled by air.[:hn]AHMEDABAD: देश की सबसे बड़ी एयरलाइन इंडिगो ने धन जुटाने के लिए बातचीत शुरू कर दी है। महामारी की दूसरी लहर के कारण हवाई यात्रा की माँग कम हो गई है। एयरलाइन 3,500 करोड़ रुपये से 4,000 करोड़ रुपये तक जुटा सकती है।

वित्त वर्ष 2011 की तीसरी तिमाही में इंडिगो के पास 18,365 करोड़ रुपये का कैश रिजर्व था, जिसमें 7,444 करोड़ रुपये का कैश था।

जनवरी में पहले इंडिगो ने क्यूआईपी के जरिये 4,000 करोड़ रुपये जुटाने की योजना बनाई थी, क्योंकि यह उस समय जल्दी रिकवरी की तलाश में नहीं था। इंडिगो के एक वरिष्ठ अधिकारी ने कहा कि एयरलाइन का नकद संतुलन इसे बनाए रखने के लिए पर्याप्त था लेकिन यह दीर्घकालिक सोच रहा था और ऐसे परिदृश्य की तैयारी कर रहा था जो लंबे समय तक चले।

कैशडाउन ने नकदी को प्रभावित किया और लीज रेंट, रखरखाव लागत और मजदूरी पर इसका 40 प्रतिशत खर्च किया। दूसरी लहर का इंडिगो पर ऐसा प्रभाव पड़ा है कि फरवरी में 1,200 उड़ानों का संचालन करने वाली कंपनी ने प्रतिदिन केवल 715 उड़ानें संचालित कीं। घरेलू यात्रियों की संख्या एक लाख से कम हो गई और केवल 97,761 यात्रियों ने हवाई यात्रा की।[:]