[:gj]ગુજરાતમાં કોપર કંપનીના પ્લાન્ટ સામે સ્થાનિક લોકોના વિરોધ[:en]Local people protest against copper company plant in Gujarat[:hn]कॉपर कंपनी के प्लांट के खिलाफ गुजरात में विरोध[:]

[:gj]13 માર્ચ, 2024

– રાજુલા-જાફરાબાદ વચ્ચેના લોથપુર ગામ પાસે.

જાહેર સુનાવણી પહેલા, વિરોધ કરવા માટે યાર્ડમાં એક મીટિંગ યોજવામાં આવી હતી, અન્ય સ્થાનિક લોકોએ કંપનીના સમર્થનમાં રાત્રે સભા યોજી હતી.

રાજુલા: રાજુલા-જાફરાબાદ વચ્ચેના લોથપુર ગામ પાસે આવેલી કોપર કંપનીના કારણે પર્યાવરણ સહિત સ્થાનિક લોકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હોવાનું કેટલીક સંસ્થાઓના લોકોએ વિરોધ દર્શાવી જણાવ્યું હતું. જોકે, અન્ય સ્થાનિકોએ કંપનીના સમર્થનમાં રાત્રી બેઠક યોજી હતી. આવી સ્થિતિમાં આવતીકાલે તા. 13મીએ લોથપુર ગામ પાસે જાહેર સુનાવણી યોજાશે.
રાજુલા કોપર ખાતપો સમિતિ દ્વારા ખેડૂતો સહિત પર્યાવરણ પ્રેમીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપની સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદન પત્ર સાથે પોસ્ટર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મહુવા તાલુકાના ખેડૂત આગેવાનો ભરતસિંહ વાળા, ઝૈદીભાઈ ખાખરા, ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ વિક્રમભાઈ ઘાઘરા, ચેતનભાઈ વ્યાસ,

પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરી, પર્યાવરણ પ્રેમી મનીષભાઈ ગોસ્વામી, જોરૂભાઈ ખાખરા, યુસુબભાઈ દરબાણ, ધીરૂભાઈ ઘાઘરા, અમરૂભાઈ ઘાઘરા, ચેતનભાઈ વ્યાસ, ચંદુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન, જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક, ખેડૂતો અને સ્થાનિકો મોડી રાત્રે વિરોધકર્તાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કંપનીને આવકારવા માટે ભેગા થયા હતા. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા કારોબારી પ્રમુખ કરશનભાઈ ભીલ, કાગવદર માજી સરપંચ મહિપતભાઈ વરૂ, ઉંચીયા સરપંચ પ્રતાપભાઈ બેપરીયા, તાલુકા પંચાયત સદસ્ય શિવરાજભાઈ કોટીલા, કારોબારી પ્રમુખ અનિરુધ્ધભાઈ વાળા, લોથપુર સરપંચ રાણાભાઈ મકવાણા, કિસાન મોરચાના આગેવાન કનુભાઈ મકવાણા, ખેડૂત આગેવાન કનુભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાઈ વરુ હાજર રહ્યા હતા અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. સ્થાનિક સકારાત્મક લોકોને માહિતી મળી રહે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.[:en]Hearing today amid local people’s protest against the copper company’s plant
March 13, 2024
– Near Lothpur village between Rajula-Jaffrabad.

Before the public hearing, a meeting was held in the yard to protest; other local people held a meeting at night in support of the company.

Rajula: People of some organizations have protested and said that there is a fear of harm to the local people including the environment due to the copper company coming near Lothpur village between Rajula-Jaffrabad. However, other locals held a night meeting in support of the company. In such a situation, tomorrow is the date. A public hearing will be held near Lothpur village on 13th.
A meeting was organized by Rajula Kopar Khatpo Samiti, a group of environment lovers including farmers. In which resentment was expressed against the company and in the form of a rally, a memorandum was given to the provincial official along with an appeal letter along with a poster. In which farmer leaders of Mahuva taluk Bharatsingh Vala, Zaidibhai Dhakhra, Bharatiya Kisan Union President Vikrambhai Dhakhra, Chetanbhai Vyas,

Environment lover Vipul Laheri, environment lover Manishbhai Goswami, Jorubhai Dhakhra, Yusubbhai Darban, Dhirubhai Dhakhra, Amrubhai Dhakhra, Chetanbhai Vyas, Chandubhai Patel were present.

Meanwhile, near Kagawadar village in Jaffrabad taluk, farmers and locals met late at night to welcome the company by raising slogans against the protesters. In which District Panchayat member and District Executive President Karshanbhai Bhil, Kagwadar former Sarpanch Mahipatbhai Varu, Uncheya Sarpanch Pratapbhai Bepariya, Taluka Panchayat member Shivrajbhai Kotila, Executive President Anirudhbhai Vala, Lothpur Sarpanch Ranabhai Makwana, Kisan Morcha leader Kanubhai Varu, farmer leader Dilu Neta along with others. Brother Varu was present and made a written representation to the provincial officer. A written representation has been given to the provincial authority to make adequate police arrangements, to ensure that local positive people get information and to maintain law and order situation.[:hn]13 मार्च, 2024

– राजुला-जाफराबाद के बीच लोथपुर गांव के पास

– जनसुनवाई से पहले यार्ड में बैठक कर विरोध जताया, कंपनी के समर्थन में अन्य स्थानीय लोगों ने रात में बैठक की.

राजुला: कुछ संगठनों के लोगों ने विरोध जताते हुए कहा है कि राजुला-जाफराबाद के बीच लोथपुर गांव के पास आ रही कॉपर कंपनी से पर्यावरण सहित स्थानीय लोगों को नुकसान होने का डर है. हालाँकि, अन्य स्थानीय लोगों ने कंपनी के समर्थन में एक रात बैठक की। ऐसे में अब कल तारीख है. 13 को लोथपुर गांव के पास जनसुनवाई होगी.
किसानों सहित पर्यावरण प्रेमियों के एक समूह राजुला कोपर खाटपो समिति द्वारा एक बैठक आयोजित की गई। जिसमें कंपनी के खिलाफ नाराजगी जताई गई और रैली के रूप में प्रांतीय पदाधिकारी को पोस्टर के साथ अपील पत्र देकर ज्ञापन दिया गया. जिसमें महुवा तालुक के किसान नेता भरतसिंह वाला, जैदीभाई धाखड़ा, भारतीय किसान संघ के अध्यक्ष विक्रमभाई धाखड़ा, चेतनभाई व्यास,

पर्यावरण प्रेमी विपुल लाहेरी, पर्यावरण प्रेमी मनीषभाई गोस्वामी, जोरूभाई धाखड़ा, युसुबभाई दरबान, धीरूभाई धाखड़ा, अमरूभाई धाखड़ा, चेतनभाई व्यास, चंदूभाई पटेल उपस्थित थे।

इस बीच, जाफराबाद तालुक के कागावादर गांव के पास, किसानों और स्थानीय लोगों ने कंपनी के प्रदर्शनकारियों के खिलाफ नारे लगाकर कंपनी का स्वागत करने के लिए देर रात मुलाकात की। जिसमें जिला पंचायत सदस्य और जिला कार्यकारी अध्यक्ष करशनभाई भील, कागवादर पूर्व सरपंच महिपतभाई वरु, ऊंचेया सरपंच प्रतापभाई बेपरिया, तालुका पंचायत सदस्य शिवराजभाई कोटिला, कार्यकारी अध्यक्ष अनिरुद्धभाई वाला, लोथपुर के सरपंच राणाभाई मकवाणा, किसान मोर्चा नेता कनुभाई वरु, किसान नेता दिलू नेता सहित भाई वरू उपस्थित थे और उन्होंने प्रांतीय अधिकारी को लिखित रूप से अभ्यावेदन दिया। पर्याप्त पुलिस व्यवस्था करने, स्थानीय सकारात्मक लोगों को जानकारी मिल सके और कानून व्यवस्था की स्थिति बनाए रखने के लिए प्रांतीय अधिकारी को लिखित रूप में अभ्यावेदन दिया गया है।[:]