[:gj]મોદી – રૂપાણી સામ સામે – ગુજરાત સ્થાપના દીને રૂપાણીએ આપી ભ્રષ્ટાચારની ભેટ[:en]Modi against Rupani – Rupani gave the gift of corruption by foundation day of Gujarat[:hn]रुपाणी के खिलाफ मोदी – रूपानी ने गुजरात की स्थापना दीन पर भ्रष्टाचार का तोहफा दिया[:]

[:gj]ગાંધીનગર, 1 મે 2020

1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તેના 60માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભ્રષ્ટાચાર રીતરસમથી શરૂ કરી છે. ગુજરાતના સ્થાપના દીને તમામ રાજકીય પક્ષો અને સામાજિક નેતાઓ એક બનીને ગુજરાતના કલ્યાણની યોજના અંગે ચર્ચા કરતાં હોય છે. 60 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે, સ્થાપનાના દિવસોમાં જ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હોય.

લોકડાઉનની સ્થિતીમાં મે મહિના માટે પણ APL-1 કાર્ડધારક 61 લાખ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો કે જે 3 કરોડ લોકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં-3 કિલો ચોખા-1 કિલો ખાંડ-1 કિલો દાળ વિનામૂલ્યે 7થી 12 મે 2020માં વિતરણ કરવાની જાહેરાત ગુજરાત સ્થાપના દીન પર કરી છે. પાંચ દિવસ દરમ્યાન પરિવાર દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ગ્રામ ચોખા, 1 કિલો ગ્રામ દાળ અને 1 કિલો ગ્રામ ખાંડનું વિનામૂલ્યે વિતરણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે.

પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ લઘુમતી કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મૂકીને કહ્યું છે કે અગાઉ તમે અનાજ આપ્યું તે તો ગરીબો સુધી પહોંચ્યું જ નથી.

ગુજરાત રેશનિંગ દુકાન એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ ગુજરાતની ભ્રષ્ટ વિજય રૂપાણીની સરકારનું ભોપાળું બહાર લાવ્યા છે. જણાવ્યું હતું કે ભાજપની રૂપાણી સરકારના ભ્રષ્ટાચારના તેમની પાસે પૂરતા અને મજબૂત પુરાવા છે. અનાજ વિતરણમાં થઇ રહેલાં કાળા બજાર મામલે CBI તાપસ કરો.

આમ મોદી અને રૂપાણી સામ સામે આવી ગયા છે.

કોઇ નાગરિકને ભુખ્યા સૂવું ન પડે તેથી રૂ.200 કરોડનું અનાજ મફત આપશે.

હેઝ ટેગ

‘હેઝ ટેગ વિજય સંકલ્પ’ સાથે સૌ કોઇ પોતાના વિડીયો-ફોટોઝ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર સાથે અપલોડ કરે તેવી અપીલ સરકારે કરી છે. પણ લોકો તો ભ્રષ્ટ સરકારની ભ્રષ્ટ ટેક કરી રહ્યાં છે.

શું કહે છે વડાપ્રધાનના ભાઈ

ગરીબોને સહાય માટે સરકારી અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનો ગુજરાત સરકાર દાવો કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોઈ એવું સામે આવી રહ્યું છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યા છે કે ગરીબોને વિતરણ કરવા માટે જે કરોડો રૂપિયાની કિંમતનું સરકારી અનાજ ફાળવવામાં આવ્યું છે તે ગરીબો સુધી પહોંચ્યું જ નથી.

28 માર્ચ 2020માં પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, સરકારે રેશનીંગની દુકાને સરકારના માણસની હાજરીમાં વિતરણ કરવા કહ્યું છે, પરંતુ સરકારી માણસો યોગ્ય હોતા નથી. સરકારી માણસો ચોર હોય છે અને ભૂતકાળમાં ભૂકંપ અને અન્ય પૂરની સિથિતિ વખતે સરકારી ગોડાઉનમાંથી રાહત સામગ્રી ચોરાઇ ગયાના અહેવાલો જે તે વખતે પ્રસિધ્ધ થયા હતા. 3 મહિના સુધી અંગૂઠો (બોયોમેટ્રીક) માર્યા વગર મફત ઘંઉ-ચોખા-દાળ વગેરે. અમારી દુકાને સરકારી માણસ ન જોઇએ. તેઓ સારા હોતા નથી.[:en]Gandhinagar, 1 May 2020
The celebration of Gujarat Pride Day, the 60th anniversary of the founding of the state of Gujarat on May 1, 1960, has started with a corruption.

Even in the event of lockdown, 61 lakh middle class and poor families who have APL-1 card holders for the month of May to distribute 10 kg of wheat-3 kg of rice-1 kg of sugar-1 kg of pulses to 3 crore people per family from 7 to 12 May 2020. Have done on. During the five days, 10 kg of wheat, 3 kg of rice, 1 kg of dal and 1 kg of sugar per family will be distributed free of cost from government approved cheap grain shops.

But Prime Minister Narendra Modi’s brother Prahlad Modi has leveled serious allegations of corruption against the government of Minority Chief Minister Vijay Rupani, saying that the foodgrains you gave earlier have not reached the poor.

Prahlad Modi, president of the Gujarat Rationing Shops Association, has exposed the corrupt Vijay Rupani government of Gujarat. He said he had sufficient and strong evidence of corruption in the BJP’s Rupani government. Investigate CBI in case of black market in food distribution.

Thus Modi and Rupani have come face to face.

So that no citizen has to go to bed hungry, he will provide food grains worth Rs. 200 crore free of cost.

Hash tag
The government has appealed to everyone to upload their video-photos on social media platforms like Facebook, Instagram, Twitter along with the hashtag Vijay Sankalp. But people are supporting the corrupt government.

What the Prime Minister’s brother says
The Gujarat government is claiming that government foodgrains are being provided to help the poor, but the reality is different as Prime Minister Narendra Modi’s brother Prahlad Modi has accused the Gujarat government of spending crores of rupees to distribute food to the poor. The price of government foodgrains has not reached the poor.

On March 28, 2020, Prahlad Modi said that the government has asked the ration shop to be distributed in the presence of a government man, but government men are not suitable. Government men are thieves and there have been reports of relief supplies being stolen from government godowns during earthquakes and other floods in the past. Free wheat-rice-lentils etc. without hitting the thumb (biometric) for 3 months. Our shop does not want a government man. They are not good.[:hn]गांधीनगर, 1 मई 2020
1 मई, 1960 को गुजरात राज्य की स्थापना की 60 वीं वर्षगांठ, गुजरात प्राइड डे का जश्न भ्रष्टाचार की रस्म के साथ शुरू हुआ।

यहां तक ​​कि लॉकडाउन की स्थिति में, 61 लाख मध्यम वर्ग और गरीब परिवार जिनके पास मई के महीने के लिए एपीएल -1 कार्ड धारक हैं, 7 से 12 मई 2020 तक प्रति परिवार 3 करोड़ लोगों को 10 किलो गेहूं-1 किलो चीनी -1 किलो दाल का 10 किलो वितरित करने के लिए। पर किया है। पांच दिनों के दौरान, 10 किलो गेहूं, 3 किलो चावल, 1 किलो दाल और 1 किलो चीनी प्रति परिवार को सरकार द्वारा अनुमोदित सस्ते अनाज की दुकानों से मुफ्त में वितरित की जाएगी।
लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी के भाई प्रहलाद मोदी ने अल्पसंख्यक कॉम के मुख्यमंत्री विजय रूपानी की सरकार पर भ्रष्टाचार के गंभीर आरोप लगाते हुए कहा है कि आपने जो खाद्यान्न पहले दिया था वह गरीबों तक नहीं पहुंचा है।

गुजरात राशनिंग दुकान एसोसिएशन के अध्यक्ष प्रह्लाद मोदी ने गुजरात की भ्रष्ट विजय रूपानी सरकार का पर्दाफाश किया है। उन्होंने कहा कि उनके पास भाजपा की रूपानी सरकार में भ्रष्टाचार के पर्याप्त और मजबूत सबूत हैं। खाद्य वितरण में कालाबाजारी के मामले में सीबीआई की जांच।

इस प्रकार मोदी और रूपानी आमने-सामने आ गए हैं।

किसी भी नागरिक को भूखे पेट नहीं जाना पड़ेगा, इसलिए 200 करोड़ रुपये का अनाज मुफ्त में दिए जाएंगे।

हैश टैग
सरकार ने सभी से हैशटैग विजय संकल्प के साथ फेसबुक, इंस्टाग्राम, ट्विटर जैसे सोशल मीडिया प्लेटफॉर्म पर अपने वीडियो-फोटो अपलोड करने की अपील की है। लेकिन लोग भ्रष्ट सरकार का समर्थन कर रहे हैं।

प्रधानमंत्री का भाई क्या कहता है
गुजरात सरकार दावा कर रही है कि गरीबों की मदद के लिए सरकारी खाद्यान्न उपलब्ध कराया जा रहा है, लेकिन वास्तविकता अलग है क्योंकि प्रधानमंत्री नरेंद्र मोदी के भाई प्रहलाद मोदी ने गुजरात सरकार पर गरीबों को भोजन वितरित करने के लिए करोड़ों रुपये खर्च करने का आरोप लगाया है। सरकारी खाद्यान्नों की कीमत गरीबों तक नहीं पहुंची है।

28 मार्च, 2020 को प्रह्लाद मोदी ने कहा कि सरकार ने राशन की दुकान को सरकारी आदमी की उपस्थिति में वितरित करने के लिए कहा है, लेकिन सरकारी आदमी उपयुक्त नहीं हैं। सरकारी आदमी चोर हैं और पिछले दिनों भूकंप और अन्य बाढ़ के दौरान सरकारी गोदामों से राहत की आपूर्ति की खबरें आई थीं। 3 महीने तक बिना अंगूठे (बायोमेट्रिक) के गेहूं-चावल-दाल आदि मुफ्त में दें। हमारी दुकान को सरकारी आदमी नहीं चाहिए। वे अच्छे नहीं हैं।[:]