[:gj]3 વર્ષમાં દેશની તમામ 2 લાખ ગામોમાં પ્રાથમિક ડેરીઓ સ્થાપશે[:en]Primary dairies to be set up in all 2 lakh villages of the country within 3 years[:hn]3 साल के भीतर देश के सभी 2 लाख गांवों में प्राथमिक डेयरियों की स्थापना की जाएगी[:]

[:gj]કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી) અને ભારત સરકારનું સહકારિતા મંત્રાલય આગામી 3 વર્ષમાં દેશની દરેક પંચાયતમાં પ્રાથમિક ડેરીઓ સ્થાપશે, એની સંપૂર્ણ કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. આનાથી 3 વર્ષમાં દેશભરમાં ગ્રામ્ય સ્તરે 2 લાખ પ્રાથમિક ડેરીઓનું નિર્માણ થશે, જેના દ્વારા ભારત દેશના ખેડૂતોને શ્વેત ક્રાંતિ સાથે જોડીને દૂધ ક્ષેત્રે મોટો નિકાસકાર દેશ બનશે.
કર્ણાટકનાં દરેક ગામમાં પ્રાથમિક ડેરી સ્થાપવાની દિશામાં અમૂલ અને નંદિની સાથે મળીને કામ કરશે અને 3 વર્ષમાં કર્ણાટકમાં એક પણ એવું ગામ નહીં હોય જ્યાં પ્રાથમિક ડેરી ન હોય.
ગુજરાતમાં શ્વેતક્રાંતિથી ખેડૂતોનું નસીબ પલટાયું છે અને અમૂલનાં માધ્યમથી આશરે 36 લાખ મહિલાઓનાં બૅન્ક ખાતામાં વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયા જમા થાય છે.

260 કરોડના ખર્ચે આજે જે આ મેગા ડેરીનું ઉદ્‌ઘાટન 2022 ડિસેમ્બર 30ના રોજ થયું છે તે દૈનિક 10 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરશે અને બાદમાં દરરોજ 14 લાખ લિટર પ્રતિદિન લઈ જવાની ક્ષમતા છે, જ્યારે 10 લાખ લિટર દૂધ પ્રોસેસ થાય છે તો લાખો ખેડૂતોનાં ઘરમાં ખુશી આવે છે

કર્ણાટકમાં 15,210 ગ્રામ્ય સ્તરની સહકારી ડેરીઓ છે, જેમાં આશરે 26.22 લાખ ખેડૂતો દરરોજ પોતાનું દૂધ પહોંચાડે છે અને જિલ્લા સ્તરની 16 ડેરીઓ દ્વારા દરરોજ 26 લાખ ખેડૂતોનાં ખાતામાં 28 કરોડ રૂપિયા જાય છે. કેએમએફનું ટર્નઓવર 1975માં 4 કરોડ રૂપિયા હતું, તે હવે વધીને 25,000 કરોડ રૂપિયા થઈ ગયું છે, જેમાંથી 80 ટકા ખેડૂતોનાં ખાતામાં જાય છે.

બોમ્મઇ સરકાર ડીબીટીનાં માધ્યમથી દર વર્ષે 1250 કરોડ રૂ. દૂધ ઉત્પાદક ખેડૂતોનાં ખાતામાં આપવાનું કામ કરી રહી છે, સાથે જ ક્ષીરભાગ્ય યોજના હેઠળ બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે 51,000 સરકારી શાળાઓનાં ૬૫ લાખ બાળકો અને 64,000 આંગણવાડીઓમાં 39 લાખ બાળકોને દૂધ આપવામાં આવે છે

વર્ષ 1975માં કર્ણાટકમાં દરરોજ 66,000 કિલો દૂધ પ્રોસેસ થતું હતું અને આજે દરરોજ 82 લાખ કિલો દૂધ પ્રોસેસ કરવામાં આવે છે અને કુલ ટર્નઓવરનો 80 ટકા હિસ્સો ખેડૂતના હાથમાં જાય છે. અમૂલનાં માધ્યમથી અંદાજે ૩૬ લાખ મહિલાઓનાં બૅન્ક ખાતામાં વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયા જાય છે.

ગુજરાત અને કર્ણાટક મળીને દેશભરમાં દૂધ ઉત્પાદક ખેડૂતોનાં કલ્યાણ માટે ઘણું કામ કરી શકે છે. પ્રતિ લિટર 5 રૂપિયા ડીબીટી મારફતે વર્ષમાં રૂ. 1250 કરોડ ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં મોકલીને દૂધ ઉત્પાદન કરતા ખેડૂતો જાય છે. ક્ષીરભાગ્ય યોજના હેઠળ બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે 51,000 સરકારી શાળાઓનાં 65 લાખ બાળકો અને 64,000 આંગણવાડીઓમાં 39 લાખ બાળકોને દૂધ આપવામાં આવે છે.[:en]The Central Government has decided that the National Dairy Development Board (NDDB) and the Ministry of Cooperation, Government of India, will set up a primary dairy in every Panchayat of the country in the next 3 years, for which a complete action plan has been prepared. With this, 2 lakh primary dairies will be built at the village level across the country in 3 years, through which India will become a major exporter of milk by connecting the farmers of the country with the White Revolution.

Together Amul and Nandini will work to set up a primary dairy in every village in Karnataka and within 3 years there will not be a single village without a primary dairy in Karnataka. After the White Revolution in Gujarat, the fortunes of farmers have turned around and through Amul, 60 thousand crore rupees are deposited annually in the bank accounts of about 36 lakh women.

This Rs 260 crore mega dairy, which is inaugurated today, December 30, 2022, will process 10 lakh liters of milk per day and subsequently has the capacity to carry 14 lakh liters per day, when 10 lakh liters of milk is processed, it will Brings happiness to the homes of lakhs of farmers.

Karnataka has 15,210 village level cooperative dairies, to which about 26.22 lakh farmers deliver their milk daily and Rs 28 crore goes into the accounts of 26 lakh farmers daily through 16 district level dairies. KMF’s turnover has grown from Rs 4 crore in 1975 to Rs 25,000 crore now, of which 80 per cent goes into farmers’ accounts.

1250 crore per year through DBT, Bomme Govt. Milk producers are working to transfer funds to the farmers’ accounts, while milk is being provided to 65 lakh children in 51,000 government schools and 39 lakh children in 64,000 anganwadis to remove malnutrition among children under the Ksheer Bhagya Yojana.

In the year 1975, 66,000 kg milk was processed daily in Karnataka and today 82 lakh kg milk is processed daily and 80 percent of the total turnover goes to the farmer. Through Amul, 60 thousand crore rupees go into the bank accounts of about 36 lakh women every year.

Gujarat and Karnataka together can do a lot for the welfare of milk producing farmers across the country. 5 per liter per year through DBT. 1250 crore is sent to the bank accounts of the farmers who produce milk. Under the Ksheer Bhagya scheme, 65 lakh children are fed milk in 51,000 government schools and 39 lakh children in 64,000 Anganwadis to eliminate malnutrition among children.[:hn]केंद्र सरकार ने निर्णय लिया है कि राष्ट्रीय डेयरी विकास बोर्ड (एनडीडीबी) और भारत सरकार का सहकारिता मंत्रालय अगले 3 वर्षों में देश की प्रत्येक पंचायत में प्राथमिक डेयरी स्थापित करेगा, इसकी पूरी कार्य योजना तैयार की गई है। इससे 3 वर्षों में देश भर में ग्रामीण स्तर पर 2 लाख प्राथमिक डेयरियों का निर्माण होगा, जिसके माध्यम से देश के किसानों को श्वेत क्रांति से जोड़कर भारत दूध का प्रमुख निर्यातक बन जाएगा।

अमूल और नंदिनी मिलकर कर्नाटक के हर गांव में एक प्राथमिक डेयरी स्थापित करने के लिए काम करेंगे और 3 साल के भीतर कर्नाटक में एक भी गांव बिना प्राथमिक डेयरी के नहीं होगा। गुजरात में श्वेत क्रांति के बाद से किसानों की किस्मत पलटी है और अमूल के माध्यम से लगभग 36 लाख महिलाओं के बैंक खातों में सालाना 60 हजार करोड़ रुपये जमा किए जाते हैं।

260 करोड़ रुपये की यह मेगा डेयरी, जिसका उद्घाटन आज 30 दिसंबर, 2022 को हुआ है, प्रतिदिन 10 लाख लीटर दूध का प्रसंस्करण करेगी और बाद में 14 लाख लीटर प्रतिदिन ले जाने की क्षमता है, जब 10 लाख लीटर दूध संसाधित होता है तो यह खुशी लाता है लाखों किसानों के घर.

कर्नाटक में 15,210 ग्राम स्तरीय सहकारी डेयरियां हैं, जिनमें लगभग 26.22 लाख किसान प्रतिदिन अपना दूध पहुंचाते हैं और 16 जिला स्तरीय डेयरियों के माध्यम से प्रतिदिन 26 लाख किसानों के खाते में 28 करोड़ रुपये जाते हैं। केएमएफ का टर्नओवर 1975 में 4 करोड़ रुपये से बढ़कर अब 25,000 करोड़ रुपये हो गया है, जिसमें से 80 फीसदी किसानों के खातों में जाता है।

डीबीटी, बोम्मे सरकार के माध्यम से प्रति वर्ष 1250 करोड़। दुग्ध उत्पादक किसानों के खातों में राशि पहुंचाने का काम कर रहे हैं, वहीं क्षीरभाग्य योजना के तहत बच्चों में कुपोषण दूर करने के लिए 51 हजार सरकारी स्कूलों में 65 लाख बच्चों और 64 हजार आंगनबाड़ियों में 39 लाख बच्चों को दूध उपलब्ध कराया जा रहा है.

वर्ष 1975 में, कर्नाटक में प्रतिदिन 66,000 किलोग्राम दूध का प्रसंस्करण किया जाता था और आज 82 लाख किलोग्राम दूध का दैनिक प्रसंस्करण किया जाता है और कुल कारोबार का 80 प्रतिशत किसान के पास जाता है। अमूल के जरिए हर साल करीब 36 लाख महिलाओं के बैंक खातों में 60 हजार करोड़ रुपए जाते हैं।

गुजरात और कर्नाटक मिलकर देश भर के दुग्ध उत्पादक किसानों के कल्याण के लिए बहुत कुछ कर सकते हैं। 5 रुपये प्रति लीटर प्रति वर्ष डीबीटी के माध्यम से। दूध उत्पादन करने वाले किसानों को 1250 करोड़ किसानों के बैंक खातों में भेजकर जाता है। क्षीरभाग्य योजना के तहत 51,000 सरकारी स्कूलों में 65 लाख बच्चों और 64,000 आंगनबाड़ियों में 39 लाख बच्चों को दूध पिलाया जाता है ताकि बच्चों में कुपोषण खत्म हो सके।[:]