[:gj]સુરતમાં વિદ્યાર્થીઓને સ્કુલ બેગ વિતરણ વખતે વડાપ્રધાનનો ફોટો[:en]Prime Minister’s photo on distribution of school bags, in Gujarat[:hn]गुजरात में विद्यार्थियों को स्कूल बैग वितरण पर प्रधानमंत्री की तस्वीर[:]

[:gj]શિક્ષણ સમિતિના 1.62 લાખ વિદ્યાર્થીઓને સ્કુલ બેગ વિતરણ વખતે વડાપ્રધાનનો ફોટો
અપડેટ: 12 માર્ચ, 2024

શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષે સ્કૂલ બેગ પર સરસ્વતી માતાનો ફોટો લગાવવાની માંગ કરી હતી.

સુરત, તા. મંગળવાર 12 માર્ચ 2024

સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રથમ વખત સ્કૂલ બેગ અને રમતગમતનો ગણવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. 1.62 લાખ વિદ્યાર્થીઓને સ્કુલ બેગનું વિતરણ કરવાની શિક્ષણ સમિતિની ઝુંબેશને દરેક જગ્યાએ આવકારવામાં આવી રહી છે, પરંતુ બેગનું વિતરણ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. શિક્ષણ સમિતિના વિપક્ષે સ્કૂલ બેગ પર સરસ્વતી માતાની તસવીર લગાવવાની માંગ કરી છે. પરંતુ આ બેગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો છે.

સુરત શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પ્રથમ વખત સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકોને સ્કૂલ બેગ આપવાનો નિર્ણય કર્યો છે. સમિતિની શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગણવેશ ચંપલ અને સ્કૂલ બેગ તેમજ સ્પોર્ટ્સ યુનિફોર્મ અને સ્પોર્ટ્સ શૂઝ આપવામાં આવશે. આ નિર્ણયને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે.

શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ પણ આ નિર્ણય બદલ શાસકોને અભિનંદન પાઠવ્યા હતા પરંતુ આ વખતે નહીં પરંતુ દર વર્ષે ગણવેશ અને બુટ મોજાના વિતરણમાં વિલંબ થાય છે તેવી ખાતરી પણ માંગી હતી. તેમણે શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવતી સ્કૂલ બેગ પર સરસ્વતી માતાનો ફોટો લગાવવો જોઈએ તેવી પણ માંગણી કરી છે. જો કે, 1.62 લાખ બેગમાંથી મોટાભાગની બેગ આવી ગઈ છે અને તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર વાળી તસવીરો વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ મુદ્દે વિવાદ થવાની શક્યતા નકારી શકાતી નથી.[:en]Prime Minister’s photo on distribution of school bags to 1.62 lakh students of Education Committee
Updated: March 12, 2024

In the general meeting of the Education Committee, the opposition demanded to put Saraswati Mata’s photo on school bags.

Surat, d. Tuesday 12 March 2024

For the first time, it has been decided to provide school bags and sports uniforms in the City Primary Education Committee run by Surat Municipal Corporation. The Education Committee’s campaign to distribute school bags to 1.62 lakh students is being welcomed everywhere, but controversy has arisen even before the bags are distributed. The opposition of the Education Committee has demanded to put the picture of Saraswati Mata on school bags. But the photo of Prime Minister Narendra Modi has been placed on this bag.

Surat City Primary Education Committee, for the first time, has decided to give school bags to all the children studying in the committee’s schools. Uniform shoes and school bags as well as sports uniforms and sports shoes will be provided to the poor and middle class children in the Samiti school. This decision is being congratulated from all sides.

Opposition member of the education committee Rakesh Heerpara also congratulated the rulers for the decision but also sought assurance that the distribution of uniforms and boot socks is delayed every year, not this time. He has also demanded that the photo of Saraswati Mata should be placed on the school bags provided by the Education Committee. However, most of the 1.62 lakh bags have arrived and the photographs bearing Prime Minister Narendra Modi’s picture on them were presented by the opposition in the General Assembly. The possibility of controversy on this issue cannot be ruled out in the coming days.[:hn]शिक्षा समिति के 1.62 लाख विद्यार्थियों को स्कूल बैग वितरण पर प्रधानमंत्री की तस्वीर
अपडेट किया गया: 12 मार्च, 2024

शिक्षा समिति की सामान्य बैठक में विपक्ष ने स्कूल बैग पर सरस्वती माता की फोटो लगाने की मांग की

सूरत, दि. 12 मार्च 2024 मंगलवार

सूरत नगर निगम संचालित सिटी प्राइमरी एजुकेशन कमेटी में पहली बार स्कूल बैग और खेल वर्दी उपलब्ध कराने का निर्णय लिया गया है। 1.62 लाख विद्यार्थियों को स्कूल बैग बांटने की शिक्षा समिति की मुहिम का हर तरफ स्वागत हो रहा है, लेकिन बैग बांटने से पहले ही विवाद खड़ा हो गया है। शिक्षा समिति के विपक्ष ने स्कूल बैग पर सरस्वती माता की तस्वीर लगाने की मांग की है. लेकिन इस बैग पर प्रधानमंत्री नरेंद्र मोदी की फोटो लगाई गई है.

सूरत नगर प्राथमिक शिक्षा समिति ने पहली बार समिति के स्कूल में पढ़ने वाले सभी बच्चों को स्कूल बैग देने का निर्णय लिया है. समिति स्कूल में गरीब और मध्यम वर्ग के बच्चों को वर्दी जूते और स्कूल बैग के साथ-साथ खेल वर्दी और स्पोर्ट्स जूते भी उपलब्ध कराए जाएंगे। इस फैसले पर चारों तरफ से बधाई दी जा रही है.

शिक्षा समिति के विपक्षी सदस्य राकेश हीरपारा ने भी फैसले के लिए शासकों को बधाई दी, लेकिन यह आश्वासन भी मांगा कि वर्दी और बूट मोजे के वितरण में हर साल देरी होती है, इस बार नहीं। साथ ही उन्होंने मांग की है कि शिक्षा समिति की ओर से उपलब्ध कराए जाने वाले स्कूल बैग पर सरस्वती माता की फोटो लगाई जाए. हालांकि, 1.62 लाख बैग में से ज्यादातर आ चुके हैं और उन पर प्रधानमंत्री नरेंद्र मोदी की तस्वीर वाली तस्वीरें विपक्ष ने महासभा में पेश कीं. आने वाले दिनों में इस मुद्दे पर विवाद की संभावना से इनकार नहीं किया जा सकता है.[:]