[:gj]આખા ગામની મહિલાઓ ખાસ દેશી દારૂ બનાવે છે, હવે છોડી દેવા તૈયાર કેમ ? [:en]Women from all over the village make special country liquor, now why ready to quit?[:hn]पूरे गाँव की महिलाएँ ख़ास देसी शराब बनाती हैं, अब क्यों छोड देने को तैयार हैं?[:]

[:gj]અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના જીવણપૂર નજીક આવેલા છારાનગરમાં દેશી દારૂ બને છે. અહીંના દેશી દારૂની ખુશ્બૂ સમગ્ર રાજ્યમાં પ્રસરેલી છે. દેશી દારૂના રસિકોમાં મોટી માંગ રહે છે. છારાનગરમાં દેશી દારૂ ગાળવાનો જાણે ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રો.ડીવાયએસપી ઈશ્વર પરમારે ચાર્જ સાંભળેલો છે. છારાનગરમાં અને નદીની કોતરમાં ધમધમતી મોટા ભાગની દેશી દારૂની ભઠ્ઠીઓ નાશ કરી દીધી હતી. છારાનગરમાં મોટેભાગે મહિલાઓ દેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અગમ ફાઉન્ડેશનની મહિલાઓ છારાનગરમાં પહોંચી દારૂ ગાળવાની અને વેચાણ સાથે સંકળાયેલ પરિવારની મહિલાઓને દારુ નહીં વેચવા સમજાવ્યા હતા. તમામ મહિલાઓએ “સારૂ કામ મળે તો દેશી દારૂ ગાળવાનું અને વેચાણનું કામ બંધ કરવા તૈયાર હોવાની” તેમની મનની વાત કરી હતી.

દેશી દારૂના ધંધાર્થે સંકળાયેલ કેટલાય પરિવારો આવા વ્યવસાયને નવી પેઢીને આપવા નથી માંગતા. આનાથી બાળકોમાં યોગ્ય પરવરીશ તેમજ યોગ્ય શિક્ષણ આપી શકતા નથી

દેશી દારૂ વ્યવસાયને તિલાંજલિ આપવા માંગી રહ્યા છે. જો તેઓને યોગ્ય કામ ઘેર બેઠા મળ શકે. તેઓની પાસે કોઇ જમીન અથવા તો કોઇ એવો રોજગાર નથી કે જેનાથી તેઓ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. દરરોજ રૂ.250 થી 400ની રોજીરોટી મળી રહેતો મહિલાઓ વંશ પરંપરાગત દેશી દારૂનો વેપલો છોડવા તૈયાર છે.
વિધવા મહિલાઓ છે અને એક બે પરિવારોમાં માત્ર મહિલાઓ જ કમાણી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે અહીંના ગ્રામજનોને તંત્ર દ્વારા કોઇ મદદ મળે તો દારૂના દૂષણથી તેઓ દૂર રહી શકે તેમ છે[:en]Country liquor is made in Chharanagar, near Jivanpur in Modasa taluka of Aravalli district. The aroma of native liquor is spread all over the state. There is a huge demand for native liquor juices. In Chharanagar, the home industry is running as if it is desirable. Large quantities of indigenous breweries are thriving.

The charge has been heard by Prof. Ishwar Parmar of Modasa Rural Police Station. Most of the indigenous breweries were destroyed in Chharanagar and at the river bank. Women in Chharanagar are mostly associated with the local liquor business. The women of Agam Foundation had reached Chharanagar and asked them not to sell alcohol to women belonging to the family associated with the sale. All the women spoke in their minds “if you get a good job, you will be able to spend country wine and stop selling.”

Some families involved in the domestic liquor business do not want to give such business to a new generation. This does not provide proper care and proper education for the children

Desi liquor is trying to tame the business. If they can find a decent home. They do not have any land or any kind of employment from which they can live for themselves and their families. With a daily wage of Rs.250 to 400.

Widows are women, and in one or two families, only women earn a living by earning a living. So if the villagers get any help through the system, they can avoid alcohol contamination.[:hn]अरावली जिले के मोडासा तालुका में जीवनपुर के पास छारानगर में खास देशी शराब बनाई जाती है। देशी शराब की सुगंध पूरे राज्य में फैली हुई है। देशी शराब के जूस की भारी मांग है। छारानगर में, गृह उद्योग चल रहा है जैसे कि यह वांछनीय है। बड़ी मात्रा में स्वदेशी ब्रुअरीज पनप रहे हैं। इस आरोप को मोदासा ग्रामीण पुलिस स्टेशन के प्रो ईश्वर परमार ने सुना है। छारानगर और नदी के बेसिन में अधिकांश देसी शराब के भट्टों को नष्ट कर दिया गया। छारानगर में महिलाएं ज्यादातर स्थानीय शराब कारोबार से जुड़ी हैं। आगम फाउंडेशन की महिलाएं छारानगर पहुंची थीं और उन्होंने बिक्री से जुड़े परिवार की महिलाओं को शराब नहीं बेचने के लिए कहा था। सभी महिलाओं ने अपने मन की बात में कहा “यदि आपको अच्छा काम मिलता है, तो आप देशी शराब और बिक्री को रोक पाएंगे।”

देसी शराब के कारोबार से जुड़े कुछ परिवार ऐसे कारोबार को नई पीढ़ी को नहीं देना चाहते हैं। यह बच्चों की उचित देखभाल और उचित शिक्षा प्रदान नहीं करता है

देसी शराब का धंधा चौपट करने की कोशिश कर रहा है। अगर वे एक सभ्य घर पा सकते हैं। उनके पास कोई जमीन या किसी तरह का रोजगार नहीं है जिससे वे अपने और अपने परिवार के लिए रह सकें। 250 से 400 रुपये की दैनिक मजदूरी के साथ, महिला वंश पारंपरिक देसी शराब को छोड़ने के लिए तैयार है।

विधवा महिलाएं हैं, और एक या दो परिवारों में, केवल महिलाएं जीविकोपार्जन करके जीवनयापन करती हैं। जब ग्रामीणों को सिस्टम से कोई मदद मिलती है, तो वे शराब के दूषित होने से बच सकते हैं।[:]