[:gj]Protest in Gandhinagar: No computer teachers in schools गांधीनगर में विरोध प्रदर्शन: स्कूलों में कंप्यूटर शिक्षक नहीं
જુલાઈ 2024
શિક્ષકોનું સરકાર સામેનું આંદોલન થોભવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે હવે સરકારી સ્કૂલોમાં કમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી માટે થઈને કમ્પ્યુટર વિષયના શિક્ષકોએ ગાંધીનગર ખાતે આંદોલન કરતાં તેમની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત સરકાર ધ્વારા TAT અને TETના ઉમેદવારો ધ્વારા ગત મહિને કરવામાં આવેલા આંદોલનના કારણે 24,700 જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી હતી પરંતુ તેમાં કમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતી વિશે જાહેરાત કરવામાં આવી ન હતી.
આજે ગાંધીનગર સચિવાલય ખાતે કમ્પ્યુટર વિષયના શિક્ષકો મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ સ્થળોથી આવ્યા હતા. આ શિક્ષકો રાજ્યના કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરવા ગયા હતા. સ્વર્ણિમ સંકૂલ-2માં કુબેર ડિંડોરની ઓફિસમાં રજૂઆત કર્યા બાદ વિરોધ પ્રદર્શન કર્યા હતા. કમ્પ્યુટર વિષયના શિક્ષકોનું પ્રતિનિધિ મંડળે વિધાનસભા કેમ્પસ બહાર આવેલ જૂના સચિવાલય ગેટ પાસે જ સૂત્રોચાર કર્યા હતા. આ શિક્ષકો ધ ભરતી મુદ્દે 800 શિક્ષકોની ભરતીની માંગ કરતાં બેનરો અને પોસ્ટરો સાથે મીડિયા અને સરકાર સમક્ષ માંગ કરી હતી.
ગાંધીનગરમાં આંદોલન: ડિજિટલ ઇન્ડિયા સામે ગુજરાત સરકારે કમ્પ્યુટર શિક્ષકોનો ભરતીમાંથી છેદ ઉડાવી દીધો 2 – image
શિક્ષકો ધ્વારા જાહેર જગ્યાએ રજૂઆત અને સૂત્રોચારના પગલે ગાંધીનગર પોલીસ ધ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શિક્ષકોને મંત્રી કુબેર ડિંડોર ધ્વારા હકારાત્મક જવાબ આપવામાં આવ્યો હતો છતાં શિક્ષકોએ આ જવાબને જાહેર કરવાની માંગ લઈને શિક્ષકો એ રોડ ઉપર આવીને સૂત્રોચાર કર્યા હતા. ગુજરાત સરકાર ધ્વારા આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કારવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં અમુક વિષયના શિક્ષકોની જાહેરાત ન થતાં અલગ અલગ વિષયના શિક્ષક સંગઠનો અને સંઘો સરકાર સામે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા આવી રહ્યા છે.[:en]July 2024
The protest of teachers against the government is not stopping, while now computer teachers protesting in Gandhinagar for the recruitment of computer teachers in government schools have been detained. The Gujarat government had announced the recruitment of 24,700 teachers in government schools last month due to the agitation of TAT and TET candidates, but no announcement was made regarding the recruitment of teachers in subjects like computer.
Today, a large number of computer teachers from various places of Gujarat reached the Gandhinagar Secretariat. These teachers had gone to present their side before the state level Education Minister Kuber Dindor. After presenting their side in the office of Kuber Dindor located at Swarnim Sankul-2, they protested. A delegation of computer teachers raised slogans near the old secretariat gate outside the assembly premises. These teachers had demanded from the media and the government on the recruitment issue by carrying banners and posters demanding the recruitment of 800 teachers.
Agitation in Gandhinagar: Gujarat government stops recruitment of computer teachers in protest against Digital India 2 – Images
The Gandhinagar police have detained the teachers after they came to a public place and raised slogans. According to sources, Minister Kuber Dindor had given a positive reply to these teachers, but the teachers took to the streets and raised slogans demanding that this reply be made public. The Gujarat government has announced the recruitment of more than 24,700 teachers in various phases between August 2024 and December 2024, and since teachers of some subjects have not been announced, teachers’ organizations and associations of various subjects are coming to put forth their point in written and face-to-face before the government.[:hn]जुलाई 2024
सरकार के खिलाफ शिक्षकों का विरोध प्रदर्शन थमने का नाम नहीं ले रहा है, वहीं अब सरकारी स्कूलों में कंप्यूटर शिक्षकों की भर्ती के लिए गांधीनगर में विरोध प्रदर्शन कर रहे कंप्यूटर शिक्षकों को हिरासत में लिया गया है। गुजरात सरकार ने पिछले महीने टैट और टेट अभ्यर्थियों के आंदोलन के चलते सरकारी स्कूलों में 24,700 शिक्षकों की भर्ती की घोषणा की थी, लेकिन कंप्यूटर जैसे विषयों में शिक्षकों की भर्ती को लेकर कोई घोषणा नहीं की गई।
आज गुजरात के विभिन्न स्थानों से बड़ी संख्या में कंप्यूटर शिक्षक गांधीनगर सचिवालय पहुँचे। ये शिक्षक राज्य स्तरीय शिक्षा मंत्री कुबेर डिंडोर के समक्ष अपना पक्ष रखने गए थे। स्वर्णिम संकुल-2 स्थित कुबेर डिंडोर के कार्यालय में अपना पक्ष रखने के बाद, उन्होंने विरोध प्रदर्शन किया। कंप्यूटर शिक्षकों के एक प्रतिनिधिमंडल ने विधानसभा परिसर के बाहर पुराने सचिवालय गेट के पास नारेबाजी की। इन शिक्षकों ने भर्ती मुद्दे पर 800 शिक्षकों की भर्ती की मांग वाले बैनर-पोस्टर लेकर मीडिया और सरकार से मांग की थी।
गांधीनगर में आंदोलन: गुजरात सरकार ने डिजिटल इंडिया 2 के विरोध में कंप्यूटर शिक्षकों की भर्ती रोक दी – चित्र
शिक्षकों द्वारा सार्वजनिक स्थान पर आकर नारेबाजी करने के बाद गांधीनगर पुलिस ने उन्हें हिरासत में ले लिया है। सूत्रों के अनुसार, मंत्री कुबेर डिंडोर ने इन शिक्षकों को सकारात्मक जवाब दिया था, लेकिन शिक्षक सड़क पर उतर आए और इस जवाब को सार्वजनिक करने की मांग को लेकर नारेबाजी की। गुजरात सरकार ने अगस्त 2024 से दिसंबर 2024 के बीच विभिन्न चरणों में 24,700 से अधिक शिक्षकों की भर्ती की घोषणा की है, और चूँकि कुछ विषयों के शिक्षकों की घोषणा नहीं की गई है, इसलिए विभिन्न विषयों के शिक्षक संगठन और संघ सरकार के समक्ष लिखित और आमने-सामने अपनी बात रखने आ रहे हैं।[:]
![[:gj]મોદીનું અભણ ગુજરાત, શાળા અને કોલેજ છોડતા વિદ્યાર્થીઓ[:en]Modi’s Illiterate Gujarat, Students left School, College[:hn]मोदी का अनपढ़ गुजरात, स्टूडेंट स्कूल-कॉलेज छोड़ रहे हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/12/cm-modi.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં વધુ[:en]Illiterate Gujarat: Highest School Dropout Rate in the Country[:hn]अनपढ़ गुजरात: स्कूल छोड़ने वालों की दर देश में सबसे ज़्यादा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/12/cmo.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા[:en]The Plight of Lakes and Rivers at Pilgrimage Sites in Gujarat[:hn]गुजरात के तीर्थ स्थलों की झीलों और नदियों की दुर्दशा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/09/%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]વિદેશ જતા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સંખ્યા 40 ટકા ઘટી[:en]Gujarat University’s number of students going abroad for education has declined by 40 percent[:hn]गुजरात विश्वविद्यालय के विदेश जाने वाले छात्रों की संख्या में 40 प्रतिशत की गिरावट[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/01/19.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અમદાવાદમાં બાળકો શળા છોડી જતાં રહે છે[:en]Children are constantly dropping out of school in Ahmedabad[:hn]अहमदाबाद में बच्चे लगातार स्कूल छोड़ रहे हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/09/%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE.jpg?resize=218%2C150&ssl=1)