[:gj]મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને મફત અનાજ આપવા રૂપાણીનો નિર્ણય [:en]Rupani’s decision to provide free food to 30 million middle class people[:hn]रूपानी ने 3 करोड मध्यम वर्ग के लोगों को मुफ्त अनाज देने का फैसला किया[:]

[:gj]વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો પરિવારો એટલે કે 2.50 થી 3 કરોડ જેટલા મધ્યમ વર્ગીય લોકોને અનાજ અપાશે. રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ માસમાં કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.

ગુજરાતે દેશભરમાં પહેલ કરીને એપ્રિલ માસના પ્રથમ ચાર દિવસમાં મફત અનાજ આપવાનું શરૂં કર્યું છે.

3.40 લાખ ગરીબ પરિવારો-કાર્ડધારકો જેઓને અત્યાર સુધી દર મહિને માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા. તેમને ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવામાં આવે છે.

અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો, રેશનકાર્ડ ધરાવતા નથી તેવા 5 લાખ લોકોને અન્નબ્રહ્મ યોજનામાં મફત અનાજ આપવામાં આવી રહ્યું છે.

વિતરણની ચોક્કસ તારીખો હવે જાહેર કરવામાં આવશે.
સી એમ સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, માટે હેવ એન્ડ હેવનોટની ખાઇ પૂરવાનું સામાજીક દાયિત્વ અદા કરે.[:en]At the video conferencing cabinet meeting, more than 60 lakh APL-1 ration card holder families of the state ie 2.50 to 3 crore middle class people will be given free food grains. All the holders who did not get food grains under NFSA under the National Food Security Act will be given free of cost to middle class people at 10 kg wheat, 3 kg rice, 1 kg pulses and 1 kg sugar free government approved cheap grain shops in April.

Gujarat has started providing food grains in the first four days of April, taking initiative across the country.

Up to 3.40 lakh poor families – cardholders who till now only get sugar and salt every month. They are provided free of cost of wheat, rice and pulses.

5 lakh people are being provided free food in the Annabhram scheme for the very poor, the laborers, workers from other province-states, who do not have ration cards.
The exact dates of delivery will now be announced.

CM Secretary Ashwini Kumar said.[:hn]वीडियो कॉन्फ्रेंसिंग कैबिनेट की बैठक में राज्य में 60 लाख से अधिक एपीएल -1 राशन कार्ड धारक परिवारों यानी 2.50 से 3 करोड़ मध्यम वर्ग के लोगों को खाद्यान्न उपलब्ध कराया जाएगा। राष्ट्रीय खाद्य सुरक्षा अधिनियम के तहत एनएफएसए के तहत खाद्यान्न नहीं पाने वाले सभी धारकों को अप्रैल में मध्यम वर्ग के लोगों को 10 किलो गेहूं, 3 किलो चावल, 1 किलो दाल और 1 किलो चीनी मुक्त सरकार ने सस्ते अनाज की दुकानों को मंजूरी दे दी।

गुजरात ने अप्रैल के पहले चार दिनों में देश भर में पहल करते हुए खाद्यान्न उपलब्ध कराना शुरू कर दिया है।

3.40 लाख गरीब परिवारों तक – कार्डधारक जो अब तक केवल हर महीने चीनी और नमक प्राप्त करते हैं। उन्हें गेहूं, चावल और दालें मुफ्त दी जाती हैं।

5 लाख लोगों को बहुत गरीबों, अन्य प्रांतों-राज्यों के मजदूरों, जिनके पास राशन कार्ड नहीं हैं, के लिए अन्नभ्रम योजना में मुफ्त भोजन दिया जा रहा है।
अब डिलीवरी की सही तारीखों की घोषणा की जाएगी।

सीएम के सचिव अश्विनी कुमार ने कहा.[:]