[:gj]કોરોનામાં કેસર કેરી જૂનાગઢ ખેત ઉત્પન્ન બજારમાં આવી, ભાવ કેટલો ? [:en]Saffron mango arrives at Junagadh Marketing Yard amid Corona epidemic and lockdown[:hn]कोरोना महामारी और लॉकडाउन के बीच जूनागढ़ मार्केटिंग यार्ड में केसर आम शरूं[:]

Saffron mango arrives at Junagadh Marketing Yard amid Corona epidemic and lockdown

[:gj]કોરોના મહામારી અને લોક ડાઉનની સ્થિતિ વચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે

કોરોના મહામારી અને લોક ડાઉનની સ્થિતિવચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. જૂનાગઢ જિલ્લામાંઆવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન શરૂ થતા ,તાલાળા અને ગીર વિસ્તારમાંથી કેસર કેરીના બોક્સ માર્કેટિંગ યાર્ડખાતે આવી રહ્યા છે.

પ્રથમ દિવસે 170 બોક્સ વેચાણ માટે આવ્યા હોવાનું વેપારી અગ્રણી એ જણાવ્યું હતું.લોક ડાઉનને કારણે માત્ર જૂનાગઢના જ વેપારીઓ હરરાજીમાં ભાગ લઇ શક્યા હતા.

પ્રથમ દિવસે ભાવ પણ ઓછા રહ્યા હતા. દસ કીલો કેસર કેરી નો ભાવ 700 થી 800 રૂપિયા વચ્ચે બોલાયો હતો. આવતા સપ્તાહથી બોક્સની આવક વધશે તેમ કેરી ઉત્પાદકો જણાવી રહ્યા છે[:en]Saffron mangoes have arrived in Junagadh marketing yard due to the corona epidemic and lock down. With the commencement of transport of essential commodities in Junagadh district, saffron mangoes from Talala and Gir areas are coming to the box marketing yard.

The trader said that 170 boxes had come for sale on the first day. Due to the lockdown, only traders from Junagadh were able to participate in the auction.

Prices were also lower on the first day. Ten kg saffron mango was priced between Rs 700 and Rs 800. Mango growers say box revenue will increase from next week[:hn]कोरोना महामारी और लॉक डाउन के कारण केसर आम के जूनागढ़ मार्केटिंग यार्ड में आ गया है। जूनागढ़ जिले में आवश्यक वस्तुओं के परिवहन की शुरुआत के साथ, तलाला और गिर क्षेत्रों से केसर आम बॉक्स मार्केटिंग यार्ड में आ रहे हैं।

व्यापारी ने कहा कि पहले दिन बिक्री के लिए 170 बक्से आए थे। लॉकडाउन के कारण, जूनागढ़ के केवल व्यापारी नीलामी में भाग लेने में सक्षम थे।

पहले दिन, कीमतें भी कम थीं। दस किलो केसर आम की कीमत 700 रुपये से 800 रुपये के बीच थी। आम के निर्माताओं के मुताबिक अगले हफ्ते बॉक्सिंग का राजस्व बढ़ेगा[:]