Tag: પાટીલ
[:gj]પાટીલની વિદાય : વિવાદો અને વિખવાદોના 5 વર્ષ, એક ક્લિકથી જાણો 70 ...
દિલીપ પટેલ અમદાવાદ, 03 ઓક્ટોબર 2025
આખરે 5 વર્ષ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિદાય આપી છે. તેમનો કાળ ભાજપમાં મોટાપાયે બળવા, પક્ષ સામે અવાજ, નારાજગી, જૂથવાદ, પ્રદેશવાદ, પક્ષનું છિન્નભીન્ન માળખું, પક્ષાંતર, ધાકધમકી, દાદાગીરી, ફિરોતી, ઉમેદવાર પસંદ કરવામાં ભૂલો, ભ્રષ્ટાચાર,પાછલા બારણેથી સરકાર ચલાવવી, ધાર્મિક વિખવાદોથી ભરપુર રહ્યો છે. ત...
[:gj]પાટીલની વિદાયમાં નારાજગીનો લાલ ઝંડો, પાટીલ કઈ રીતે નિષ્ફળ રહ્યાં[...
પાટીલ સામે આટલો વિરોધ કેમ Patil's departure is a red flag of displeasure, how did he fail? Why the protest? पाटिल का जाना नाराजगी का लाल झंडा है, कैसे हुए फेल? विरोध क्यों? દિલીપ પટેલ
અમદાવાદ, 4 જાન્યુઆરી 2025
સી.આર.પાટીલે જાહેર મંચ પરથી કહ્યું છે કે, હું જઈ રહ્યો છું. મને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી છૂટો કરો. ગુજરાતમાં 4 જાન્યુઆરી...
[:gj]મોદી સામે પાટીલના ત્રણ કાવતરાં[:en]Patil’s three conspiraci...
Patil's three conspiracies against Modi मोदी के खिलाफ पाटिल की तीन साजिशें રવિવારે નવું પ્રધાનમંડળ બની જશે. જેમાં ગુજરાતમાંથી 5 પ્રધાનો આ વખતે આવે તેવી શક્યતા હતી. ચંદ્રકાંત પાટીલને આ વખતે પ્રધાન બનાવવાના હતા. પણ ભારતમાં અને વારાણસીમાં ભાજપે પીછેહઠ કરતાં હવે તેમનું પત્તુ કપાઈ શકે તેમ છે. પોતાની લીટી મોટી કરવા પાટીલે ભાજપની લીટી નાની કરી પા...
[:gj]ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?[:en...
[:gj]પાટીલે 182 સીટો લાવી સરકાર બનાવીશું, એવું કહ્યું હતું પણ હવે દિલ્હી આ વાત સાથે સહમત ન હોય એવો ઘાટ થતાં સી આર પાટીલ માટે પીછેહળ થઈ છે. ભાજપનો જૂથવાદ અને ભાજપને હારનો ભય દેખાવા લાગ્યો છે.[:]
[:gj]પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021 ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યા...
[:gj]રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ...
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021 બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...
[:gj]ભાજપમાં સગાવાદનહીં ચાલે પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટ...
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જાહેરાત કરી હતી કે કોઈ સગા, સંબંધીઓ, 60 વર્ષની ઉંમર અને 3 ટર્મ ચૂંટાયા હોય તેમની ટીકીટ નહીં આપવામાં આવે. પણ તેમણે સગાવાદ નહીં પણ પાટીલ અને મરાઠાવાદ ચલાવ્યો છે. સુરત મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં સી આર પાટીલે 8 પાટીલને ટિકિટ આપી છે. તેની સાથે કુલ 10 મરાઠીઓન...
[:gj]પાટીલને ભય છે કે અનુભવીઓને ટિકીટ ન આપવાથી તેઓ પક્ષ વિરોધી કામ કરશ...
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 ભાજપ ઝોન અને જિલ્લા લેવલે બેઠકો કરીને જેમને ટિકિટ નથી મળી તેવા નેતાઓને કામ સોંપશે. જોકે, કયા પ્રકારનું કામ હશે તેનો ફોડ તેમણે પાડ્યો નથી. જોકે, આ પ્રકારની બેઠકો કરવી પડે તે વાત જ દર્શાવે છે કે પાર્ટીને એવો ખ્યાલ છે કે આંતરિક વિરોધને ડામવો જરૂરી છે. નહીં તો અંદર-અંદર એકબીજાને હરાવવાની કોશિશ થઇ શકે છે. પાર્ટીને એ ખ્યાલ છ...
![[:gj]પાટીલની વિદાય : વિવાદો અને વિખવાદોના 5 વર્ષ, એક ક્લિકથી જાણો 70 સમાચાર [:] PATIL](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/02/PATIL.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]પાટીલની વિદાયમાં નારાજગીનો લાલ ઝંડો, પાટીલ કઈ રીતે નિષ્ફળ રહ્યાં[:en]Patil’s departure is a red flag of displeasure, how did he fail? Why the protest?[:hn]पाटिल का जाना नाराजगी का लाल झंडा है, कैसे हुए फेल? विरोध क्यों?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/08/22.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મોદી સામે પાટીલના ત્રણ કાવતરાં[:en]Patil’s three conspiracies against Modi[:hn]मोदी के खिलाफ पाटिल की तीन साजिशें[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/06/18.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?[:en]Patil and Shah’s factionalism in Gujarat BJP and Kejriwal’s fear[:hn]गुजरात भाजपा में पाटील और शाह की गुटबाजी और केजरीवाल का डर[:] મોદીની યોજના નિષ્ફળ છે.](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/05/modi.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમુખથી રાજકોટ જીતવા માંગે છે[:en]BJP now wants to win Rajkot from Congress President by bargaining for power[:hn]भाजपा अब सत्ता के लिए सौदेबाजी कर के कांग्रेस अध्यक्ष से राजकोट जीतना चाहती है[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/02/RAJKOT-1.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી બીવે છે[:en]What is the helplessness of Rupani and Patil, Mahendra Bahubali is scared of MLA[:hn]रूपानी और पाटिल की मजबूरी क्या है, महेन्द्र बाहुबली विधायक से डर लगता है[:] MLA MADHU](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/02/MLA-MADHU.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભાજપમાં સગાવાદનહીં ચાલે પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને ટીકિટ આપી[:en]Gujarat BJP President CR Patil’s Marathaism, gave tickets to 8 Patils[:hn]बीजेपी में पाटिल वाद, गुजरात के पार्टी अध्यक्ष ने दिए 6 पाटिल को टिकट[:] PATIL 15 AUGUST2](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/01/PATIL-15-AUGUST2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]પાટીલને ભય છે કે અનુભવીઓને ટિકીટ ન આપવાથી તેઓ પક્ષ વિરોધી કામ કરશે[:en]BJP’s Patil fears that by not giving tickets to veterans, they will become anti-party[:hn]भाजपा के पाटिल को डर है कि दिग्गजों को टिकट न देने से वे पार्टी विरोधी हो जाएंगे[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/02/PATIL-15-AUGUST8-Copy.jpg?resize=218%2C150&ssl=1)