[:gj]ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?[:en]Patil and Shah’s factionalism in Gujarat BJP and Kejriwal’s fear[:hn]गुजरात भाजपा में पाटील और शाह की गुटबाजी और केजरीवाल का डर[:]

મોદીની યોજના નિષ્ફળ છે.

[:gj]गुजरात भाजपा में पाटील और शाह की गुटबाजी और केजरीवाल का डर

Patil and Shah’s factionalism in Gujarat BJP and Kejriwal’s fear

ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?

દિલીપ પટેલ, અમદાવાદ 14 સપ્ટેમ્બર 2022

પાટીલે 182 સીટો લાવી સરકાર બનાવીશું, એવું કહ્યું હતું પણ હવે દિલ્હી આ વાત સાથે સહમત ન હોય એવો ઘાટ થતાં સી આર પાટીલ માટે પીછેહળ થઈ છે. ભાજપનો જૂથવાદ અને ભાજપને હારનો ભય દેખાવા લાગ્યો છે.

2020માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે, 2020માં ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો જીતશે. ત્યારે ભારે વિરોધ થયો હતો.

ભાજપ 2022માં તમામ 182 બેઠકો જીતી જાય તો પણ મને નવાઈ નહીં લાગે. મને વિશ્વાસ છે કે ભાજપ 175 બેઠકો ચોક્કસ જીતશે. આ નિવેદન એક છાપામાં છપાયું ત્યારે તેની સામે પાટીલે વાંધો લીધો અને ફરિયાદ કરી હતી. તેઓ કહેવા માંગતા હતા કે 182 બેઠકો જીતશે.

પણ હવે અમિત શાહે 13 સપ્ટેમ્બર 2022માં કહ્યું હતું કે, બે તૃત્યાંશ ધારાસભ્યો સાથે જંગી બહમતિથી ચૂંટાશે.

આમ પાટીલ અને અમિત શાહની વચ્ચે ધારાસભ્યો કેટલા ચૂંટાશે તે અંગે ભેદભાવ છે. જૂથવાદના સીધા દર્શન આ નિવેદનો વચ્ચે વાંચી શકાય છે.

બીજો અર્થ એવો નિકળે છે કે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જે રીતે આક્રમકતાથી આગળ વધી રહ્યાં છે તે જોતા ભાજપમાં ભય જોવા મળી રહ્યો છે. 100 ટકા બેઠકો જીતવાની વાત હતી હવે બે તૃત્યાંશ બેઠકો જીતવાની વાત આવીને ઊભી છે.

https://fb.watch/fx09I_bnY5/ 

જુથવાદથી અમિત ડગી ગયા હોય એવું લાગી રહ્યું છે. આમ આદમી પક્ષનો પગપેરસારો ગુજરાતમાં થયો છે તે ભાજપને ખરાબ સ્થિતીમાં મૂકી દીધો છે.

અમિત શાહે બરાબર ડિસેમ્બર 2020માં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપ બે તૃત્યાંશ ધારાસભ્યો સાથે સરકાર બનાવશે તેની હું ખાતરી આપુ છું. આવું જ 5 વર્ષ પહેલાં ગુજરાતમાં 2017માં અમિત શાહે કહ્યું હતું કે, 182 ધારાસભ્યોમાંથી 150 ધારાસભ્યો અમારા પક્ષના હશે. પણ તેઓ તેમાં ખોટા સાબિત થયા હતા. તેમણે કહ્યું તેનાથી 50 ટકા ઓછા ધારાસભ્યો ચૂંટાયા હતા. 99 ધારાસભ્યો આવ્યા તો ભાજપના વડોદરા અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો ભાજપ સામે ફુંફાડા મારવા લાગ્યા હતા. તેથી 13 ધારાસભ્યોને ભાજપમાં પક્ષાંતર કરાવીને લાવવા પડ્યા જેમાં કરોડો રૂપિયા ખર્ચ કરવું પડ્યું હતું.

ફરી એક વખત 2022માં ભાજપના નેતા અમિત શાહની કસોટી છે. અગાઉની કસોટીમાં તેઓ નિષ્ફળ રહ્યાં તેથી મોદી તેમને ગુજરાતથી દૂર રાખવા માંગતા હતા. પણ પાટીલ અને પટેલની નિષ્ફળતા પછી ફરી એક વખત શાહ ગુજરાતના યુદ્ધ મેદાવમાં આવી ગયા છે. નિવેદન કરવું પડ્યું છે કે ગુજરાતમાં ભાજપના બે તૃત્યાંશ ધારાસભ્યો ચૂંટાશે અને સરકાર ભાજપની બનશે. આ વખતે તેમણે 150 ધારાસભ્યો ગુજરાતમાં આવશે એવું નથી કહ્યું. પણ પશ્ચિમ બંગાળ જેવું નબળું નિવેદન કરીને પાટીલને પરેશાન કરવાનું કામ પાર પાડ્યું છે.

ગુજરાતમાં શાહે ચૂપચાપ ગુજરાત આવીને પોતાના માણસ એવા વિજય રૂપાણી સાથે ગુપ્ત રૂપે બેઠક કરીને કહેવું પડ્યું હતું કે રાજીનામું આપી દો. ત્યારથી શાહ નારાજ છે. સી આર પાટીલ ગુજરાતને સંભાળવામાં સાવ નિષ્ફળ રહ્યા હોવાથી મોદીએ વધારાની જવાબદાર અમિત શાહને આપી છે.

અમિત શાહે બનાવેલી સરકાર આખરે નિષ્ફળ રહેતાં રાજીનામું આપવાની ફરજ શાહના યશ મેન રૂપાણીને પડી હતી. તે શાહ ભૂલવા માંગતા નથી.

અમિત શાહ પોતાના પોપટ રૂપાણીને બેસાડીને દિલ્હી ગયા પણ ગુજરાતમાં શાહની નીતિ નિષ્ફળ રહી હતી. ચંદ્રકાંત પાટીલ હવે અમિત શાહની જગ્યા લઈ રહ્યાં હતા. ત્યાં પાટીલની તબિયત સારી ન હોવાથી તેઓ પ્રવાસ કરી શકતા નથી. તેથી અમિત શાહને મોરચો સંભાળવો પડ્યો છે.

અમિત શાહના સ્થાને ગુજરાતના તમામ રાજકિય નિર્ણયો લેવાની સત્તા ચંદ્રકાંત પાટીલને આપવામાં આવી હતી.  પાટીલ હંમેશ અમિત શાહને વિરોધી રહ્યાં છે. તેમણે પોતાની ફેસ બુક પર શાહની એક પણ પોસ્ટ મૂકી ન હતી,  જ્યાં સુધી તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યાં સુધી. હવે પાટીલની પડતી શરૂ થઈ છે.

અમિત શાહને ખબર પણ ન હતી કે નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ આવી રહ્યાં છે. તેમની સીધી નિમણુંક દિલ્હીથી મોદીએ કરી હતી. રૂપાણીને ખસેડવાનો નિર્ણય પણ દિલ્હીનો હતો. ગુજરાતના પ્રભારી નિયુક્ત કરવા અને ગુજરાત બહારથી સંગઠન મહામંત્રી બનાવવાનો નિર્ણય પણ દિલ્હીનો હતો. અમિત શાહનો નહીં. મોદીનો નિર્ણય હતો. હવે મોદીએ શાહને મેદાનમાં ઉતારવા પડ્યા છે.

અમિત શાહનું ગુજરાતમાં રાજકાણ ખતમ થઈ રહ્યું હતું. ત્યાં પાટીલની નિષ્ફળતાએ ફરી શાહને રાજકિય જીવતદાન આપ્યું છે. ગુજરાતમાં અમિત શાહનો યુગ લગભગ પૂરો થવા આવ્યો હતો. અમિત શાહ કેટલાંક ક્ષેત્રે તોડફોડ કરીને સફળ રહ્યાં છે. પણ તેમની નિષ્ફળતા પારવાર છે. છતાં પાટીલની નિષ્ફળતાએ શાહને યુદ્ધના મોરચે ઉતારવા પડ્યા છે.

શાહ 2017માં વિધાનસભાની 150 બેઠકો લાવવા માંગતા હતા. પણ 99 લાવ્યા તે તેની મોટી નિષ્ફળતાં હતી. છતાં અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન ત્યારે બનવા માંગતા હતા. રૂપાણીના સ્થાને તેઓ મુખ્ય પ્રધાન બનવા માંગતા હતા. પણ મોદીએ તેને બનવા ન દીધા. હવે બાજી ફરી એક વખત હાથમાં લીધી છે.

આનંદીબેન પટેલને ઉથવાવી નાંખવા માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસ અધિકારીઓને લાઠીચાર્જ કરવાની સૂચના પણ અમિત શાહ દ્વારા આપવામાં આવી હતી. ત્યારથી તેમને ગુજરાતની બહાર રાખવાનું મોદીએ નક્કી કર્યું હતું.

મોદી તેમને સારી રીતે ઓળખે છે. તેથી મોદીએ તેમને ક્યારેય સ્વતંત્ર ખાતું કે જવાબદારી આપી નથી. કોઈ પણ હોદ્દા પર શાહ હોય પણ તે મોદીની જ નીતિનો અમલ કરે છે. મોદીની નીતિ અને મોદીના ગુપ્ત ઓપરેશનો પાર પાડવામાં જ તેનો ઉપયોગ આજ સુધી થતો આવ્યો છે. હવે ફરી એક વખત તેમને ગુજરાતમાં લાવવા પડ્યા છે.

હાલ તેઓ ભલે કેન્દ્રીય ગૃહ પ્રધાન હોય પણ તેઓ માત્ર દેખાવના ગૃહ પ્રધાન છે. ગૃહ વિભાગના નિર્ણયો લેવાની સત્તા તેમની પાસે નથી. મોદીના માણસ અજીત ડોભાલ જ નિર્ણય લઈ રહ્યાં છે. ખરા ગૃહ પ્રધાન તો મોદી અને ડોભાલ છે. પણ ગુજરાતમાં પાટીલ જૂથને બાજુ પર રાખીને કેજરીવાલ સામે લડવાની તૈયારી સોંપી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને હરાવવા માંગતા હતા. જેમાં તેઓ સફળ થયા નહીં. મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના એક ડઝન ધારાસભ્યોને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી શાહની પડતી હતી.

જેલમાંથી છૂટ્યા પછી જ્યારે અદાલતે ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો પછી તેઓ દિલ્હી રહેવા લાગ્યા હતા. ત્યારથી તેમની રાજકીય છબિ ખરાબ થઈ ગઈ હતી.

અમિત શાહે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પાડી હતી. આનંદીબેનના સમર્થકો કે વિશ્વાસુ કર્મચારી કે-અધિકારીઓને શાહે તગેડી મૂકીને ભાજપમાં જૂથવાદ ઊભો કર્યો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ રૂપાણીને બનાવીને પોતે જ પક્ષમાં પોતાનું જૂથ ઊભું કરી દીધું હતું. રૂપાણીને વાહન વ્યવહાર પ્રધાન બનાવીને સરકારનું કામ ભાજપની કટેરીએથી કરવા લાગ્યા હતા. સરકારની જાહેરાતો તેઓ પક્ષના કાર્યાલયથી શરૂ કરીને જૂથવાદ વકરાવ્યો હતો.

સંગઠનમાં અને સરકારના બોર્ડ નિગમમાં પોતાના જૂથના લોકોને મૂક્વા માંડ્યા હતા.

પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે, અમિત શાહ નિષ્ફળ રાજકીય મેનેજર છે.

અમિત શાહ ગુજરાતની મુલાકાતે વારંવાર આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષ 2014થી કેન્દ્ર સરકારમાં અને રાજનીતિમાં રાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ સક્રિય તથા કાર્યરત્ થયા છે.

ભાજપના ચાણક્ય અને રાજકારણના શહેનશાહ  અમિત શાહ ગુજરાતથી બહાર રહ્યાં બાદ ફરી એક વખત ચૂંટણી મેદાનમાં છે. ભાજપના આંતરિક વર્તુળોનું માનવું છે કે અમિત શાહે પક્ષના કાર્યકરોની કામ કરવાની રીત જ સંપૂર્ણપણે બદલી નાંખી.

ગુજરાતની રાજનીતિમાં આજે પણ મોદી-શાહની સતત હાજરી અને સક્રિયતા આખરે શું સંકેત આપે છે? એનો શું અર્થ કાઢવો? આ પણ એક સવાલ છે.

ગુજરાતના શાસનમાં હજુ પણ મોદી-શાહે ધ્યાન આપવું પડે એ હદે જૂથવાદ છે.[:en]Patil and Shah’s factionalism in Gujarat BJP and Kejriwal’s fear

Dilip Patel, Ahmedabad 13 September 2022

Patil is the taking for win all the 182 seats in the Gujarat Assembly and forming the government. But Amit Shah talks with a two-thirds majority. Gujarat was asking to take 182 seats, but now Delhi does not agree with this and CR Patil has backed down. The factionalism of the BJP and the fear of the Aam Aadmi side is beginning to be seen in the BJP.

In 2020, BJP state president CR Patil had said that Gujarat would win all 182 assembly seats in 2022. Then there was a big protest.

“I will not be surprised if BJP wins all 182 seats in 2022,” Patil said. A newspaper wrote Patil’s words that I am confident that BJP will definitely win 175 seats. When this statement appeared in a newspaper, Patil opposed it and complained. He wanted to say that 182 seats would be won.

But now Amit Shah said on 13 September 2022 that two-thirds of the MLAs will be elected with a huge majority.

https://fb.watch/fx09I_bnY5/

Thus, there is a difference between Patil and Amit Shah regarding how many MLAs will be elected. A direct glimpse of factionalism can be seen between these statements.

Another implication is that the BJP is getting intimidated by the way Delhi Chief Minister Arvind Kejriwal is aggressively proceeding in Gujarat. There was talk of winning 100 per cent seats, now there is talk of winning two third seats.

The BJP seems to have been shaken by the victory. The condition of BJP has worsened due to the establishment of Aam Aadmi Party in Gujarat.

Amit Shah had said exactly in December 2020 that I guarantee that BJP will form the government in West Bengal with two-thirds of the MLAs. Similarly, 5 years ago in Gujarat in 2017, Amit Shah had said that out of 182 MLAs, 150 MLAs will be from our party. But they were proved wrong. 50 percent less MLAs were elected than what he had said. When 99 MLAs came, BJP’s Vadodara and Saurashtra MLAs started talking against BJP. So, 13 Congress MLAs had to be shifted to BJP at a cost of crores of rupees.

Once again 2022 is the test of BJP leader Amit Shah. Modi wanted to keep him away from Gujarat as he had failed in the last assembly elections. But after the failure of Patil and Patel, Shah has once again come to the battlefield of Gujarat. Shah said that two-thirds of BJP MLAs will be elected in Gujarat and the government will be of BJP. This time he did not say that 150 MLAs would come to Gujarat. He has been successful in harassing Patil by making weak statements.

In Gujarat, Shah had to come quietly to Gujarat and secretly meet his man Vijay Rupani and ask him to resign. Since then, Shah has been troubled.

Now, CR Patil has completely failed to handle Gujarat, so Modi has given additional responsibility to Amit Shah.

As the government formed by Amit Shah ultimately failed, Shah’s Yash Main Rupani was forced to resign, which Shah does not want to forget.

Amit Shah removed Chief Minister Anandi Patel and went to Delhi with his parrot Rupani, but Shah’s policy failed in Gujarat. Chandrakant Patil is now replacing Amit Shah. Since Patil is not well there, he cannot travel. So Amit Shah will have to take charge.

In place of Amit Shah, Chandrakant Patil was given the power to take all the political decisions of Gujarat. Patil has always been against Amit Shah. He did not put a single post of Shah on his Facebook till he became the state president. Now the downfall of Patil has started.

Amit Shah did not even know that Patil was coming as the new state president. Patil was appointed by Modi. The decision to transfer Rupani was also of Delhi. It was the decision of Delhi to appoint the in-charge of Gujarat and to make the organization the General Secretary from outside Gujarat. Not Amit Shah. It was Modi’s decision. Now Modi is fielding Shah.

Amit Shah’s politics was coming to an end in Gujarat. There Patil’s failure has again given Shah a political career. Amit Shah’s era in Gujarat was almost over. But Patil’s failure forced Shah to be brought to the war front.

Shah wanted to bring 150 assembly seats in 2017. But bringing 99 was his biggest failure. However, Amit Shah wanted to become the Chief Minister of Gujarat then. He wanted to become the chief minister instead of Rupani. But Modi did not allow this to happen. Now Shah has again taken the front.

Amit Shah also directed the police officers to lathi-charge at the GMDC ground to remove former Chief Minister Anandi Patel. Since then Modi decided to keep him out of Gujarat.

Modi knows him well. It has been used till date only for carrying out Modi’s policy and Modi’s secret works. Now once again they have come to Gujarat.

In Gujarat, the Patil faction has put aside preparations to fight against Kejriwal.

Shah wanted to defeat Ahmed Patel in the Rajya Sabha elections in Gujarat. In which they did not get success. suffered a great defeat. A dozen Congress MLAs were bought for Rs. But had to face defeat.

After his release from jail, after the court banned Amit Shah from entering Gujarat, he moved to Delhi. Since then his political image has tarnished in Gujarat.

Amit Shah forced Anandi Patel to resign as Chief Minister. Shah asked Anandi Patel’s supporters or fans. Created factionalism in the BJP by threatening rose-mannered employees or officials. In which he made his own faction in the party by making former Chief Minister Rupani the state president. By making Rupani the transport minister, he started working for the government with the help of the BJP. The government’s announcements began with factionalism, beginning with the Bharatiya Janata Party office.

In the organization and on the board of the government, Shah had placed people from his own group.

Prashant Kishor declared that Amit Shah was a failed political manager. It has come out true in Gujarat. Amit Shah had to flee from Surat. There was a commotion in his meeting.

Is Amit Shah the most powerful person in BJP?

BJP’s Chanakya and the king of politics Amit Shah are not successful among the people in Gujarat. The people of Gujarat do not like Shah.

Amit Shah has completely changed the way party workers work. What was the policy of BJP is no longer there.

What does the continued presence and activism of Modi-Shah in Gujarat politics reflect even today? what does this mean? Because now the situation is not under control in Gujarat. When Congress was alone in Gujarat, the situation was under control. The second reason is that factionalism in Gujarat governance is still to such an extent that Modi-Shah has to pay attention.[:hn]गुजरात भाजपा में पाटील और शाह की गुटबाजी और केजरीवाल का डर

Patil and Shah’s factionalism in Gujarat BJP and Kejriwal’s fear

दिलीप पटेल, अहमदाबाद 14 सितंबर 2022

पाटील गुजरात विधानसभा की सभी 182 सीटों लेने कि बात और दो तिहाई बहुमत के साथ सरकार बनाने कि बात भाजपा के दो गुट आम ने साम ने है। पाटील 182 सीटों लेने को कह रहे थे, लेकिन अब दिल्ली इस बात से सहमत नहीं है और सीआर पाटील पीछे हट गई है। बीजेपी की गुटबाजी और बीजेपी को आम आदमी पक्ष का खौफ दिखने लगा है।

https://fb.watch/fx09I_bnY5/

2020 में बीजेपी के प्रदेश अध्यक्ष सीआर पाटील ने कहा था कि गुजरात 2022 में विधानसभा की सभी 182 सीटों पर जीत हासिल करेगा। तब बड़ा विरोध हुआ था।

पाटील ने कहा, मुझे आश्चर्य नहीं होगा अगर बीजेपी 2022 में सभी 182 सीटें जीत जाती है। अंक अखबार ने पाटील के शब्द लिखा कि मुझे विश्वास है कि भाजपा निश्चित रूप से 175 सीटें जीतेगी। जब यह बयान एक अखबार में छपा तो पाटील ने इसका विरोध किया और शिकायत की। वह कहना चाहते थे कि 182 सीटें जीती जाएंगी।

लेकिन अब अमित शाह ने 13 सितंबर 2022 को कहा कि दो तिहाई विधायक भारी बहुमत से चुने जाएंगे।

इस प्रकार, कितने विधायक चुने जाएंगे, इस बारे में पाटील और अमित शाह के बीच अंतर है। इन बयानों के बीच गुटबाजी की सीधी झलक देखी जा सकती है।

एक और निहितार्थ यह है कि जिस तरह से दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल गुजरात में आक्रामक तरीके से आगे बढ़ रहे हैं, उससे भाजपा भयभीत हो रही है। 100 फीसदी सीटें जीतने की बात हो रही थी, अब दो तिहाई सीटें जीतने की बात हो रही है।

ऐसा लगता है कि भाजपा जीत से हिल गया है। गुजरात में आम आदमी पार्टी के पैर जमाने से बीजेपी की हालत खराब हो गई है।

अमित शाह ने ठीक दिसंबर 2020 में कहा था कि मैं गारंटी देता हूं कि बीजेपी पश्चिम बंगाल में दो तिहाई विधायकों के साथ सरकार बनाएगी। इसी तरह 5 साल पहले गुजरात में 2017 में अमित शाह ने कहा था कि 182 विधायकों में से 150 विधायक हमारी पार्टी के होंगे। लेकिन वे गलत साबित हुए। उन्होंने जो कहा था इस से 50 प्रतिशत कम विधायक चुने गए। 99 विधायक आए तो बीजेपी के वडोदरा और सौराष्ट्र के विधायक बीजेपी के खिलाफ बाते करने लगे। इसलिए करोड़ों रुपये की लागत से कांग्रेस के 13 विधायकों को भाजपा में स्थानांतरित करना पड़ा।

एक बार फिर 2022 में भाजपा नेता अमित शाह की परीक्षा है। मोदी उन्हें गुजरात से दूर रखना चाहते थे क्योंकि वह पिछले विधानसभा चुनाव में फेल हो गए थे। लेकिन पाटील और पटेल की नाकामी के बाद शाह एक बार फिर गुजरात के रणक्षेत्र में आ गए हैं। शाह ने कहा कि गुजरात में बीजेपी के दो तिहाई विधायक चुने जाएंगे और सरकार बीजेपी की होगी। इस बार उन्होंने यह नहीं कहा कि 150 विधायक गुजरात में आएंगे। कमजोर बयान देकर पाटील को परेशान करने में सफल रहे है।

गुजरात में, शाह को चुपचाप गुजरात आना पड़ा और चुपके से अपने आदमी विजय रूपानी से मिल कर उनसे इस्तीफा देने के लिए कहा। तभी से शाह परेशान हैं।

अब, सीआर पाटील गुजरात को संभालने में पूरी तरह से विफल रहे हैं, इसलिए मोदी ने अमित शाह को अतिरिक्त जिम्मेदारी दी है।

जैसा कि अमित शाह द्वारा बनाई गई सरकार अंततः विफल रही, शाह के यश मेन रूपाणी को इस्तीफा देने के लिए मजबूर होना पड़ा, जिसे शाह भूलना नहीं चाहते।

अमित शाह ने मुख्य मंत्री आनंदी पटेल को हटाकर अपने तोते रूपाणी को बिठाकर दिल्ली गए, लेकिन गुजरात में शाह की नीति विफल रही। चंद्रकांत पाटील अब अमित शाह की जगह ले रहे हैं। चूंकि पाटील वहां ठीक नहीं हैं, इसलिए वह यात्रा नहीं कर सकते। इसलिए अमित शाह को मोर्चा संभालना होगा।

अमित शाह की जगह चंद्रकांत पाटील को गुजरात के सारे राजनीतिक फैसले लेने की सत्ता दी गई। पाटील हमेशा से अमित शाह के खिलाफ रहे हैं। प्रदेश अध्यक्ष बनने तक उन्होंने अपने फेसबुक पर शाह की एक भी पोस्ट नहीं डाली। अब पाटील का पतन शुरू हो गया है।

अमित शाह को यह भी नहीं पता था कि पाटील नए प्रदेश अध्यक्ष के रूप में आ रहे हैं। पाटील को मोदी ने नियुक्त किया था। रूपाणी को स्थानांतरित करने का निर्णय भी दिल्ली का था। गुजरात का प्रभारी नियुक्त करना और संगठन को गुजरात के बाहर से महा सचिव बनाना दिल्ली का निर्णय था। अमित शाह का नहीं। यह मोदी का फैसला था। अब मोदी को शाह को मैदान में उतार रहे है।

गुजरात में अमित शाह की राजनीति खत्म हो रही थी। वहां पाटील की विफलता ने शाह को फिर से एक राजनीतिक जीवन मिला है। गुजरात में अमित शाह का युग लगभग समाप्त हो गया था। लेकिन पाटील की विफलता ने शाह को युद्ध के मोर्चे पर लाने को मजबूर कर दिया।

शाह 2017 में 150 विधानसभा सीटें लाना चाहते थे। लेकिन 99 लाना उनकी सबसे बड़ी विफलता थी। हालांकि, अमित शाह तब गुजरात के मुख्यमंत्री बनना चाहते थे। वह रूपाणी की जगह मुख्यमंत्री बनना चाहते थे। लेकिन मोदी ने ऐसा नहीं होने दिया। अब शाह ने फिर मोर्चा संभाल लिया है।

अमित शाह ने पुलिस अधिकारियों को पूर्व मुख्य मंत्री आनंदी पटेल को हटाने के लिए जीएमडीसी मैदान पर लाठीचार्ज करने का भी निर्देश दिया। तब से मोदी ने उन्हें गुजरात से बाहर रखने का फैसला किया।

मोदी उन्हें अच्छी तरह जानते हैं। इसका उपयोग आज तक केवल मोदी की नीति और मोदी के गुप्त कार्यों को अंजाम देने के लिए किया जाता रहा है। अब एक बार फिर उन्हें गुजरात आये है।

गुजरात में पाटील गुट ने केजरीवाल के खिलाफ लड़ने की तैयारी को किनारे कर दिया है।

शाह गुजरात में राज्यसभा चुनाव में अहमद पटेल को हराना चाहते थे। जिसमें उन्हें सफलता नहीं मिली। बड़ी हार का सामना करना पड़ा। कांग्रेस के एक दर्जन विधायकों को करोड़ रुपये में खरीदा गया। लेकिन हार का सामना करना पड़ा।

जेल से रिहा होने के बाद, अदालत द्वारा अमित शाह को गुजरात में प्रवेश पर प्रतिबंध लगाने के बाद, वह दिल्ली चले गए। इसके बाद से उनकी राजनीतिक छवि गुजरात में धूमिल हुई है।

अमित शाह ने आनंदी पटेल को मुख्यमंत्री पद से इस्तीफा देने के लिए मजबूर किया। शाह ने आनंदी पटेल के समर्थकों या भरोसेमंद कर्मचारियों या अधिकारियों को धमकाकर भाजपा में गुटबाजी पैदा की। जिसमें उन्होंने पूर्व मुख्य मंत्री रूपाणी को प्रदेश अध्यक्ष बनाकर पार्टी में अपना गुट बना लिया। रूपाणी को परिवहन मंत्री बनाकर उन्होंने भाजपा के सहयोग से सरकार का काम करना शुरू किया। सरकार की घोषणाओं की शुरुआत गुटबाजी से हुई, जिसकी शुरुआत भारतीय जनता पार्टी कार्यालय से हुई।

संगठन में और सरकार के बोर्ड में, शाह ने अपने ही समूह के लोगों को रखा गया था।

प्रशांत किशोर ने घोषणा की कि थी कि, अमित शाह एक असफल राजनीतिक प्रबंधक हैं। वह गुजरात में सच निकली है। सुरत से अमित शाह को भागना पडा था। उनकी सभा में हंगामा था।

क्या अमित शाह बीजेपी में सबसे ताकतवर हैं?

भाजपा के चाणक्य और राजनीति के बादशाह अमित शाह गुजरात में जनता के बीच सफल नहीं है। गुजरात की जनता शाह को ना पसंद करती है।

अमित शाह ने पार्टी कार्यकर्ताओं के काम करने के तरीके को पूरी तरह से बदल दिया है। जो भाजपा कि नीति थी अब नहीं रही है।

गुजरात की राजनीति में आज भी मोदी-शाह की निरंतर उपस्थिति और सक्रियता क्या दर्शाती है? इसका क्या मतलब है? क्यों कि गुजरात में अब स्थिति अंकुश में नहीं है। जब कांग्रेस अकेली गुजरात में थी तब स्थिति अंकुश में थी। दुसरा कारण यह है कि, गुजरात शासन में अब भी गुटबाजी इस हद तक है कि मोदी-शाह को ध्यान देना पड़ रहा है।[:]