Tag: અમદાવાદ
[:gj]અમદાવાદના સિંધુભવન રોડ પર તાજ હોટેલ બનશે [:]
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં સિંધુભવન માર્ગ પર મોકાનાં સ્થળે 1.4 એકરમાં લક્ઝરી બ્રાન્ડ તાજ હોટેલ શરૂઆત 2020માં શરૂઆતમાં કરવામાં આવશે. સંકલ્પ ઇન સાથે ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)એ પાર્ટનરશિપ કરી છે. અમદાવાદની શાનમાં વધારો કરનારી આ હોટેલમાં 315 રૂમ હશે, ઓલ-ડે-ડિનર, સ્પેશિયાલિટી રેસ્ટોરાં, ટી-લોંજ તેમજ બેન્ક્વેટિંગ અને કોન્ફરન્સિ...
[:gj]અમદાવાદમાં ચૂંટણી કંટ્રોલરૂમમાં 1300 ફરિયાદો આવી[:]
લોકસભાની અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ એમ બે બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સાથે અંદાજિત 61.32 ટકા મતદાન થયું છે, તેમ જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતેના ફરિયાદ સંબંધિત કન્ટ્રોલ રૂમમાં 1300થી વધુ કોલ મતદાર યાદી સંબંધી બાબતોની જાણકારી માટે તેમજ 34 ફરિયાદો મતદાન સંબંધિત બાબતોની આવતા તમામનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. સાથોસાથ મુખ્...