Sunday, May 19, 2024

Tag: Anand

[:gj]શ્વેત ક્રાંતિ બાદ, સુર્ય ઉર્જાની ઓરેન્જ ક્રાંતિના 5 વર્ષમાં આણંદન...

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 આણંદ દૂધની શ્વેત ક્રાંતિ બાદ હવે વીજળીની ઓરેન્જ રિવોલ્યુએશન માટે નવો માર્ગ ચિંધ્યો છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના 1500ની વસતી ધરાવતાં ઢુંડી ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરીને  સોલાર ખેડૂતો અહીં વિશ્વમાં ઓળખ મેળવી ચૂક્યા છે. 4 વર્ષમાં રૂ.30 લાખની આવક થઈ છે. કુલ મળીને 2.70 લાખ યુનિય વેચાણ થયું છે. 5 વર...

[:gj]લાખોની નોકરી છોડી આણંદના એન્જિનિયરે ઓર્ગેનિક હળદરની ખેતી શરૂ કરી,...

ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામના દેવેશ પટેલે લાખો રૂપિયાની નોકરી છોડી ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઈર્ન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરીંગ કરનાર દેવેશ હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી અને અનાજ પોતાના ખેતરમાં ઉગાડે છે. હાલમાં જ તેમણે ઈમ્યૂનિટી વધારવા માટે હળદર કેપ્સૂલ લોન્ચ કરી છે, જેની ખૂબ જ ડિમાન્ડ છે. 1.25 કરોડ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે....

[:gj]ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટે જાતે જ ડ્રમ સીડર બનાવ્યું[:]

આણંદ, ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા. ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હો...

[:gj]રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા[:]

કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે. 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા. ગુજરાતનો લાલ ઝોન જિલ્લો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...

[:gj]ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સ...

ગાંધીનગર, 17 માર્ચ 2020 ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...

[:gj]છાણથી બનેલા GNGનું ઉત્પાદન સુંદરપુરામાં શરું [:]

બાયો સીએનજીનો એક કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે. આણંદ નજીક સુંદરપુરા ગામ પાસે બનતા બાયો જીએનજી(GNG)નું વેચાણ આણંદના નજીકના ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પમ્પ પર શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં પ્રાણી, ખાસ કરીને ગાયનાં મળમૂત્રમાંથી મેળવેલો બાયો ગેસ-સીએનજી સ્વરૂપે છે, જે ઊર્જાના સ્રોત તરીકે વાહનો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અમદાવાદના એક ડો...

[:gj]આણંદ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વિખવાદનું કારણ, કેતન બારોટ ભાજપમા...

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતા કેતન બારોટ દ્વારા રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્યપદની તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યા છે. આણંદ નગરપાલિકાના રાજકાર...

[:gj]અધિકારીઓ ધારાસભ્યોનું અને પ્રજાનું માન રાખતા નથી  [:]

અધિકારીઓનું ધારાસભ્‍યઓ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, એમના પત્રના જવાબ ક્‍યારે મળવા જોઈએ, એમના પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ, એને અગ્રતા આપવા માટે અનેક પરિપત્રો કરવામાં આવ્‍યા છે પરંતુ સામાન્‍ય વહીવટ વિભાગ અને કેન્‍દ્ર સરકારના પરિપત્રોને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ જણાય છે. ધારાસભ્‍યોના પોતાના વિસ્‍તારમાં કોઈ સરકારી કાર્યક્રમ હોય તે...

[:gj]ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ઓરેન્જ રંગના મકાઈ ડોડા શોધ્યા, ખાવામાં ક...

મધ્ય ગુજરાત માટે મકાઈની સંકર જાત ‘ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ 3’ શોધવામાં આવી છે. જે રવી ઋતુમાં વાવેતર કરવા માટે ખેડૂતોને કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે. નવી જાત શિયાળુ વાવેતરમાં 6656 કિલો ઉત્પાદન એક હેક્ટર દીઠ આપે છે. જે ગુજરાત મકાઈ 2 કરતાં 35.6 ટકા, ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ – 1 કરતાં 34.9 ટકા અને ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ – 2 કરતાં 29.2 ટકા ઉ...

[:gj]આણંદ : ભરતસિંહ સામે નવો શ્રીમંત ચહેરો[:]

આણંદમાં કોંગ્રેસની વર્ષોથી ખામ થિયરી હોવાથી અહીં ભાજપ 2014માં જીત્યું હતું. સૌથી વધું મત ક્ષત્રિય છે. ભાજપે સૌથી ઓછા મતોએ આણંદની લોકસભા બેઠક જીતી હતી. આ વખતે ભાજપ માટે મુશ્કેલ છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા અહીંના છે. Assembly Seats: - 108-Khambhat, 109-Borsad, 110-Anklav, 1...