Saturday, July 11, 2026

Tag: Breaking news

[:gj]ગુજરાત રાજયમાં 84 ટકાથી વધુ વરસાદ; મેઘમહેરથી ૪૦ ડેમો છલકાયાં[:]

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને કારણે અત્યાર સુધીમાં એટલે કે ૧૪ ઑગસ્ટ-સવારે ૮.૦૦ વાગ્યે  સરેરાશ ૮૪  ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ ૨૦૪  જળાશયોમાંથી ૩૪  જળાશયો ૨૫  થી ૫૦  ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે ૪૦  જળાશયો છલકાઈ ગયા  છે. 30 જળાશયો ૭૦  થી ૧૦૦  ટકા તેમજ 30 જળાશયો ૫૦  થી ૭૦  ટકા વચ્ચે ભરાયાં છે. સરદાર સરોવર જળાશય કૂલ સંગ્...

[:gj]પાણીની ટાંકી ધરાશાયી થતાં ત્રણનાં મોત, સાત જણાં ઘાયલ થયા[:]

અમદાવાદ નજીક બોપલમાં આવેલી તેજસ સ્કૂલ પાસે વર્ષ-૧૯૯૭ના વર્ષમાં બનાવવામાં આવેલી એક લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતી જર્જરિત ટાંકી બપોરે સાડાબારના સુમારે ધડાકાભેર તૂટી પડી હતી. તેનો કાટમાળ વૃક્ષ ઉપર પડતા વૃક્ષ ધરાશાયી બનતા નીચેના પ્લોટમાં કેટરિંગનુ કામ કરી રહેલા મજૂરો દટાઈ ગયા હતાં. આ ઘટનાની અમદાવાદ ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ સાત જેટલા વાહ...

[:gj]દિવાલ ધસી પડતાં મોરબીમાં આઠ સહીત સૌરાષ્ટ્રમાં નવના કરૂણ મોત[:]

મોરબીમાં આવેલા કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ઝૂંપડા પર દિવાલ પડતાં એક મહિલા સહિત 8 મજૂરોનાં કરૂણ મોત થયા છે. જેને પગલે કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મધ્યપ્રદેશના રહેવાસી એવા આ તમામ મૃતકોમાં કાળીબેન બલુભાઈ(ઉ. 18), કવિલા બિદેશ ડામોર (ઉ.વ. 19), આશા પૂનમ આંબલિયા (ઉ.વ. 15), બિદેશભાઈ મિલીભુડા (ઉ.વ.20), કસ્માબેન સેતુભાઈ (ઉ.વ.30), લલિતાબેન ચંદુભાઈ (ઉ....