Saturday, July 11, 2026

Tag: Firearm

[:gj]શામળાજી પોલીસે કાર ચાલકને પિસ્તોલ સાથે દબોચ્યો[:]

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃર્તીઓ અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરતા રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી એસ-ક્રોસ કાર માંથી પિસ્તોલ સાથે એક શખ્શને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ શામળાજી પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરનાર ઈંદોરના અશ્વિન નામના શખ્શને ઝડપી પાડવા ચક્...