[:gj]શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃર્તીઓ અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરતા રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી એસ-ક્રોસ કાર માંથી પિસ્તોલ સાથે એક શખ્શને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દઈ શામળાજી પોલીસે ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરનાર ઈંદોરના અશ્વિન નામના શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શીખધર્મ ના પ્રથમ ગુરૂ શ્રી ગુરુનાનક દેવજી ની ૫૫૦ વર્ષની ઉજવણી ના ભાગ રૂપે ધાર્મિક યાત્રા નો મોટો કાફલો ગુરૂ ગ્રંથ સાહેબની પાલખી સાથે ગુરુવારે સવારે ૧૧:૩૦ કલાકે રાજસ્થાનમાં થી શામળાજી રોડ મારફતે ગુજરાતમાં પ્રવેશવાનો હતો તેના થોડા કલાક અગાઉ શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ઈંદોરના રજિન્દરસિંહ પ્રીતમસિંહ શીખ ને એસ-કાર ક્રોસ માંથી દબોચી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
બુધવારે મોડી રાત્રે શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સંજય શર્મા અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરી પુરઝડપે રતનપુર ચેકપોસ્ટ તરફથી આવતી એસ-ક્રોસ કાર (ગાડી.નં-MP 09 CU 7107 ) ને અટકાવતા કાર ચાલકની તલાસી લેતા કાર ચાલક રજિન્દરસિંહ પ્રીતમસિંહ શીખ (રહે,૭૨ અમીતેશ નગર સબ્જી મંડી નજીક,ઇન્દોર એમ.પી) પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવતા શામળાજી પોલીસે અટકાયત કરી દેશી બનાવટ પિસ્તોલ નંગ-૧ કીં.રૂ.૧૫૦૦૦/- તથા મોબાઈલ નંગ-૧ અને કારની કીં.રૂ.૪૧૬૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પૂછ પરછ કરતા પિસ્તોલ ઈંદોરના અશ્વિન નામના શખ્સે આપી હોવાનું જણાવતા શામળાજી પોલીસે ૧) રજિન્દરસિંહ પ્રીતમસિંહ શીખ અને ૨)અશ્વિન નામના શખ્શ વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી) એ તથા ઇપીકો કલમ-૧૧૪ તથા જીપી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી[:]
![[:gj]અમદાવાદથી દિલ્હી પહોંચતી અરવલ્લીની પર્વતમાળાઓ પર વિનાશ[:en]The devastation on Aravalli is from Ahmedabad to Delhi[:hn]अरावली पर तबाही अहमदाबाद से लेकर दिल्ली तक है[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/06/aravalli-hills.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં બટાકામાં ઝેરી તત્વો વધી રહ્યાં છે, 420 કરોડ કિલો ઉત્પાદન[:en]Toxic elements are increasing in potatoes in Gujarat, 420 crore kg production[:hn]गुजरात में आलू में बढ़ रहे हैं जहरीले तत्व, 420 करोड़ किलो उत्पादन[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2023/06/2-3.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]હવામાં ઉગતા બટાટાની લેબ ડીસામાં બને તો ઉત્પાદન બે ગણું થઈ જાય, રૂપાલા કરી શકે[:en]Production doubled by making Aeroponic potato seed into a lab, why not in Gujarat [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/05/%E0%AA%8F%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BF.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં રખાઈ[:en]Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank[:hn]गुजरात में विलुप्त होने के कगार पर कांग अनाज की 25 किस्मों को ढूंढता है और उन्हें जर्म प्लस में एक बैंक में रखता है।[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/11/15.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભ્રષ્ટાચાર કરવા રૂપાણી સરકારે પૂંઠાના શૌચાલય બનાવી આપ્યા [:en]Rupani government made paper toilets for corruption[:hn]रूपाणी सरकार ने भ्रष्टाचार करने के लिये कागझ के शौचालय बनवाए[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/07/mla.jpg?resize=218%2C150&ssl=1)