Sunday, May 19, 2024

Tag: New Delhi

[:en]Modi’s lie again: 20 lakh crore package is not 10 per cent ...

New Delhi: The government has announced a total economic package of Rs 20 lakh crore, with agencies predicting a collapse in the Indian economy. The government had announced a total economic package of Rs 20 lakh crore to boost the country's economy. Moody's Investors Service, the world's leading rating agency, feels that the negative impact of Co...

[:gj]લેપટોપને યોગ્ય રીતે શટડાઉન કરો નહિ તો આગ લાગી શકે છે….[:]

જો  તમને પણ મોડીરાત સુધી લેપટોપમાં કામ કરવાની આદત છે અને કામ કર્યા બાદ તમે તેને યોગ્ય રીતે શટડાઉન નથી કરતા તો તમે ચેતી  જજો ... લેપટોપને યોગ્ય રીતે શટડાઉન નહીં કરવાની આદત ક્યારેય  જ એક ઘટના દિલ્હીમાં રાજનગર એક્સ્ટેન્શનની રિવરહાઈટ સોસાયટીના સાતમાં ફ્લોર પર રહેનારા સોફ્ટવેર એન્જીનીયરના ઘરમાં ઘટી હતી. મોડી રાત સુધી એન્જીનીયર  લેપટોપને પોતાની પથારીમ...

[:gj]રેલવેને પ્લેટફોર્મ ટિકિટથી ૧૩૯ કરોડની કમાણી[:]

ભારતીય રેલવે તેની આરામદાયક મુસાફરી નહિ પરંતુ, ચોતરફ મળતી સેવાને કારણે પ્રખ્યાત છે. દેશના ખૂણે-ખૂણે રેલવેનો વ્યાપ છે. રેલવેના ખાનગીકરણ પર સરકાર હાલ ભાર મુકી રહી છે. રેલવે એ ગત નાણાંકીય વર્ષમાં માત્ર પ્લેટફોર્મ ટીકિટને કારણે જ ૧૩૯ કરોડની આવક રળી છે. રેલવે મંત્રાલયે સંસદ ના શિયાળુ સત્રમાં માહિતી આપતા કહ્યું કે વર્ષ ૨૦૧૮-૧૯માં રેલવેને પ્લેટફોર્મ ટીક...

[:gj]સ્પોર્ટ્સની દીવાનગી મામલે ભારતીયો દુનીયામાં અવ્વલ !!![:]

ન્યુ દિલ્હી,તા.૨૮ સ્પોટ્‌ર્સની દીવાનગી મામલે ભારતીયો દુનિયામાં પ્રથમ સ્થાને છે. એક રિસર્ચ રિપોર્ટે આ અંગે જાણકારી આપી હતી. તે રિપોર્ટ અનુસાર જો  ભારતીય ક્રિકેટ ટીમ અથવા કોઈ એથલીટ મહત્વ ની ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા હોઈ તેઓ હનીમૂન પણ છોડી શકે છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે પોતાના દેશની મેચ અથવા એથ્લેટીક્સ ઇવેન્ટ જોવા માટે ભારતીયો નોકરી પણ દાવ પર લગાવવા...

[:gj]સાંસદો-ધારાસભ્યોના પેન્શન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી[:]

નવી દિલ્હી,તા:૨૮ આમ પ્રજા ઉપર વિવિધટેક્ષ ભારણની એક મર્યાદા જરૂરી છે. પરંતુ ખુદ સરકારતે માટેતૈયાર નથી....! બસ ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્યો,કોર્પોરેટરો સહિતના ને ભારેખમ પગાર ભથ્થા ઉપરાંત સરકારી તમામ સુવિધાઓવાળા મફત બંગલા, મફત વીજળી, મફત પાણી, તો ઈન્કમટેક્ષ  ભરવાનો જ નહીં.  પોતાની સાથે બે વ્યક્તિ કામકાજ માટે રાખવાના તેનો પગાર સરકાર ચૂકવે. પોસ્ટનો ખર...

[:gj]દેશનાં શહેરોમાં દર પાંચમો યુવાન બેરોજગારઃ એનએસઓ સરવે[:]

નવી દિલ્હી,તા:૨૮ ભારતમાં એક તરફ વિકાસ મંદ ગતિએ છે તો બીજી તરફ બેરોજગારોની સમસ્યા પણ મોઢું ખોલીને  ઉભી છે. દેશના શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. આ આંકડો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યા છે. સામયિક લેબરફોર્સ સર્વેમાં જાહેર કરતા એનએસઓએ જણાવ્યું કે, ૨૦૧૮-૧૯ના અંતિમ ત્રિમાસિકમાં ભારતીય શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. જાન્યુઆરીથી...

[:gj]વીજળી બિલ ઘટે તેવી સંભાવના!!![:]

ન્યુ દિલ્હી,તા.25 ટૂંક સમયમાં વીજળી બિલ ઘટે તેવી શક્્યતા છે. દેશભરમાં પાવર યુનિટ દીઠ ૩-૫ પૈસા ઘટાડો થવાના એંધાણ છે. તેનું કારણ એ છે કે પાવર ડિÂસ્ટ્રબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ) વિજળી ઉત્પાદન કરતી કંપની(જેનકોસ) ને વીજળી ખરીદવા માટે અગાઉથી ચુકવણી કરી રહી છે. પરિણામે, જેનકોસ વ‹કગ કેપિટલમાં ૪,૦૦૦ કરોડ રૂપિયાની બચત કરી શકાશે. રેગ્યુવેટર્સને આદેશ મળ્યા છે તે...

[:gj]બાંગ્લાદેશને  હરાવી ટીમ ઇન્ડિયાએ  એવું કર્યુ કે   જે કોઈ ટીમ ટેસ્...

નવી દિલ્હી,તા.24 ટીમ ઇન્ડિયાએ  કોલકાતાના ઇડન ગાર્ડનમાં પ્રવાસી  બાંગ્લાદેશને બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને 46 રનથી હરાવી શ્રેણી 2-0થી જીતી લીધી  હતી.. આ જીત સાથે, ભારતીય ક્રિકેટ ટીમે તે કર્યું હતું, જે કોઈ ટીમ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 142 વર્ષના કરી શકી. આ એક એવો ઇતિહાસ છે, જેના પર ક્રિકેટ રસિકો  હંમેશા ગૌરવ અનુભવતા રહેશે, જ્યાં સ્પિનરે ઓછામાં ઓ...

[:gj]બેન્કોનું મર્જર કરી નાખવાથી એનપીએ ઘટશે? જાહેર સાહસોના ખાનગીકરણથી ...

દેશમાં નોટ બંધી કર્યા બાદ દેશભરમાં જે પરિસ્થિતિ ઉદભવવા પામી તેની ગણતરી કેન્દ્ર સરકારે કદાપી કરી હશે નહીં. પરંતુ જીએસટીનો વિચાર્યા વગર ના અમલે ભારતભરના તમામ બજારોને હલબલાવી નાખ્યા. તેના પરિણામો ધીમી પણ મક્કમ ગતિએ દેશભરમાં ફરી વળ્યા છે. નોટબંધીની અસરોની કિંમત આમ પ્રજાને આજે પણ ચૂકવવી પડી રહી છે. દેશનો જીડીપી દર ઘટતા સરકારમાં ચિંતા પેઠી છે અને તે કારણ...

[:gj]સરકાર:કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ સાત લાખ જેટલી વેકેન્સી...

ન્યુ દિલ્હી,તા.23 કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ સાત લાખ જેટલી વેકેન્સી હોવાનું સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એક લેખિત જવાબમાં કહ્યું હતું કે ૬,૮૩,૮૨૩ વેકેન્સીઓમાંથી ગ્રુપ સીમાં ૫,૭૪,૨૮૯, ગ્રુપ બીમાં ૮૯,૬૩૮ અને ગ્રુપ એ શ્રેણીમાં ૧૯,૮૯૬ વેકેન્સી પહેલી માર્ચ ૨૦૧૯ સુધી હતી તેવું તેમણે કહ્યું હતું. વર્ષ ૨૦૧૯...

[:gj]કેજરીવાલની જાહેરાત:દિલ્હીમાં હવે માત્ર ૨૩૧૦ રૂપિયામાં મળશે નવુ પા...

ન્યુ દિલ્હી,તા.23 દિલ્હીમાં પાણીને લઇને રમાઇ રહેલા રાજકારણ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીમાં હવે પાણી અને સીવરના નવા કનેક્શન માટે માત્ર ૨૩૧૦ રૂપિયા જ આપવા પડશે. કેજરીવાલે કહ્યું કે ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ પણ હવે દિલ્હીના લોકો પાસેથી નહી લેવામાં આવે. કેજરીવાલે કહ્યું કે દિલ્હી...

[:gj]જર્મન પાસપોર્ટ પર ધારાસભ્ય બન્યા, સરકારે નાગરિકતા રદ કરી[:]

ન્યુ દિલ્હી,તા.23 તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ સમિતિના ધારાસભ્ય ચિન્નમેની રમેશની નાગરિકતા કેન્દ્ર સરકારે રદ કરી નાંખી છે. ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં જાણકારી આપતા કહ્યું હતુ કે, નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ની ધારા ૧૦ હેઠળ તેમની નાગરિકતા ખતમ કરવામાં આવે છે. જોકે રમેશ રાજકારણમાં છેલ્લા ૧૫ વર્ષથી છે.૧૫ વર્ષથી તેઓ તેલંગાણામાં વેમુલવાડાવિધાનસભા બેઠક પરથી ચૂંટા...

[:gj]દિલ્હીમાં પ્રદૂષિત પાણીનો પ્રશ્ન :ભાજપાએ ઉઠાવ્યો પણ પ્રજાનો સાથ ક...

ન્યૂ દિલ્હી,તા:23 દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપાપાએ પીવાના પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવા ભાજપના સ્થાનિક નેતાઓ મેદાનમાં ઉતરી પડ્યા. વિવિધ પ્રસાર માધ્યમોએ પણ આ મુદ્દાને વિશેષ મહત્વ આપ્યું છે પરંતુ આ પ્રદુષિત પાણી પ્રશ્ને આમ પ્રજાને ભાજપા સાથે ઉભા રહેવામાં કોઇ રસ નથી લાગતો જે ભાજપાએ યોજાયેલા દેખાવો દ...

[:gj]ગોગોઇએ પદ પરથી નિવૃત્ત થયાના માત્ર બે દિવસમાં સરકારી બંગલો ખાલી ક...

ન્યુ દિલ્હી,તા.22 દેશના ચીફ જÂસ્ટસ રહી ચૂકેલા રંજન ગોગોઇએ આ પદ પરથી નિવૃત્ત થયાના માત્ર બે દિવસમાં સરકારી બંગલો ખાલી કરી આપ્યો હતો. જÂસ્ટસ ગોગોઇ ૧૭ નવેંબરે નિવૃત્ત થયા હતા. એ પછી માત્ર બે દિવસ બાદ એમણે લાગતા વળગતા સરકારી ખાતાને જાણ કરી હતી કે મેં બંગલો ખાલી કરી નાખ્યો છે. તમે કબજા લઇ શકો છો. આ બીજા બનાવ છે. અગાઉ દેશના ચીફ જÂસ્ટસપદેથી નિવૃત્...

[:gj]133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ કેમ પડી ?[:]

નવી દિલ્હી,તા:18 આર્થિક મંદીની અસર તમામ ક્ષેત્રો ઉપર ગંભીર રીતે થઇ રહી છે. જેની સીધી અસર થર્મલવિદ્યુત મથકો પર  પણ પડી હતી. મોટાપાયે ઔદ્યોગિક અને ઘરવપરાશ વીજ માગ ઘટી જતાં 133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ પડી હતી એવો એક પ્રકાશિત થયેલા અહેવાલમાં ઘટસ્ફોટ થયો હતો. સાતમી નવેંબરે સોલ્ટ એક્સચેંજ ઓથોરિટી દ્વારા પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર કોલસાથી...