Saturday, July 11, 2026

Tag: RUPANI

[:gj]રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ[:]

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...

[:hn]रूपानी, पटेल, मोदी सरकार में 10,000 कर्मचारियों की भर्ती के लिए घ...

अहमदाबाद, 14 फरवरी 2020 गुजरात में सरकारी नौकरी की भर्ती में गलत मार्कशीट के परिणामस्वरूप बहुउद्देशीय स्वास्थ्य कार्यकर्ता पशुधन निरीक्षक वर्ग -3 में ग्राम सेवक को अमान्य स्थिति प्रमाण पत्र के माध्यम से 10,000 का भर्ती घोटाला हुआ है। प्रधान मंत्री नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह के सामने प्रस्तुतियों के बावजूद, अमित शाह ने घोटाले की किसी भी ...

[:en]Rupani, Patel, Modi scam to recruit 10,000 employees in governmen...

Ahmedabad, 14 February 2020 False marksheet in government job recruitment in Gujarat has resulted in the recruitment scam of 10,000 in Multipurpose Health Worker Livestock Inspector Class-3, Village servant through invalid position certificates. Despite appearances before Prime Minister Narendra Modi and Home Minister Amit Shah, Amit Shah has no...

[:gj]રૂપાણી-મોદીના રાજમાં સૌરાષ્ટ્ર-કચ્છની જળસીમા ગોલ્ડન ક્રેસન્ટની ડ્...

ગુજરાત ફરી એક વખત ભાજપની વિજય રૂપાણીની સરકારમાં ડ્રગ્ઝ માફિયાઓનું ટ્પાન્જીટ પોઈન્ટ બની ગયું છે. જે વિજય રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઘોર નિષ્ફળતા બતાવે છે. આ ત્રણેય નેતાઓ પર કાબુ રાખવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ થયા નથી. પંજાબના ભટીંડા ખાતે પંજાબ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફૉર્સે દસ દિવસ અગાઉ 31મી જા...

[:gj]રૂપાણીએ ન સાંભળ્યું તેથી ભાજપના સાંસદો મોદી પાસે ફરિયાદ કરી [:]

ગુજરાત ભાજપના આદિવાસી સાંસદો ભરૂચ લોકસભાના મનસુખભાઈ વસાવા, બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને દાહોદના જસવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ આ તમામ સાંસદો મોદીને રૂબરૂ પણ મળ્યા હતા અને રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી રજુઆત કરી છે. ...

[:gj]ગુજરાતની દોઢ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવશે – રૂપાણી[:]

ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિકારો સહિત સૌને પાંચ કિલોમીટર વિસ્તારમાં બેન્ક બનાવો ‘નલ સે જલ’, સોલાર રૂફટોપ, મત્સ્યોદ્યોગથી બ્લ્યુ ઇકોનોમીના ક્ષેત્રોમાં બેન્કો ફાયનાન્સ સહયોગ કરે નાબાર્ડે માઇક્રો ઇરીગેશન માટે મંજુર કરેલા રૂ. ૭૬૪ કરોડ રાજ્યના કિસાનો માટે લાભદાયી બનશે ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020 પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમીના લક્ષ્યાંકમાં દોઢ ...

[:gj]રાજકોટ, વડોદરા, સુરતમાં મેટ્રો રેલ મંજૂર પણ રૂપાણી પાસે પૈસા નથી ...

ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવામાં વિજય રૂપાણીની સરકાર પાસે નાણાં નથી. તેથી તે ડચકા ખાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં કામ બંધ છે. રેલ પ્રોજેક્ટ 5 વર્ષ મોડો થઈ ગયો છે. અમદાવાદનો રૂ.15 હજાર કરોડનો પ્રોજેક્ટ ડચકા ખાઈ રહ્યો છે ત્યાં રાજકોટ, સુરત, વડોદરા માટેનો રૂ.40 હજાર કરોડ રૂપાણી સરકારની નબળી આર્થિક નીતિના કારણે થઈ શકે તેમ નથી. અમદાવાદમ...

[:gj]મોદી-રૂપાણીના કજોડાએ ગુજરાતને 3 લાખ કરોડના દેવાના ડૂંગર હેઠળ કચડી...

ભાજપના 25 વર્ષના શાસનમાં ગુજરાતને દેવાદાર બનાવી દીધું છે. ગુજરાતના લોકો દેવું પસંદ કરતાં નથી પણ ગુજરાતમાં સતત 13 વર્ષ મુખ્ય પ્રધાન રહેલા નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારે ગુજરાતને જંગી દેવાના ડુંગર હેઠળ લાદી દીધું છે. સૌથી વધું દેવું વિજય રૂપાણીની નબળી સરકારે કર્યું છે. બજારમાંથી વ્યાજે પૈસા લઈને તે ક્યાં વાપરવામાં આવે તે લોકો શ...

[:gj]મોરારી બાપુના નામે થયેલું અનાજ કૌભાંડ રૂ12 હજાર કરોડનું, રૂપાણીએ ...

મોરારીબાપુ - મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડ પણ બનાવાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે. વડોદરામાં તો આવા 4,900 રેશન કાર્ડ ...