[:gj]ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્યા છે. જે જથ્થાબંધ ખરીદવા હોય તો એક ટેબલેટ રૂ.1,408માં કંપની આપે છે. રૂપાણીએ 3 લાખ ટેબલેટ ખરીદ કર્યાં ત્યારે તેની કિંમત રૂ.5000 વધું ચૂકવ્યા છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાના શિક્ષણ વિભાગમાં રાજ્યવ્યાપી રૂ.150 કરોડનું ટેબલેટ કૌભાંડ થયું હોવાનું કોંગ્રેસ માને છે. જૂઓ આંકડા
[:]
You must be logged in to post a comment.