[:gj]ગુજરાતમાંથી 20 લાખ મજૂરો હિજરત કરી જતાં 2 લાખ ઉદ્યોગોને મુશ્કેલી[:en]Trouble to 2 lakh industries as 20 lakh laborers migrate from Gujarat[:hn]2 लाख उद्योगों के लिए परेशानी, 20 लाख मजदूर गुजरात से पलायन कर गये [:]

[:gj]ગાંધીનગર, 14 મે 2020

ગુજરાતથી 14 મે 2020 સુધીમાં 262 કોરોના હિજરત માટે વિશેષ ટ્રેન ગુજરાત બહાર મોકલી છે. જેમાં કુલ 3.90 લાખ કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધું છે. કુલ 20 લાખ મજૂરો અત્યારસુધીમાં હિજરત કરી ગયા હોવાનો અંદાજ મજૂર સંગઠનો માની રહ્યાં છે.

જેના કારણે 2 લાખ કારખાનાઓ અને કચેરીઓ કામ નહીં કરી શકે. બીજી એટલી જ બંધ કરવી પડશે. મોટા કારખાનાઓ છે તેમાંથી આ હિજરત થઈ નથી. પણ છૂટક મજૂરી કરતાં મજૂરો ગુજરાત છોડી ગયા છે. જેમાંથી મોટા ભાગે ક્યારેય પરત નહીં ફરે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનિકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, દેશમાંથી 640 કોરોના વિશેષ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પરપ્રાંતિય-શ્રમિકોને વતન રાજ્ય જવા માટે ચલાવવામાં આવી છે. તેમાં સૌથી વધુ 262 ટ્રેન એટલે કે 41 ટકા ટ્રેન માત્ર ગુજરાતમાંથી રવાના થઇ છે. 3.34 લાખ હિજરતી મજૂરોને લઈ ગઈ છે.

13 મે 2020ના રોજ 37 હીજરતી સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે. જેમાં ઉત્તરપ્રદેશ 27 ટ્રેન, બિહાર 5 ટ્રેન, ઓરિસ્સા 3 ટ્રેન અને મધ્યપ્રદેશ 1, છત્તીસગઢ 1 ટ્રેન છે. અમદાવાદ 10 ટ્રેન, સુરત 12 ટ્રેન, રાજકોટ 4 ટ્રેન, વડોદરાથી 3 ટ્રેન ગુજરાત બહાર ગઈ છે. 37 ટ્રેનમાં 56800 મજૂરો હિજરત કરી ગયા છે. કુલ 3.90 લાખ લોકો હિજરતી ટ્રેનમાં ગુજરાત છોડી ગયા છે.[:en]Gandhinagar, 14 May 2020
A special train has been sent out of Gujarat for the migration of 262 from Gujarat till 14 May 2020. A total of 3.90 lakh workers have been sent to their home state. Which is the highest in the whole country. A total of 20 lakh workers have migrated so far, according to trade unions.
As a result, 2 lakh factories and offices could not function. The other will have to close just as much. This migration has not taken place from the big factories. But laborers have left Gujarat rather than retail labor. Most of which will never return.
Giving more details in this regard, Chief Minister’s Secretary Ashwinikumar said that a special labor train of 640 crore workers has been run from the country to go to the home state. The highest number of 262 trains i.e. 41% of trains have left Gujarat alone. 3.34 lakh migrant workers.
On 13 May 2020, 37 migrant special trains will transport migrant workers and laborers to Uttar Pradesh, Bihar, Orissa, Madhya Pradesh, Chhattisgarh and other states. There are 27 trains in Uttar Pradesh, 5 trains in Bihar, 3 trains in Orissa and 1 train in Madhya Pradesh, and 1 train in Chhattisgarh. 10 trains from Ahmedabad, 12 trains from Surat, 4 trains from Rajkot, 3 trains from Vadodara have left Gujarat. 56800 laborers have migrated in 37 trains. A total of 3.90 lakh people have left Gujarat in migratory trains.[:hn]गांधीनगर, 14 मई 2020
गुजरात से 262 कोर के प्रवास के लिए 14 मई 2020 तक एक विशेष ट्रेन गुजरात से बाहर भेजी गई है। कुल 3.90 लाख श्रमिकों को उनके गृह राज्य में भेजा गया है। जो पूरे देश में सबसे ज्यादा है। ट्रेड यूनियनों के अनुसार, अब तक कुल 20 लाख श्रमिक पलायन कर चुके हैं।
परिणामस्वरूप, 2 लाख कारखाने और कार्यालय कार्य नहीं कर सके। दूसरे को उतना ही बंद करना होगा। यह पलायन बड़े कारखानों से नहीं हुआ है। लेकिन मजदूरों ने खुदरा श्रम के बजाय गुजरात छोड़ दिया है। जिनमें से अधिकांश कभी नहीं लौटेंगे।
इस संबंध में अधिक जानकारी देते हुए मुख्यमंत्री के सचिव अश्विनकुमार ने कहा कि देश से गृह राज्य में जाने के लिए 640 करोड़ श्रमिकों की एक विशेष श्रम ट्रेन चलाई गई है। सबसे ज्यादा 262 ट्रेनें यानी 41% ट्रेनें अकेले गुजरात से रवाना हुई हैं। 3.34 लाख प्रवासी कामगार।
13 मई 2020 को, 37 प्रवासी विशेष ट्रेनें प्रवासी श्रमिकों और मजदूरों को उत्तर प्रदेश, बिहार, उड़ीसा, मध्य प्रदेश, छत्तीसगढ़ और अन्य राज्यों में ले जाएंगी। उत्तर प्रदेश में 27 ट्रेनें, बिहार में 5 ट्रेनें, उड़ीसा में 3 ट्रेनें और मध्य प्रदेश में 1 ट्रेन और छत्तीसगढ़ में 1 ट्रेन है। अहमदाबाद से 10 ट्रेनें, सूरत से 12 ट्रेनें, राजकोट से 4 ट्रेनें, वड़ोदरा से 3 ट्रेनें गुजरात से रवाना हुई हैं। 37 ट्रेनों में 56800 मजदूर पलायन कर गए हैं। प्रवासी गाड़ियों में कुल 3.90 लाख लोग गुजरात छोड़ चुके हैं।[:]