[:gj]અંબાજી પંથક માં આજે સાંજ ના સુમારે વરસાદ નું ભારે ઝાપટું પડતા દાંતા તરફ થી અંબાજી આવી રહેલી એક એશન્ટ કાર ને અકસ્માત સર્જાયો હતો. જોકે આ એશન્ટ કાર માં 7 મુસાફરો સવાર હતા ને આ કાર નંબર જી.જે.02 બીડી 5003 જે અંબાજી થી માત્ર એક કિલો મીટર દુર જ વરસાદ નો ભારે ઝાપટું પડ્યું હોવાથી કાર ચાલકે સ્ટેરિંગ પર નું કાબુ ગુમાવતા કાર રોડ સાઈડે આવેલા એક ઊંડા તળાવ માં ખાબકી હતી.
જોકે આ ઘટના ને તે માર્ગ પર સ્થાનિક માર્બલ ના વેપારીઓ ને મજૂરો એ પ્રયતક્ષ ઘટના ને જોતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તળાવ માં ખાબકેલી કાર માંથી 7 એ મુસાફરો ને બહાર કાઢ્યા હતા ને કાર સંપુર્ણ પણે પાણી માં ગરકાવ થઈ ગઈ હતી જેમાં થી 5 વ્યક્તિઓ ને વધુ ઈજાઓ થતા તેમને 108 એમ્યુલન્સ મારફતે અંબાજી ની જનરલ હોસ્પિટલ માં ખસેડાયા હતા અને 2 વ્યક્તિઓ નો પણ આબાદ બચાવ થયો હતો આ કાર માં મુસાફરો પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકા ના જિતોડા ગામ ના હતા જેમાં વધુ ઇજાગ્રસ્ત બનેલા રૂપસંગ જી જવાનજી ઠાકોર તથા ટીનાજી ભોપાજી ઠાકોર ને પાલનપુર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
[:]
![[:gj]રોજનું 1100 લિટર દૂધ માનીબેન પેદા કરે છે[:en]Maniben produces 1,100 liters of milk daily[:hn]मणिबेन प्रतिदिन 1100 लीटर दूध का उत्पादन करती हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/09/%E0%A4%AE%E0%A4%A3%E0%A4%BF%E0%A4%AC%E0%A5%87%E0%A4%A8-%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%A4%E0%A4%BF%E0%A4%A6%E0%A4%BF%E0%A4%A8-1100-%E0%A4%B2%E0%A5%80%E0%A4%9F%E0%A4%B0-%E0%A4%A6%E0%A5%82%E0%A4%A7-%E0%A4%95%E0%A4%BE-%E0%A4%89%E0%A4%A4%E0%A5%8D%E0%A4%AA%E0%A4%BE%E0%A4%A6%E0%A4%A8-%E0%A4%95%E0%A4%B0%E0%A4%A4%E0%A5%80-%E0%A4%B9%E0%A5%88%E0%A4%82.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા બનાવવામાં ગેનાભાઈ પટેલે મદદ કરી [:en]Pomegranate farmer helped in planting 10 crore trees[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/03/IMG-20250330-WA0011.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]શંકર અને શાહ જૂથની લડાઈ ડીસામાં ચરમસીમાએ[:en]Fight between Shankar and Shah faction reaches its peak[:hn]शंकर और शाह गुट के बीच लड़ाई चरम पर पहुंच गई[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/08/F5zlfUpW0AA2PgU.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અમદાવાદ-થરાદ હાઈવેમાં 10 હજાર ખેડૂતોની 1300 હેક્ટર જમીન જશે[:en]1300 hectares of land of 10 thousand farmers will go in Ahmedabad-Thrad Highway [:hn]अहमदाबाद-थराद हाईवे में जाएंगी 10 हजार किसानों की 1300 हेक्टेयर जमीन [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/08/road-333.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]પાલનપુરમાં ખેતીની જમીનને બિનખેતી કરી સરકારને કરોડોનું નુકસાન કરાવ્યું[:en]Guj govt has suffered losses worth crores by converting non-agricultural land[:hn]कृषि भूमि को बिन कृषि कि कर गुजरात सरकार को करोड़ों का नुकसान [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/07/20240710_093846.jpg?resize=218%2C150&ssl=1)
You must be logged in to post a comment.