[:gj]કચ્છને રોગાનકલા ક્ષેત્રે અબ્દુલ ગફુરભાઈ ખત્રીએ વિશ્વસ્તરે નામના અપાવી છે. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી આપેલો હતો. મુંબઈમાં ગુજરાતતી નેતા અને શિવસેનાના હોદ્દેદાર હેમરાજ શાહે 2015માં કચ્છ શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સમગ્ર દેશનું ધ્યાન તેમની તરફ ગયું હતું
300 વર્ષ જૂની રોગાનકળાના વારસાની જાળવણી પરિવારે બખૂબી કરીને ખૂબ નજાકત અને સાવચેતીપૂર્વક કરવામાં આવતી સૂક્ષ્મ રોગાનકળા જાળવી રાખી છે. રોગાન તૈયાર કરવાની પદ્ધતિ ખૂબ લાંબી અને ધૈર્ય માગનારી હોવા છતાં તેમણે અને તેમના પરિવાર દ્વારા જાળવી રાખી છે.[:]
![[:gj]કચ્છનું મુંદરા ભારતનું ડ્રગ્સનું પ્રવેશ દ્વાર, 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયાનો ઇતિહાસ[:en]GUJARAT: Mundra in Kutch is India’s Gateway for Drugs[:hn]गुजरात – कच्छ का मुंदरा भारत में ड्रग्स का गेटवे [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/%E0%AA%A8%E0%AA%95%E0%AA%B8%E0%AB%8B.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં 1.92 કરોડ નાગરિકો પાસે ડિજિટલ તળું[:en]DigiLocker has made 1.92 crore citizens digital in Gujarat, safe or unsafe[:hn]डिजिलॉकर ने गुजरात में 1.92 करोड़ नागरिकों को डिजिटल बनाया है, सुरक्षित या असुरक्षित[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1-2.jpg?resize=218%2C150&ssl=1)