[:gj]નવીદિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાર્ટીના ઘોષણાપત્રને રજૂ કરી વચન આપ્યું હતું કે, દિલ્હીના લોકોને હાલમાં ફ્રી મળી રહેલી તમામ સુવિધાઓ આગામી પાંચ વર્ષ પણ જારી રહેશે.
ઢંઢેરાને કેજરીવાલ ગેરંટી કાર્ડ નામ આપવામાં આવ્યું છે. પાંચ વર્ષમાં તેઓ દિલ્હીની યમુના શુદ્ધ કરશે. પહેલાથી જ લાગૂ કરવામાં આવેલી યોજનાઓ યથાવતરીતે લાગૂ રહેશે. કેજરીવાલે વિજળી, પાણી, શિક્ષણ, પરિવહન, કાચી કોલોની ફ્રી કરાશે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકે છે. બસની જેમ જ દરેક મોહલ્લાઓમાં માર્શલ રહેશે. મોહલ્લા માર્શલ નામ આપવામાં આવ્યું છે.
પ્રદૂષણને ઘટાડવા દિલ્હીમાં બે કરોડ વૃક્ષો લગાવવામાં આવશે.
સાત ચીજો સારા માર્ગ, પાણી, શિવર, મોહલ્લા ક્લિનિક અને સીસીટીવીની ગેરન્ટી આપવામાં આવી છે. ૨૦૦ યુનિટ ફ્રી વિજળી આગામી 5 વર્ષ સુધી જારી રાખવામાં આવશે. 24 કલાક વિજળી દિલ્હીના સતત આપતા રહેવાની પણ કેજરીવાલે વાત કરી છે.
૨૦૦૦૦ લીટર મફત પાણી લોકોને મળતું રહેશે. પાંચ વર્ષમાં દરેક ઘરમાં ટેન્કરથી શુદ્ધ પાણી યથાવતરીતે મળશે. ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસની જવાબદારી દિલ્હી સરકાર લેશે. નવા મોહલ્લા ક્લિનિક અને હોસ્પિટલ ખોલવામાં આવશે. કેજરીવાલની લોકલક્ષી યોજનાઓને લઇને ભાજપ પાસે કોઇ મુદ્દા દેખાઈ રહ્યા નથી. કોંગ્રેસ તો આ ચૂંટણીમાં ક્યાંય નથી.[:]
![[:gj]ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાના જિલ્લા જુનાગઢમાં આમ આદમી પક્ષ નિષ્ફળ[:en]MLA Gopal Italia: Aam Aadmi Party Fails in Junagadh District[:hn]विधायक गोपाल इटालिया: जूनागढ़ जिले में आम आदमी पार्टी फेल[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/%E0%AA%97%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%88%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મનસુખ વસાવાના તોડકાંડે મોદીને ખુલ્લા પાડી દીધા, કાર્યક્રમ પાછળ રૂ. 25 કરોડનું ખર્ચ કર્યું[:en]Mansukh Vasava’s mistake exposed Modi, spent Rs 25 crore on the program[:hn]मनसुख वसावा की गलती ने मोदी की पोल खोली[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/12/%E0%A4%B5%E0%A4%B8%E0%A4%BE%E0%A4%B5%E0%A4%BE.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]સરકારી કર્મચારીઓનું સંઘી કરણ, કેશુભાઈનો વિરોધ તો મોદીની તરફેણ[:en]Sanghisation of govt employees, Keshubhai opposed but Modi supported[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/09/1%E0%A4%95.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અમિત શાહ અને શંકરસિંહ નવો પક્ષ બનાવશે, ગુજરાતનો પોતાનો રાજકીયપક્ષ કેમ ટકતો નથી[:en]Why Gujarat does not have its own political party?[:hn]गुजरात की अपनी राजनीतिक पार्टी क्यों नहीं टिकती?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/09/11.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતના મુખ્ય પ્રધાનો[:en]Chief Ministers of Gujarat[:hn]गुजरात के मुख्यमंत्री[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/09/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8.jpg?resize=218%2C150&ssl=1)