[:gj]ગરીબી ઘટયાના દાવા પોકળ – આશરે 36 હજાર લોકો એ બીપીએલમાં સમાવેશ માટે અરજી કરી[:]

[:gj]ગુજરાત વિધાનસભા કોîગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યશ્રીઓએ તા. ૧૫-૭-૨૦૧૯ના રોજ માન. અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રીને બીપીએલ યાદીમાં સમાવેશ કરવાની મળેલ અરજીઓ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી

રાજય સરકાર રાજયમાં વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. રાજયમાં દિનપ્રતિદિન ગરીબો વધી રહયા છે. આવા ગરીબ કુટુંબોની છેલ્લા બે વર્ષમાં ૩૫,૯૪૬ અરજીઓ બીપીએલ યાદીમાં સમાવેશ કરવા માટેની મળી છે. તેમાં સૌથી વધુ અરજીઓ મુખ્યમંત્રીશ્રીના રાજકોટ જીલ્લામાં ૧૮,૪૩૭ અરજીઓ મળી છે અને સૌથી વધુ ૧૨,૩૮૬ કુટુંબોનો સમાવેશ રાજકોટમાં થયેલ છે જયારે આવા ગરીબ કુટુંબોને બીપીએલ યાદીમાં સમાવેશ કરવાની સૌથી વધુ અરજીઓ નામંજુર પણ રાજકોટમાં ૬૪,૫૧ કરવામાં આવી છે.

ક્રમજીલ્લાનું નામમળેલ અરજીઓસમાવેશ કરેલ કુટુંબોની સંખ્યાપડતર અરજીઓરદ કરેલ અરજીઓ
રાજકોટ૧૮૪૩૭૧૨૩૮૬૬૦૫૧
અમરેલી૯૪૬૧૪૧૭૪૧૩૦૨૩૯૮૫
બનાસકાંઠા૨૫૫૩૩૧૪૨૨૩૯
જુનાગઢ૧૩૮૫૩૨૩૫૮૧૦૦૪
જામનગર૬૫૧૨૨૭૪૨૪
મોરબી૫૯૬૩૧૫૧૨૨૬૯
આણંદ૪૫૨૩૦૦૧૫૨
સાબરકાંઠા૪૩૫૪૨૦૧૫
વલસાડ૩૯૬૩૪૦૫૬
૧૦દેવભૂમિ દ્વારકા૨૭૧૧૮૧૯૦
૧૧પોરબંદર૨૬૧૨૯૧
૧૨પાટણ૧૫૯૫૫૧૦૨
૧૩કચ્છ૧૧૭૧૧૭
૧૪સુરેન્દ્રનગર૧૧૨૧૦૧૭૮૫
૧૫ભાવનગર૧૦૬૬૮૩૮
૧૬બોટાદ૧૦૧૯૪
૧૭મહેસાણા૮૧૮૧
૧૮ગાંધીનગર૮૧૧૦૭૧
૧૯ભરૂચ૫૨૪૬
૨૦નર્મદા૪૬૪૬
૨૧મહીસાગર૩૬૩૬oo
૨૨ગીરસોમનાથ૩૫૩૩
૨૩ડાંગ૩૪૨૭
૨૪ખેડા૨૪૧૭
૨૫દાહોદ૨૩૨૩
૨૬અરવલ્લી૧૩૧૩
૨૭નવસારી૧૦૧૦
૨૮વડોદરા
૨૯અમદાવાદoo
૩૦સુરત
૩૧છોટાઉદેપુર
૩૨-૩૩તાપી-પંચમહાલ
કુલ3૫,૯૪૬૧૯,૩૮૧૧,૮૮૭૧૪,૭૦૮

 [:]