[:gj]ભાવનગર: ભાજપ સામે મનહર પટેલનો પડકાર [:]

[:gj]ખેડૂતો ભાજપ સરકારની નિતીઓનો વિરોધ કરી રહ્યા છે. ભાવનગર લોકસભા બેઠકમાં તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંથી તળાજા અને ગઢડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ બાકીની વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે.

Assembly Seats: – 100-Talaja, 102-Palitana, 103-Bhavnagar Rural, 104-Bhavnagar East, 105-Bhavnagar West, 106-Gadhada (SC), 107-Botad.

વિધાનસભા બેઠકકૂલSC દલિતઆદિજાતિમુસ્લિમOBC ઓબીસીOBC ઓબીસી
.નામઠાકોરકોળીરબારીચૌધરીઅન્યલેઉવા પટેલકડવા પટેલક્રિશ્ચિયનબ્રાહ્મણજૈનદરબારઅન્ય
100talaja1,79,3242,93506,271039,9312,88509,68931,561006,3004,25530,12545,372
102palitana2,05,87414,29223013,085047,6858,070017,00018,14619,52201,39516,25039,30610,893
103bhavnagar R2,01,4078,4791767,012056,3866,953028,15512,96916,14505,0022,84744,22013,063
104bhavnagar E2,00,79921,80937818,811035,2839,600019,97314,15016,135014,60528,0059,45012,600
105bhavnagar W1,92,76219,63822510,659032,0084,821013,93615,72118,125013,23823,28429,22511,882
106gadhada2,01,97518,769017,912040,4709,875018,88525,59120,80106,4853,64634,0155,526
107botad1,97,72313,344013,875046,5628,865022,74224,51115,08806,5256,40824,64515,158
total13,79,86499,2661,00987,62502,98,32551,06901,30,3801,42,6491,05,816053,55084,6952,10,9861,14,494

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા2017 વિધાનસભા
BJP5,49,5295,34,797
INC2,54,0414,50,285
તફાવત2,95,48884,512

 

2014 લોકસભા

મતદાર:1594531
મતદાન:918144
કૂલ મતદાન (%):57.58

 

ઉમેદવાર – ઉમેદવારનું નામપક્ષકૂલ મત% મત
GITA CHETAN PAUNDA (ADVOCATE GITABA JADEJA)BSP93451.02
DR. BHARATIBEN DHIRUBHAI SHIYALBJP54952959.86
RATHOD PRAVINBHAI JINABHAIINC25404127.67
DR. KANUBHAI V. KALSARIAAAAP495405.40
KAGADA RAMESHBHAI PUNABHAIIND35420.39
KHADRANI ASIMBHAI PIRBHAIIND13590.15
GOHIL PRAVINSINH DHIRUBHAIND22760.25
GOHEL BHARATBHAI BHIMABHAIIND17340.19
JAGADISHBHAI AMARABHAI VEGADIND15250.17
BHAVES GHANSHYAMBHAI RAJYAGURUIND59120.64
MEHTA YASHVANTRAY ODHAVJIBHAIIND18520.20
MARU MANHAR VALAJIBHAIIND22570.25
RASIDKHAN HASANKHAN PATHANIND27070.29
RATHOD PRAVINSINH CHANDRASINHIND55300.60
VAGHELA NARENDRABHAI SHAVJIBHAIIND91130.99
VEGAD NATHABHAI (VEGADBHAI PRAGNACHAKSHU CANDIDATE)IND75500.82
None of the AboveNOTA95901.04

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       Rajendrasinh Ghanshyamsinh Rana         BJP

2009       Rajendrasinh Ghanshyamsinh Rana         BJP

2014       Bhartiben Shiyal                                               BJP

10 ઉમેદવારો

  1. મનહર પટેલ (વસાણી) – કોંગ્રેસ
  2. શ્યાળ ભારતીબેન ધીરુભાઇ ભારતીય જનતા પાર્ટી
  3. વિજયકુમાર રામાભાઈ માકડીયા બહુજન સમાજ પાર્ટી
  4. ઢાપા ધરમશીભાઇ રામજીભાઇ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી
  5. ઝાલા રામદેવસિંહ ભરતસિંહ જન સંઘર્ષ વિરાટ પાર્ટી
  6. સોંદરવા ભરતભાઈ કાનજીભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
  7. ચૌહાણ અજયકુમાર રામરતનસિંહ અપક્ષ
  8. ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણ અપક્ષ
  9. સીતાપરા સાગરભાઈ ભુરાભાઈ અપક્ષ
  10. હરેશભાઈ બાબુભાઈ વેગડ અપક્ષ

વિકાસના કામો

  • રો રો ફેરી સર્વિસ શરુ થઈ છે. જેનાથી લોકોને રાહત થઈ છે. સમયની બચત થઈ છે.

પ્રશ્નો – ઘટનાઓ

  • ભાવનગર શહેરમાં ભાજપના નેતાઓ વચ્ચે ખટરાગના કારણે પ્રશ્નો અંગે દર મહિને સંકલન સમિતિની બેઠકમાં જીતેન્દ્ર વઘાણી અને વિભાવરી દવે હાજર રહેતાં નથી.
  • ભાવનગર પંથકમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં કોમી અજંપો ઊભો કરાયો છે. જેમાં મુસ્લિમ અને હિંદુ સામ સમે લડે એવો પ્રચાર કરાયો છે.
  • ચેક રિટર્ન કેસમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે જામીનપાત્ર વોરન્ટ જાહેર કરાયું હતું.
  • BJPનો ‘સગાવાદ’ અહીં જોવા મળે છે, ભાજપના પ્રવક્તા જીતેન્દ્ર વાઘાણીના ભાઈ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ બનાવાયા છે.
  • ભાજપ પ્રદેશ પ્રમુખના ડ્રાઇવર, પોલીસ કર્મી સામે લૂંટની ફરિયાદ થતાં અહીં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થાય છે.
  • ભાવનગર નું બુદ્ધીધન બહાર નીકળી જતા અહીં બચેલા ડ્રેઈન્ડ બ્રેઈન લોકો વિકાસ નો કબ્જો પોતાના હાથ માં લીધો છે. જે બંને સ્થિતિ ભાવનગરના વિકાસ માટે ઘાતક નીવડી છે.
  • મજૂર આંદોલનો થતાં અને ભાવનગરની તમામ મોટી મોટી મિલ અને ઉદ્યોગો ને તાળા લાગી ગયા છે.
  • મીઠીવીરડી પાસે મંજૂર થયેલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, મહુવા પાસેની સિમેન્ટ ફેક્ટરી, પવનચક્કીનો વિરોધ કરતાં આ ઉદ્યોગ બહાર જતાં રહ્યાં છે.
  • દરિયાઇ પટ્ટી પર 7 બંદર છે, ભાવનગર ભંગારી ગામ નથી, ઉદ્યોગો માટે જરૂરી તમામ ભૌગોલિક પરિસ્થિતિ છે.

પ્રભાવશાળી વ્યક્તિઓ

પૂર્વ ધારાસભ્ય અને જાણીતા તબીબ ડો.કનુ કળસળીયા, પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહીલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી.

2019ની સંભાવના

  • ભાવનગરમાં ભાજપાના પ્રદેશ પ્રમુખનો મત વિસ્તાર છે. સતત બીજી ટર્મ માટે તેઓએ વિધાનસભાની બેઠક જાળવી છે.
  • ખેડૂતો ભાજપ સરકારની નિતીઓનો વિરોધ કરી રહ્યા છે. તળાજા અને ગઢડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ બાકીની વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે.
  • વિધાનસભાના પરિણામો અનુસાર આ બેઠક પર ભાજપ આગળ છે.
  • તળાજા અને ભાવનગર ગ્રામ્ય સિવાયની દરેક બેઠક પર પાટીદાર ફેક્ટર મહત્વનું છે.
  • ભાવનગર લોકસભાના વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળ છે, જે બદલાય એવી સંભાવના છે.
  • ભાજપે શામ,દામ,દંડ,ભેદ અપનાવી જીલ્લા પંચાયત અને ત્રણ તાલુકા, પંચાયતોમાં હોર્સ ટ્રેડીંગ કરીને કબ્જે ભાવનગર જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયત દરેક સભ્યને રૂ.35 લાખ આપીને ખરીદી હતી. કોંગ્રેસે વળતો એક ફટકો મારી શિહોર તા.પં. આચકી
  • મહુવા અને પાલિતાણા બે બેઠકો એવી છે જેના પર ભાજપમાંથી બળવો કરીને ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
  • આમ રાજકીય ખટપટને બાદ કરતાં ભાજપનું પ્રભુત્વ અહીં રહેશે.

ભાજપ

  • ભાવનગરમાં ભાજપની જીત નક્કી છે. ભાજપના સાંસદ ભારતી શિયાળે લોકસભામાં 94% હાજરી આપીને પ્રશ્નો પૂછ્યા છે અને ચર્ચા પણ કરી છે.  છતાં અહીં નવા ઉમેદવારને પ્રાધાન્ય મળી શકે છે.
  • ભાવનગર બેઠકમાં ભાજપને નવેસરથી રણનીતિ ગોઠવવી પડે તેમ છે.

કોંગ્રેસ

  • ભાવનગર લોકસભા બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ સારા ઉમેદવાર અને સારી રણનિતી સાથે મેદાનમાં ઉતરે તો લોકસભાની બેઠક આંચકી શકે છે.
  • ભાવનગર શહેર ભાજપના ઉપપ્રમુખ પ્રકાશ વાઘાણી પોતાની ટીમ સાથે કોંગ્રેસમાં પરત ફર્યા હતા, 2015માં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા તેના 3 વર્ષ બાદ ઘરવાપસી કરી છે.
  • ભાવનગર જીલ્લાના ભાજપના પુર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કળસરીયા કોગ્રેસમાં જોડાયા.

વચનો પુરા ન થયા

  • પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં IT પાર્ક સ્થાપવાની જાહેરાત કરી હતી, પણ કંઈ થયું નથી.
  • 2002થી ભાવનગર ઘોઘા વચ્ચે રો રો ફેરી બોટ શરૂ કરવાનું વચન દરેક ચૂંટણીમાં આપવામાં આવતું હતું. જે 208માં પૂરું થયું પણ લોકો હજુ તેનાથી ખુશ નથી.
  • હવે નવું ચૂંટણી વચન ભાજપે આપ્યું છે કે, ભાવનગર બાદ અમરેલીથી રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે. જેને બીજા વર્ષો નિકળી જશે.
  • સિહોરમાં બંધ મિલો
  • ગંગાજળીયા તળાવને પીકનીક પોઈન્ટ તરીકે વિકસાવવાનું વચન ભાજપે આપેલું હતું.
  • રાજપુત સમાજ સામે થયેલાં પોલીસ કેસ પરત ખેંચવાની ખાતરી અમિત શાહે આપી હતી. પણ તે પૂરી થઈ નથી. ભાજપના નેતાઓ હવે ફરી ગયા છે.
  • ગરીબો માટે મકાન અને રોજગારીના વચનો આપેલાં પણ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી પાસે રૂ.4.40 કરોડની સંપત્તિ છે.
  • ભાવનગરથી પીપળી સુધીનો રસ્તો માર્ગીય બનાવવા માટે વચન આપ્યું હતું, જેનું રૂ.735 કરોડનું ટેન્ડર થયું પણ પછી રદ કરી નાખવામાં આવેલું હતું.
  • ભાવનગરને કેન્દ્ર સરકારના વિભાગો અન્યાય કરી રહ્યાં છે.
  • દૂરદર્શન કેન્દ્ર સ્થાપવાની અને એફ એમ રેડિયો સ્ટેશન સ્થાપવા માંગણી હતી જે પૂરી કરી નથી.
  • ઘોઘા-દહેજ રો-રો ફેરીને હજીરા સુધી લંબાવવા માટે અગાઉ રજૂઆત કરાઇ હતી ત્યારે તેમ કરવા વચનો અપાયા હતા. જે પૂરા થયા નથી.

[:]