[:gj]નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ-કોલસો વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપવામાં આવ્યો છે જે ચુકાદાને પગલે મોરબી સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલીના વાદળો ઘેરાયા છે અને ૧૦૦૦ જેટલી ફેકટરીઓમાંથી અડધોઅડધ એટલે કે ૫૦૦ થી વધુ ફેકટરીઓ શનિવારથી બંધ થાવા લાગી છે. હાલ મોરબીમાં 1000 જેટલા સિરામિક એકમો છે. જેમાં 50 ટકા કોલસો વાપરે છે.
મોરબી સિરામિક વોલ ટાઈલ્સ સંગઠનના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા માને છે કે, ચુકાદાની નકલ મોરબી સિરામિક એસોને મળી ચુકી છે જેમાં કોલગેસનો વપરાશ તુરંત બંધ કરવા સ્પષ્ટ આદેશ છે. જેથી હાલ તુરંત 500 ફેકટરીઓ બંધ થાય તે બનવા જોગ છે.[:]
![[:gj]મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષના સવાલોથી શાસક પક્ષ ઘેરાયું[:en]Disruption in the General Meeting of Morbi District Panchayat, Opposition’s Questions Corner the Ruling Party BJP[:hn]मोरबी जिला पंचायत की सामान्य सभा में हंगामा, विपक्ष के सवालों से शासक पक्ष घिरा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/03/MORBI.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી [:en]Gujarat BJP, officials, salt industry big hunters of Kharai camels[:hn]गुजरात भाजपा, अधिकारी, नमक उद्योग खराई ऊंटों के बड़े शिकारी [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/09/%E0%A4%95%E0%A4%B9%E0%A5%82%E0%A4%AE%E0%A4%AA2-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મોરબીની 5 વર્ષ પહેલાની વાત સાચી પડી, ઈંદિરા કે RSS એ નહીં, મોદીએ મોં સંતાડ્યું [:en]Morbi’s words came true 5 years after, not Indira-RSS, Modi hid his face [:hn]मोरबी की 5 साल पहले कि बात सच हुई, इंदिरा-RSS नहीं, मोदी ने छिपाया मुंह[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/10/morbi2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ[:en]Wankaner municipality, BJP politics from Morbi to Delhi [:hn]वांकानेर नगरपालिका – मोरबी से दिल्ली तक की राजनीति [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/08/1.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]લંડનમાં ભણીને મોરબીમાં ખેતરને પ્રયોગશાળા બનાવી [:en]Studied in London and turned the farm into a laboratory in Morbi, Gujarat [:hn]लंदन में पढ़ाई की और खेत को गुजरात के मोरबीक में प्रयोगशाला में बदला [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/04/morbi-londan-farmer-organic.jpg?resize=218%2C150&ssl=1)