[:gj]વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ[:en]Wankaner municipality, BJP politics from Morbi to Delhi [:hn]वांकानेर नगरपालिका – मोरबी से दिल्ली तक की राजनीति [:]

[:gj]વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ

વાંકાનેર નગરપાલિકા સરકારે કેમ સુપરસિડ કરવી પડી

वांकानेर वांका में भाजपा के 18 अंग, मोरबी से दिल्ली तक राजनीति

वांकानेर नगरपालिका सरकार को क्यों हटाना पड़ा?

Wankaner – BJP politics from Morbi to Delhi

Why did the Wankaner municipality government have to be suspand?

ગાંધીનગર, 9 ઓગસ્ટ 2022

દિલીપ પટેલ

6 ઓગષ્ટ 2022માં શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી છે. પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બરોને સીલ કરવામાં આવી હતી. રેકર્ડ બુક અને ઠરાવ બુક સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. નેતાઓની ઓફિસ સીલ કરી હતી. ભાજપના આંતરિક વિવાદ અને વિખવાદના કારણે જે તે સમયે ભાજપમાં બળવો થયો હતો.

6 વોર્ડમાં મળી 24 સભ્યો ભાજપે ઉભા રાખેલા તે તમામને જીતુ સોમાણીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાઈ હતી. તમામ સભ્યો સારી લીડ સાથે ચૂંટાય આવ્યા હતા. ફરી ભાજપને સત્તા મળી હતી. જીતુ સોમાણીને પ્રમુખ પદ ઉપર બેસાડવા પ્રજાએ ચૂકાદો આપ્યો હતો. પણ ભાજપે તેની વિરૂદ્ધ નામો આપ્યા હતા. તેથી બળવો થયો હતો.

નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોને નાણાકીય બાબતને લઈને જૂન 2022માં સુપરસીડ કરવા માટે  કારણદર્શક નોટિસો આપવામાં આવી હતી. રાજકીય કાવાદાવા શરૂ થયા હતા.  સત્તાને ઉથલાવવા માટેના પ્રયત્નોમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા હાથ ધરાયા હતા. મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ વચ્ચે ખટરાગ પેદા થયો હતો ત્યાર બાદ વિવાદ વકરતો રહ્યો હતો.

બધી નગરપાલિકાઓ કબજે કરવા માટે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 51 નગર પાલિકાઓની મુદત પૂર્ણ થઈ હોવા છતાં તેની ચૂંટણી સમયસય નહીં કરીને વહિવટદારો નિયક્ત કર્યા હતા. વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસર હતા. જેનાથી ભાજપને ફાયદો થયો હતો. 81 નગરપાલિકામાંથી 75 ભાજપે જીતી હતી.

ચૂંટાયેલા સભ્યો અને ભાજપના આગેવાન જીતુ સોમાણી દ્વારા નગરપાલિકાને સુપર સીડ થતી અટકાવવા માટે પ્રયત્નો કર્યા હતા. વાંકાનેરના ચીફ ઓફિસરની બદલી કરાઈ ત્યાર બાદ નગરપાલિકાને ઉથલાવી દેવાયા છે. અગાઉના અધિકારી ખોટું કરવા માંગતા ન હતા. તેમની બદલી પંચમહાલ કરાઈ છે.

વાંકાનેરમાં સર્વ જ્ઞાતિનું વિશાળ સંમેલન રાખવામાં આવ્યું હતું. રાજપર ગામ ખાતે રઘુવંશી સમાજનું વિશાળ સંમેલન રાખવામાં આવ્યું હતું.

વાંકાનેર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપ ઝાલા હતા.

આગામી 6 મહિના સુધી સામાન્ય ચૂંટણી યોજાય ત્યાં સુધી વહીવટદાર રહેશે.

વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવતા ભાજપના હોદેદારો રાજભા ઝાલા દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી. એકમેકના મોઢા મીઠા કરવામાં આવ્યા હતા. અપક્ષની બોડીનું કુશાસન સરકારના ધ્યાને આવ્યું હોવાનું ભાજપે કહ્યું હતું.

બીજી બાજુ મોરબી નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો ઓડિયો જાહેર થયો હોવા છતાં મોરબી પાલિકા સામે ભૂપેન્દ્ર પટેલની સરકારે કોઈ પગલા લીધા નથી. જ્યારે વાંકાનેરમાં પગલાં લીધા છે. વાંકાનેર નગરપાલિકાને સત્તાના જોરે સુપર સીડ કરી હતી.

બે નેતાની લડાઈ

વાંકાનેર નગરપાલિકાને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના ઇશારે સુપર સીડ કરવામાં આવી હોવાના પૂર્વ નગરપતિ જીતુ સોમાણીના આક્ષેપ છે. સોમાણી હવે મોહન કુંડારિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભ દેથરીયા વિરુદ્ધ ખુલ્લેઆમ આવી ગયા છે.  અને જીતુ સોમાણી વચ્ચે લડાઈ છે. જેની સીધી અસર મોરબી અને વાંકાનેર વિધાનસભાની બેઠક પર ભાજપે હાર ખમવી પડે તેમ છે.

વાંકાનેરમાં ભાજપના બે બળીયા વચ્ચે હવે બથોબથની લડાઇ જામી છે.  સાંસદ મોહન કુંડારિયા અને પૂર્વ નગરપતિ જીતુ સોમાણી વચ્ચે સમાધાન થતું નથી. તેથી રાજકીય વાવાઝોડુ પણ ત્રાટક્યું છે. અહંકારની લડાઇના કારણે પક્ષની સ્થિતિ વધુ કથળી રહી છે. જીતુ સોમાણી રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સામે બેફામ આક્ષેપો કરી રહ્યા છે. આ સ્થિતિ પક્ષને નુકાસન કરે છે.

મારી કોઇ જ ભૂમિકા નથી, સરકારે તેની રિતે કાર્યવાહી કરી છે એમ મોહન કુંડારિયા કહે છે. રઘુવંશી સમાજનો વિરોધી નથી, જીતુ સોમાણી પોતાની રીતે વાતો ઉપજાવી કાઢે છે. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સરકારમાં જે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમાં તથ્ય દેખાતા શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગર પાલિકાને સુપર સીડ કરવામાં આવી છે. સરકારની કામગીરીમાં હું કોઇ દખલગીરી કરી શકુ નહીં. સુપર સીડની નોટિસ મળી હતી, સત્તાધિશો કોર્ટમાં ગયા હતા. અલગ-અલગ ત્રણવાર હાજર રહેવા મુદ્ત અપાય છતા, તેઓ કેમ અદાલત સમક્ષ હાજર ન થયા તે પણ મોટો પ્રશ્ર્ન છે.

સામાજિક આગેવાન જીતુ સોમાણીએ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા ગંભીર આક્ષેપ કરીને કહ્યું હતું કે, ભાજપ રઘુવંશી સમાજને ખતમ કરી નાખવા માંગે છે. એટલા જ માટે ભ્રષ્ટાચાર મુક્ત પાલિકા હોવા છતાં પણ આ પાલિકાને સુપર સીડ કરવામાં આવી છે. મોરબી પાલિકામાં છડે ચોક ટકાવારીની ચર્ચા કરવામાં આવી રહી હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. તો પણ ત્યાં કોઈ પગલાં ભાજપના આગેવાનો કે પછી સરકાર દ્વારા લેવામાં આવેલા નથી.

વાંકાનેરમાં વર્ષોથી ભાજપનો ગઢ બનાવનારા જીતુ સોમાણી રહ્યાં હતા. પણ પાલિકાની ચૂંટણી પછી ભાજપના સ્થાનિક આગેવાનો સોમાણી સામે પડી ગયા હતા. પાલિકાને સુપર સીડ કરવા માટેના બીજ રોપાઈ ગયા હતા.

સોમાણીના 15 મુદ્દાના આરોપો, ભાજપનું ખરું યુદ્ધ.

જીતુભાઇ સોમણીએ પત્રકાર પરિષદમાં જાહેર કરેલા 15 મુદાઓ :-

 1. નગરપાલીકાના સભ્યોની ખરીદ વેચાણ કરવા મોહન કુંડારીયા દ્વારા કરેલા પ્રયત્ન પછી પણ એની સાથે કોઈ ન રહેતા આ સુપરસીડ કરવાનું ષડયંત્ર રચ્યું છે.
 2. ગુજરાતની 162 નગરપાલીકાઓમાં સૌથી પારદર્શક અને પ્રમાણીક વહીવટ વાંકાનેર નગરપાલીકાનો છે.
 3. અમોને આપેલી નોટીસ કોઈપણ કારણ વગર નગરપાલીકાની બોડીને ડીસ્કવોલીફાઈડ કરવાના ઈરાદે આપેલ છે.
 4. આ નોટીસથી મારી કારર્કીદી પુરી કરવા અને મને દબાવવા માટેનું એક ષડયંત્ર છે.
 5. છેલ્લા 35 વર્ષથી વાંકાનેર નગરપાલીકા પારદર્શક અને પ્રમાણીકપણે ચાલે છે. પ્રજાનો મારા ઉપર સંપુર્ણ ભરોસો છે. જે મે જાળવી રાયખો છે. જયારે વાંકાનેરની જનતા છેલ્લા 15 વર્ષથી વિપક્ષ મુકત નગરપાલીકા છે.
 6. મોહન કુંડારીયાએ 2017માં ખુલ્લેઆમ મને હરાવવાનો પ્રયત્ન કર્યો. જયારે 2017 ની વિધાનસભાની ચુંટણીમાં મને ટીકીટ ના મળે તે માટે મોહનલાલે ખુબજ પ્રયત્ન કર્યા હતા.
 7. નરેન્દ્રભાઈ મોદી તથા અમીતભાઈ શાહ દ્વારા મારાપર વિશ્વાસ કરવામાં આવ્યો અને મને વાંકાનેર વિધાનસભાની ટીકીટ હતી. મોહનલાલે અપક્ષ ઉમેદવાર ઊભો રખાવી મને હરાવ્યો હતો. મોહનલલાને સૂચવેલા નામને ટિકિટ ન મળતાં તેને અપક્ષ ઉભો રાખ્યો અને ચૂંટણી લડવા માટે આર્થિક મદદ કરી હતી. પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા. કુંડારિયાએ વગ વાપરીને ભાજપમાં પુનઃ લાવ્યા હતા. પાર્ટીનો હોદો અપાવ્યો હતો. ભાજપ સામે બળવો કરનારા આજે હોદા ઉપર છે. તેમને જીલ્લા પંચાયતની ચુંટણીમાં ટીકીટ પણ અપાવી હતી.
 8. સાંસદ મોહન કુંડારીયા અને તેના દરેક કર્મના ભાગીદાર દુર્લભજી દેથરીયાએ સાથે મળીને નગરપાલીકા સુપરસીડ કરવાનું કાવતરું રચ્યું છે. જેમાં પ્રદેશ નેતાગીરીને ગેરમાર્ગે દોરી C.M.O. ઓફીસમાંથી નગરપાલીકાને સુપરસીડ કરવાની સુચના આપી છે.
 9. મોહન કુંડારીયા અને દુર્લભજી દેથરીયા ભલે મને ભાજપમાંથી દુર કરવા મથી રહયા છે. વાંકાનેર વિધાનસભાના મતદારોના દિલમાંથી મને દુર નહી કરી શકે.
 10. બાકીની વિગત આગામી તારીખ વાંકાનેરમાં જંગી જન સંમેલન કરી જાહેર કરીશું.
 11. હું C.M. સાહેબને વિનંતી કરૂ છું કે મોહનભાઈ કુંડારીયા આપશ્રીને ગેરમાર્ગે દોરી રહયા છે.
 12. જો નગરપાલીકા સુપરસીડ ખોટી રીતે કરાઈ છે. કાયદાનો ભંગ છે.
 13. કુંડારિયાના હાથમાંથી મોરબી જતું રહ્યું હતું. મોરબી માર્કેટીંગ યાર્ડની વેપારી પેનલની ચુંટણીમાં હારી ગયા છે.
 14. મોહન કુંડારીયાના કારણે વાંકાનેર વિધાનસભા મળશે નહીં.
 15. મોરબી શહેરની અંદર ગેરકાયદેસર બાંધકામથી માંડીને કૌભાંડો કરવામાં આવી રહ્યા છે. તે મુદે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ છે.

સૂત્ર – હમ લડેંગે, યા મરેંગે. મરતે દમ તક લડેંગે. દેખતે હૈ જીત કીસકી હોતી હૈ. સત્યકી યા અસત્યકી.

ભ્રષ્ટાચાર

મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ અને મહિલા ચેરમેનના પતિ ટકાવારીની વાત કરતો વિડીયો ભ્રષ્ટાચારનો મોટો પુરાવો છે. તો મોરબી પાલિકાને સુપર સિડ કેમ કરવામાં આવતી નથી તેવો અણીદાર સવાલ તેને કર્યો હતો. મોરબીના ધારાસભ્ય અને પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા છે.

વાંકાનેર પાલિકાના મતદારોમાં એક જ સવાલ છે કે અમારા મતનું મૂલ્ય શુ ? રાજકીય ઝઘડામાં એક જ વર્ષની અંદર નવે સરથી ચૂંટણી આવશે અને પ્રજાના પૈસા વેડફી નવી ચૂંટણી યોજાશે અને ફરી ખટરાગ થશે તો ફરી વહીવટદાર, ફરી ચૂંટણી ? આ કેટલે અંશે વ્યાજબી ?

નોટીસમાં શું હતું

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે કારણદર્શક નોટિસ આપી હતી. જેમાં પ્રમુખે સત્તાથી બહાર જઈને અનેક કામ કર્યા છે. તેને બહાલી આપી ગેરકાયદેસર હુકમો કર્યા છે.

પ્રમુખે સત્તા બહારના જે કામો કર્યા છે. તેનો જવાબ રજૂ કરવા કહાવાયું હતું.

કર્મચારીને તાત્કાલિક છુટા કરી દેવામાં આવ્યા છે. રજાઓ નામંજૂર કરવામાં આવી છે. ચીફ ઓફિસરને લેવાના થતા નિર્ણયો પ્રમુખે પોતે લીધા હતા. આ ઉપરાંત નાણાકીય હિસાબો પણ વ્યવસ્થિત નથી. ભંડોળનો પણ પૂરો ઉપયોગ વિકાસ કામો માટે થયો નથી. આ સહિતના કુલ 14 મુદ્દાઓ નોટિસમાં દર્શાવવામાં આવ્યા હતા. તે માટે સામાન્યસભા બોલાવીને તેનો ખુલાસો કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જેનો જવાબ આપવામાં નહિ આવતા પાલિકા સુપરસીડ કરવામાં આવી હતી.

નગરપાલિકા અધિનીયમ 1963 અન્વયે ફરજ બજાવવામાં નિષ્ફળ રહેલ હોય, પાલિકાને કલમ 263(1) હેઠળ કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. જ્યાં સુધી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી જે તે નગરપાલિકાના વહીવટી વડા ફરજ બજાવશે, કોઈ નીતિવિષયક નિર્ણય લઈ શકે નહીં

વર્ષ 2013થી રૂ.54 કરોડ અનુદાન સરકારે આપેલું હતું. જેમાંથી ફક્ત રૂ.10 કરોડ ખર્ચ કરાયું હતું. કર્મચારીઓ ને અચોકસ મુદતની હડતાલ માટે નગરપાલિકાનું ગ્રાઉન્ડ પ્રમુખે આપ્યું હતું.

પાંચ ટર્મથી સતત બહુમતી મેળવતો હતો. છતાં વાંકાનેર ક્યારેય સારી સુવિધા મેળવી શક્યું ન હતું. ભાજપના રાજકીય દાવપેચમાં શહેરમાં પ્રાથમિક સુવિદ્યાઓ સહિત અનેક કામો અકટી ગયા હતા. સરકાર કોઈ સહકાર આપતી ન હતી. તેથી રસ્તાઓ , પાણી તથા ગટર સહિતના વિવિધ પ્રકારની મુશ્કેલીઓ શહેરીજનો ભોગવી રહ્યા છે.

ઇતિહાસ

ફેબ્રુઆરી 2021માં યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતમાં ભાજપે તમામ 31 જિલ્લા પંચાયતો, 81 નગરપાલિકામાંથી 75 અને 321 તાલુકા પંચાયતોમાંથી 196માં ભાજપે જીત મેળવી હતી.

મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠક અને વાંકાનેર નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 24માં ભાજપ જીત્યો હતો. કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી ન હતી. વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી પછી પ્રથમ વખત ભાજપનું શાસન આવ્યું હતું.

મોરબી કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પક્ષાંતર કરાવાયા હતા. તેમને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરાને વોર્ડ 10 માંથી ભાજપે ટિકિટ આપી હતી. મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન કિશોર ચીખલીયાનું ભાજપે પક્ષાંતર કરાવ્યું હતું. તેમના પત્ની અસ્મિતા કિશોર ચીખલીયાને દહીંસરા ગામેથી ટિકિટ આપી હતી. તેમની જીત થઇ છે.

ગુજરાતમાં એક નગરપાલિકા એવી હતી, મોરબી જિલ્લાની વાંકાનેર શહેરની નગરપાલિકા કે જ્યાં ભાજપ જિત્યો અને છતાં સત્તા તેની ન હતી.  સાત વોર્ડમાં 28 બેઠકમાંથી 24 બેઠકો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા હતા. બાકીની ચાર બેઠકો બહુજન સમાજ પાર્ટી (બસપા)ને મળી હતી.

વાંકાનેર ભાજપ દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના નામ માટે નગરસેવકોની બેઠક થઈ હતી. જેમાં નવા પ્રમુખપદ મહિલા માટેનું હોય જેમાં જયશ્રીબેન જયસુખલાલ સેજપાલ અને ઉપપ્રમુખ પદ માટે ધર્મેન્દ્ર ગેલુભા જાડેજાનું નામ સર્વ સંમતીથી નક્કી થયેલું હતું. તમામ સભ્યોએ સહી કરી આ બન્ને નામ સાથેનો સંમતી પત્ર શહેર ભાજપના પ્રમુખ દીનુ વ્યાસને આપ્યો હતો. પત્ર દિનુભાઈ વ્યાસે પાર્લામેન્ટ્રી બોડને આપ્યો હતો. નામો નક્કી થયા તેના બદલે જૂદા નામો સી આર પાટીલે આપ્યા હતા. તેથી બળવો થયો હતો.

વાંકાનેર નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર જાડેજા હતા.

વાંકાનેર નગરપાલિકા પાછલાં 25 વર્ષથી ભાજપનો ગઢ રહી હતી. સભ્યોની નારાજગીના કારણે ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા સભ્યો પૈકી કોઈ પ્રમુખ-ઉપપ્રમુખનું પદ મેળવી શક્યા ન હતી.

ભાજપે અલગ નામો સૂચવ્યા હતા. જેના કારણે ચૂંટાયેલા તમામ સભ્યોની લાગણી દુભાઈ હતી. પોતાના દ્વારા મોકલાવાયેલાં નામો ન સ્વીકારાતા નારાજ થયેલા 16 સભ્યોએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા હતા અને પક્ષના મેન્ડેટને ફગાવી દીધા હતા.

ભાજપમાંથી રાજીનામું આપનાર 16 સભ્યોમાંથી 11 સભ્યોએ ભાજપના આદેશની વિરુદ્ધ મતદાન કર્યું હતું. જ્યારે પાંચે ભાજપ તરફી જ મતદાન કર્યું હતું.

બહુજન સમાજ પાર્ટીના ચૂંટાયેલા 4 સભ્યો અને ભાજપના 11 સભ્યોએ બળવાખોર જૂથનું સમર્થન કરી તેમના પક્ષે મતદાન કર્યું હતું. ચૂંટાઈ આવેલા સભ્યોના પક્ષમાં 15 મત પડ્યા હતા જ્યારે તેની સામેના પક્ષે દસ મત પડ્યા હતા. પક્ષના અન્યાયની સામે સભ્યો એક થયા અને ભાજપ અને બસપાના સભ્યોએ એકસાથે મળીને અપક્ષ ઉમેદવાર જયશ્રીબહેન સેજપાલને પ્રમુખ અને ઉપપ્રમુખ ધર્મેન્દ્ર જાડેજાને બનાવી દીધા હતા.

ભાજપે 25 વર્ષમાં પહેલી વખત વાંકાનેરની નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી હતી.

ચૂંટણી અધિકારીને પાર્ટીના વ્હિપનો અનાદર કરી તેની વિરુદ્ધ મતદાન કરાયું હોવાની કોઈ ફરિયાદ મળી ન હતી.

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભ દેથરિયા અને શહેર ભાજપ પ્રમુખ જિતુ સોમાણીએ સમજાવ્યા પણ સમજ્યા નહીં. શહેર ભાજપમાં રહેલી આંતરિક ખટપટ દૂર કરવા સોમાણી નિષ્ફળ રહ્યા હતા.

પક્ષના વફાદાર કાર્યકરો હતાશ થયા હતા. ભાજપના અમુક લોકોના વ્યક્તિગત લાભ માટે નામો અપાયા હતા. જેનો બદલો ભાજપે નગરપાલિકાની સત્તા ગુમાવીને ચૂકવવો પડ્યો હતો.

શિસ્તભંગ અંગેનાં પગલાં લઈ, પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવા માટેની ફરિયાદ કરી હતી. બળવો કરનાર સભ્યોનાં રાજીનામાં સ્વીકાર્યાં ન હતી.

પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સામે આ બળવો હતો. એક તરફ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને તે સમયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એવું કહી રહ્યા છે કે, ભાજપમાં કોઈ વિખવાદ અને જૂથવાદ નથી. પરંતુ મોરબી ભાજપમાં વિખવાદના કારણે પક્ષે ગુમાવવી પડી છે.

જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજકીય પક્ષો નાણાં કે હોદ્દાની લોભ-લાલચ આપી પોતાના પક્ષમાં લઈ લેવા અને શાસક પક્ષની સરકાર તોડી પાડવા માટે પ્રયત્નો કરી શકે છે.

ભૂતકાળમાં આવાં ઘણાં ઉદાહરણો જોવા પણ મળ્યાં છે.

ચૂંટાયા પછી પક્ષ બદલનારા લોકો પર નિયંત્રણ લાવવા માટે કાયદો વર્ષ 1985માં રાજીવ ગાંધીની સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. જેનો સમાવેશ ભારતના બંધારણના દસમા પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે. 1 માર્ચ, 1985ના રોજથી તે સમગ્ર દેશમાં લાગુ કરાયો છે. ચૂંટાયા બાદ પોતાના પક્ષમાંથી સ્વેચ્છાએ અલગ થઈ જાય તો તેની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના હુકમ અનુસાર પ્રિસાઇડિંગ ઑફિસર પક્ષાંતર ધારા અંતર્ગત કોઈ પણ રાજનેતા પર ચૂંટણી લડવા બાબતે પ્રતિબંધ ન મૂકી શકે.

બસપાના રાજીનામાં

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા બિલ લાવતાં  બહુજન સમાજવાદી પાર્ટીના ચાર સદસ્યોએ બિલના વિરોધમાં વાંકાનેર નગરપાલિકામાંથી રાજીનામાં આપ્યા હતા. વોર્ડ નં 04ના બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયેલા જાકીર બલોચ, શરીફાબેન રાઠોડ, સલીમ મેસાણીયા અને વિજયાબેન સારેસા એમ ચાર સદસ્યોએ રાજીનામાં આપ્યું છે. માયાવતીએ રાજ્યસભામાંથી વોકઆઉટ કરીને આડકતરી રીતે ભાજપાને આ બિલમાં સમર્થન કર્યું હતું. જેનો વિરોધ વાંકાનેરમાં થયો હતો. બસપા સુપ્રીમો માયાવતીથી નારાજગી દર્શાવી પક્ષના ઉપપ્રમુખને રાજીનામાં સોપી દીધા હતા.

હુમલો

માર્ચ 2022માં વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર પર હુમલો થયો હતો. જાકીર બ્લોચ, સાહેદ સબિરભાઈ બ્લોચ અને ગફારભાઈ હાસમભાઈ કાબરા 9 શખ્સોએ સમાધાનના બહાને બોલાવી હુમલો કરાયો હતો. જાકીરભાઈને મોટી ઈજાઓ પહોંચી હતી.

બોટાદમાં આવું જ થયું

જૂન 2022માં 44 સભ્યો વચ્ચે બોટાદ નગરપાલિકામાં વિખવાદો થયા હતા. પ્રાંત અધિકારીએ બોટાદ નગરપાલિકાને સુપરસીટ કરી હતી. બોટાદ નગરપાલિકામાં કુલ 44 સભ્યોમાંથી 40 સભ્યો ભાજપના હતા. 4 સભ્યો કોંગ્રેસના હતા. ભાજપના સભ્યોના આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના સભ્યને શિસ્તભંગ બદલ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ નગરપાલિકાના તે સમયના પ્રમુખ રાજેશ્રી વોરા સહિત તમામ સમિતિના ચેરમેનોના પણ રાજીનામાં લઈ લેવામાં આવ્યાં હતા. નવા પ્રમુખના મેન્ડેડ સામે ભાજપના સભ્ય અલ્પા  સાબવા દ્રારા ઉમેદવારી કરી હતી. તેમણે બહુમતી હાંસલ કરી જીત મેળવી હતી. રાજેશ્રી બોટાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. 18 સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. શહેરી વિકાસ વિભાગ દ્વારા  કામો, વેરાની ઉઘરાણી તેમજ ગ્રાન્ટ પરત જતી હાવનું કહીને નવા પ્રમુખને સુપરસીડ કરી હતી.

ભાણવડ નગરપાલિકાને સરકારે ગયા વર્ષે સુપસીડ કરી હતી.  કોંગ્રેસ અને ભાજપના વિગ્રહના કારણે આવું કરાયું હતું.

ધારાસભ્ય સામે કોઈ પગલાં નહીં

વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદાના નાના ભાઈ ઇરફાન પીરજાદા દ્વારા 1992 માં વાંકાનેર નગરપાલિકા પાસેથી હરાજીથી જગ્યા લેવામાં આવેલી હતી. ત્યારબાદ તેઓ દ્વારા એ જગ્યા પર બાંધકામ  કરવામાં આવેલું હતું . કમ્પલીશન સર્ટિફિકેટ મેળવેલું નથી. અનધિકૃત રીતે 80ફૂટ નગરપાલિકાની જગ્યાનું દબાણ કરેલું છે. નગરપાલિકા ની લેખિતમાં જાણ કરી હોવા છતાં ભાજપના નેતાઓ આ બાંધકામ તોડ્યું નથી.

11 વર્ષ પહેલાં ઓડ અને ભરૂચ નગરપાલિકા આ રીતે સુપરસીડ કરાઈ હતી. માર્ચ 2022માં વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર પર હુમલો થયો હતો. જાકીર બ્લોચ, સાહેદ સબિરભાઈ બ્લોચ અને ગફારભાઈ હાસમભાઈ કાબરા 9 શખ્સોએ સમાધાનના બહાને બોલાવી હુમલો કરાયો હતો. જાકીરભાઈને મોટી ઈજાઓ પહોંચી હતી.

બોટાદમાં આવું જ થયું

જૂન 2022માં 44 સભ્યો વચ્ચે બોટાદ નગરપાલિકામાં વિખવાદો થયા હતા. પ્રાંત અધિકારીએ બોટાદ નગરપાલિકાને સુપરસીટ કરી હતી. બોટાદ નગરપાલિકામાં કુલ 44 સભ્યોમાંથી 40 સભ્યો ભાજપના હતા. 4 સભ્યો કોંગ્રેસના હતા. ભાજપના સભ્યોના આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના સભ્યને શિસ્તભંગ બદલ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ નગરપાલિકાના તે સમયના પ્રમુખ રાજેશ્રી વોરા સહિત તમામ સમિતિના ચેરમેનોના પણ રાજીનામાં લઈ લેવામાં આવ્યાં હતા. નવા પ્રમુખના મેન્ડેડ સામે ભાજપના સભ્ય અલ્પા  સાબવા દ્રારા ઉમેદવારી કરી હતી. તેમણે બહુમતી હાંસલ કરી જીત મેળવી હતી. રાજેશ્રી બોટાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. 18 સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. શહેરી વિકાસ વિભાગ દ્વારા  કામો, વેરાની ઉઘરાણી તેમજ ગ્રાન્ટ પરત જતી હાવનું કહીને નવા પ્રમુખને સુપરસીડ કરી હતી.

ભાણવડ નગરપાલિકાને સરકારે ગયા વર્ષે સુપસીડ કરી હતી.  કોંગ્રેસ અને ભાજપના વિગ્રહના કારણે આવું કરાયું હતું.

ધારાસભ્ય સામે કોઈ પગલાં નહીં

વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદાના નાના ભાઈ ઇરફાન પીરજાદા દ્વારા 1992 માં વાંકાનેર નગરપાલિકા પાસેથી હરાજીથી જગ્યા લેવામાં આવેલી હતી. ત્યારબાદ તેઓ દ્વારા એ જગ્યા પર બાંધકામ  કરવામાં આવેલું હતું . કમ્પલીશન સર્ટિફિકેટ મેળવેલું નથી. અનધિકૃત રીતે 80ફૂટ નગરપાલિકાની જગ્યાનું દબાણ કરેલું છે. નગરપાલિકા ની લેખિતમાં જાણ કરી હોવા છતાં ભાજપના નેતાઓ આ બાંધકામ તોડ્યું નથી.

11 વર્ષ પહેલાં ઓડ અને ભરૂચ નગરપાલિકા આ રીતે સુપરસીડ કરાઈ હતી.[:en]Wankaner – BJP politics from Morbi to Delhi

Why did the Wankaner municipality government have to be suspand?

Gandhinagar, 9 August 2022

Dilip Patel

On 6th August 2022, Wankaner Municipality has been super seeded by the Urban Development Department. The chambers of the office bearers including the chief were sealed. Literature including record books and resolution books were confiscated. The office of the leaders has been sealed. Due to internal strife and strife in the BJP, there was a rebellion in the BJP at that time.

The BJP had fielded 24 members in 6 wards under the leadership of Jitu Somani. All the members were elected with a good lead. BJP got the power again, the people decided to put Jitu Somani on the post of president. But BJP named against him. Hence the rebellion.

In respect of financial matters, show cause notices were given to the members of the municipality including the chairman, vice-president in June 2022 to supersede. Political disputes started. Efforts were made by the Urban Development Department to overthrow the authority. After the rift between the BJP office-bearers of Morbi district, the dispute kept on increasing.

In order to take over all the municipalities, former Chief Minister Vijay Rupani had appointed administrators in 51 municipalities of the state without election period, even if their term had expired. The chief officer was acting as the administrative head. This benefited the BJP. The BJP won 75 out of 81 municipalities.

Efforts were made by the elected members and BJP leader Jitu Somani to prevent the municipality from being superceded. The municipality has been overthrown after the transfer of the chief officer of Wankaner. The previous officer did not want to do wrong. Panchmahal has taken their place.

A huge convention of all castes was organized at Wankaner. A huge convention of Raghuvanshi society was held in Rajpar village.

The chief officer in charge of Wankaner Municipality was Sandeep Jhala.

The administrator will remain in office for the next 6 months till the general elections are held.

Firecrackers were burst by BJP functionaries Rajbha Jhala at Bazar Chowk in Wankaner as Wankaner municipality was super-seeded by the government. Sweetened each other’s mouth. The BJP said that the issue of mismanagement of the independent body has come to the notice of the government.

On the other hand Bhupendra Patel’s government has not taken any action against Morbi Municipality despite audio of corruption in Morbi Municipality. Whereas steps have been taken in Wankaner. The Wankaner municipality was a super seed on the strength of power.

Two leaders fight

Former mayor Jitu Somani has alleged that the Wankaner municipality was superseded at the behest of Rajkot MP Mohanbhai Kundaria. Somani has now come up against District President Mohan Kundaria, BJP District President Durbhav Detharia. A fight ensues between Jeetu Somani. The direct effect of which is the defeat of BJP in Morbi and Wankaner assembly seats.

In Wankaner, now a fierce battle has broken out between the two Ballias of BJP. There is no agreement between MP Mohan Kundaria and former Mayor Jitu Somani. So the political storm has also come. The condition of the party is getting worse due to the fight of ego. Jitu Somani is making derogatory allegations against Rajkot MP Mohan Kundaria. This situation hurts the party.

MP Mohan Kundaria says, I have no role, the government has acted accordingly. Raghuvanshi is not anti-social, Jitu Somani fabricates things in his own way. The report of which was given by the chief officer of the municipality to the government. It is evident that the Urban Development Department has superseded the Vankaner Municipal Corporation. I cannot interfere in the working of the government. Super seed notice was received, the officers went to the court, the big question is why they did not appear before the court despite being given three times to appear separately.

Social leader Jitu Somani made serious allegations against Rajkot MP Mohan Kundaria and said that BJP wants to destroy the Raghuvanshi community. This is the reason that despite being a corruption free municipality, this municipality has become a super seed. A video of the discussion of square percentage in Morbi Municipality went viral. Still no action is taken by the BJP leaders or the government.

The BJP stronghold in Wankaner was winning. But after the municipal elections, local BJP leaders turned against Somani. Seeds were sown to super seed the municipality.

Somani’s 15-point allegation, the real fight of BJP

Jitubhai Somani announced 15 issues in the press conference :-

Even after Mohan Kundaria tried to buy and sell the members of the municipality, a conspiracy is being hatched to remove them from power without staying with anyone.

Venkaner Municipality has the most transparent and honest administration among the 162 municipalities of Gujarat.

The notice given to us is for disqualifying the civic body without any reason.

This notice is a conspiracy to suppress my career and suppress me.

Since last 35 years Wankaner Municipality is running transparently and honestly. People have full faith in me. which I have maintained. Whereas the people of Wankaner have been an opposition free municipality for the last 15 years.

Mohan Kundaria openly tried to beat me in 2017. When Mohanlal tried hard to stop me from getting ticket in 2017 assembly elections.

Narendrabhai Modi and Amitbhai Shah and I trusted me to have an Ankaner assembly ticket. Mohanlal as an independent candidate stood up and defeated me. As Mohanlal did not get a ticket for the suggested name, he stood as an independent and helped him financially to contest the election. The party suspended him. Kundaria started the BJP again using Vaag. Party status. The rebels against the BJP are in power today. He was also given ticket in the Zilla Panchayat elections.

MP Mohan Kundaria and his accomplice-criminal Durhabji Detharia have hatched a conspiracy to kidnap the municipality. In which the CMO misled the regional leadership. The office has been directed to encroach upon the Municipality.

Even though Mohan Kundaria and Darhabji Dehariya are trying to remove me from BJP. Can’t remove me from the hearts of voters of Wankaner assembly.

The remaining details will be announced on the next date at a public meeting in Wankaner.

I am CM I request sir that Mohanbhai Kundaria is misleading you.

If the municipality has been wrongly removed. The law is being violated.

Morbi had gone from Kundaria’s hand. Morbi has lost the election from the trading panel of Marketing Yard.

Wankaner assembly will not be held because of Mohan Kundaria

From illegal construction to scams are happening inside Morbi city. In this regard, BJP state president CR Patil is demanding action against corruption.

Slogan – We will fight, yes we will kill. They will fight to the death. Let’s see who wins. right or wrong.

Corruption

The video which talks about the percentage of the husband of the woman president of Morbi Municipality and the husband of the woman president is a big proof of corruption. So he asked him a question that why Morbi Municipality is not super sided. Morbi MLA and Panchayat head is Brijesh Merja.

There is only one question among the voters of Wankaner Municipality that what is the value of our vote? In political discord, new elections will be held within a year and public money will be wasted and new elections will be held. How fair is this?

What was in the notice?

The Urban Development and Urban Housing Department has issued a show cause notice. In which the chief has done many things by going out of power. It has confirmed and given illegal orders.

The employee is immediately dismissed. Leave is denied. The decisions to be taken by the chief officer were taken by the chief himself. Also the financial accounts are not in order. The funds are also not being fully utilized for development works. A total of 14 issues including this were mentioned in the notice. Along with this, a general meeting has also been ordered to give clarification on this. When the reply was not received, the municipality was removed.

For failure to perform duty under the Municipalities Act, 1963, a show cause notice was issued to the municipality under section 263(1). The Chief Administrative Officer of that municipality cannot take any policy decision till the elections are held.

From the year 2013, the government had given a grant of Rs 54 crore. Out of which only Rs 10 crore was spent. The Chairman gave the Municipal Corporation ground for the indefinite strike to the employees.

He was getting a majority for five consecutive terms. Yet Wankaner could never get a better facility than this. In the political move of the BJP, many works including the primary facilities in the city came to a standstill. The government was not cooperating. Therefore, the residents of the city are facing many problems including roads, water and sewerage.

History

In the local government elections held in February 2021, the BJP won all 31 district panchayats, 75 out of 81 municipalities and 196 out of 321 taluka panchayats in Gujarat.

BJP won all 52 seats in Morbi municipality and 24 out of 28 seats in Wankaner municipality. Congress did not get a single seat. The Wankaner taluka panchayat was ruled by the BJP for the first time after independence.

Morbi Congress leaders joined the BJP. He was given a ticket. In which former city president Ketan Wilpara was given ticket by BJP from Ward 10. Former president of Morbi Zilla Panchayat and Congress leader Kishore Chikhlia was defected by the BJP. His wife Asmita Kishore Chikhlia has been given ticket from Dahinsara village. He has won.

There was a municipality in Gujarat, the town of Wankaner in Morbi district, where the BJP won and was still not in power. Bharatiya Janata Party candidates won 24 out of 28 seats in seven wards. The Bahujan Samaj Party (BSP) won the remaining four seats.

A meeting of municipal workers was organized by Wankaner BJP for the post of Municipal Corporation President and Vice President. In which the names of Jayshreeben Jaisukhlal Sejpal and Dharmendra Gelubha Jadeja were unanimously decided for the post of Vice President. All the members signed and gave consent letter with these two names to the city BJP President Dinu Vyas. Dinubhai Vyas had given the letter to the Parliamentary Board. CR Patil gave different names instead of fixed names. Hence the rebellion.

Dharmendra Jadeja was the vice-president of Wankaner Municipality.

Wankaner Municipality has been a BJP stronghold for the last 25 years. Due to the displeasure of the members, none of the elected members of the Bharatiya Janata Party could get the post of President-Vice President.

BJP suggested different names which hurt all the elected members. No name sent by himself 16 members dissatisfied with Vikara resigned from the BJP and rejected the party’s mandate.

resign from BJPOf the 16 members who gave, 11 voted against the BJP’s order. While five voted in favor of BJP.

Four elected members of the Bahujan Samaj Party and 11 members of the BJP voted in favor of the rebel group. 15 votes were cast in favor of the elected members while ten votes were cast in opposition. Members united against the injustice of the party and members of BJP and BSP united to make independent candidate Jayshreebehan Sejpal as president and Dharmendra Jadeja as vice-president.

BJP lost power in Wankaner municipality for the first time in 25 years.

The returning officer did not receive any complaint of disrespecting the party whip and voting against him.

Morbi District BJP President Durbhu Detharia and City BJP President Jitu Somani explained but did not understand. Somani failed to address the internal strife in the city BJP.

Loyal party workers were disappointed. These names were given for the personal benefit of some people of BJP. The BJP had to pay the price by losing the power of the municipality.

Complaint of disqualification while taking disciplinary action under Party Transfer Act. The resignations of the rebel members were not accepted.

Has been suspended from the party. BJP state president C. It was a rebellion against R. Patil. On one hand state president Chandrakant Patil and the then Chief Minister Vijay Rupani are saying that there is no division and factionalism in the BJP. But the party had to lose Morbi due to differences in the BJP.

Political parties may try to woo the representatives elected by the people for money or office and to bring down the government of the ruling party.

Many such examples have already been seen.

The law was introduced in 1985 by Rajiv Gandhi’s government to control those who switched parties after being elected. Which is included in the Tenth Schedule of the Constitution of India. It has been implemented in the whole country from 1 March 1985. If he voluntarily leaves his party after being elected, he can be prosecuted under the Defection Act.

As per the order of the Supreme Court of India, the presiding officer cannot prevent any politician from contesting elections under the Transfer of Party Act.

resignation of BSP

Four members of Bahujan Samajwadi Party resigned from Wankaner municipality in protest against the Citizenship Bill by the Central Government. Four members elected from Bahujan Samajwadi Party of Ward No. 04 namely Zakir Baloch, Sharifaben Rathor, Salim Mesania and Vijayaben Sarsa have resigned. Mayawati indirectly supported BJP in this bill by walking out of Rajya Sabha. Which was opposed in Wankaner. Expressing displeasure with Mayawati, the BSP supremo submitted the resignation of the party vice-president.

assault

In March 2022, the Wankaner Municipal Councilor was attacked. Zakir Baloch, Shaheed Sabirbhai Baloch and Ghafarbhai Hasambhai Kabra 9 persons were attacked on the pretext of reconciliation. Zakirbhai suffered serious injuries.

This happened in Botad

In June 2022, there was a dispute among 44 members in Botad Municipality. The provincial authority took over the Botad Municipality. Of the total 44 members of Botad Municipality, 40 were from the BJP. 4 members were from Congress. Due to internal strife and factionalism among BJP members, a member of ward number 10 of the municipality was suspended from the party by the BJP on charges of indiscipline. After that all the chairpersons of the committee including the then chairman of the municipality Rajshree Vora also resigned. BJP member Alpa Sabwa contested the election against the mandate of the new president. He won by securing a majority. Rajshree Botad became the chairman of the municipality. 18 members were suspended from BJP. The functions of the Urban Development Department were removed by the new chairman citing tax evasion as well as grant returns.

The government had removed BhanVAD Municipality last year. This has been done due to the opposition of Congress and BJP.

No action against MLA

The site was acquired by Irfan Peerzada, younger brother of Mohd Javed Peerzada, Congress MLA from Wankaner, by auction in 1992 from Wankaner Municipality. After that construction work was done by him at that place. Completion certificate not received. Illegally occupied 80 feet of municipal land. Despite informing the municipality in writing, the BJP leaders did not demolish the construction.

Odd and Bharuch municipalities were thus removed 11 years ago. In March 2022, the Wankaner Municipal Councilor was attacked. Zakir Baloch, Shaheed Sabirbhai Baloch and Ghafarbhai Hasambhai Kabra 9 persons were attacked on the pretext of reconciliation. Zakirbhai suffered serious injuries.

This happened in Botad

In June 2022, there was a dispute among 44 members in Botad Municipality. The provincial authority took over the Botad Municipality. Of the total 44 members of Botad Municipality, 40 were from the BJP. 4 members were from Congress. Due to internal strife and factionalism among BJP members, a member of ward number 10 of the municipality was suspended from the party by the BJP on charges of indiscipline. After that all the chairpersons of the committee including the then chairman of the municipality Rajshree Vora also resigned. BJP member Alpa Sabwa filed nomination against the mandate of the new chief. He won by securing a majority. Rajshree Botad became the chairman of the municipality. 18 members were suspended from BJP. of tax evasion as well as grant returns Citing citing the functions of the Urban Development Department were removed by the new chairman.

The government had removed BhanVAD Municipality last year. This has been done due to the opposition of Congress and BJP.[:hn]वांकानेर वांका में भाजपा के 18 अंग, मोरबी से दिल्ली तक राजनीति

वांकानेर नगरपालिका सरकार को क्यों हटाना पड़ा?

Wankaner – BJP politics from Morbi to Delhi

Why did the Wankaner municipality government have to be suspand?

गांधीनगर, 9 अगस्त 2022

दिलीप पटेल

6 अगस्त 2022 को, वांकानेर नगर पालिका को शहरी विकास विभाग द्वारा सुपर सीड किया गया है। प्रमुख समेत पदाधिकारियों के चेंबर सील कर दिए गए। अभिलेख पुस्तकों और संकल्प पुस्तकों सहित साहित्य को जब्त कर लिया गया। नेताओं के दफ्तर को सील कर दिया गया है. भाजपा में आंतरिक कलह और कलह के कारण उस समय भाजपा में बगावत हो गई थी।

भाजपा ने जीतू सोमानी के नेतृत्व में 6 वार्डों में 24 सदस्यों को मैदान में उतारा था। सभी सदस्य अच्छी बढ़त के साथ चुने गए। बीजेपी को फिर मिली सत्ता जनता ने जीतू सोमानी को अध्यक्ष पद पर बिठाने का फैसला लिया। लेकिन बीजेपी ने उनके खिलाफ नाम दिया. इसलिए बगावत हुई।

वित्तीय मामलों के संबंध में अध्यक्ष, उपाध्यक्ष सहित नगर पालिका के सदस्यों को जून 2022 में अधिक्रमण करने के लिए कारण बताओ नोटिस दिया गया था। राजनीतिक विवाद शुरू हो गए। नगर विकास विभाग द्वारा प्राधिकरण को उखाड़ फेंकने के प्रयास किए गए। मोरबी जिले के भाजपा पदाधिकारियों के बीच अनबन के बाद विवाद बढ़ता ही गया.

सभी नगर पालिकाओं पर कब्जा करने के लिए पूर्व मुख्यमंत्री विजय रूपाणी ने राज्य की 51 नगर पालिकाओं में बिना चुनाव अवधि के प्रशासकों की नियुक्ति कर दी थी, भले ही उनकी अवधि समाप्त हो गई हो। मुख्य अधिकारी प्रशासनिक प्रमुख के रूप में कार्य कर रहा था। इससे बीजेपी को फायदा हुआ. भाजपा ने 81 नगर पालिकाओं में से 75 पर जीत हासिल की।

नगर पालिका को सुपरसीड होने से रोकने के लिए निर्वाचित सदस्यों और भाजपा नेता जीतू सोमानी द्वारा प्रयास किए गए। वांकानेर के मुख्य अधिकारी के तबादले के बाद नगर पालिका को उखाड़ फेंका गया है। पिछला अधिकारी गलत नहीं करना चाहता था। उनकी जगह पंचमहल ने ले ली है।

वांकानेर में सभी जातियों का एक विशाल सम्मेलन आयोजित किया गया था। राजपार गांव में रघुवंशी समाज का विशाल अधिवेशन हुआ।

वांकानेर नगर पालिका के प्रभारी मुख्य अधिकारी संदीप झाला थे।

आम चुनाव होने तक प्रशासक अगले 6 महीने तक अपने पद पर बने रहेंगे।

वांकानेर के बाजार चौक पर भाजपा पदाधिकारियों राजभा झाला द्वारा पटाखे चलाए गए क्योंकि वांकानेर नगरपालिका को सरकार द्वारा सुपर-सीड किया गया था। एक-दूसरे का मुंह मीठा किया। भाजपा ने कहा कि स्वतंत्र निकाय के कुप्रबंधन की बात सरकार के संज्ञान में आई है।

दूसरी ओर भूपेंद्र पटेल की सरकार ने मोरबी नगर पालिका में भ्रष्टाचार के ऑडियो के बावजूद मोरबी नगर पालिका के खिलाफ कोई कार्रवाई नहीं की है. जबकि वांकानेर में कदम उठाए गए हैं। वांकानेर नगरपालिका सत्ता के बल पर सुपर सीड थी।

दो नेताओं की लड़ाई

पूर्व महापौर जीतू सोमानी ने आरोप लगाया है कि राजकोट के सांसद मोहनभाई कुंडारिया के इशारे पर वांकानेर नगरपालिका को सुपरसीड किया गया था। सोमानी अब जिलाध्यक्ष मोहन कुंडारिया के खिलाफ उतरे हैं, भाजपा जिलाध्यक्ष दुर्भाव डेथरिया। और जीतू सोमानी के बीच लड़ाई होती है। जिसका सीधा असर मोरबी और वांकानेर विधानसभा सीटों पर बीजेपी को हार का सामना करना पड़ रहा है.

वांकानेर में अब बीजेपी के दो बलियाओं के बीच भीषण जंग छिड़ी हुई है. सांसद मोहन कुंदरिया और पूर्व मेयर जीतू सोमानी के बीच कोई समझौता नहीं है। तो सियासी तूफ़ान भी आ गया है. अहंकार की लड़ाई के चलते पार्टी की हालत और खराब होती जा रही है. जीतू सोमानी राजकोट के सांसद मोहन कुंदरिया पर अपमानजनक आरोप लगा रहे हैं। यह स्थिति पार्टी को नुकसान पहुंचाती है।

सांसद मोहन कुंदरिया कहते हैं, मेरी कोई भूमिका नहीं है, सरकार ने उसी के अनुसार काम किया है। रघुवंशी समाज विरोधी नहीं हैं, जीतू सोमानी अपने तरीके से बातें गढ़ते हैं। जिसकी रिपोर्ट नगर पालिका के मुख्य अधिकारी ने सरकार को दी थी. जाहिर है कि वंकानेर नगर निगम को शहरी विकास विभाग ने सुपरसीड कर दिया है। मैं सरकार के कामकाज में हस्तक्षेप नहीं कर सकता। सुपर सीड नोटिस मिला, कोर्ट गए अधिकारी बड़ा सवाल यह है कि तीन बार अलग-अलग पेश होने का समय दिए जाने के बावजूद वे कोर्ट के सामने पेश क्यों नहीं हुए।

सामाजिक नेता जीतू सोमानी ने राजकोट के सांसद मोहन कुंदरिया पर गंभीर आरोप लगाते हुए कहा कि भाजपा रघुवंशी समुदाय को नष्ट करना चाहती है. यही कारण है कि भ्रष्टाचार मुक्त नगर पालिका होने के बावजूद यह नगर पालिका सुपर सीड हो गई है। मोरबी नगर पालिका में छाड़े चौक प्रतिशत की चर्चा का एक वीडियो वायरल हुआ। फिर भी भाजपा नेताओं या सरकार द्वारा कोई कार्रवाई नहीं की जाती है।

वांकानेर में बीजेपी के गढ़ जीत रहे थे. लेकिन नगर निगम चुनाव के बाद स्थानीय भाजपा नेता सोमानी के खिलाफ हो गए। नगर पालिका को सुपर सीड करने के लिए बीज बोए गए।

सोमानी के 15 सूत्री आरोप, भाजपा की असली लड़ाई

प्रेस कॉन्फ्रेंस में जीतूभाई सोमानी ने की 15 मुद्दों की घोषणा :-

मोहन कुंदरिया द्वारा नगर पालिका के सदस्यों को खरीदने-बेचने की कोशिश के बाद भी बिना किसी के साथ रहकर ही उन्हें सत्ता से हटाने की साजिश की जा रही है।

गुजरात के 162 नगर पालिकाओं में सबसे पारदर्शी और ईमानदार प्रशासन वैंकनेर नगर पालिका का है।

हमें दिया गया नोटिस बिना किसी कारण के नगर निकाय को अयोग्य ठहराने के लिए है।

यह नोटिस मेरे करियर को दबाने और मुझे दबाने की साजिश है।

पिछले 35 वर्षों से वांकानेर नगर पालिका पारदर्शी और ईमानदारी से चल रही है। लोगों को मुझ पर पूरा भरोसा है। जिसे मैने बनाए रखा है। जबकि वांकानेर की जनता पिछले 15 वर्षों से विपक्ष मुक्त नगर पालिका रही है।

मोहन कुंदरिया ने 2017 में मुझे खुलेआम हराने की कोशिश की थी। जब मोहनलाल ने 2017 के विधानसभा चुनाव में मुझे टिकट दिलाने से रोकने की बहुत कोशिश की।

मुझ पर नरेंद्र भाई मोदी और अमित भाई शाह और मैं ने भरोसा किया अंकानेर विधानसभा का टिकट था। मोहनलाल ने निर्दलीय उम्मीदवार खड़ा किया और मुझे हरा दिया। जैसा कि मोहनलाल को सुझाए गए नाम के लिए टिकट नहीं मिला, वे निर्दलीय के रूप में खड़े हुए और चुनाव लड़ने के लिए आर्थिक रूप से उनकी मदद की। पार्टी ने उन्हें सस्पेंड कर दिया। कुंदरिया ने वाग का इस्तेमाल करते हुए फिर से भाजपा की शुरुआत की। पार्टी का दर्जा दिया गया। भाजपा के खिलाफ विद्रोही आज सत्ता में हैं। उन्हें जिला पंचायत चुनाव में भी टिकट दिया गया था।

सांसद मोहन कुंदरिया और उनके साथी-अपराध दुर्हाबजी देथारिया ने मिलकर नगर पालिका को अगवा करने की साजिश रची है। जिसमें सीएमओ ने क्षेत्रीय नेतृत्व को गुमराह किया। कार्यालय को नगर पालिका का अतिक्रमण करने का निर्देश दिया गया है।

भले ही मोहन कुंदरिया और डरहबजी देहरिया मुझे बीजेपी से हटाने की कोशिश कर रहे हैं. मुझे वांकानेर विधानसभा के मतदाताओं के दिलों से नहीं हटा सकते।

शेष विवरण की घोषणा अगली तारीख को वंकानेर में एक जनसभा में की जाएगी।

मैं सी.एम. मैं श्रीमान से निवेदन करता हूं कि मोहनभाई कुंदरिया आपको गुमराह कर रहे हैं।

यदि नगर पालिका को गलत तरीके से हटा दिया गया है। कानून का उल्लंघन हो रहा है।

कुंदरिया के हाथ से मोरबी चला गया था। मोरबी मार्केटिंग यार्ड के ट्रेडिंग पैनल से चुनाव हार गए हैं।

मोहन कुंदरिया की वजह से नहीं होगी वंकानेर विधानसभा

मोरबी शहर के अंदर अवैध निर्माण से लेकर घोटाले तक हो रहे हैं। इस संबंध में भाजपा प्रदेश अध्यक्ष सीआर पाटिल द्वारा भ्रष्टाचार के खिलाफ कार्रवाई की मांग की जा रही है।

स्लोगन- हम लड़ेंगे, हां मारेंगे। वे मौत से लड़ेंगे। देखते हैं जीत किसकी होती है। सही या गलत।

भ्रष्टाचार

मोरबी नगर पालिका की महिला अध्यक्ष के पति और महिला अध्यक्ष के पति का प्रतिशत की बात करने वाला वीडियो भ्रष्टाचार का एक बड़ा सबूत है। तो उन्होंने उनसे एक सवाल पूछा कि मोरबी नगर पालिका को सुपर सिड क्यों नहीं किया जाता है। मोरबी विधायक और पंचायत प्रधान बृजेश मेरजा हैं।

वांकानेर नगर पालिका के मतदाताओं के बीच एक ही सवाल है कि हमारे वोट का मूल्य क्या है? राजनीतिक कलह में एक साल के भीतर नया चुनाव होगा और जनता का पैसा बर्बाद होगा और नया चुनाव होगा। यह कितना उचित है?

नोटिस में क्या था?

नगर विकास एवं शहरी आवास विभाग ने कारण बताओ नोटिस जारी किया है। जिसमें प्रमुख ने सत्ता से बाहर जाकर कई काम किए हैं। इसने पुष्टि की है और अवैध आदेश दिए हैं।

कर्मचारी को तत्काल बर्खास्त कर दिया गया है। छुट्टी मना कर दी जाती है। मुख्य अधिकारी द्वारा लिए जाने वाले निर्णय स्वयं प्रमुख द्वारा लिए जाते थे। इसके अलावा वित्तीय खाते भी क्रम में नहीं हैं। विकास कार्यों में भी राशि का पूरा उपयोग नहीं हो पा रहा है। नोटिस में इसे समेत कुल 14 मुद्दों का जिक्र किया गया था. साथ ही आम बैठक बुलाकर इस पर स्पष्टीकरण देने का भी आदेश दिया गया है. जवाब नहीं मिलने पर नगर पालिका को हटा दिया गया।

नगरपालिका अधिनियम, 1963 के तहत कर्तव्य का पालन करने में विफल रहने पर, नगरपालिका को धारा 263(1) के तहत कारण बताओ नोटिस जारी किया गया था। उस नगर पालिका का मुख्य प्रशासनिक अधिकारी चुनाव होने तक कोई नीतिगत निर्णय नहीं ले सकता है।

वर्ष 2013 से सरकार ने 54 करोड़ रुपये का अनुदान दिया था। जिसमें से सिर्फ 10 करोड़ रुपये ही खर्च किए गए। अध्यक्ष ने कर्मचारियों को अनिश्चितकालीन हड़ताल के लिए नगर निगम का मैदान दिया.

उन्हें लगातार पांच बार बहुमत मिल रहा था। फिर भी वांकानेर को इससे बेहतर सुविधा कभी नहीं मिल सकी। भाजपा की सियासी चाल में शहर में प्राथमिक सुविधाओं समेत कई काम ठप हो गए। सरकार सहयोग नहीं कर रही थी। इसलिए शहरवासियों को सड़क, पानी और सीवरेज समेत कई तरह की समस्याओं से जूझना पड़ रहा है.

इतिहास

फरवरी 2021 में हुए स्थानीय सरकार के चुनावों में बीजेपी ने गुजरात में सभी 31 जिला पंचायतों, 81 नगरपालिकाओं में से 75 और 321 तालुका पंचायतों में से 196 में जीत हासिल की।

बीजेपी ने मोरबी नगरपालिका की सभी 52 और वांकानेर नगरपालिका की 28 में से 24 सीटों पर जीत हासिल की. कांग्रेस को एक भी सीट नहीं मिली। वांकानेर तालुका पंचायत में आजादी के बाद पहली बार भाजपा का शासन था।

मोरबी कांग्रेस के नेता भाजपा में शामिल हो गए। उसे टिकट दिया गया। जिसमें पूर्व नगर अध्यक्ष केतन विलपारा को बीजेपी ने वार्ड 10 से टिकट दिया था. मोरबी जिला पंचायत के पूर्व अध्यक्ष और कांग्रेस नेता किशोर चिखलिया को भाजपा ने दलबदल कर दिया। उनकी पत्नी अस्मिता किशोर चिखलिया को दहिनसारा गांव से टिकट दिया गया है. वह जीत चुके हैं।

गुजरात में एक नगरपालिका थी, मोरबी जिले के वांकानेर शहर की, जहाँ भाजपा जीती थी और फिर भी सत्ता में नहीं थी। सात वार्डों की 28 में से 24 सीटों पर भारतीय जनता पार्टी के उम्मीदवारों ने जीत हासिल की. शेष चार सीटों पर बहुजन समाज पार्टी (बसपा) ने जीत हासिल की।

वांकानेर भाजपा की ओर से नगर निगम अध्यक्ष व उपाध्यक्ष पद के लिए नगर निगम कार्यकर्ताओं की बैठक आयोजित की गई। जिसमें जयश्रीबेन जयसुखलाल सेजपाल और धर्मेंद्र गेलुभा जडेजा के नाम उपाध्यक्ष पद के लिए सर्वसम्मति से तय किया गया। सभी सदस्यों ने हस्ताक्षर कर इन दोनों नामों से नगर भाजपा अध्यक्ष दीनू व्यास को सहमति पत्र दिया. दीनूभाई व्यास ने संसदीय बोर्ड को पत्र दिया था। तय किए गए नामों की जगह सीआर पाटिल ने अलग-अलग नाम दिए। इसलिए बगावत हुई।

धर्मेंद्र जडेजा वांकानेर नगर पालिका के उपाध्यक्ष थे।

वांकानेर नगर पालिका पिछले 25 वर्षों से भाजपा का गढ़ रही है। सदस्यों की नाराजगी के कारण भारतीय जनता पार्टी के निर्वाचित सदस्यों में से किसी को भी अध्यक्ष-उपाध्यक्ष का पद नहीं मिल सका।

बीजेपी ने सुझाए अलग-अलग नाम जिससे सभी निर्वाचित सदस्यों को दुख हुआ। खुद के द्वारा कोई नाम नहीं भेजा गया विकारा से असंतुष्ट 16 सदस्यों ने भाजपा से इस्तीफा दे दिया और पार्टी के जनादेश को खारिज कर दिया।

भाजपा से इस्तीफा देने वाले 16 सदस्यों में से 11 सदस्यों ने भाजपा के आदेश के खिलाफ मतदान किया। जबकि पांच ने बीजेपी के पक्ष में वोट किया.

बहुजन समाज पार्टी के चार निर्वाचित सदस्यों और भाजपा के 11 सदस्यों ने विद्रोही समूह के पक्ष में मतदान किया। निर्वाचित सदस्यों के पक्ष में 15 मत पड़े जबकि विपक्ष में दस मत पड़े। पार्टी के अन्याय के खिलाफ एकजुट हुए सदस्य और भाजपा और बसपा के सदस्य स्वतंत्र उम्मीदवार जयश्रीबहन सेजपाल को अध्यक्ष और धर्मेंद्र जडेजा को उपाध्यक्ष बनाने के लिए एकजुट हुए।

वांकानेर नगरपालिका में 25 साल में पहली बार बीजेपी की सत्ता गंवाई.

चुनाव अधिकारी को पार्टी व्हिप का अनादर करने और उनके खिलाफ मतदान करने की कोई शिकायत नहीं मिली।

मोरबी जिला भाजपा अध्यक्ष दुर्भु डेथरिया और नगर भाजपा अध्यक्ष जीतू सोमानी ने समझाया लेकिन नहीं समझा। शहर भाजपा में आंतरिक कलह को दूर करने में सोमानी विफल रहे।

वफादार पार्टी कार्यकर्ता निराश थे। ये नाम भाजपा के कुछ लोगों के निजी फायदे के लिए दिए गए थे। भाजपा को नगर पालिका की सत्ता गंवाकर इसकी कीमत चुकानी पड़ी।

पार्टी ट्रांसफर एक्ट के तहत अनुशासनात्मक कार्रवाई करते हुए अयोग्य ठहराए जाने की शिकायत। विद्रोही सदस्यों के इस्तीफे स्वीकार नहीं किए गए।

पार्टी से निलंबित कर दिया गया है। भाजपा के प्रदेश अध्यक्ष सी. यह आर पाटिल के खिलाफ विद्रोह था। एक तरफ प्रदेश अध्यक्ष चंद्रकांत पाटिल और तत्कालीन मुख्यमंत्री विजय रूपाणी कह रहे हैं कि भाजपा में कोई बंटवारा और गुटबाजी नहीं है. लेकिन भाजपा में मतभेदों के कारण पार्टी को मोरबी हारना पड़ा।

राजनीतिक दल लोगों द्वारा चुने गए प्रतिनिधियों को धन या पद के लिए लुभाने और सत्ताधारी दल की सरकार को गिराने का प्रयास कर सकते हैं।

ऐसे कई उदाहरण पहले भी देखने को मिल चुके हैं।

1985 में राजीव गांधी की सरकार द्वारा उन लोगों को नियंत्रित करने के लिए कानून पेश किया गया था, जिन्होंने चुने जाने के बाद पार्टियां बदल लीं। जो भारत के संविधान की दसवीं अनुसूची में शामिल है। इसे 1 मार्च 1985 से पूरे देश में लागू किया गया है। यदि वह निर्वाचित होने के बाद स्वेच्छा से अपनी पार्टी छोड़ देता है, तो उस पर दलबदल अधिनियम के तहत मुकदमा चलाया जा सकता है।

भारत के सर्वोच्च न्यायालय के आदेश के अनुसार, पीठासीन अधिकारी किसी भी राजनेता को पार्टी हस्तांतरण अधिनियम के तहत चुनाव लड़ने से नहीं रोक सकता है।

बसपा के इस्तीफे

केंद्र सरकार द्वारा नागरिकता विधेयक के विरोध में बहुजन समाजवादी पार्टी के चार सदस्यों ने वांकानेर नगरपालिका से इस्तीफा दे दिया। वार्ड नंबर 04 के बहुजन समाजवादी पार्टी से चुने गए चार सदस्यों नामतः जाकिर बलूच, शरीफाबेन राठौर, सलीम मेसानिया और विजयाबेन सरसा ने इस्तीफा दे दिया है। मायावती ने राज्यसभा से वाक आउट कर इस बिल में परोक्ष रूप से बीजेपी का समर्थन किया. जिसका वांकानेर में विरोध किया गया। बसपा सुप्रीमो ने मायावती से नाराजगी जताते हुए पार्टी उपाध्यक्ष का इस्तीफा सौंप दिया.

हमला

मार्च 2022 में वांकानेर नगर पार्षद पर हमला हुआ था। जाकिर बलोच, शहीद साबिरभाई बलोच और गफरभाई हसंभाई काबरा 9 व्यक्तियों पर सुलह के बहाने हमला किया गया था। जाकिरभाई को गंभीर चोटें आईं।

बोटाद में ऐसा हुआ

जून 2022 में बोटाद नगर पालिका में 44 सदस्यों के बीच विवाद हुआ था। प्रांतीय अधिकारी ने बोटाद नगर पालिका का अधिग्रहण किया। बोटाद नगर पालिका के कुल 44 सदस्यों में से 40 सदस्य भाजपा के थे। 4 सदस्य कांग्रेस के थे। भाजपा सदस्यों में आंतरिक कलह और गुटबाजी के कारण नगर पालिका के वार्ड नंबर 10 के सदस्य को भाजपा ने अनुशासनहीनता के आरोप में पार्टी से निलंबित कर दिया था। उसके बाद नगर पालिका के तत्कालीन अध्यक्ष राजश्री वोरा समेत समिति के सभी अध्यक्षों ने भी इस्तीफा दे दिया। भाजपा सदस्य अल्पा सबवा ने नए अध्यक्ष के जनादेश के खिलाफ चुनाव लड़ा। बहुमत हासिल कर जीत हासिल की। राजश्री बोटाड नगर पालिका के अध्यक्ष बने। भाजपा से 18 सदस्यों को निलंबित कर दिया गया। कर चोरी के साथ-साथ अनुदान रिटर्न का हवाला देते हुए नए अध्यक्ष द्वारा शहरी विकास विभाग के कार्यों को हटा दिया गया था।

सरकार ने पिछले साल भंवर नगर पालिका को हटा दिया था। ऐसा कांग्रेस और बीजेपी के विरोध के चलते किया गया है.

विधायक के खिलाफ कार्रवाई नहीं

1992 में वांकानेर नगर पालिका से नीलामी द्वारा इस साइट का अधिग्रहण वांकानेर के कांग्रेस विधायक मोहम्मद जावेद पीरजादा के छोटे भाई इरफान पीरजादा ने किया था। उसके बाद उनके द्वारा उस स्थान पर निर्माण कार्य कराया गया। कंप्लीशन सर्टिफिकेट नहीं मिला। नगर निगम की 80 फीट जमीन पर अवैध रूप से कब्जा कर लिया गया है। नगर पालिका को लिखित में सूचना देने के बावजूद भाजपा नेताओं ने निर्माण नहीं गिराया।

11 साल पहले ओड और भरूच नगर पालिकाओं को इस तरह से हटा दिया गया था। मार्च 2022 में वांकानेर नगर पार्षद पर हमला हुआ था। जाकिर बलोच, शहीद साबिरभाई बलोच और गफरभाई हसंभाई काबरा 9 व्यक्तियों पर सुलह के बहाने हमला किया गया था। जाकिरभाई को गंभीर चोटें आईं।

बोटाद में ऐसा हुआ

जून 2022 में बोटाद नगर पालिका में 44 सदस्यों के बीच विवाद हुआ था। प्रांतीय अधिकारी ने बोटाद नगर पालिका का अधिग्रहण किया। बोटाद नगर पालिका के कुल 44 सदस्यों में से 40 सदस्य भाजपा के थे। 4 सदस्य कांग्रेस के थे। भाजपा सदस्यों में आंतरिक कलह और गुटबाजी के कारण नगर पालिका के वार्ड नंबर 10 के सदस्य को भाजपा ने अनुशासनहीनता के आरोप में पार्टी से निलंबित कर दिया था। उसके बाद नगर पालिका के तत्कालीन अध्यक्ष राजश्री वोरा समेत समिति के सभी अध्यक्षों ने भी इस्तीफा दे दिया। नए प्रमुख के जनादेश के खिलाफ भाजपा सदस्य अल्पा सबवा ने नामांकन किया। बहुमत हासिल कर जीत हासिल की। राजश्री बोटाड नगर पालिका के अध्यक्ष बने। भाजपा से 18 सदस्यों को निलंबित कर दिया गया। कर चोरी के साथ-साथ अनुदान रिटर्न का हवाला देते हुए नए अध्यक्ष द्वारा शहरी विकास विभाग के कार्यों को हटा दिया गया था।

सरकार ने पिछले साल भंवर नगर पालिका को हटा दिया था। ऐसा कांग्रेस और बीजेपी के विरोध के चलते किया गया है.

विधायक के खिलाफ कार्रवाई नहीं

1992 में वांकानेर नगर पालिका से नीलामी द्वारा इस साइट का अधिग्रहण वांकानेर के कांग्रेस विधायक मोहम्मद जावेद पीरजादा के छोटे भाई इरफान पीरजादा ने किया था। उसके बाद उनके द्वारा उस स्थान पर निर्माण कार्य कराया गया। कंप्लीशन सर्टिफिकेट नहीं मिला। नगर निगम की 80 फीट जमीन पर अवैध रूप से कब्जा कर लिया गया है। नगर पालिका को लिखित में सूचना देने के बावजूद भाजपा नेताओं ने निर्माण नहीं गिराया।

 [:]