[:gj]June 30th, 2018 નાંદોદ તાલુકાના એક નાનકડા ગામમાં રહેતી અને રાજપીપળા ની એક શાળા માં અભ્યાસ કરતી સગીરવયની છોકરીને શાળાએ જતા ગામની એક વૃદ્ધ દાદીએ કોઈક કારણોસર ડાકણ કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સગીરા શાળા એ જવા નીકળી પરંતુ પાસ ભૂલી જતાએ લેવા ઘરે પરત આવી હતી,તે સમય દરમિયાન દાદીના પૌત્ર એ એને અટકાવી દાદી સાથેની માથાકૂટ નો બદલો લેવા એને ખુબ મારમારી બાંધી દઈ ટોર્ચર કરી મોઢા પર દવા છાંટી ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે,બનાવમાં ઈજાગ્રસ્ત સગીરા ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી,ત્યારબાદ સગીરા ના એક સંબંધીએ રાજપીપળા સ્તિથ 181 મહિલા હેલ્પલાઇન ને કોલ કરતા કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને કોન્સ્ટેબલ કલ્પનાબેન તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી,ઈજાગ્રસ્તની પુછપરછ કરી હતી,સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનને જાણ કરી જરૂરી કાર્યવાહી કરી સગીરાને મારમારી ટોર્ચર કરનાર યુવાન વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.[:]
![[:gj]ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા [:en]Chaitar Vasava: The Sole Hero of the Gujarat Elections[:hn]गुजरात चुनाव के अकेले हीरो चैतर वसावा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/CHAITAR.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]નર્મદા બંધ બન્યા પછી પહેલી વખત અન્ય સ્થળે હિલ્લાનું પ્રજનન વધ્યું [:en]First time: construction of the Narmada Dam, Hilsa increased in other locations[:hn]नर्मदा बांध बनने के बाद पहली बार दूसरी जगहों पर हिल्सा का प्रजनन बढ़ा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/03/%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મનસુખ વસાવાના તોડકાંડે મોદીને ખુલ્લા પાડી દીધા, કાર્યક્રમ પાછળ રૂ. 25 કરોડનું ખર્ચ કર્યું[:en]Mansukh Vasava’s mistake exposed Modi, spent Rs 25 crore on the program[:hn]मनसुख वसावा की गलती ने मोदी की पोल खोली[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/12/%E0%A4%B5%E0%A4%B8%E0%A4%BE%E0%A4%B5%E0%A4%BE.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભૂપેન્દ્ર પટેલની સરકારે 6400 આદિવાસીઓને જમીન આપી[:en]Bhupendra Patel’s govt gave land to 6400 tribals[:hn]भूपेन्द्र पटेल की सरकार ने 6400 आदिवासियों को जमीन दी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/07/8-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં બે સિંહ સફારી બનાવવા મંજૂરી, 3 ન બન્યા[:en]Two lion safaris approved in Gujarat, 3 not[:hn]गुजरात में दो लॉयन सफ़ारी को मंजूरी, 3 को नहीं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2020/12/lionL.jpg?resize=218%2C150&ssl=1)