Saturday, April 20, 2024

[:gj]મોદી રાજમાં ગુજરાતથી વાઘ લુપ્ત થયા, કંઈ કર્યું નહીં, વાઘ જેવી ત્ર...

દિલીપ પટેલ અમદાવાદ, 11 એપ્રિલ 2023 નરેન્દ્ર મોદીએ વાઘ અંગે ગૌરવ લઈને 9 એપ્રિલ 2023માં કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે જાહેરાતો કરી હતી. પણ ગુજરાતમાં તેમના મુખ્ય પ્રધાનના કાળમાં છેલ્લો વાઘ હતો તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ગુજરાતમાં સફારી પાર્કમાં વઘને લાવવા માટે વચનો અપાયા પણ હજુ વાઘ આવ્યો નથી. ગુજરાત વાઘવિહોણું બન્‍યું છે. ...

[:gj]ગુજરાતમાં 5 લાખ ગરીબ લોકોનો અનાજનો કોળીયો છીનવી લેતી ભૂપેન્દ્ર સર...

ગાંધીનગર, 31 માર્ચ 2023 ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. 11 જીલ્લા અને 30 તાલુકાઓના 5 લાખ લોકોને અસર પડી છે.  આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજના ના લાભથી વંચિત રખાશે. સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું કામ કરી રહી છે. ભાજપની ભૂપેન્દ્ર પટેલન...

[:gj]ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેં...

Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank 25 જાતો રખાઈ જર્મ બેંકમાં કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે દિલીપ પટેલ 15 નવેમ્બર 2021 કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા...

[:gj]કેવડીયા ખાતે ભાજપની બેઠક[:]

ગુજરાતમાં 2022 માં ભાજપ 182 બેઠકો કાર્યકર્તાની મહેનતથી જીતશે : સી.આર. પાટિલ ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠકને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે ભાજપ 2022 માં 182 બેઠકો જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના ઉપર મને ભરોસો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ...

[:gj]સાંસદ વસાવાનું રાજીનામું, સાચું બોલવાની મોદીએ સજા આપી કે પછી ઓવૈસ...

ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સોંપી દીધું છે. હવે લોસભાના સ્પીકરને તેઓ રાજીનામું આપવાના છે. પક્ષને નુકસાન ન પહોંચે એટલે રાજીનામું આપ્યું છે. મોદી સામે થવાની સજા માનવામાં આવી રહી છે. CM રૂપાણી અને PM મોદીને ...

[:gj]વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનુ...

કેવડિયા, નર્મદા, 2 ડિસેમ્બર 2020 નર્મદા નદીના તટે સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં વ્યાપારિક પ્રવૃત્તિઓનું ધીરે ધીરે ખાનગીકરણ કરવાની શરૂઆત કરતા કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહી હોવાની વિગતો બહાર આવી છે. સરકારના રૂ.4થી 5 કરોડનું કૌભાંડ થયું છે. ...

[:gj]ગયા વર્ષ કરતાં આ વખતે નર્મદા બંધમાં ઓછું પાણી આવ્યું[:en]Narmada ...

કેવડિયા કોલોની, 18 સપ્ટેમ્બર 2020 નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી બંધમાં જળ આવક ઓછી રહી. ગયા વર્ષે 34 હજાર mcm આવક થઇ હતી તેની સામે આ વર્ષે લગભગ અડધી 17 હજાર mcm જેટલી પાણીની આવક થઇ. હાલમાં 587 કરોડ ઘન મીટર જેટલો જળ સંગ્રહ છે. 10 લાખથી વધુ ખેડૂતોને અને 14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. બંધથી છેક 750 કિમી દૂર...

[:gj]રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત ...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...

[:gj]સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં હવે લગ્નની પરવાનગી[:]

કોરોના મહામારીને લીધે લોકડાઉન અને અનલોક દરમિયાન સરકારે ધંધા રોજગાર માટે અમુક છૂટછાટ આપી છે. પણ પ્રવાસન સ્થળો ક્યારે ખુલશે એ નક્કી નથી કરાયું. જેને લીધે ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ સાથે જાેડાયેલી વિવિધ હોટેલને લાખો રૂપિયાની ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો હાલ સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને ર...

[:gj]નર્મદા જિલ્લાની 221 ગ્રામ પંચાયતને સેનિટાઈઝડ કરવા પરિસરને આદેશ કર...

નર્મદામાં કોરોનાના 11 કેસ થયા પછી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના લાગે તે માટે ગામ લોકોમાં જાગૃતિ આવી છે. ગામડાઓને પણ સેનિટાઈઝડ કરવાની જરૂરિયાત ઊભી થતાં નર્મદા જિલ્લાનીદરેક ગ્રામ પંચાયતને સેનિટાઈઝડ કરવા નર્મદા જિલ્લા સરપંચ પરિસરને આદેશ કર્યોછે.નર્મદા જિલ્લા પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ દરેક ગ્રામ પંચાયતોને સેનિટાઈઝડ કરવા જણાવ્યું છે, અને આદેશ...

[:gj]વિશ્વનું ઊંચું સરદારનું પુતળું રૂ.30 હજાર કરોડમાં વેચવા કાઢ્યું, ...

ભેજાબાજે વિશ્વ વિખ્યાત એફિલ ટાવરને 3 વખત વેંચી કાઢવામાં આવ્યો હતો. તેમ હવે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું સ્ટેચ્યુ ઓફ યુનિટિને વેંચી કાઢવા માટે જાહેરાત કોઈ ભેજાબાજે આપી છે. ગુજરાત સરકારે રૂ.3 હજાર કરોડનું આ પુતળું ચીનમાં બનાવ્યું છે. તેના સાંધા તુટી રહ્યાં છે અને જોડેલા ટૂકડાઓ બહાર આવી રહ્યાં છે. ફીનીસીંગ બરાબર રહ્યું નથી. ત્યારે ગુજરાત સરકારને કોરોના ...

[:gj]ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાં...

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિજાતિના હક માટે સક્રિય અભિયાનકાર અને જમીન સંપાદનના વિરોધી ગાંધીવાદી સર્વોદય કાર્યકર લખન મુસાફિરની પરેશાની અટકાવવા 200 થી વધુ શિક્ષણવિદો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અન્ય સંબંધિત નાગરિકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દખલની માંગ કરી છે. પર્યટન પ્રોજેક્ટ. રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુસાફિરને અપાયેલ...

[:gj]ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું...

કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું. દિલીપ પટેલ ગાંધીનગર, 17 માર્ચ 2020 સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...

[:gj]ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ [:en]G...

તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી  સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...

[:gj]કૌશલ્ય આજીવિકા કેન્દ્ર” નો શિલાન્યાસ – સ્ટેચ્યુ ઓફ યુનિટિ[:...

કેવડીયાના વિકાસની વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં અને આ મુખ્યત્વે આદિવાસી ક્ષેત્રના સામાજીક – આર્થિક ઉત્થાન માટેની  વધુ એક પહેલ રૂપે કેવડીયા ખાતે એક અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર આકાર પામશે અને કેવડિયાને હવે સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્ર મળશે. .ભારત સરકારના  વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર ની શુભેચ્છા  અને જીએમઆર વરલક્ષ...