[:gj]સાબરકાંઠા પોલીસ દ્વારા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરેલો તે માટે તેમને પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. એક વર્ષમાં અનેક ગુનાઓ ઉકેલ કર્યા છે. તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસને રાજ્યકક્ષાના પાંચ એવોર્ડ મળ્યા છે. જેમાં ગુજકોપ તથા ઈકોપ સારી કામગીરી કરનારને તથા સાયબર ક્રાઈમમાં સારી કામગીરી કરનારને સાયબરકોપ એવોર્ડ અપાયા છે. સાબરકાંઠા પોલીસને ઈકોપના બે તથા સાયબરકોપના ત્રણ મળી એમ પાંચ એર્વોર્ડ મળ્યા છે. જે મુજબ એલસીબી એસઆઈ જે. પી. રાવને ઈકોપ એવોર્ડ તથા એસઓજીના પીએસઆઈ એસ. એન. પરમાર , એચ. એમ. કાપડીયા તથા કોન્ટેબલ અપેન્દ્રસિંહને સાચબરકોપ વોર્ડ મળ્યો છે .[:]
![[:gj]ગુજરાતમાં 1.92 કરોડ નાગરિકો પાસે ડિજિટલ તળું[:en]DigiLocker has made 1.92 crore citizens digital in Gujarat, safe or unsafe[:hn]डिजिलॉकर ने गुजरात में 1.92 करोड़ नागरिकों को डिजिटल बनाया है, सुरक्षित या असुरक्षित[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:en]Gujarat: Uninterrupted power supply to be provided at a cost of ₹5,000 crore[:hn]गुजरात: 5 हजार करोड़ रुपये खर्च में बिजली लगातार दी जाएगी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/1.jpeg?resize=218%2C150&ssl=1)