[:gj]મોરબીનો સિરામિક ઉદ્યોગ પાયાના પ્રશ્નો ઉપરાંત નેચરલ ગેસના ભાવો, કોલગેસ સહિતના પ્રશ્નોથી પરેશાન હોય તે ઉપરાંત એન્ટી ડમ્પિંગ ડયુટીનો પ્રશ્ન પણ ઉકેલાયો ના હોય જે મામલે તાજેતરમાં સિરામિક એસો પ્રમુખ સહિતના અગ્રણીઓએ દિલ્હીમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મુદે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી જીસીસી દેશોમા સિરામીક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંમ્પીંગ ના લાગે તે માટે રજુઆત કરવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ મોરબી સિરામીક એશોસીએસન પ્રમુખ નિલેષ જેતપરીયા, કમીટી મેમ્બર મનિષ સવસાણી, પરેશ કુંડારીયા, તેમજ પીન્ટુ પાડલીયા સહીતના હોદ્દેદારો દિલ્હી ખાતે કોમર્સ મીનીસ્ટર સુરેશ પ્રભુને મળી રજુઆત કરી હતી સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા આ બાબતમા અંગત રસ લઇને સિરામીક પ્રોડકટમા એન્ટી ડંમ્પીંગ ના લાગે તે માટે સરકારના દરેક વિભાગમા પણ જાણ કરીને યોગ્ય કરવા માટે સતત ચિંતા કરવામાં આવી છે મોરબી ના ટોટલ એક્સપોર્ટના ૪૦% જેટલુ એક્સપોર્ટ જીસીસી દેશોમા થાય છે ત્યારે મોરબી ના સિરામીક ઉધોગના અસ્તીત્વ માટે એન્ટી ડંમ્પીંગ ના લાગે તે બહુ જ અગત્યનુ હોય
જે અંગે મીનીસ્ટર સુરેશ પ્રભુને તમામ પરિસ્થિતિથી વાકેફ કરાવી રજૂઆત કરવામાં આવી હતી અને મંત્રી સુરેશ પ્રભુ દ્વારા સરકાર તરફથી બધી મદદ કરવાની કટીબધ્ધતા દર્શાવી હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો[:]
![[:gj]મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષના સવાલોથી શાસક પક્ષ ઘેરાયું[:en]Disruption in the General Meeting of Morbi District Panchayat, Opposition’s Questions Corner the Ruling Party BJP[:hn]मोरबी जिला पंचायत की सामान्य सभा में हंगामा, विपक्ष के सवालों से शासक पक्ष घिरा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/03/MORBI.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી [:en]Gujarat BJP, officials, salt industry big hunters of Kharai camels[:hn]गुजरात भाजपा, अधिकारी, नमक उद्योग खराई ऊंटों के बड़े शिकारी [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/09/%E0%A4%95%E0%A4%B9%E0%A5%82%E0%A4%AE%E0%A4%AA2-2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મોરબીની 5 વર્ષ પહેલાની વાત સાચી પડી, ઈંદિરા કે RSS એ નહીં, મોદીએ મોં સંતાડ્યું [:en]Morbi’s words came true 5 years after, not Indira-RSS, Modi hid his face [:hn]मोरबी की 5 साल पहले कि बात सच हुई, इंदिरा-RSS नहीं, मोदी ने छिपाया मुंह[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/10/morbi2.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ[:en]Wankaner municipality, BJP politics from Morbi to Delhi [:hn]वांकानेर नगरपालिका – मोरबी से दिल्ली तक की राजनीति [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/08/1.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]લંડનમાં ભણીને મોરબીમાં ખેતરને પ્રયોગશાળા બનાવી [:en]Studied in London and turned the farm into a laboratory in Morbi, Gujarat [:hn]लंदन में पढ़ाई की और खेत को गुजरात के मोरबीक में प्रयोगशाला में बदला [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2022/04/morbi-londan-farmer-organic.jpg?resize=218%2C150&ssl=1)