[:gj]પશ્ચિમ બંગાળ સરકારના આપત્તિ વ્યવસ્થાપન અને નાગરિક સંરક્ષણ અગ્ર સચિવે રાજ્યમાં વધારાની ટીમો નિયુક્ત કરવા માટે લેખિત વિનંતી કરી હોવાથી, NDRFની વધુ 10 ટીમો રાજ્યમાં નિયુક્ત કરવામાં આવી છે અને તેમને રવાના કરી દેવામાં આવી છે. તેઓ વહેલામાં વહેલી તકે રાજ્યની બહાર દેશમાં NDRFના વિવિધ ઠેકાણાઓ પરથી પહોંચી જશે. આ ટીમો આજે મોડી રાત્રે કોલકાતા પહોંચે તેવી સંભાવના છે.
હાલમાં પશ્ચિમ બંગાળમાં ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃસ્થાપન અને બચાવ કામગીરી માટે NDRFની 26 ટીમો નિયુક્ત કરવામાં આવી છે. વધારાની 10 ટીમો ઉમેરાવાથી પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રાવાતથી અસરગ્રસ્ત છ જિલ્લામાં NDRFની કુલ 36 ટીમો નિયુક્ત થઇ જશે.[:en]On receipt of written request from Principal Secretary Disaster Management and Civil Defence , Government of West Bengal for deployment of additional teams, ten additional NDRF teams have been mobilized and are being rushed at the earliest from NDRF locations outside West Bengal. Teams are likely to reach Kolkata by late night today.
Presently 26 NDRF teams are deployed in cyclone affected areas of West Bengal for restoration work. The additional deployment of 10 teams will bring the total deployment to 36 teams of NDRF across the 6 districts of West Bengal affected by Cyclone Amphan.[:hn]एनडीआरएफ की 26 टीमें पहले से ही पश्चिम बंगाल के चक्रवाती तूफान प्रभावित क्षेत्रों में बहाली कार्य के लिए तैनात हैं
पश्चिम बंगाल सरकार के आपदा प्रबंधन एवं नागरिक सुरक्षा विभाग में प्रधान सचिव से अतिरिक्त टीमों की तैनाती के लिए लिखित अनुरोध प्राप्त होने पर एनडीआरएफ की दस अतिरिक्त टीमों की व्यवस्था करने के बाद उन्हें जल्द से जल्द पश्चिम बंगाल के बाहर स्थित एनडीआरएफ स्थानों या केंद्रों से रवाना किया जा रहा है। इन टीमों के आज देर रात तक कोलकाता पहुंच जाने की संभावना है।
वर्तमान में एनडीआरएफ की 26 टीमें पश्चिम बंगाल के चक्रवाती तूफान प्रभावित क्षेत्रों में विभिन्न सेवाओं की बहाली से जुड़े कार्यों के लिए तैनात हैं। 10 अतिरिक्त टीमों की तैनाती से चक्रवाती तूफान अम्फान से प्रभावित पश्चिम बंगाल के 6 जिलों में एनडीआरएफ की कुल 36 टीमों की तैनाती सुनिश्चित हो जाएगी।[:]
![[:gj]Teen Driving – અમદાવાદમાં 1 વર્ષમાં સગીર વાહનચાલકોમાં 500 ગણો વધારો, દેશમાં આગળ?[:en]Teen Driving – 500-fold increase in underage drivers in Ahmedabad, lead the country[:hn]टीन ड्राइविंग – अहमदाबाद में एक साल में कम उम्र के ड्राइवरों में 500 गुना बढ़ोतरी, देश में सबसे आगे?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/01/%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અમદાવાદની બાળકી અહિરા બની આંતરરાષ્ટ્રીય મુદ્દો[:en]Ahmedabad Girl Ariha’s Case Becomes an International Issue[:hn]अहमदाबाद की बच्ची अहिरा इंटरनेशनल मुद्दा बनी[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/01/%E0%AA%85%E0%AA%B9%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B92.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]72 ટકા અગ્નિ વીરોને નોકરીનો તણાવ, 52 ટકાને નોકરીની ચિંતા[:en]72% of Agni Veer report job stress, 52% worry about their jobs[:hn]72% अग्निवीर कर्मियों को नौकरी का तनाव, 52% को अपनी नौकरी की चिंता[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/10/%E0%AA%85%E0%AA%97%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0.jpg?resize=218%2C150&ssl=1)