[:gj]ગુજરાતનું 2026 – 27ના બજેટની મહત્વની વિગતો[:en]2026-27 budget in Gujarat Assembly[:hn]गुजरात विधानसभा में साल 2026-27 का बजट[:]

[:gj]

ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026 – 27 માટે સરકારે રજૂ કર્યુ બજેટ નાણા પ્રધાન કનુભાઇ દેસાઇએ રજૂ કર્યુ તેની મહત્વની ટૂંકી વિગતો
સતત 5મી વાર કનુભાઇ દેસાઇએ રજૂ કર્યું બજેટ
PM મોદીએ જનસેવક તરીકે અવિરત 24 વર્ષ પૂર્ણ કર્યાઃ નાણામંત્રી
ભારતને ચોથી અર્થવ્યવસ્થા બનવા બદલ અભિનંદનઃ નાણામંત્રી
રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છેઃ નાણામંત્રી
શહેરી આયોજન વધુ અસરકારક બનશેઃ નાણામંત્રી
ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ – 2030ની યજમાની મળીઃ નાણામંત્રી
‘વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સરકાર કટિબદ્ધ’
નવી 2000 આંગણવાડી બનશેઃ નાણામંત્રી
3 લાખ 15 હજાર આવાસ પૂરા પડાશેઃ નાણામંત્રી
121 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત કરાશેઃ નાણામંત્રી
ઘર સૌના માટે કુલ 4272 કરોડની જોગવાઇ
75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ અપાશે
પછાત વર્ગ માટે શિક્ષણ સહાયમાં વેગ મળશે
3 વર્ષમાં 1.35 લાખથી વધુ લાભાર્થીઓને લોન
પછાત વર્ગને શિક્ષણ સહાયમાં 869 કરોડની જોગવાઇ
G RAM Gમાં કામના દિવસો વધારવામાં આવ્યા
15 તાલુકામાં લાયબ્રેરી સ્થાપવામાં આવશે
97 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે
આધુનિક લાયબ્રેરી માટે 6 કરોડની ફાળવણી
સુરત, ભાવનગર, જામનગરમાં IVF સેન્ટર બનશે
શિક્ષણની ગુણવત્તા સુધારવા 120 કરોડની જોગવાઇ
100 કરોડના ખર્ચે ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાયબ્રેરી સ્થપાશે
154 નવા ધનવંતરી રથો શરુ કરાશે
120 મિની GIDCને આધુનિક બનાવાશે
120 કરોડના ખર્ચે બાલવાટિકા, શાળાઓનું નિર્માણ કરાશે
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના માટે 80 કરોડની જોગવાઇ
25 GIDCને સ્માર્ટ બનાવવામાં આવશે
સુરત, વડોદરા, રાજકોટમાં આઇ – હબનું રીજનલ સેન્ટર બનશે
મહેસાણામાં આઇ – હબનું રીજનલ સેન્ટર બનશે
MSME માટે 1700 કરોડથી વધુની જોગવાઇ
5 નવી GIDCની સ્થાપના કરાશેઃ નાણામંત્રી
ટેક્સટાઇલ માટે 2700 કરોડથી વધુની ફાળવણી
વીબી જી રામજી યોજના માટે 1500 કરોડની જોગવાઇ
દાહોદ, ઝાલોદ, ગરબાડા, અરવલ્લીમાં GIDC સ્થપાશે
ખેડૂતો માટે બજેટમાં વિશેષ ભાર
11 હજાર કરોડથી વધુ રાહત પેકેજ
શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા 6 લાખ કરી
6 સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે
અમદાવાદ એલડી કોલેજ ખાતે 51 કરોડના ખર્ચે રિસર્ચ પાર્ક બનશે
મા યોજના 3472 કરોડની જોગવાઇ કરવામાં આવી
ખેડૂતો પાસેથી 18 હજારથી વધુના પાકની ખરીદીઃ નાણામંત્રી
સૌની યોજનાના વિસ્તરણ માટે 473 કરોડની જોગવાઇ
ખેડૂતોને કૃષિ ઓજારો ખરીદવા 1565 કરોડની જોગવાઇ
15 તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીનું નિર્માણ કરાશે
ખેડૂતો માટે વ્યાજ સહાય માટે 1539 કરોડ
સુજલામ સુફલામ યોજના માટે 3043 કરોડની જોગવાઇ
પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન સર્ટિફિકેટ માટે 39 કરોડ
સુજલામ સુફલામ પાઇપલાઇન માટે 1200 કરોડની ફાળવણી
ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઇ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે 1539 કરોડની જોગવાઇ
મત્સ્ય નિકાસ વધારવા માટે 1340 કરોડની જોગવાઇ
વિધવા બહેનો માટે 2848 કરોડની ફાળવણી
નમો લક્ષ્મી માટે 1200 કરોડથી વધુની ફાળવણી
આંગણવાડી માટે 972 કરોડની જોગવાઇ
વિધવા બહેનો માટે 2848 કરોડની ફાળવણી
નળકાંઠાના ગામોને પીવાના – સિંચાઇના પાણી માટે 958 કરોડ
નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે 40 કરોડની જોગવાઇ
વિકસિત ગુજરાત ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઇ
સહકારી મંડળીઓને બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવા 112 કરોડ
ITI કરતી દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર
નમો એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે 3 હજાર કરોડની જોગવાઇ
ધોલેરા ફેઝ – 1ને વેગ આપવા પર વધુ ભાર
અંબાજીમાં કોપરની નવી ખાણથી તાંબાની આયાત ઘટશે
ધોલેરા – સાણંદમાં સેમીકોન હબ માટે 610 કરોડની જોગવાઇ
અંબાજીમાં પ્રથમ ભૂગર્ભ કોપર – લેડ – ઝીંક ખાણ શરુ થશે
કચ્છની યોજના માટે 1333 કરોડની ફાળવણી
અમદાવાદ જિલ્લામાં સિંચાઇ માટે 958 કરોડ
સ્માર્ટ પાર્કિંગ માટે રુ. 100 કરોડની જોગવાઇ
અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે
કુદરતી આફતોને પહોંચી વળવા 1855 કરોડ
લોકોને બધી સરકારી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર મળશે
100 કરોડના ખર્ચે સરકાર નવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવશે
આપત્તિ કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડની જોગવાઇ
બોર્ડર વિસ્તારમાં એલિવિટેડ કેબલ નેટવર્ક માટે 100 કરોડની જોગવાઇ
વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત 500 કરોડની જોગવાઇ
પ્રદૂષણની સમસ્યા દૂર કરવા 300 કરોડની જોગવાઇ
નાના અને મધ્યમ ઉદ્યોગોને વેગ આપવા 1775 કરોડ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 5600 કરોડની જોગવાઇ
શહેરી વિકાસ વિભાગ માટે 16116 કરોડની જોગવાઇ
બજેટ દરમિયાન હર હર મહાદેવના નારા લાગ્યા
કલોલ, સાણંદ, સાવલીને નવા શહેર તરીકે વિકસાવાશે
બારડોલી અને હીરાસરને નવા શહેર તરીકે વિકસાવાશે
સોમનાથ, શિવરાજપુરના વિકાસ માટે 60 કરોડની જોગવાઇ
બહુચરાજી ધામના વિકાસ માટે 55 કરોડ
સોમનાથ દાદાને ધામને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે
અંબાજી કોરીડોરના વિકાસ માટે 300 કરોડની જોગવાઇ
2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવાશે
લોથલ અને ધોળાવીરામાં ગાઇડો તૈયાર કરાશે
મહાશઇવરાત્રિ મેળા સહિત માટે 55 કરોડની જોગવાઇ
લોથલ – ધોળાવીરા માટે 95 કરોડની ફાળવણી
સોમનાથ ખાતે આઇકોનિક બસ સ્ટેશન બનશે
આઇકોનિકસ બસ સ્ટેશન માટે 447 કરોડની ફાળવણી
વિસાવાડા – પોરબંદર કાંઠાનો પણ વિકાસ કરશે સરકાર
સખી મંડળ સ્વ – સહાય આપવા 45 કરોડ
500 એસી ઇલેક્ટ્રિક બસો સહિત 2463 નવી બસો જોડાશે
સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે 2000 કરોડ
સોમનાથ – દ્વારકા એક્સપ્રેસ વે માટે 3000 હજાર કરોડ
ઔદ્યોગિક વસાહતોના કામદારો માટે 500 મીની બસ દોડાવાશે
ગામડાની ખેતીની નવી શરતની જમીનો આપમેળે જૂની શરતની ગણાશે
કચ્છમાં ગાંડા બાવળ દૂર કરી ઘાસિયા મેદાન માટે 97 કરોડ
અરવલ્લી પર્વતમાળાની ગ્રીન બેલ્ટ માટે 32 કરોડની જોગવાઇ
પોલીસ ડેટાનું સંકલન કરી AI પ્રોજેક્ટ માટે 60 કરોડ
પેન્શરોને 10 લાખની કેસલેસ સુવિધા માટે આયોજન
કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ
સોલાર પ્રોજેક્ટ માટે 150 કરોડની જોગવાઇ
સમગ્ર દેશમાં ગુજરાત વિકાસમાં નંબર – 1ઃ નાણામંત્રી
કામના દિવસો 100થી વધારી 125 કરાયાઃ નાણામંત્રી
વધુ નવા 50 આરોગ્ય શરુ કરાશેઃ નાણામંત્રી
સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ માટે 73 કરોડ
સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 7086 કરોડ
છાત્રાલયો માટે 327 કરોડની જોગવાઇઃ નાણામંત્રી
આદિવાસી વિસ્તારમાં નવા મોબાઇલ ટાવર માટે 25 કરોડ
9.85 લાખ વિદ્યાર્થીઓ માટે 630 કરોડની જોગવાઇ
16 નવી કોલેજો શરુ કરવા આયોજનઃ નાણામંત્રી
સમરસ છાત્રાલયો માટે 26 કરોડની જોગવાઇ
નવી કોલેજો માટે 126 કરોડની જોગવાઇ
વિદ્યાર્થી માટે બસ પાસ માટે 223 કરોડ
આરોગ્ય માટે 25 હજાર 304 કરોડની ફાળવણી
પાલક માતા પિતા યોજના માટે 83 કરોડની જોગવાઇ
જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે 100 કરોડ
સ્વરોજગારના લાભાર્થીઓ માટે 700 કરોડથી વધુ
પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ માટે 3055 કરોડ
અન્ન, નાગરિક પુરવઠા માટે 2856 કરોડની જોગવાઇ
રમતગમત ક્ષેત્રે રુ. 1331 કરોડની જોગવાઇ
માર્ગ અને મકાન વિભાગ માટે 29709 કરોડની જોગવાઇ
આદિજાતિ વિસ્તારમાં રસ્તા, પુલ માટે 950 કરોડ
રાજ્યના માર્ગો, પુલની કામગીરી માટે 10008 કરોડ
શહેરી વિકાસ, ગૃહ વિભાગ માટે 33504 કરોડની જોગવાઇ
શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને 3354 કરોડની જોગવાઇ
અમદાવાદ, સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે 2217 કરોડની જોગવાઇ
વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ 1376 કરોડની જોગવાઇ
SOU ખાતે માળખાગત સુવિધા માટે 236 કરોડની જોગવાઇ
રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ 150 કરોડની જોગવાઇ
મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે 100 કરોડની જોગવાઇ
SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવાશે
રુ. 100 કરોડના ખર્ચે ગ્રીન હાઇવે તરીકે વિકસાવાશે
કેચ ધ રેઇન યોજના માટે 80 કરોડની જોગવાઇ
PM ઈ – બસ યોજના માટે 40 કરોડની જોગવાઇ
વન અને પર્યાવરણ વિભાગ માટે 3560 કરોડની જોગવાઈ
સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા 750 કરોડની જોગવાઈ
​વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધનની કામગીરી માટે 667 કરોડ
​વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે 469 કરોડ
વન વિકાસલક્ષી કામગીરીઓ માટે 372 કરોડ
ટકાઉ વન વ્યવસ્થાપન માટે 258 કરોડની જોગવાઈ
જિલ્લા – તાલુકા સ્તરે માળખાકીય સુવિધાઓ માટે 102 કરોડ
ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે રુ. 429 કરોડની જોગવાઈ
1200 સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા 7 કરોડની જોગવાઇ
ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે 5 કરોડની જોગવાઈ
સરકારી કચેરીઓની છત પર સોલર રુફટોપ નખાશે
સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે 278 કરોડ
બેટરી સંચાલિત દ્ધિચકી – ત્રિચક્રી વાહનો માટે સબસિડી
વાહનોની ખરીદી પર સબસિડી માટે 16 કરોડની જોગવાઈ
બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે 12 કરોડની જોગવાઇ
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 4842 કરોડની જોગવાઇ
ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે 500 કરોડ
નવા સબસ્ટેશનો સ્થાપવા માટે 350 કરોડની જોગવાઇ
આધુનિક ટેકનોલોજીથી વીજળી પૂરી પાડવા 201 કરોડ
ઉર્જા બચાવવાના કાર્યો માટે રુ. 100 કરોડ
યાત્રાધામોમાં ગ્રીન, વીજસલામત ઝોન વિકસાવવા 100 કરોડ
ઓવરહેડ નેટવર્કને અન્ડરગ્રાઉન્ડમાં રૂપાંતરિત કરવા 100 કરોડ
ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવવા 50 કરોડ
ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે રુ. 25 કરોડ
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ માટે 14858 કરોડ
સક્ષમ ગ્રામ સમૃદ્ધ ગ્રામ હેઠળ રુ. 267 કરોડની જોગવાઇ
અલગ – અલગ યોજનાઓ માટે 650 કરોડની જોગવાઇ
મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ 100 કરોડની જોગવાઇ
સામાજિક માળખુ ઊભુ કરવા “અટલવાડી” યોજના હેઠળ 60 કરોડ
પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ 50 કરોડ
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કુલ 1755 કરોડ
VB – G RAM G અંતર્ગત 1500 કરોડનું આયોજન
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા માટે 25960 કરોડની જોગવાઇ
જળસંપત્તિ પ્રભાગ માટે 13944 કરોડની જોગવાઇ
માહિતી પ્રસારણ વિભાગ માટે રૂ.452 કરોડ
માહિતી ખાતાને સરકાર મોજો કિટ આપશે
અંતરિયાળ વિસ્તારમાં ઝડપથી સમાચાર મોકલવા આયોજન
ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા રૂ. 23 કરોડ
રાજકીય – સામાજિક પુસ્તકોનું ડિજિટાઈઝેશન થશે
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 13492 કરોડની જોગવાઇ
પ્રવાસન, યાત્રાધામ, નાગરિક ઉડ્ડયન માટે 3090 કરોડ
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2910 કરોડની જોગવાઇ
સ્થાનિક જરૂરિયાતોના વિકાસ કામો માટે 2102 કરોડ
મહેસૂલ વિભાગ માટે કુલ 5552 કરોડની જોગવાઇ
કુદરતી આફતો સામે રાહત આપવા 2145 કરોડ જોગવાઇ
વિવિધ મહેસૂલી કચેરીઓમાં 1546 નવી જગ્યાઓ માટે જોગવાઇ
ગૃહ વિભાગ માટે કુલ રુ. 14265 કરોડની જોગવાઇ
પોલીસકર્મીઓ માટે 5 વર્ષમાં 20444 મકાનો બનશે
મકાન બનાવવા 1571 કરોડની જોગવાઇ
112 જનરક્ષક પ્રોજેક્ટ માટે 3 હજાર જગ્યાઓ ઉભી કરાશે
ચાર એન્ટી ડ્રોન સિસ્ટમની ખરીદી માટે 20 કરોડ
સ્પેશ્યલ ઓપરેશનલ વ્હિકલ ખરીદવા 9 કરોડની જોગવાઇ
કાયદા વિભાગ માટે કુલ 2702 કરોડની જોગવાઇ
કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે 324 કરોડ
ન્યાયિક અધિકારીઓ, સ્ટાફના મકાનો માટે 225 કરોડ
અદાલતોમાં કમ્પ્યુટરાઇઝેશન – ડિજિટાઇઝેશન માટે 22 કરોડ
વેપારી પેઢીઓનું 3 દિવસમાં GST રજિસ્ટ્રેશન થઇ જશે

[:en]

The government presented the 2026-27 budget in the Gujarat Legislative Assembly. Finance Minister Kanubhai Desai provided essential details. Desai presented the budget for the fifth consecutive time. PM Modi completed 24 years of uninterrupted service as a public servant: Finance Minister. Congratulations to India on becoming the fourth largest economy: Finance Minister. The state’s development journey is progressing: Finance Minister. Urban planning will be more effective: Finance Minister. Gujarat has been awarded the Commonwealth Games 2030 hosting rights: Finance Minister. “The government is committed to fulfilling the resolve of a developed Gujarat.” 2,000 new Anganwadis will be built: Finance Minister. 315,000 houses will be provided: Finance Minister. 121 new Shramik Annapurna Kendras will be opened: Finance Minister. A total of ₹4,272 crore will be allocated for each household. 7.5 million families will receive free food grains. Education assistance will be provided to backward classes. This will accelerate the pace of development.
More than 1.35 lakh beneficiaries will receive loans in 3 years.
A provision of Rs. 869 crore has been made to support the education of backward classes.
Working days have been increased in Gram G.
Libraries will be built in 15 talukas.
Scholarships will be provided to 9.7 million students.
Rs. 6 crore has been allocated for modern libraries.
IVF centers will be built in Surat, Bhavnagar, and Jamnagar.
Rs. 120 crore has been made available to improve the quality of education.
Namo Central Library will be built in Gandhinagar at a cost of Rs. 100 crore.
154 new Dhanvantari Raths will be launched.
120 mini GIDCs will be modernized.
Nursery schools and kindergartens will be built at a cost of Rs. 120 crore.
Rs. 80 crore has been made available for the Chief Minister’s Apprenticeship Scheme.
25 GIDCs will be made smart.
Regional I-Hub centers will be established in Surat, Vadodara, and Rajkot.
Regional I-Hub in Mehsana. A center will be established.
More than 1,700 crore rupees will be allocated for MSMEs.
Five new GIDCs will be created: Finance Minister.
More than 2,700 crore rupees will be allocated for textiles.
1,500 crore rupees will be allocated for the VBG Ramji Yojana.
GIDCs will be established in Dahod, Jhalod, Garbada, and Aravalli.
Special emphasis in the budget for farmers.
Relief package of more than 11,000 crore rupees.
Income limit for scholarships increased to 6 lakh rupees.
Six centers of excellence will be established.
A research park will be built at Ahmedabad’s LD College at a cost of 51 crore rupees.
A provision of 3,472 crore rupees has been made for the main scheme.
Over 18,000 crops will be purchased from farmers: Finance Minister.
Provision of 473 crore rupees for the expansion of the SAUNI scheme.
Provision of 1,565 crore rupees for farmers to purchase agricultural equipment.
Bhagwan Birsa Munda Library will be constructed in 15 talukas.
Interest for farmers 1539 crore for subsidies
3043 crore for the Sujalam Sufalam Yojana
39 crore for Natural Farming Incentive Certificates
1200 crore allocation for the Sujalam Sufalam Pipeline
500 crore for the Gaumata Poshan Yojana
1539 crore for Kisan Credit Cards
1340 crore for fish exports
2848 crore allocation for widows
Over 1200 crore for Namo Lakshmi
972 crore for Anganwadis
2848 crore for widows
958 crore for drinking and irrigation water for riverside villages
40 crore for the Namo Kaushalya Lakshmi Yojana
10,000 crore for the Developed Gujarat Fund
Cooperative societies to set up bio-CNG plants 112 crore
Namo Kaushalya Lakshmi Yojana announced for girls pursuing ITI
Narendra Modi’s Namo Expressway project with a provision of 3,000 crore rupees
More emphasis on accelerating Dholera Phase 1
New copper mine in Ambaji will reduce copper imports
Rs. 610 crore provision for a semi-con hub in Dholera-Sanand
First underground copper-lead-zinc mine to be operational in Ambaji
Rs. 1,333 crore allocated for the Kutch project
Rs. 958 crore for irrigation in Ahmedabad district
Rs. A provision of 100 crore rupees
Ahmedabad will be made an Olympic-ready city
1855 crore rupees to deal with natural disasters
People will get all government services on a single platform
The government will build a new digital platform at a cost of 100 crore rupees
1278 crore rupees for the Commonwealth Games
100 crore rupees for an elevated cable network in border areas
500 crore rupees for the Wire-Free City Mission
300 crore rupees for eliminating the problem of pollution
1775 crore rupees for promoting small and medium industries
5600 crore rupees for the Chief Minister’s Gram Sadak Yojana
16116 crore rupees for the Urban Development Department
Chanting “Har Har Mahadev” during the budget.
Kalol, Sanand, and Savli will be developed as new cities.
Bardoli and Hirasar will be developed as new cities.
60 crore rupees for the development of Somnath and Shivrajpur. Provision
₹55 crore for the development of Bahucharaji Dham
₹300 crore for the development of the Somnath Dadne Dham will be developed as a global destination
₹300 crore for the development of the Ambaji Corridor
₹2026 will be celebrated as Gujarat Tourism Year
₹55 crore for guides will be prepared in Lothal and Dholavira
₹55 crore for the Mahashivara fair, including
₹95 crore allocation for Lothal-Dholavira
₹95 crore for an iconic bus station will be built in Somnath
₹447 crore for an iconic bus station
₹45 crore for the Sakhi Mandal Self-Help Scheme
₹2,463 new buses, including 500 AC electric buses, will be added
₹Comprehensive and Balanced2,000 crore for development
3,000 crore for the Somnath-Dwarka Expressway
500 industrial minibuses will be operated for those working in the settlements
New agricultural land in the village will automatically be considered old-fashioned.
97 crore for the removal of wild acacia trees and the restoration of grasslands in Kutch.
32 crore for the green belt of the Aravalli Range.
60 crore for an AI project using police data collection.
Planning for a cashless facility worth 10 lakh rupees for pensioners.
Innovative floating solar project at Kadana Dam.
150 crore for solar projects.
Gujarat is number one in development in the entire country: Finance Minister
Working days increased from 100 to 125: Finance Minister
50 more new health facilities will be opened: Finance Minister
73 crore for bicycles under the Saraswati Sadhna Yojana
7086 for Social Justice and Empowerment Hostels crore: Finance Minister
25 crore for new mobile towers in tribal areas
630 crore for 9.85 lakh students
Plan to start 16 new colleges: Finance Minister
26 crore for summer hostels
126 crore for new colleges
223 crore for student bus passes
25,304 crore allotted for health
83 crore for Foster Parents Scheme
100 crore for Gyan Sadhna Merit Scholarship
Over 700 crore for self-employed beneficiaries
3055 crore for primary and secondary education
2856 crore for food and civil supplies
Rs. ₹1,331 crore provision
₹29,709 crore provision for the Roads and Buildings Department
₹950 crore provision for roads and bridges in tribal areas
₹10,008 crore provision for state roads and bridges
₹33,504 crore provision for the Urban Development and Home Departments
₹3,354 crore provision for urban local government bodies
₹2,217 crore provision for the Ahmedabad and Surat Metro projects
₹1,376 crore provision under the Finance Commission for various development works
₹236 crore provision for infrastructure in SoUs
₹150 crore provision under the National Urban Livelihood Mission
₹100 crore provision for the Chief Minister’s Urban Rejuvenation Scheme
SG Highway to be developed as a Green Urban Highway
₹100 crore will be developed as a Green Highway at a cost of ₹100 crore.
₹80 crore allocated for the Catch the Rain Scheme
₹40 crore allocated for the PM e-Bus Scheme
₹3,560 crore allocated for the Forest and Environment Department
₹750 crore allocated for accelerating social forestry
₹667 crore allocated for forest development, conservation, and breeding projects
₹469 crore allocated for wildlife management and development
₹372 crore allocated for forest development projects
₹258 crore allocated for sustainable forest management
₹102 crore allocated for infrastructure facilities at the district and taluka levels
₹102 crore allocated for forest development projects A provision of ₹429 crore
₹7 crore for the construction of 1,200 cremation grounds
₹5 crore for green startup acceleration projects
₹278 crore for solar rooftop system facilities
₹16 crore for subsidy on purchase of battery-powered two-wheelers and three-wheelers
₹12 crore for setting up biogas plants
₹4,842 crore for the Department of Energy and Petrochemicals
₹500 crore for providing daytime electricity to farmers
₹350 crore for building new substations
₹201 crore for providing electricity using modern technology
₹100 crore
₹100 crore for creating green, power-safe zones at pilgrimage sites
₹100 crore for converting overhead networks to underground
₹50 crore for creating charging infrastructure facilities on agricultural feeders 25 crore to improve the network of Panchayats, Village Housing, and Village Development. 14,858 crore rupees for Panchayats, Village Housing, and Village Development. 267 crore rupees for various schemes. 650 crore rupees for various schemes. 100 crore rupees for the Chief Minister’s Gramothan Yojana. 60 crore rupees for the “Atalwadi” scheme for building social infrastructure. 50 crore rupees for the Panchayat Advancement Index. 1755 crore rupees for the Prime Minister’s Housing Scheme. 1500 crore rupees for the VB-G RAM G scheme. 25,960 crore rupees for Narmada, Water Resources, and Water Supply. 13,944 crore rupees for the Water Resources Department. 452 crore rupees for the Information and Broadcasting Department. The government will provide Mojo kits to the Information Department. A plan to speed up the transmission of news to remote areas. 100 crore rupees for Gujarati film support. 23 crore rupees for digitization of political and social books. A total of Rs. 13,492 crore has been allocated for the Industries and Mines Department. A total of Rs. 3,090 crore has been allocated for tourism, pilgrimage, and civil aviation. A total of Rs. 2,910 crore has been allocated for the General Administration Department. A total of Rs. 2,102 crore has been allocated for development works for local needs. A total of Rs. 5,552 crore has been allocated for the Revenue Department. A total of Rs. 2,145 crore has been allocated for natural disaster relief. A total of 1,546 new posts have been created in various revenue offices. A provision of ₹14,265 crore
20,444 houses will be built for police personnel over five years
₹1,571 crore for the construction of houses
3,000 sites will be created for 112 public safety projects
₹20 crore for the purchase of four anti-drone systems
₹9 crore for the purchase of special operational vehicles
₹2,702 crore for the Law Department
₹324 crore for the construction and repair of court buildings
₹1,571 crore for the construction of court buildings for judicial officers and staff₹225 crore for homes
₹22 crore for computerization and digitization in courts
₹GST registration for trading firms will be completed in 3 days

[:hn]

सरकार ने गुजरात विधानसभा में साल 2026-27 का बजट पेश किया। फाइनेंस मिनिस्टर कनुभाई देसाई ने इसकी ज़रूरी छोटी जानकारी दी। कनुभाई देसाई ने लगातार 5वीं बार बजट पेश किया। PM मोदी ने एक पब्लिक सर्वेंट के तौर पर बिना रुके 24 साल पूरे किए: फाइनेंस मिनिस्टर। भारत को चौथी इकॉनमी बनने पर बधाई: फाइनेंस मिनिस्टर। राज्य की विकास यात्रा आगे बढ़ रही है: फाइनेंस मिनिस्टर। अर्बन प्लानिंग और असरदार होगी: फाइनेंस मिनिस्टर। गुजरात को कॉमनवेल्थ गेम्स – 2030 की मेज़बानी मिली: फाइनेंस मिनिस्टर। ‘सरकार एक डेवलप्ड गुजरात के संकल्प को पूरा करने के लिए कमिटेड है’। 2000 नई आंगनवाड़ी बनाई जाएंगी: फाइनेंस मिनिस्टर। 3 लाख 15 हज़ार घर दिए जाएंगे: फाइनेंस मिनिस्टर। 121 नए श्रमिक अन्नपूर्णा केंद्र शुरू किए जाएंगे: फाइनेंस मिनिस्टर। हर घर के लिए कुल 4272 करोड़ रुपये का इंतज़ाम किया जाएगा। 75 लाख परिवारों को मुफ़्त अनाज दिया जाएगा। पिछड़े वर्गों के लिए शिक्षा में मदद। रफ्तार मिलेगी
3 साल में 1.35 लाख से ज़्यादा बेनिफिशियरी को लोन
पिछड़े वर्ग की एजुकेशन में मदद के लिए 869 करोड़ रुपये का प्रोविजन
GRAM G में काम के दिन बढ़ाए गए
15 तालुका में लाइब्रेरी बनाई जाएंगी
97 लाख स्टूडेंट्स को स्कॉलरशिप दी जाएगी
मॉडर्न लाइब्रेरी के लिए 6 करोड़ रुपये का एलोकेशन
सूरत, भावनगर, जामनगर में IVF सेंटर बनाए जाएंगे
एजुकेशन की क्वालिटी सुधारने के लिए 120 करोड़ रुपये का प्रोविजन
गांधीनगर में 100 करोड़ रुपये की लागत से नमो सेंट्रल लाइब्रेरी बनाई जाएगी
154 नए धन्वंतरि रथ शुरू किए जाएंगे
120 मिनी GIDC को मॉडर्न बनाया जाएगा
120 करोड़ रुपये की लागत से नर्सरी स्कूल और किंडरगार्टन बनाए जाएंगे
चीफ मिनिस्टर अप्रेंटिसशिप स्कीम के लिए 80 करोड़ रुपये का प्रोविजन
25 GIDC को स्मार्ट बनाया जाएगा
सूरत, वडोदरा, राजकोट में I-Hub के रीजनल सेंटर बनाए जाएंगे
रीजनल मेहसाणा में I-Hub का सेंटर बनाया जाएगा
MSME के ​​लिए 1700 करोड़ से ज़्यादा का प्रावधान
5 नए GIDC बनाए जाएंगे: फाइनेंस मिनिस्टर
टेक्सटाइल के लिए 2700 करोड़ से ज़्यादा का आवंटन
VB G रामजी योजना के लिए 1500 करोड़ का प्रावधान
दाहोद, झालोद, गरबाड़ा, अरावली में GIDC बनाए जाएंगे
किसानों के लिए बजट में खास ज़ोर
11 हज़ार करोड़ से ज़्यादा का राहत पैकेज
स्कॉलरशिप के लिए इनकम लिमिट बढ़ाकर 6 लाख की गई
6 सेंटर ऑफ़ एक्सीलेंस बनाए जाएंगे
अहमदाबाद LD कॉलेज में 51 करोड़ की लागत से रिसर्च पार्क बनाया जाएगा
मुख्य स्कीम के लिए 3472 करोड़ का प्रावधान किया गया है
किसानों से 18 हज़ार से ज़्यादा फसलों की खरीद: फाइनेंस मिनिस्टर
SAUNI योजना के विस्तार के लिए 473 करोड़ का प्रावधान
किसानों को खेती के औज़ार खरीदने के लिए 1565 करोड़ का प्रावधान
15 तालुका में भगवान बिरसा मुंडा लाइब्रेरी का निर्माण किया जाएगा
किसानों के लिए इंटरेस्ट सब्सिडी के लिए 1539 करोड़
सुजलाम सुफलाम योजना के लिए 3043 करोड़
नेचुरल फार्मिंग इंसेंटिव सर्टिफिकेट के लिए 39 करोड़
सुजलाम सुफलाम पाइपलाइन के लिए 1200 करोड़ का एलोकेशन
गौमाता पोषण योजना के लिए 500 करोड़ का प्रोविजन
किसान क्रेडिट कार्ड के लिए 1539 करोड़ का प्रोविजन
मछली एक्सपोर्ट बढ़ाने के लिए 1340 करोड़ का प्रोविजन
विधवाओं के लिए 2848 करोड़ का एलोकेशन
नमो लक्ष्मी के लिए 1200 करोड़ से ज़्यादा का एलोकेशन
आंगनवाड़ी के लिए 972 करोड़ का प्रोविजन
विधवाओं के लिए 2848 करोड़ का एलोकेशन
नदी के किनारे बसे गांवों के लिए पीने और सिंचाई के पानी के लिए 958 करोड़
नमो कौशल्या लक्ष्मी योजना के लिए 40 करोड़ का प्रोविजन
डेवलप्ड गुजरात फंड प्रोविजन के लिए 10 हज़ार करोड़
कोऑपरेटिव सोसाइटियों को बायो CNG प्लांट लगाने के लिए 112 करोड़
ITI कर रही बेटियों के लिए नमो कौशल्या लक्ष्मी योजना का ऐलान
नमो एक्सप्रेसवे प्रोजेक्ट के लिए 3 हज़ार करोड़ का प्रोविजन
धोलेरा फेज़-1 में तेज़ी लाने पर ज़्यादा ज़ोर
अंबाजी में नई कॉपर माइन से कॉपर इंपोर्ट कम होगा
प्रोविजन धोलेरा-साणंद में सेमीकॉन हब के लिए 610 करोड़ रुपये
अंबाजी में पहली अंडरग्राउंड कॉपर-लेड-जिंक खदान शुरू होगी
कच्छ प्रोजेक्ट के लिए 1333 करोड़ रुपये का आवंटन
अहमदाबाद जिले में सिंचाई के लिए 958 करोड़ रुपये
रु. 100 करोड़ का प्रावधान
अहमदाबाद को ओलंपिक के लिए तैयार शहर बनाया जाएगा
प्राकृतिक आपदाओं से निपटने के लिए 1855 करोड़
लोगों को एक ही प्लेटफॉर्म पर सभी सरकारी सेवाएं मिलेंगी
सरकार 100 करोड़ की लागत से एक नया डिजिटल प्लेटफॉर्म बनाएगी
कॉमनवेल्थ गेम्स के लिए 1278 करोड़ का प्रावधान
बॉर्डर इलाकों में एलिवेटेड केबल नेटवर्क के लिए 100 करोड़ का प्रावधान
वायर फ्री सिटी मिशन के तहत 500 करोड़ का प्रावधान
प्रदूषण की समस्या को खत्म करने के लिए 300 करोड़ का प्रावधान
छोटे और मध्यम उद्योगों को बढ़ावा देने के लिए 1775 करोड़
मुख्यमंत्री ग्राम सड़क योजना में 5600 करोड़ का प्रावधान
शहरी विकास विभाग के लिए 16116 करोड़ का प्रावधान
बजट के दौरान हर हर महादेव के नारे लगे
कलोल, सानंद, सावली को नए शहरों के रूप में विकसित किया जाएगा
बारडोली और हीरासर को नए शहरों के रूप में विकसित किया जाएगा
सोमनाथ, शिवराजपुर के विकास के लिए 60 करोड़ का प्रावधान
बहुचराजी के विकास के लिए 55 करोड़ धाम
सोमनाथ दादने धाम को ग्लोबल डेस्टिनेशन के तौर पर डेवलप किया जाएगा
अंबाजी कॉरिडोर के डेवलपमेंट के लिए 300 करोड़ का प्रोविजन
2026 को गुजरात टूरिज्म ईयर के तौर पर मनाया जाएगा
लोथल और धोलावीरा में गाइड तैयार किए जाएंगे
महाशैवर मेले के लिए 55 करोड़ का प्रोविजन जिसमें शामिल है
लोथल-धोलावीरा के लिए 95 करोड़ का एलोकेशन
सोमनाथ में आइकॉनिक बस स्टेशन बनाया जाएगा
आइकॉनिक बस स्टेशन के लिए 447 करोड़ का एलोकेशन
सरकार विसवाड़ा-पोरबंदर कांठा को भी डेवलप करेगी
सखी मंडल सेल्फ-हेल्प के लिए 45 करोड़
500 AC इलेक्ट्रिक बसों समेत 2463 नई बसें जोड़ी जाएंगी
कॉम्प्रिहेंसिव और बैलेंस्ड डेवलपमेंट के लिए 2000 करोड़
सोमनाथ-द्वारका एक्सप्रेसवे के लिए 3000 हजार करोड़
बस्तियों में काम करने वालों के लिए इंडस्ट्रियल 500 मिनी बसें चलाई जाएंगी
गांव की खेती की नई कंडीशन वाली जमीनें अपने आप पुरानी कंडीशन वाली मानी जाएंगी
जंगली बबूल हटाकर घास के मैदानों के लिए 97 करोड़ कच्छ
अरावली रेंज की ग्रीन बेल्ट के लिए 32 करोड़ का प्रावधान
पुलिस डेटा इकट्ठा करके AI प्रोजेक्ट के लिए 60 करोड़
पेंशनर्स के लिए 10 लाख की केसलेस सुविधा की प्लानिंग
कड़ाना डैम में इनोवेटिव फ्लोटिंग सोलर प्रोजेक्ट
सोलर प्रोजेक्ट के लिए 150 करोड़ का प्रावधान
गुजरात पूरे देश में डेवलपमेंट में नंबर 1 है: फाइनेंस मिनिस्टर
काम के दिन 100 से बढ़ाकर 125 किए गए: फाइनेंस मिनिस्टर
50 और नई हेल्थ सुविधाएं शुरू की जाएंगी: फाइनेंस मिनिस्टर
सरस्वती साधना योजना के तहत साइकिल के लिए 73 करोड़
सोशल जस्टिस एंड एम्पावरमेंटहॉस्टल के लिए 7086 करोड़: वित्त मंत्री
आदिवासी इलाकों में नए मोबाइल टावर के लिए 25 करोड़
9.85 लाख स्टूडेंट्स के लिए 630 करोड़
16 नए कॉलेज शुरू करने का प्लान: वित्त मंत्री
समर हॉस्टल के लिए 26 करोड़
नए कॉलेजों के लिए 126 करोड़
स्टूडेंट्स के बस पास के लिए 223 करोड़
हेल्थ के लिए 25 हजार 304 करोड़ अलॉटेड
फोस्टर पेरेंट्स स्कीम के लिए 83 करोड़
ज्ञान साधना मेरिट स्कॉलरशिप के लिए 100 करोड़
सेल्फ-एम्प्लॉयड बेनिफिशियरी के लिए 700 करोड़ से ज़्यादा
प्राइमरी-सेकेंडरी एजुकेशन के लिए 3055 करोड़
फूड, सिविल सप्लाई के लिए 2856 करोड़
Rs. 1331 करोड़ का प्रावधान
सड़क और भवन विभाग के लिए 29709 करोड़ का प्रावधान
आदिवासी क्षेत्रों में सड़कों, पुलों के लिए 950 करोड़ का प्रावधान
राज्य सड़कों, पुलों के लिए 10008 करोड़ का प्रावधान
शहरी विकास, गृह विभाग के लिए 33504 करोड़ का प्रावधान
शहरी स्थानीय सरकारी निकायों के लिए 3354 करोड़ का प्रावधान
अहमदाबाद, सूरत मेट्रो परियोजना के लिए 2217 करोड़ का प्रावधान
विभिन्न विकास कार्यों के लिए वित्त आयोग के तहत 1376 करोड़ का प्रावधान
एसओयू में बुनियादी सुविधाओं के लिए 236 करोड़ का प्रावधान
राष्ट्रीय शहरी आजीविका मिशन के तहत 150 करोड़ का प्रावधान
मुख्यमंत्री नगर नवजीवन योजना के लिए 100 करोड़ का प्रावधान
एसजी हाईवे को ग्रीन अर्बन हाईवे के रूप में विकसित किया जाएगा
रु. 100 करोड़ की लागत से ग्रीन हाईवे के रूप में विकसित किया जाएगा।
कैच द रेन योजना के लिए 80 करोड़ का प्रावधान
पीएम ई-बस योजना के लिए 40 करोड़ का प्रावधान
वन एवं पर्यावरण विभाग के लिए 3560 करोड़ का प्रावधान
सामाजिक वानिकी में तेजी लाने के लिए 750 करोड़ का प्रावधान
वन विकास, संरक्षण एवं प्रजनन कार्य के लिए 667 करोड़
वन्यजीव प्रबंधन एवं विकास के लिए 469 करोड़
वन विकास कार्य के लिए 372 करोड़
टिकाऊ वन प्रबंधन के लिए 258 करोड़ का प्रावधान
जिला-तालुका स्तर पर बुनियादी ढांचा सुविधाओं के लिए 102 करोड़
रु. 429 करोड़ रुपये का प्रावधान
1200 श्मशान घाट बनाने के लिए 7 करोड़ रुपये का प्रावधान
ग्रीन स्टार्टअप एक्सेलरेशन कामों के लिए 5 करोड़ रुपये का प्रावधान
सरकारी दफ्तरों की छतों पर सोलर रूफटॉप लगाए जाएंगे
सोलर रूफटॉप सिस्टम सुविधा के लिए 278 करोड़ रुपये
बैटरी से चलने वाले दोपहिया-तिपहिया वाहनों के लिए सब्सिडी
वाहनों की खरीद पर सब्सिडी के लिए 16 करोड़ रुपये का प्रावधान
बायोगैस प्लांट लगाने के लिए 12 करोड़ रुपये का प्रावधान
ऊर्जा एवं पेट्रोकेमिकल्स विभाग के लिए 4842 करोड़ रुपये का प्रावधान
किसानों को दिन में बिजली देने के लिए 500 करोड़ रुपये
नए सबस्टेशन बनाने के लिए 350 करोड़ रुपये का प्रावधान
आधुनिक टेक्नोलॉजी से बिजली देने के लिए 201 करोड़ रुपये
100 करोड़ रुपये
तीर्थ स्थलों में ग्रीन, पावर सेफ जोन बनाने के लिए 100 करोड़ रुपये
ओवरहेड नेटवर्क को अंडरग्राउंड में बदलने के लिए 100 करोड़ रुपये
चार्जिंग इंफ्रास्ट्रक्चर सुविधाएं बनाने के लिए 50 करोड़ रुपये कृषि फीडरों के नेटवर्क को बेहतर बनाने के लिए 25 करोड़
पंचायत, गांव आवास, गांव विकास के लिए 14858 करोड़
267 करोड़ रुपये का प्रावधान
अलग-अलग योजनाओं के लिए 650 करोड़ रुपये का प्रावधान
मुख्यमंत्री ग्रामोत्थान योजना के तहत 100 करोड़ का प्रावधान
सोशल इंफ्रास्ट्रक्चर बनाने के लिए “अटलवाड़ी” योजना के तहत 60 करोड़
पंचायत एडवांसमेंट इंडेक्स के तहत 50 करोड़
प्रधानमंत्री आवास योजना के लिए कुल 1755 करोड़
VB – G RAM G के तहत 1500 करोड़ की योजना
नर्मदा, जल संसाधन, जलापूर्ति के लिए 25960 करोड़ का प्रावधान
जल संसाधन विभाग के लिए 13944 करोड़ रुपये का प्रावधान
सूचना एवं प्रसारण विभाग के लिए 452 करोड़ रुपये
सरकार सूचना विभाग को मोजो किट देगी
दूर-दराज के इलाकों में खबरें तेजी से भेजने की योजना
100 करोड़ रुपये गुजराती फिल्मों को सहायता देने के लिए 100 करोड़ 23 करोड़
राजनीतिक-सामाजिक किताबों का डिजिटलाइजेशन किया जाएगा
उद्योग एवं खान विभाग के लिए 13492 करोड़ का प्रावधान
पर्यटन, तीर्थयात्रा, नागरिक उड्डयन के लिए 3090 करोड़ का प्रावधान
सामान्य प्रशासन विभाग के लिए कुल 2910 करोड़ का प्रावधान
स्थानीय जरूरतों के विकास कार्यों के लिए 2102 करोड़ का प्रावधान
राजस्व विभाग के लिए कुल 5552 करोड़ का प्रावधान
प्राकृतिक आपदाओं से राहत के लिए 2145 करोड़ का प्रावधान
विभिन्न राजस्व कार्यालयों में 1546 नए पदों का प्रावधान
कुल रु. 14265 करोड़ रुपये का प्रावधान
पुलिस कर्मियों के लिए 5 साल में 20444 घर बनाए जाएंगे
घरों के निर्माण के लिए 1571 करोड़ रुपये का प्रावधान
112 पब्लिक सेफ्टी प्रोजेक्ट्स के लिए 3 हजार जगहें बनाई जाएंगी
चार एंटी-ड्रोन सिस्टम खरीदने के लिए 20 करोड़ रुपये
स्पेशल ऑपरेशनल गाड़ियों की खरीद के लिए 9 करोड़ रुपये का प्रावधान
लॉ डिपार्टमेंट के लिए कुल 2702 करोड़ रुपये का प्रावधान
कोर्ट बिल्डिंग्स के निर्माण और मरम्मत के लिए 324 करोड़ रुपये
न्यायिक अधिकारियों, कर्मचारियों के घरों के लिए 225 करोड़ रुपये
कोर्ट्स में कंप्यूटराइजेशन – डिजिटाइजेशन के लिए 22 करोड़ रुपये
ट्रेडिंग फर्मों का GST रजिस्ट्रेशन 3 दिन में होगा

[:]