[:gj]26 હજાર કરોડની આવક ઘટી – મોદીએ ગુજરાતને 1 લાખ કરોડ તો ન આપ્યા પણ રૂપાણીએ 14 હજાર કરોડ આપીને પ્રજા પાસેથી રૂ.10 હજાર કરોડ સેરવી લીધા છે[:en]26,000 crore revenue fall – Modi did not give Rs 1 lakh crore to Gujarat but Rupani gave Rs 14,000 crore and collected Rs 10,000 crore from the people[:hn]26,000 करोड़ की राजस्व गिरावट – मोदी ने गुजरात को 1 लाख करोड़ रुपये नहीं दिए लेकिन रूपानी ने 14,000 करोड़ रुपये दिए और लोगों से 10,000 करोड़ रुपये एकत्र किए[:]

[:gj]ગાંધીનગર, 17 જૂન 2020

કેન્દ્રની મોદી સરકારે પ્રજા માટે રૂ.20 લાખ કરોડનું પેકેઝ બનાવેલું છે. જેમાં ગુજરાતને રૂ.1 લાખ કરોડ મળવા જોઈતા હતા. જે મળ્યા નથી. સામે ગુજરાત સરકારે રૂ.14452 કરોડના સહાય પેકેઝ જાહેર કરેલા છે. જેમાં રાજ્ય સરકારે રૂ.14022 કરોડનું ગુજરાત પેકેજ જાહેર કરેલું છે. આરોગ્ય સુવિધાઓ અને અન્ય અનુષાંગિક વ્યવસ્થાઓ માટે રૂ.430 કરોડનો વધારાનો ખર્ચ થશે.

ગુજરાત ભાજપની વિજય રૂપાણી સરકારે થોડું આપ્યું છે અને પેટ્રોલ પર વેરા વધારીને રૂ.1800 કરોડ મેળવી લીધા છે. કર્મચારી અને ધારાસભ્યોના પગાર ઘટાડીને રૂ.4000 કરોડ અને ધારાસભ્યોની ગ્રાંટ ઘટાડી પ્રજાના કામો પર કાપ મૂકી દઈને કૂલ 10 હજાર કરોડની બચત કરી છે.

ગુજરાતમાં ભયંકર મંદી અને બે મહિના કોરોના લોકડાઉનના  પરિણામે સરકારની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. રાજ્ય સરકાર કરકસર દ્વારા પણ નાગરિકોને જરૂરિયાત મુજબના લાભો અને સવલતો પૂરી પાડશે. ધંધા, રોજગાર, વેપાર, પ્રવાસન અને હોટલો સહિતના ઉદ્યોગો બંધ હતા.

ગુજરાતમાં આ વર્ષે અંદાજે રૂા.24500 થી 26000 કરોડની આવક ઘટશે. મુખ્યત્વે G.S.T.ની આવકમાં રૂા.10000 કરોડ, પેટ્રોલ, ડીઝલના વેટમાં થતી આવકમાં અંદાજે રૂ.8500 કરોડ, મોટર વાહન વેચાણ પર થતી આવકમાં રૂા.20000 કરોડ અને ઇલેકટ્રીસીટી ડ્યુટીમાં અંદાજે રૂા.13000 કરોડની આવક ઘટવાની સંભાવના છે.

પેટ્રોલ, ડીઝલની આવક ઘટતા ભાવમાં રૂા.2નો  વધારો

ગુજરાત સરકારે 16 જુન 2020થી પેટ્રોલ, ડીઝલના ભાવમાં રૂા.2નો  વધરો કર્યો છે. તેથી રૂા.1500 થી 1800 કરોડ પ્રજા પર બોજ પડશે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ રૂા.71.88 છે. જેમાં રૂા.2નો વધારો થતા તે રૂા.73.37 થશે. ડીઝલના ભાવ ગુજરાત રાજ્યમાં હાલ રૂા.70.12 છે. જેમાં પણ રૂા.2નો વધારો થતાં રૂા.72.12 થશે.

ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને વેટથી વાર્ષિક રૂ.23230 કરોડની આવકનો અંદાજ કરવામાં આવેલ હતો. મંદી અને કોરોના મહામારીની પરિસ્થિતિમાં વેટની આવક આશરે 30% થી 35% (રૂ.7000થી 8500 કરોડ) ઘટશે.

અન્ય રાજ્યોમાં મધ્યપ્રદેશમાં રૂા.83.83, મહારાષ્ટ્રમાં રૂા.83.86 અને રાજસ્થાનમાં રૂા.83.14 છે. ગુજરાત  કરતાં અન્ય રાજ્યો લીટરેના ભાવો રૂ.10થી 12 વધુ છે.

ધારાસભ્યોનો પગાર બંધ

કરકસરના પગલાઓ લીધા છે તે અંતર્ગત  મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યઓના માસિક વેતનમાં માર્ચ 2021 સુધી 30% નો કાપ મુકવામાં આવે છે. એજ રીતે ધારાસભ્ય વિસ્તારની ગ્રાંટના કામો બંધ કરી દેવાયા છે.

મોંઘવારી ભથ્થું

કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2020થી 1લી જુલાઈ, 2021 સુધી ફ્રીઝ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કરેલો છે. જેના પરિણામે રૂા.3400 કરોડની બચત થશે. નવા વાહનો, નવું ફર્નીચર, કોમ્પ્યુટર વગરે સાધનોની ખરીદી ઉપર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલો છે.

સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી

ચાલુ વર્ષે રૂ.8700 કરોડની આવકનો અંદાજ હતો. દર મહિને સરેરાશ રૂ.700 કરોડની આવક સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી થી થાય છે. પરંતુ એપ્રિલ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીની આવક ફક્ત રૂ.5 કરોડ જ્યારે મે મહિનામાં આ આવક ફક્ત રૂ.25 કરોડની થયેલ છે. લોકડાઉન પછીના સમયમાં તબક્કાવાર સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થયેલ છે, પરંતુ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ની આવકમાં આશરે 45% થી 50% નો (રૂ.3900 થી 4300 કરોડ) ઘટાડો થશે તે અંદાજ છે.

મોટાર વાહન કર

મોટાર વાહન કર – ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને મોટાર વાહન કરથી વાર્ષિક રૂ.4058 કરોડની સામે એપ્રિલ અને મે મહિનામાં મોટાર વાહન કરની આવક રૂ.60કરોડની થયેલી છે. લોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ) વગેરેને 6 મહિનાના મોટર વ્હીકલ ટેક્ષ (રોડ ટેક્ષ) ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવેલ છે. જે રકમ રૂ.221 કરોડ થાય છે. માલવાહક ટ્રકો અને ટેમ્પો(ગુડ્સવ્હિકલ) માલિકોને  કોરોના પરિસ્થિતિમાં થયેલ આર્થિક નુકસાનને ધ્યાને લેતાં 1 એપ્રિલ-2020થી 31 મે-2020 સુધીનાબે મહિનાના સમયગાળા માટે ગુડ્સ મોટર વ્હીકલ ટેક્ષ (રોડ ટેક્ષ)  ભરવામાં માફી આપવામાં આવેલ છે.  જે રકમ રૂ.100 કરોડ થાય છે. એકંદરે, મોટાર વાહન કરની આવકમાં આશરે 40% થી 45% નો (રૂ.1800 થી 2000 કરોડ) ઘટશે. .

ઈલેક્ટ્રીસીટી ડ્યુટી

ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને ઈલેક્ટ્રીસીટી ડ્યુટીથી વાર્ષિક રૂ.8700 કરોડની આવકના અંદાજ હતો. વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં એપ્રિલ અને મે-2020નો ફિક્સ્ડ  ચાર્જ માફ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે રકમ રૂ.650 કરોડ થાય છે. એપ્રિલ અને મે મહિનામાં આર્થિક પ્રવૃત્તિઓ મર્યાદિત હોવાથી ઈલેક્ટ્રીસીટી ડ્યુટીની આવકમાં આશરે 10 થી 15% નો (રૂ.800 થી 1300 કરોડ) ઘટાડો થશે.

રાજ્ય સરકારે ઉદ્યોગો ધમધમતા થાય એ માટે કેન્દ્બીય પૂર્વ સચિવ  હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને કમીટીએ અહેવાલ રજૂ કરેલ છે તેના અનુસંધાને બેઠકમાં આ મહત્વના નિર્ણય કરાયેલા છે. ઉપરની વિગતો નાણાં વિભાગનો હવાલો સંભાળતા નિતીન પટેલે આપી હતી.[:en]Gandhinagar, 17 June 2020
The Modi government at the Center has prepared a package of Rs 20 lakh crore for the people. In which Gujarat should have got 1 lakh crore rupees. Those not found. Against this, the Gujarat government has announced an aid package of Rs 14452 crore. In which the state government has announced the Gujarat package of Rs 14022 crore. There will be an additional cost of Rs 430 crore for health facilities and other ancillary arrangements.

The Gujarat BJP victory gave the Rupani government a slight advantage and raised taxes on petrol to Rs 1,800 crore. Got it. It has saved a total of Rs 10,000 crore by lowering the salaries of employees and MLAs and reducing legislative grants by cutting public works.

A massive recession in Gujarat and a two-month coro lockdown have resulted in a steep decline in government revenue. The state government will also provide necessary benefits and facilities to the citizens through austerity. Industries including trade, employment, trade, tourism and hotels were shut down.

The estimated revenue this year in Gujarat is estimated to fall from Rs 24,500 to Rs 26,000 crore. Mainly GST revenue fell by Rs 10000 crore, petrol, diesel VAT revenue by about Rs.8500 crore, motor vehicle sales revenue by Rs.20000 crore and electricity duty revenue by about Rs.13000 crore Hope to come.

Petrol, Diesel Revenue Reduced To Rs. 2
The Gujarat government has increased the price of petrol and diesel by Rs 2 from June 16, 2020. Therefore, 1500 to 1800 crore rupees will be a burden on the people. The price of petrol in Gujarat is Rs.71.88. Which increased by Rs.2 to Rs. Will be 73.37. The price of diesel in Gujarat is currently Rs.70.12. Which will increase by Rs 2 to Rs.72.12.

According to this year’s budget, the state was estimated to earn Rs 23,230 crore annually from VAT. In the event of recession and corona epidemic, VAT revenue will decline by about 30% to 35% (Rs 7,000 to 8,500 crore).

Other states have Rs 83.83 in Madhya Pradesh, Rs 83.86 in Maharashtra and Rs 83.14 in Rajasthan. In states other than Gujarat, the price of a liter is 10 to 12 rupees more.

Legislators Pay
Under austerity measures, the monthly salary of all ministers and MLAs, including the Chief Minister and Deputy Chief Minister, will be reduced by 30% by March 2021. Similarly, the grant works of the MLA sector have been halted.

dearness allowance
The state government has decided to exempt employees’ DA from January 1, 2020 to July 1, 2021. This will save Rs 3400 crore. The state government has banned the purchase of new vehicles, new furniture, computers and other equipment.

Stamp duty and registration fee
Revenue for the current year was estimated at Rs 8,700 crore. The stamp duty and registration fees average Rs 700 crore per month. But in April the revenue from stamp duty and registration fee was only Rs 5 crore, while in May it was only Rs 25 crore. Phase duty and registration operations have commenced in the post-lockdown period, but it is estimated that there will be a reduction of about 45% to 50% (Rs 3,900 to 4,300 crore) in revenue from stamp duty and registration fees.

Motor vehicle tax
Motor Vehicle Tax – According to the budget for the current year, the revenue from the motor vehicle tax to the state is Rs 4058 crore as against Rs 60 crore in April and May. Private luxury buses (contract carriage buses) and jeeps, taxis (maxi cabs) etc. are exempted from paying motor vehicle tax (road tax) for 6 months due to lockdown. This amount is 221 crores. Owners of cargo trucks and tempo (freight vehicles) are exempted from paying the Goods Motor Vehicle Tax (Road Tax) for a period of nine months from 1 April 2020 to 31 May 2020 in view of the economic loss in the corona situation. The amount is 100 crores. Overall, motor vehicle tax revenue will fall from around 40% to 45% (1800 to 2000 crores).

Electric duty
According to this year’s budget, the state had annual revenue of Rs 8,700 crore from electricity tariffs. It has been decided to waive the prescribed tariff of April and May 2020 in the electricity bill for electricity consumers with LT electricity connections for commercial electricity consumers and industries. The amount of which is Rs.650 crores. Due to limited economic activity in April and May, there will be a reduction of about 10 to 15% (Rs 800 to 1300 crore) in revenue from electricity tariffs.
In the meeting, these important decisions have been taken by the chairman of the state government to thrill the industries in accordance with the report submitted by the committee in place of former central secretary Hasmukh Adhia. The above details were given by Nitin Patel, who is in charge of the Finance Department.[:hn]गांधीनगर, 17 जून 2020
केंद्र की मोदी सरकार ने लोगों के लिए 20 लाख करोड़ रुपये का पैकेज तैयार किया है। जिसमें गुजरात को 1 लाख करोड़ रुपये मिलने चाहिए थे। जो नहीं मिले। इसके खिलाफ, गुजरात सरकार ने 14452 करोड़ रुपये के सहायता पैकेज की घोषणा की है। जिसमें राज्य सरकार ने 14022 करोड़ रुपये के गुजरात पैकेज की घोषणा की है। स्वास्थ्य सुविधाओं और अन्य सहायक व्यवस्थाओं के लिए 430 करोड़ रुपये की अतिरिक्त लागत आएगी।

गुजरात भाजपा की जीत ने रूपानी सरकार को थोड़ा सा लाभ दिया और पेट्रोल पर कर बढ़ाकर 1,800 करोड़ रु। ले लिया। इसने कर्मचारियों और विधायकों के वेतन को कम करके और सार्वजनिक कार्यों में कटौती करके विधायकों के अनुदान को कम करके कुल 10,000 करोड़ रुपये की बचत की है।

गुजरात में भारी मंदी और दो महीने के कोरो लॉकडाउन के कारण सरकारी राजस्व में भारी गिरावट आई है। राज्य सरकार तपस्या के माध्यम से नागरिकों को आवश्यक लाभ और सुविधाएं भी प्रदान करेगी। व्यापार, रोजगार, व्यापार, पर्यटन और होटल सहित उद्योग बंद हो गए।

गुजरात में इस साल अनुमानित राजस्व 24,500 रुपये से 26,000 करोड़ रुपये तक गिरने का अनुमान है। मुख्य रूप से G.S.T के राजस्व में 10000 करोड़ रुपये की गिरावट, पेट्रोल, डीजल वैट के राजस्व में लगभग Rs.8500 करोड़, मोटर वाहन की बिक्री के राजस्व में Rs.20000 करोड़ और बिजली शुल्क के राजस्व में लगभग Rs.13000 करोड़ की कमी आने की उम्मीद है।

पेट्रोल, डीजल राजस्व में कमी में 2 रु
गुजरात सरकार ने 16 जून, 2020 से पेट्रोल और डीजल के दाम 2 रुपये बढ़ा दिए हैं। इसलिए, 1500 से 1800 करोड़ रुपये लोगों पर बोझ होंगे। गुजरात में पेट्रोल की कीमत Rs.71.88 है। जिसमें रु .2 की वृद्धि रु। 73.37 होगी। गुजरात में डीजल की कीमत वर्तमान में रु.70.12 है। जिसमें 2 रुपये की वृद्धि के साथ यह Rs.72.12 होगा।

इस वर्ष के बजट के अनुसार, राज्य को वैट से सालाना 23,230 करोड़ रुपये कमाने का अनुमान था। मंदी और कोरोना महामारी की स्थिति में, वैट राजस्व में लगभग 30% से 35% (7,000 से 8,500 करोड़ रुपये) की गिरावट आएगी।
अन्य राज्यों में मध्य प्रदेश में 83.83 रुपये, महाराष्ट्र में 83.86 रुपये और राजस्थान में 83.14 रुपये हैं। गुजरात के अलावा अन्य राज्यों में एक लीटर की कीमत 10 से 12 रुपये अधिक है।

विधायकों का भुगतान
तपस्या उपायों के तहत, मुख्यमंत्री और उपमुख्यमंत्री सहित सभी मंत्रियों और विधायकों का मासिक वेतन मार्च 2021 तक 30% तक घटा दिया जाएगा। इसी तरह, एमएलए क्षेत्र के अनुदान कार्यों को रोक दिया गया है।

महंगाई भत्ता
राज्य सरकार ने 1 जनवरी, 2020 से 1 जुलाई, 2021 तक कर्मचारियों के महंगाई भत्ते को मुक्त करने का निर्णय लिया है। इससे 3400 करोड़ रुपये की बचत होगी। राज्य सरकार ने नए वाहनों, नए फर्नीचर, कंप्यूटर और अन्य उपकरणों की खरीद पर प्रतिबंध लगा दिया है।

स्टाम्प शुल्क और पंजीकरण शुल्क
चालू वर्ष के लिए राजस्व 8,700 करोड़ रुपये अनुमानित था। स्टांप ड्यूटी और पंजीकरण शुल्क से प्रति माह औसतन 700 करोड़ रुपये आते हैं। लेकिन अप्रैल में स्टांप ड्यूटी और पंजीकरण शुल्क से राजस्व केवल 5 करोड़ रुपये था, जबकि मई में यह केवल 25 करोड़ रुपये था। पोस्ट-लॉकडाउन अवधि में चरण ड्यूटी और पंजीकरण संचालन शुरू हो गया है, लेकिन यह अनुमान है कि स्टाम्प ड्यूटी और पंजीकरण शुल्क से राजस्व में लगभग 45% से 50% (3,900 से 4,300 करोड़ रुपये) की कमी होगी।

मोटर वाहन कर
मोटर व्हीकल टैक्स – चालू वर्ष के बजट के अनुसार, अप्रैल और मई में 60 करोड़ रुपये के मुकाबले मोटर वाहन कर से राज्य को राजस्व 4058 करोड़ रुपये है। निजी लग्जरी बसों (कॉन्ट्रैक्ट कैरिज बसों) और जीपों, टैक्सी (मैक्सी कैब्स) आदि को लॉकडाउन के कारण 6 महीने के लिए मोटर वाहन कर (रोड टैक्स) का भुगतान करने से पूरी छूट दी गई है। यह राशि 221 करोड़ रुपये है। मालवाहक ट्रकों और टेंपो (माल वाहन) के मालिकों को कोरोना स्थिति में हुए आर्थिक नुकसान के मद्देनजर 1 अप्रैल 2020 से 31 मई 2020 तक नौ महीने की अवधि के लिए गुड्स मोटर व्हीकल टैक्स (रोड टैक्स) का भुगतान करने से छूट दी गई है। राशि 100 करोड़ रुपये है। कुल मिलाकर, मोटर वाहन कर राजस्व लगभग 40% से 45% (1800 से 2000 करोड़ रुपये) तक गिर जाएगा।

बिजली की ड्यूटी
इस वर्ष के बजट के अनुसार, राज्य में बिजली शुल्क से 8,700 करोड़ रुपये का वार्षिक राजस्व था। वाणिज्यिक बिजली उपभोक्ताओं और उद्योगों के लिए एलटी बिजली कनेक्शन के साथ बिजली उपभोक्ताओं के लिए बिजली बिल में अप्रैल और मई 2020 का निर्धारित शुल्क माफ करने का निर्णय लिया गया है। जिसकी राशि रु .650 करोड़ है। अप्रैल और मई में सीमित आर्थिक गतिविधियों के कारण, बिजली शुल्क से राजस्व में लगभग 10 से 15% (800 से 1300 करोड़ रुपये) की कमी होगी।
बैठक में ये महत्वपूर्ण निर्णय पूर्व केंद्रीय सचिव हसमुख अधिया के स्थान पर समिति द्वारा सौंपी गई रिपोर्ट के अनुसरण में राज्य सरकार के अध्यक्ष ने उद्योगों को रोमांचित करने के लिए लिए हैं। उपरोक्त कुछ विवरण डेप्युटी मुख्य मंत्री नितिन पटेल ने दिया था, जो वित्त विभाग के प्रभारी हैं।[:]