[:gj]ગાંધીનગર, 18 માર્ચ 2020
14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં ઓવરલોડ માલ ભરી RTO ચેક પોસ્ટ પરથી પસાર કરી દેવાયા બાદ પોલીસને રતનપુર પાસે ટ્રકને જોતાં શંકા જતાં ફરીથી કાંટા પર વજન તપાસતાં તેમાં નક્કી કરેલાં 16 ટન વજન ભરવાની ક્ષમતા કરતાં 21 ટન માલ ભરેલો હતો. વજન કરતાં 5 ટન વધારે વજન મળી આવ્યું હતું. જે અંગે તપાસ કરાંતાં સરકારની ડીઝીટલ દુનિયાની પોલ ખુલી પડી હતી. શામળાજી RTO ચેકપોસ્ટ નજીક આવતા મુકેશ નામના એક વ્યક્તિને રૂ.800 આપીને કહ્યું હતું કે 5 નંબરના કાંટાથી પસાર થજો ત્યાં કોઈ રોકશે નહીં. એ મુજબ ડ્રાઈવર કોઈજાતની બીક રાખ્યા વગર ડીઝીટલ ચેકપોસ્ટથી રોકટોક વગર પસાર થયો હતો. આવા અહીં ઉદેપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર રોજના 8,000 વાહનો પસાર થાય છે.
ગુજરાત રાજયની ચેકપોસ્ટ પરની આવક રૂા.332 કરોડ ચેકપોસ્ટ ઉપર વસુલ કરવામાં આવતી હતી. 20 નવેમ્બરથી ચેક પોસ્ટ બંધ થઈ.
શામળાજી ચેકપોસ્ટ પર કેવો ભ્રષ્ટાચાર થતો હતો
દેશની પ્રથમ ડીઝીટલ ચેકપોસ્ટ પરથી આજ રીતે સ્થાનિક આર.ટી.ઓ ચેકપોસ્ટ પર તંત્રની મિલી ભગતથી અસંખ્ય વાહનો રોજ પસાર કરી દેવાય છે અને રોજ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. આવું છેલ્લા એક મહિનાથી ચાલતું હોવાનું પકડાયેલાં ટ્રાઈવરે જણાવ્યું હતું. ભ્રષ્ટાચાર અને ફોલ્ડર રાજને નાબૂદ કરવા રાજ્ય સરકાર દ્વારા લાખ્ખોના ખર્ચે અત્યાધુનિક ડિજિટલ દેશની પ્રથમ ચેક પોસ્ટ બનાવાઈ છે. RTO અધિકારી બચાવ કરતાં કહે છે કે આ તો અહીં કાંટાનું રિપેરીંગ કામ ચાલતું હતું. અમારી કોઈ સંડોવણી નથી.
કરોડોનું ખર્ચ પણ કૌભાંડ અટક્યા નથી
એક ચેક પોસ્ટને કમ્યુટરાઈઝ્ડ બનાવવા માટે પહેલાં રૂ.4.28 કરોડનું ખર્ચ થવાનું હતું જે વધીને રૂ.6 કરોડ થઈ ગયું હતું. વળી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શામળાજી ચેકપોસ્ટ શરૂ થયા પછી જાહેર કર્યું હતું કે રાજયની તમામ 16 ચેકપોસ્ટને વર્ષમાં રૂ.35 કરોડાના ખર્ચે અધતન-આટોમેટિક અને પાદદર્શી-સ્વચ્છ બનાવાશે. આ અગાઉ પણ જ્યારે બિમલ શાહ વાહન વ્યવહાર પ્રધાન હતા ત્યારે રૂ.120 કરોડના ખર્ચે 16 ચેક પોસ્ટ કમ્યુટરાઈઝડ કરીને અમદાવાદ RTO કચેરીએ જીવંત દ્વશ્યો જોઈ શકાતાં હતા. જે થોડા મહિના ચાલીને બંધ કરી દેવામાં આવી હતી. ફરી ભ્રષ્ટાચાર શરૂ થયો હતો.
ગાંધીનગર ખાતે જુના સચિવાલયની વાહન વ્યવહાર કમિશનર કચેરીના વિશ્વસનીય સૂત્રોએ કરોડોના કૌભાંડની વિગતો આપી હતી. જે ઘણી ચોંકાવનારી છે. RTO વિભાગને કર ચોરીની વ્યાપક ફરિયાદો મળતી હતી જેને ધ્યાનમાં રાખીને સરકારે શામળાજી ચેકપોસ્ટનો પાર દર્શક વટીવટ થઇ શકે માટે કરોડોના ખર્ચે ડિસેમ્બર માસમાં કમ્પ્યુટરાઇઝ ચેકપોસ્ટ બનાવી હતી.
મુખ્ય પ્રધાને ખૂલ્લી મૂકી હતી
30 ડિસેમ્બર 2016ના દિવસે શામળાજી ખાતેની ચેકપોસ્ટ ઉપર વાહનોની ઊંચાઈ લંબાઈ પહોળાઈ તેમજ વાહનમાં ભરેલાં માલ અને વાહનનું વજન માટે ઓટોમેટિક લેઝર સેન્સર લગાવાયા છે. જેના દ્વારા વાહનને કેટલો દંડ ભરવો પડશે તેનો મેમો ઓટોમેટિક કોમ્પ્યુટરમાં બને છે. ચેકપોસ્ટ પરથી પસાર થતા પ્રત્યેક વાહનનું યુનિક ટેગિંગ થાય છે. કેમેરા દ્વારા સમગ્ર ચેકપોસ્ટનું સતત મોનેટરિંગ ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર દ્વારા કરવામાં આવે છે. દેશની સૌ પ્રથમ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ એવી રૂ.6 કરોડના ખર્ચે બનેલી AVMS RTO ચેકપોસ્ટનું શામળાજીનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડિજીટલ ચેકપોસ્ટમાં વાહનોને કેટલો દંડ ભરવો પડશે તેનો મેમો ઓટોમેટીક કોમ્પ્યુટરમાં બની કોપી બહાર આવી જાય છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે હવે અહીં ભ્રષ્ટાચાર નહીં થાય. તેમનું વચન ફોક થયું છે ગાઉ દર વર્ષે અહીં રોજ એક કરોડનો ભ્રષ્ટાચાર થતો હતો તે આજે પણ ચાલુ હોવાનું પકડાયું છે.
વાહનવ્યવહાર મંત્રી પણ ખૂલ્લા પડી ગયા
તત્કાલિન વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડીયાએ ચેકપોસ્ટ ખૂલ્લી મૂકતાં જણાવ્યું હતું કે, રાજય સરકારે 100 દિવસમાં 125 પ્રજાલક્ષી નિર્ણયો કર્યા છે. મુખયમંત્રી વિજય રૂપાણીના પારદર્શિતા અને ભષ્ટ્રાચાર મુક્ત વહિવટના ધ્યેયનો સાર્થક કરતા કામનો અનુભવ અરવલ્લીના શામળાજીના ચેકપોસ્ટ ખાતેથી થાય છે. 18 એપ્રિલ 2018ના દિવસે વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડીયા ચેકપોસ્ટ પર દોડી જવું પડ્યું હતું. કારણ કે અહીં દલાદોએ ચેકપોસ્ટ પર હામલા કર્યા હતા. ગુંડાગીરી અને તોડબાજી કરતા તત્વો સામ કાયદેસરના પગલાં ભરવાની તેમણે સૂચના આપી હતી. અને આવા 40 લોકો પકડાયા હતા. આમ વાહન વ્યવહાર પ્રધાન કાકડીયા ખૂલ્લા પડી ગયા હતા.
ACBના દરોડામાં લોડીંગ અધિકારી બન્ને વખતે ગેરહાજર
30 ઓગસ્ટ 2018માં પણ આવું જ થયું હતું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે હવે અહીં કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય અને તે ચેક પોસ્ટ ચાલુ થઈ તેના થોડા દિવસમાં લાંચ રૂશ્વચ વિરોધી બ્યુરો દ્વારા બીજીવાર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. ગુજરાત-રાજસ્થાન બોર્ડરની રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 8ની આ ચેકપોસ્ટમાં 4 કલાક તપાસ ચાલી હતી. ACBના અધિકારીઓને રૂ.2.90 લાખ રોકડા જણાયા હતા. ચેક પોસ્ટ પર ટેક્ષ ભરવા લાગેલા વાહનોની લાંબી કતારોનું અને આવકનું નિરીક્ષણ કરાયું હતું. રાજકોટથી આવેલી ACB દ્વારા અગાઉ હાથ ધરાયેલ સર્ચ ઓપરેશન દરમ્યાન ગેરહાજર જણાયેલા ચેક પોસ્ટના ઓવરઓલ ઈન્ચાર્જ આઈએમવી કક્ષાના અધિકારી રાજેશ લોઢા બીજીવારના સર્ચ ઓપરેશન દરમ્યાન પણ ગેરહાજર જણાયા હતા. વાહન વ્યવહાર કમિશનર આગલે દિવસે મોડી રાત્રે શામળાજી આરટીઓ ચેકપોસ્ટની ઓચિંતી મુલાકાત લીધી હતી. તપાસ હાથ ધરી કેટલીક વાંધાજનક વસ્તુઓ હાથ લાગતા રવાના થયાના થોડાકજ કલાકોમાં ગાંધીનગર,વડોદરા અને અરવલ્લી જિલ્લાની એસીબીની સંયુક્ત ટીમ ત્રાટકી હતી,
લાંચ બંધ થતાં હુમલો
18 એપ્રિલ 2017માં શામળાજી ચેકપોસ્ટ પર ફોલ્ડરીયા અને ગાંડાઓએ એટલા માટે હુમલો કર્યો હતો કે ત્યાં તેમની લાખો રૂપિયાની આવક બંધ થઈ ગઈ હતી. અધિકારીઓ અને એજન્ટોની સાંઠગાંઠના કારણે કેટલાય વર્ષોથી કર ચોરી કરવાનું કૌભાંડ ચાલતું રહ્યું છે. ચોરી અટકાવવા ચેકપોસ્ટ પર ઓન લાઇન સિસ્ટમ શરૃ ચાલુ કરી હતી. જેથી આસામાજિક તત્વોએ ઓનલાઇનનો વિરોધ કરીને ચેકપોસ્ટ પર 24 કલાકમાં બે વખત તલવાર, ધારિયા જેવા તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને તોડફોડ કરી હતી. એસીબીએ અનેક વર્ષોથી દરોડા પાડીને એજન્ટો અને 40 RTO કર્મચારીઓને લાંચ લેતા પકડી પાડયા હતા. 40 આરોપી સામે ગુનો નોધીને ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
બીજી વાર હુમલો થતાં 40 ગેરકેયદે બાંધકામ હટાવાટા
21 એપ્રિલ 2017ના દિવસે ભિલોડા તાલુકાના શામળાજી ચેકપોસ્ટ પર ગુંડાઓએ 24 કલાકમાં બીજી વખત હુમલો કતાં આસપાસના વર્ષોથી 40થી વધું ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. જેમાં 200 મીટરમાં દુકાનો, હોટેલો, લારી, ગલ્લા, નાના-મોટા વેપારીઓની હાટડીઓ પણ હતી તે તમામ હઠાવી લેવામાં આવી હતી. તે માટે 3 ડિવાયએસપી, 25 વાનમાં 150 પોલીસ, 10 પી.એસ.આઈ., એસ.ડી.એમ., મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન હાજર હતા. વર્ષો જુનું ફોલ્ડરોનું સામ્રાજ્ય હટાવવા અને ફોલ્ડરો થતા હુમલાઓને રોકવા માટે સરકારી અધિકારીઓ વોટર કેનન સાથે અહીં દોડી આવ્યા હતા.
દલાલો કોણ અહીં શામળાજી ચેક પોસ્ટ બની ત્યારે આસપાસની જમીન સરકારે બળજબરીથી લઈ લીધી હતી. તે જમીનોના માલિકોને આજ સુધી સરકારે કોઈ વળતર આપ્યું નથી. તેમની રોજી રોટીનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. તેઓ પોતાની રોજી કમાવા માટે અહીં નાના ધંધા કરતાં હતા અથવા અધિકારીઓના દાલાલ બની જઈને પોતાનું ગુજરાન ચલાવતાં હતા. આર.ટી.ઓ.કચેરી બનાવતી વખતે જે-તે સમયે જે લોકોએ જમીનો આપી છે તે જમીનોનું વળતર આજ દિન સુધી ચુંકવાયું નથી. તેથી પણ સરકારે સામાજિક ન્યાય માટે તેમને વળતર આપી દેવું જોઈએ.
કેમેરા બંધ ભ્રષ્ટાચાર ચાલુ
ફોલ્ડર, એજન્ટ અને અધિકારીઓ દ્વારા CCTV કેમેરા બંધ કરીને ટ્રકો બારોબાર પસાર કરવામાં આવતી હતી. કોરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીં થયા છે. જેથી ચેકપોસ્ટની આવકમાં ઘટાડો થયો હોવાનું બહાર આવતાં RTO કમિશનરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેથી એજન્ટો દ્વારા બારોબાર ટ્રકો પસારનું મુશ્કેલ બની ગયું હોવાથી શરૂઆતના દિવસથી અસામાજિક તત્વો દ્વારા ઓનલાઇન સિસ્ટમનો વિરોધ કરવામાં આવતો હતો. જેને અધિકારીઓ તેને તમામ મદદ કરતાં હતા. AVMS RTO ચેકપોસ્ટ શરૂ થતાં વાહન ચાલકોને થનાર ફાયદાની રૂપરેખા તત્કાલીન વાહન વ્યવહાર અગ્રસચિવ વિપુલ મિત્રાએ આપી હતી. તત્કાલીન વાહન વ્યવહાર કમિશ્નર અને અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ આર.એમ.જાદવે મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો હતો. હવે કેમેરા બંધ કરી દેવામાં આવી રહ્યાં છે ત્યારે તેમની પણ જવાબદારી આ મામલે ઊભી થાય છે. એમ પ્રામાણિક અધિકારીઓ કહી રહ્યાં છે.
રાજકારણીઓ મૌન કેમ
શામળાજી ચેક પોસ્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના થોક બંધ નેતાઓ હાજર હતા અને પ્રજાના પૈસે પ્રસિદ્ધિ લીધી હતી. હવે તેઓ બધા જ મૌન બની ગયા છે. ચૂપકીદી સાધી લીધી છે. હાજર હતા તેમાં ભાજપના સાસંદ દિપસિંહ રાઠોડ, આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન રમીલાબેન બારા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય વી.ડી.ઝાલા, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, ભાજપના પ્રદેશ મંત્રી કે.સી.પટેલ, અરવલ્લી જિલ્લા ભાજપના નેતા હર્ષદ ગોસ્વામી, રણવીરસિંહ ડાભી, જે.ડી.પટેલ, તખતસિંહ હડિયોલ, અશોક જોષી હાજર હતા. ઉપકરાંત અધિકારીઓમાં અલરલ્લી જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી વિશાલગુપ્તા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એન.ડામોર, નિવાસી અધિક કલેકટર પી.સી.ઠાકુર સહિત હાજર હતા. હવે તેમની જવાબદારી બને છે કે ઉદઘાટનમાં તેઓ હાજર રહીને પ્રજાને સારી વાતો કહેતાં હતા હવે તંત્ર ફરી ભ્રષ્ટ બની ગયું છે ત્યારે આ તમામની જવાબાદારી છે કે ભ્રષ્ટાચાર અટકાવે અને કરોડોનો પ્રોજેક્ટ સફળ બનાવે.
ACBનું સફળ ઓપરેશન
6 એપ્રિલ 2016માં ACB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ચેકપોસ્ટ પર યુવાન કારકુન અને વચેટીયા ફોલ્ડરો રૂ.100ની લાંચ લેતાં હતા. ગુજરાતમાં આવતાં દરેક વાહનો પાસે લાંચ માંગવામાં આવતી હતી. અહીં વાહન દીઠ રૂ.1500 એક મહિનાનો વેરો લેવામાં આવે છે પણ વચેટીયાઓ અને હંગામી કારકુનો રૂ.100 લઈને ટ્રકોને જવા દેતાં હતા. આ બધું મધ રાતે પકડાયું હતું. ચોર રસ્તેથી ટ્રકો ઘુસાડવાના અધિકારીઓ કરોડો રૂપિયા વર્ષે ઘર ભેગા કરતાં હતા તે ACB પકડી શકી ન હતી. વેરો વસૂલવા માટે હંગામી ધોરણે કમ્યુટર ઓપરેટરો રાખવામાં આવે છે. તેઓ લાંચ લે છે પકડાય તો પણ તેને કંઈ ગુમાવવાનું આવતું નથી. અહીંથી 8 લોકો બિનઅધિકૃત રીતે મળી આવ્યા હતા. સ્ટાફ ઓછો હોવાથી અધિકારીઓએ જ તેમને પોતાના ખર્ચે કામ પર રાખ્યા હતા. જેઓ અધિકારીઓ વતી પૈસા લેતાં હતા. અગાઉ પણ રાજ્યની 14 ચેક પોસ્ટ પર દરોડો પાડેલો તેમાં 9 ચેક પોસ્ટ પર કરોડોનું લાંચ કૌભાંડ બહાર આવ્યું હતું.
બદલીઓમાં ઊંચા ભાવ
અમદાવાદ આરટીઓ તેમજ ગુંદરી, અમીરગઢ, થાવર-ડીસા, શામળાજી ચેકપોસ્ટ પર બદલી ના ભાવ આસમાને પહોંચતાં રહ્યા છે. બદલી માટે નાની જગ્યાના રૂ.7 થી મધ્યમ આવકની જગ્યાના રૂ.15 લાખ અને મોટી કમાણી ધરાવતી જગ્યાના રૂ.50 લાખ સુધીના બદલીના ભાવ રહેતાં હતા. અગાઉ વાહન વ્યવહાર કમિશનરના તાબા હેઠળની અંદાજે બે ડઝન પોસ્ટ ની બદલી ડાયરેક્ટ ગાંધીનગરથી કમિશનરની જાણ બહાર જ થઈ ગઈ હતી. જ્યાં સૌથી વધું ભ્રષ્ટાચાર થાય છે તે આ પોસ્ટ પર જવા માટે ભાવ બોલાય છે જેમાં 1 વસ્ત્રાલ આરટીઓ, 2 અમદાવાદ આરટીઓ, 3 સુરત આરટીઓ, 4 નડિયાદ આરટીઓ, 5 આણંદ આરટીઓ, 6 શામળાજી ચેકપોસ્ટ, 7 અમીરગઢ ચેકપોસ્ટ, 8 થરાદ ચેકપોસ્ટ, 9 ગુંદરી ચેકપોસ્ટ, 10 અંબાજી ચેકપોસ્ટ તથા 11 થાવડ ચેકપોસ્ટનો સમાવેશ થાય છે.
ડીજીટન નહીં પણ રોકડા ભરવા પડે છે
એક વર્ષ પહેલા મોટે ઉપાડે જેને દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ તરીકે જાહેર કરવામાં આવી હતી, તે શામળાજી ચેક પોસ્ટ કેશલેશ બની ન હોવાથી ત્યાં ટ્રક ડ્રાઈવરોએ રોકડાં નાણાં ભરવા પડે છે. ટ્રક ચાલકો પાસે ATM કાર્ડ હોવા છતાં અને તેઓ એટીએમથી નાણાં ભરવા માંગતા હોવા છતાં તેઓ ભરી શકતાં નથી. તેથી ભ્રષ્ટાચાર વધે છે. ચેકપોસ્ટના કર્મચારીઓ રોકડા માગે છે. દેશની પ્રથમ ડિજિટલ ચેક પોસ્ટ પર રોકડાં રૂપિયા માંગવામાં આવે છે.
ગુજરાત વિધાનસભામાં વાહન વ્યવહાર પ્રધાન રણછોડ ફળદુએ 18 માર્ચ 2020ની રોજ નીચે પ્રમાણે કહ્યું હતું.
આ છે ડીઝીટલ ભારતનું કહેવાતું ડીઝીટલ ગુજરાતની પ્રથમ ડીઝીટલ ચેક પોસ્ટની ભ્રષાચારના બનાવો.
ગુજરાતમાં 2018-19ની સરખામણીએ 2019-20માં અકસ્માતની સંખ્યામાં 9.18 ટકાનો ઘટાડો નોંધાયો છે
વાહન વ્યવહાર વિભાગ હેઠળ વાહન વ્યવહાર ખાતું અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે. રાજયના 99.60 ટકા વિસ્તારમાં 8490 એસ. ટી. દ્વારા પ્રતિદિન 24 લાખ મુસાફર વર્ષે ફરી છે.
ગુજરાતમાં વર્ષ 1996-97માં 37.97 લાખ વાહનો હતા, 2020માં 2.65 કરોડ હતા.
વાહન ચવાવવાનો શિખાઉ પરવાનો
રાજ્યને 36 આરટીઓ કચેરીઓના ઉપરાંત 221 આઇટીઆઇ અને 29 પોલીટેકનીક ઉપરથી લર્નીંગ લાઈસન્સની કામગીરી શરૂ કરી છે. ફેબ્રુઆરી 2020માં આઇટીઆઇ અને પોલીટેકનીકોમાંથી 1.23 લાખ લર્નીંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
મેમો
નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને મેમો આપવાની કામગીરી ડિજિટલાઇઝ કરી છે. પોઈન્ટ ઓફ સેલ (પી.ઓ.એસ) મશીન દ્વારા ઇ-ચલણ બને છે. ઓનલાઈન ઇ-ચલણ મેમોના નાણાં ગમે ત્યારે ગમે ત્યાંથી ભરી શકાય છે.
7 નવી સેવા ઓન લાઈન
અરજદારની હાજરી વગર-ઓન લાઇન પૂરી પાડવામાં આવેલી વધારાની વાહન અને લાયસન્સ સંબંધી નવી સાત સેવાઓ શરૂ થઈ છે. જેમાં ડ્રાઈવીંગ લાયસન્સ રીન્યુયલ, ડુપ્લીકેટ લાયસન્સ, લાયસન્સ સંબધી માહિતી અને વાહન સંબંધી સેવાઓ જેવી કે, વાહન લોન મુક્તિ, ડુપ્લીકેટ આર.સી બુક સંલગ્ન સેવાઓનો સમાવેશ
ફેબ્રુઆરી 2020માં વાહનને લગતી સેવાની 1.40 લાખ અરજીઓ પૈકી 1.22 લાખ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. ઉપરાંત લાઈસન્સ સંબંધી 2.30 લાખ અરજીઓ પૈકી 2.07 લાખ અરજીઓનો પણ હકારાત્મક ઉકેલ કરાયો છે.
એસ ટી સેવા
ગુજરાતના 125 શહેર અને 18 હજાર ગામો અને બેટ એસ.ટી. નિગમ દ્વારા બસ ચાલે છે.
બસ પોર્ટસ
અમદાવાદ, રાણીપ, વડોદરા, મકરપુરા, અડાજણ, મહેસાણા અને તાજેતરમાં રાજકોટ ખાતે એવા સાત બસ પોર્ટસ છે. વધુ 8 બસ પોર્ટસ લોકોની સુવિધા માટે તૈયાર કરવામાં આવશે. 132 નવા બસ સ્ટેશન કરાયા છે. 79 બસ સ્ટેશનો અપગ્રેડ કરવામાં આવ્યા છે. 32 બસ સ્ટેશનો કામો પ્રગતિ હેઠળ છે. આ સિવાય વધુ 31 બસ સ્ટેશનોના ખાત મુર્હુત પણ કરવામાં આવ્યા છે.
GPS સિસ્ટમ
સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમની તમામ બસોને GPS સિસ્ટમથી સાંકળી લઈને વિભાગીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી 24 કલાક મોનીટરીંગ કરવામાં આવે છે. મોબાઈલ એપ કે વેબસાઇટ દ્વારા ટીકીટ બુકીંગ કરાવનારને 8થી 10 ટકા વળતર આપવામાં આવે છે.
રોડ સેફ્ટી રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ , GEM પોર્ટલ ઉપર સૌથી વધુ પારદર્શક ખરીદી કરવા માટે ગુજરાત એસ.ટી. નિગમને એવોર્ડ મળેલો છે.
તેમ વાહન વ્યવહાર પ્રધાન રણછોડ ફળદુએ ગુજરાત વિધાનસભામાં 17 માર્ચ 2020ના રોજ કહ્યું હતું.[:en]Gandhinagar, 18 March 2020
If the checkpost is closed then the revenue increases
16 has made a historic decision to eradicate checkposts. Despite eliminating all these checkposts, revenue of Rs.100 crores has been received in the last 4 months. That is, the revenue increased by 10.51 percent. That means there was at least Rs 30 crore corruption at the checkpost. For 25 years Narendra Modi’s corruption in 13 years, Anandi Patel’s 3 years and Rupa’s 4 years.
The revenue on the checkpost of the state of Gujarat is Rs. 2 crore was recovered at checkpost.
The check post closes on November 20, 2019.
How was corruption in Samlaji check post
On October 14, 2018, the Shamlaji RTO checkpost of Aravalli district is always in dispute. Gujarat Chief Minister Vijay Rupani said in 2017 that the Shamlaji RTO checkpost has been fully digitalized at a cost of Rs 6 crore and that corruption will no longer happen. But here, color has been caught as corruption continues. After passing through the RTO check post filled with overloaded goods in the truck, the police were suspected of seeing the truck near Ratanpur and again checking the weight on the fork, it was loaded with 21 tonnes of cargo than the scheduled 16 ton weight. Weight was found to be more than 5 tonnes. Investigating the government’s digital world was open. Shamlaji gave Rs800 to a person named Mukesh who was approaching the RTO checkpost and said that if you go through the fork of number 5 there will be no stopping. Accordingly, the driver passed the digital checkpost without any fear of anyone being rocketed. 8,000 vehicles pass daily on the Udaipur-Ahmedabad National Highway.
From the country’s first digital checkpost, numerous vehicles have been passed on to the local RTO checkpost and millions of rupees are being corrupted every day. The driver was arrested for the past one month, he said. The first check post of a modern digital country has been created by the state government at the expense of millions to eliminate corruption and folder Raj.
An RTO official defended, saying that this was a thorny repair work. We have no involvement.
The cost of crores has not stopped the scam
For a check post to be computerized, it would have cost Rs 4.28 crore, which has increased to Rs 6 crore. On the other hand, Chief Minister Vijay Rupani announced after the launch of the Shamlaji checkpost that all 16 checkposts in the state would be upgraded – automatic and padrakshmi – clean at a cost of Rs 35 crore a year. Earlier, when Bimal Shah was the Minister of Vehicles Affairs, live visuals could be seen by Ahmedabad RTO office, with 16 check post commutated at a cost of Rs 120 crore. Which had been closed for a few months. Corruption had begun again.
Reliable sources of the commissioner’s office of the old secretariat at Gandhinagar have given details of the crores of scams. Which is quite shocking. The RTO department received widespread tax evasion complaints that the government had created in the month of December, at the expense of crores of computerized checkposts, to allow spectators to deviate from the amalgamation checkpost.
The Chief Minister was left open
Automatic leisure sensors have been installed at the checkpost at Shamlaji on December 30, 2016, for the height of the vehicle as well as the weight of the vehicle loaded and the vehicle. An automated computer will be used to memorize the fine of the vehicle. Each vehicle passing through the checkpost has unique tagging. Continuous monitoring of the entire checkpost by the camera is done by the Gandhinagar Transport Commissioner. The AVMS RTO checkpost, which was the country’s first state-of-the-art technology, was launched by Vijay Rupani, Chief Minister of Shamlaji. A copy of the automated computer comes out with a copy of the fine to be paid at the digital checkpost. The Chief Minister had said that there would be no corruption here now. His promise has come to fruition. Every year there was a crore corruption every year.
The Minister of Transport also opened
Opening the checkpost, the then Minister of Transport, Vallabh Kakadia, said that the state government has made 125 species-wise decisions in 100 days. Chief Minister Vijay Rupani’s work on achieving transparency and the goal of a corruption-free administration comes from the checkpost at Shamlaji in Aravalli. On April 18, 2018, Minister of Transport Vallabh Kakadia had to run at the checkpost. Because the brokers here attacked the checkpost. He instructed them to take legal action against bullying and bullying elements. And 40 such people were caught. Thus the Minister for Transport Kakadia had opened.
Absent both when loading officer on ACB raid
The same thing happened on August 30, 2018. Chief Minister Vijay Rupani said that there would be no corruption here and that the search operation was conducted a second time by the Anti-Corruption Bureau within a few days of the check post being launched. This checkpost of National Highway 8 of Gujarat-Rajasthan Border was investigated for 4 hours. ACB officials were found to have Rs.2.90 lakh in cash. The check post examined the long queues and revenue of the vehicles being paid. Rajesh Lodha, officer in charge of the over-charge in-charge of the check post, who was found absent during a search operation conducted by ACB from Rajkot earlier, was also absent during the second search operation.
Transport minister R C Faldu said, that Gujarat reduces vehicle accident by 9.18% in one year
The number of accidents has decreased by 9.18% in 2019-20 as compared to 2018-19 in Gujarat.
Under the Department of Vehicles is the Vehicle Transaction Account and Gujarat State Road Transport Corporation. In 99.60% area of the state, 8490 s. T By 24 million passenger every year is again.
Gujarat had 37.97 lakh vehicles in 1996-97, 2.65 crore in 2020.
license
In addition to 36 RTO offices in the state, 221 ITIs and 29 polytechnics have started learning licenses. 1.23 lakh learning licenses have been issued from ITI and Polytechnics in February 2020.
Memo
We have digitized the memo to the drivers for breach of the rules. E-currency is generated by the Point of Sale (POS) machine. Online e-currency memos can be paid from anywhere at anytime.
7 New service on line
Without the applicant’s presence, seven new services have been launched regarding the additional vehicle and license provided on-line. Includes Driving License Renewal, Duplicate License, License Information and Vehicle Services such as Vehicle Loan Exemption, Duplicate RC Book Affiliate Services
Of the 1.40 lakh applications for vehicle service in February 2020, 1.22 lakh applications have been positively disposed of. In addition, out of 2.30 lakh applications regarding licenses, 2.07 lakh applications have also been positively resolved.
S t Service
125 cities of Gujarat and 18 thousand villages and bat ST. The bus runs through the corporation.
Bus Ports
There are seven bus ports at Ahmedabad, Ranip, Vadodara, Makarpura, Adajan, Mehsana and more recently Rajkot. A further 8 bus ports will be designed for the convenience of the people. 132 new bus stations have been set up. 79 bus stations have been upgraded. Works on 32 bus stations are in progress. Apart from this, 31 more bus stations have also been opened.
GPS system
All buses of the State Transport Corporation are connected to the GPS system and monitored 24 hours at the Departmental Command and Control Center. Ticket bookings through mobile app or website give 8 to 10 percent return.
Road Safety National Class Award, Gujarat ST to make the most transparent purchase on GEM Portal The corporation has received the award.
Vehicle Minister Ranchod Faldu said in the Gujarat Legislative Assembly on March 17, 2020.[:hn]यदि चेकपोस्ट बंद हो जाता है, तो राजस्व बढ़ जाता है
गांधीनगर, 18 मार्च 2020
16 ने चेकपोस्टों को मिटाने का ऐतिहासिक फैसला किया है। इन सभी चेकपोस्टों को खत्म करने के बावजूद, पिछले 4 महीनों में 100 करोड़ रुपये का राजस्व प्राप्त हुआ है। यानी राजस्व में 10.51 प्रतिशत की वृद्धि हुई। इसका मतलब है कि चेकपोस्ट पर कम से कम 30 करोड़ रुपये का भ्रष्टाचार था। 25 साल नरेंद्र मोदी के भ्रष्टाचार में 13 साल, आनंदी पटेल के 3 साल और रूपा के 4 साल में।
गुजरात राज्य के चेकपोस्ट पर राजस्व रु। चेकपोस्ट पर 2 करोड़ की वसूली की गई।
20 नवंबर, 2019 को चेक पोस्ट बंद हो गई।
शामलाजी चेक पोस्ट का गोटाला
14 अक्टूबर, 2018 को, अरावली जिले का शामलाजी आरटीओ चेकपोस्ट हमेशा विवादों में रहता है। गुजरात के मुख्यमंत्री विजय रूपानी ने 2017 में कहा कि शामलाजी आरटीओ चेकपोस्ट को 6 करोड़ रुपये की लागत से पूरी तरह से डिजिटल कर दिया गया है और अब भ्रष्टाचार नहीं होगा। लेकिन यहां भी रंग पकड़ा गया है क्योंकि भ्रष्टाचार जारी है। ट्रक में ओवरलोड माल से भरे आरटीओ चेक पोस्ट से गुजरने के बाद, पुलिस ने रतनपुर के पास वजन की जाँच की और फिर से, कांटे पर वजन की जाँच की, इसे 16 टन कार्गो क्षमता 16 टन के साथ लोड किया गया था। वजन 5 टन से अधिक पाया गया। सरकार की डिजिटल दुनिया की जांच खुली थी। शामलाजी ने मुकेश नाम के एक व्यक्ति को 800 रुपये दिए जो आरटीओ चेकपोस्ट के पास पहुंच रहे थे और कहा कि अगर आप नंबर 5 के कांटे से गुजरे तो कोई रोक नहीं होगी। तदनुसार, चालक ने बिना किसी के भय के डिजिटल चेकपोस्ट पास कर दिया। उदयपुर-अहमदाबाद राष्ट्रीय राजमार्ग पर प्रतिदिन 8,000 वाहन गुजरते हैं।
देश के पहले डिजिटल चेकपोस्ट से, कई वाहनों को स्थानीय आरटीओ चेकपोस्ट और लाखों रुपये के भ्रष्टाचार से गुजरना पड़ा है। उन्होंने कहा कि ड्राइवर पिछले एक महीने से गिरफ्तार है। भ्रष्टाचार और फोल्डर राज को खत्म करने के लिए लाखों लोगों की कीमत पर एक आधुनिक डिजिटल देश का पहला चेक पोस्ट राज्य सरकार द्वारा बनाया गया है।
एक आरटीओ अधिकारी ने बचाव करते हुए कहा कि यह एक कांटेदार मरम्मत का काम था। हमारी कोई भागीदारी नहीं है।
करोड़ों की लागत ने इस घोटाले को नहीं रोका है
एक चेक पोस्ट को कम्प्यूटरीकृत करने के लिए, इसकी लागत 4.28 करोड़ रुपये होगी, जो बढ़कर 6 करोड़ रुपये हो गई है। दूसरी ओर, मुख्यमंत्री विजय रूपाणी ने शामलाजी चेकपोस्ट के शुभारंभ के बाद घोषणा की कि राज्य के सभी 16 चेकपोस्टों को एक वर्ष में 35 करोड़ रुपये की लागत से – स्वचालित और पैड्रक्ष्मी – उन्नत बनाया जाएगा। इससे पहले, जब बिमल शाह वाहन मामलों के मंत्री थे, 120 करोड़ रुपये की लागत से 16 चेक पोस्ट के साथ, अहमदाबाद आरटीओ कार्यालय द्वारा लाइव विजुअल देखे जा सकते थे। जो कुछ महीनों से बंद था। भ्रष्टाचार फिर से शुरू हो गया था।
गांधीनगर में पुराने सचिवालय के कार्यालय में आयुक्त कार्यालय के विश्वसनीय स्रोतों ने करोड़ों के घोटाले का विवरण प्रदान किया है। जो काफी चौंकाने वाला है। आरटीओ विभाग को व्यापक रूप से कर चोरी की शिकायतें मिलीं, जो सरकार ने दिसंबर के महीने में कंप्यूटराइज्ड चेकपोस्ट की करोड़ों की कीमत पर बनाई थी, ताकि दर्शकों को समामेलन चेकपोस्ट से विचलित किया जा सके।
मुख्यमंत्री को खुला छोड़ दिया गया था
वाहन की ऊंचाई के साथ-साथ वाहन के भार और वाहन के भार के लिए 30 दिसंबर 2016 को शामलाजी में चेकपोस्ट पर स्वचालित अवकाश सेंसर स्थापित किए गए हैं। वाहन के जुर्माने को याद रखने के लिए एक स्वचालित कंप्यूटर का उपयोग किया जाएगा। चेकपोस्ट से गुजरने वाले प्रत्येक वाहन में अद्वितीय टैगिंग होती है। कैमरे द्वारा पूरे चेकपोस्ट की सतत निगरानी गांधीनगर परिवहन आयुक्त द्वारा की जाती है। AVMS RTO चेकपोस्ट, जो देश की पहली अत्याधुनिक तकनीक थी, जिसे Shamlaji के मुख्यमंत्री विजय रूपानी द्वारा लॉन्च किया गया था। डिजिटल चेकपोस्ट पर भुगतान किए जाने वाले जुर्माने की एक प्रति के साथ स्वचालित कंप्यूटर की एक प्रति निकलती है। मुख्यमंत्री ने कहा था कि अब यहां भ्रष्टाचार नहीं होगा। उनका वादा पूरा हुआ है। हर साल हर साल एक करोड़ का भ्रष्टाचार होता था।
परिवहन मंत्री ने भी खोला
चेकपोस्ट को खोलते हुए, तत्कालीन परिवहन मंत्री, वल्लभ काकड़िया ने कहा कि राज्य सरकार ने 100 दिनों में 125 प्रजातियों-वार फैसले किए हैं। पारदर्शिता हासिल करने और भ्रष्टाचार मुक्त प्रशासन के लक्ष्य पर मुख्यमंत्री विजय रूपानी का काम अरावली के शामलाजी में चेकपोस्ट से आता है। 18 अप्रैल, 2018 को परिवहन मंत्री वल्लभ काकडिया को चेकपोस्ट पर दौड़ना था। क्योंकि यहां दलालों ने चौकी पर हमला किया था। उन्होंने धमकाने और धमकाने वाले तत्वों के खिलाफ कानूनी कार्रवाई करने के निर्देश दिए। और ऐसे 40 लोग पकड़े गए। इस प्रकार परिवहन मंत्री काकड़िया ने खोला था।
ACB के छापे पर अधिकारी को लोड करने पर दोनों अनुपस्थित
30 अगस्त, 2018 को भी यही हुआ। मुख्यमंत्री विजय रूपाणी ने कहा कि यहां कोई भ्रष्टाचार नहीं होगा और जांच अभियान शुरू होने के कुछ दिनों के भीतर दूसरी बार एंटी करप्शन ब्यूरो द्वारा तलाशी अभियान चलाया गया। गुजरात-राजस्थान बॉर्डर के राष्ट्रीय राजमार्ग 8 के इस चेकपोस्ट की 4 घंटे तक जाँच की गई। ACB के अधिकारियों के पास नकद में रु .90 लाख पाए गए। चेक पोस्ट ने भुगतान किए जा रहे वाहनों की लंबी कतार और राजस्व की जांच की। पहले राजकोट के एसीबी द्वारा चलाए गए एक तलाशी अभियान के दौरान अनुपस्थित पाए गए अति-प्रभारी प्रभारी आईएमवी के अधिकारी राजेश लोढ़ा भी दूसरे तलाशी अभियान के दौरान अनुपस्थित थे।
परिवहन प्रधान आर सी फळदुने यह कहा – एक साल में गुजरात में वाहन दुर्घटना में 9.18% की कमी। गुजरात में 2018-19 की तुलना में 2019-20 में दुर्घटनाओं की संख्या में 9.18% की कमी आई है।
वाहनों के विभाग के तहत वाहन लेनदेन खाता और गुजरात राज्य सड़क परिवहन निगम है। राज्य के 99.60% क्षेत्र में, 8490 एस। टी 24 मिलियन यात्री हर साल फिर से है।
गुजरात में 1996-97 में 37.97 लाख वाहन थे, 2020 में 2.65 करोड़।
नौसिखिया लाइसेंस
राज्य में 36 आरटीओ कार्यालयों के अलावा, 221 आईटीआई और 29 पॉलिटेक्निक ने लाइसेंस सीखना शुरू कर दिया है। फरवरी 2020 में आईटीआई और पॉलिटेक्निक से 1.23 लाख लर्निंग लाइसेंस जारी किए गए हैं।
मेमो
हमने नियमों को तोड़ने के लिए ड्राइवरों को मेमो डिजीटल किया है। ई-मुद्रा प्वाइंट ऑफ सेल (पीओएस) मशीन से उत्पन्न होती है। ऑनलाइन ई-मुद्रा मेमो का भुगतान कभी भी कहीं से भी किया जा सकता है।
7 लाइन पर नई सेवा
आवेदक की उपस्थिति के बिना, ऑन-लाइन प्रदान किए गए अतिरिक्त वाहन और लाइसेंस के संबंध में सात नई सेवाएं शुरू की गई हैं। जिसमें ड्राइविंग लाइसेंस नवीकरण, डुप्लिकेट लाइसेंस, लाइसेंस सूचना और वाहन सेवाएं जैसे वाहन ऋण छूट, डुप्लीकेट आरसी ईमेल सेवा शामिल हैं
फरवरी 2020 में वाहन सेवा के लिए 1.40 लाख आवेदनों में से 1.22 लाख आवेदनों का सकारात्मक निस्तारण किया गया है। इसके अलावा, लाइसेंस के संबंध में 2.30 लाख आवेदनों में से 2.07 लाख आवेदनों को भी सकारात्मक रूप से हल किया गया है।
एस टी सेवा
गुजरात के 125 शहर और 18 हजार गाँव और एसटी। बस निगम से चलती है।
बस पोर्ट
अहमदाबाद, रानिप, वडोदरा, मकरपुरा, अदजान, मेहसाणा और हाल ही में राजकोट में सात बस बंदरगाह हैं। लोगों की सुविधा के लिए आगे 8 बस पोर्ट तैयार किए जाएंगे। 132 नए बस स्टेशन स्थापित किए गए हैं। 79 बस स्टेशनों को अपग्रेड किया गया है। 32 बस स्टेशनों पर काम चल रहा है। इसके अलावा, 31 और बस स्टेशन भी खोले गए हैं।
जीपीएस सिस्टम
राज्य परिवहन निगम की सभी बसें जीपीएस सिस्टम से जुड़ी हैं और विभागीय कमांड और कंट्रोल सेंटर से 24 घंटे निगरानी रखती हैं। मोबाइल ऐप या वेबसाइट के माध्यम से टिकट बुकिंग 8 से 10 प्रतिशत रिटर्न देती है।
जीईएम पोर्टल पर सबसे पारदर्शी खरीद करने के लिए सड़क सुरक्षा राष्ट्रीय वर्ग पुरस्कार, गुजरात एसटी निगम ने पुरस्कार प्राप्त किया है।
वाहन मंत्री रणछोड़ फलदू ने 17 मार्च, 2020 को गुजरात विधानसभा में कहा।[:]