[:gj]ગુજરાતમાં 60 લાખ કુટુંબોને 5 કરોડ કિલો અનાજ લોકડાઉનમાં અપાશે[:en]60 lakh families in Gujarat a month free food, sugar, pulses[:hn]गुजरात में एक महीने के लिये 60 लाख परिवार को अन्न, चीनी, दाल मुक्त [:]

60 lakh families in Gujarat a month free food, sugar, pulses

[:gj]દિઠ ૩.પ૦ કિલો ઘઉ-૧.પ૦ કિલો ચોખા-કાર્ડ દિઠ ૧ કિલો ખાંડ–મીઠું-દાળ  રાજ્ય સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ થશે

ગાંધીનગર, 26 માર્ચ 2020

ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે ગુજરાતમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાંકારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરોડ લોકોનો સમાવેશ થાય છે. ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે રેશનકાર્ડ પર અનાજ અપાશે.  પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી અનાજ અપાશે. વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠું વિનામૂલ્યે અપાશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, 21 દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજ્યમાં પુરતી માત્રમાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની પણ કોઇ જરૂર નથી.[:en]Distribution from approved fair shops by the State Government

Gandhinagar, 26 March 2020

In the wake of the lock-down announced in Gujarat, the working class and the daily earners and livelihood workers will be given free grains in Gujarat. Including 3.25 crore people from a total of 60 lakh families, including workers, the poor, the laborers. Grain will be provided on the ration card so that there is no food and drink problems. The families will be provided food grains from a government-approved cheap grain shop for one month from April 1. 3.50 kg of wheat per person, 1.50 kg of rice per person and 1 kg of sugar per family, 1 kg of pulses and 1 kg of salt will be given free of cost.

Chief Minister Vijay Rupani said that all stay in the house during 21 days, do not gather outside, the supply of essential goods is sufficient in the state and there is no need to fear that there will be no storage or such items.[:hn]राज्य सरकार द्वारा अनुमोदित सस्ते खाद्य दुकानो से वितरण।

गांधीनगर, 26 मार्च 2020

गुजरात में घोषित लॉकडाउन के मद्देनजर, मजदूर वर्ग और दैनिक आय और आजीविका श्रमिकों को गुजरात में मुफ्त प्रदान किया जाएगा। जिसमें कुल 60 लाख परिवारों के 3.25 करोड़ लोग शामिल हैं, जिनमें श्रमिक, गरीब, मजदूर शामिल हैं। राशन कार्ड पर अनाज उपलब्ध कराया जाएगा ताकि खाने-पीने की कोई समस्या न हो। परिवारों को एक अप्रैल से एक महीने के लिए सरकार द्वारा अनुमोदित सस्ते अनाज की दुकान से खाद्यान्न उपलब्ध कराया जाएगा। प्रति व्यक्ति 3.50 किलो गेहूं, प्रति व्यक्ति 1.50 किलो चावल और प्रति परिवार 1 किलो चीनी, 1 किलो दाल और 1 किलो नमक मुफ्त दिया जाएगा।

मुख्यमंत्री विजय रूपानी ने कहा कि सभी 21 दिनों के दौरान घर में रहें, बाहर इकट्ठा न हों, राज्य में आवश्यक वस्तुओं की आपूर्ति पर्याप्त है और डरने की कोई जरूरत नहीं है कि भंडारण या इस तरह की वस्तुएं नहीं होंगी।[:]