[:gj]રાજ્યના ચારેય મહાનગરો અને જિલ્લા કક્ષાએ 5500 જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે 1200, સુરત ખાતે 500, વડોદરા ખાતે 250, રાજકોટ ખાતે 250 બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજરીતે રાજ્યના તમામ જિલ્લામાં 50 સરકારી અને 50 ખાનગી મળી અંદાજે 100 બેડની સુવિધા વાળી 3300 બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
પોઝીટીવ કેસોના દર્દીઓ કે જે વધુ ક્રિટીકલ હોયતો તેમને વેન્ટીલેટરની જરૂરિયાત પડે તેવા કિસ્સાઓમાં સારવાર પૂરી પાડવા રાજ્યમાં કુલ 2761 વેન્ટીલેટર્સ ઉપલબ્ધ છે જેમાં 1061 સરકારી સંસ્થામાં અને 1761 ખાનગી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. એન.જી.ઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ નવા વેન્ટીલેટર્સ પૂરા પાડવા માટેની તૈયારી દર્શાવાઈ છે.
ડો. રવિએ ઉમેર્યું કે, દેશના તમામ રાજ્યોને માસ્ક, પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વીપમેન્ટ) સહિત દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં સમાન રીતે જરૂરિયાત મુજબ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સુચારૂ રીતે સુગ્રથિત વ્યવસ્થા ઉભી કરાઈ છે એ માટે જે રાજ્યોનું ઈન્ડેક્ટ આવે એ મુજબ ફાળવણી કરાઈ રહી છે. આપણે પણ આપણી જરૂરિયાત મોકલી દીધી છે અને હવાઈ માર્ગે જથ્થો આવવાનો શરૂ પણ થઈ ગયો છે.[:en]Additional 5500 beds have also been made available at all four metros and district level in the state. A special covid hospital with 1200 beds at Ahmedabad, 500 at Surat, 250 at Vadodara and 250 beds at Rajkot has been operational.
He said that 3300 beds have been set up in all the districts of the state with 50 government and 50 private facilities. Of which 1061 are available in government institutions and 1761 in private institutions. The process of purchasing new ventilators has also been undertaken.
NGOs and other service organizations have shown their willingness to provide new ventilators.
Dr. Ravi added that the central government has set up a well-structured system to ensure that all the states of the country, including the masks, PPE (Personal Protective Equipment), get sufficient quantities of medicines to meet their needs in an equitable manner. General Chat Chat Lounge We too have sent our need and the amount has started to come in the air.[:hn]राज्य में सभी चार महानगरों और जिला स्तर पर अतिरिक्त 5500 बेड उपलब्ध कराए गए हैं। अहमदाबाद में 1200 बेड के साथ एक विशेष कोविद अस्पताल, सूरत में 500, वडोदरा में 250 और राजकोट में 250 बेड चालू हैं।
उन्होंने कहा कि राज्य के सभी जिलों में 50 सरकारी और 50 निजी सुविधाओं के साथ 3300 बेड स्थापित किए गए हैं। जिनमें से 1061 सरकारी संस्थानों में और 1761 निजी संस्थानों में उपलब्ध हैं। नए वेंटिलेटर खरीदने की प्रक्रिया भी शुरू की गई है।
एनजीओ और अन्य सेवा संगठनों ने नए वेंटिलेटर प्रदान करने की अपनी इच्छा दिखाई है।
डॉ रवि ने कहा कि केंद्र सरकार ने यह सुनिश्चित करने के लिए एक अच्छी तरह से संरचित प्रणाली की स्थापना की है कि मास्क, पीपीई (पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट) सहित देश के सभी राज्यों को अपनी आवश्यकताओं को पूरा करने के लिए पर्याप्त मात्रा में दवाएं मिलें। सामान्य चैट चैट लाउंज हमने भी अपनी जरूरत भेज दी है और राशि हवा में आने लगी है।[:]