[:gj]સરકારી કંપનીઓમાં નાણાંનો દુરુપયોગ, મોદી આવ્યા ત્યારથી કંપની રાજ વધ્યું[:en]After Modi came, money embezzlement in govt companies, company rule increased[:hn]मोदी आने के बाद सरकारी कंपनियों में पैसे की हेराफेरी, कंपनी राज बढ़ा[:]

[:gj]After Modi came, money embezzlement in government companies, company rule increased मोदी आने के बाद सरकारी कंपनियों में पैसे की हेराफेरी, कंपनी राज बढ़ा

ગુજરાતમાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા!

અમદાવાદ, 2024
વિધાનસભામાં રજૂ થયેલા કેગના 2023નો અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમ અને સરકારી કંપનીઓની નાણાકીય પરિસ્થિતિ પર CAGએ ટીકાઓ કરી છે. ખોટ કરતાં 30 જાહેર સાહસોએ સરકારને આર્થિક મદદ કરી નથી. તેથી બંધ કરી દો.

63 જાહેર સાહસ કે કંપની છે. રૂ.9927.30 કરોડ નફામાંથી 94.38 ટકા ફાળો માત્ર 10 જાહેર ઉપક્રમોનો જ હતો. 30 કંપનીઓ કે કોર્પોરેશનોએ 2456.98 કરોડ રૂપિયાની ખોટ કરી છે. જેમાં 2276.72 કરોડ રૂપિયાનું નુકસાન 6 જાહેર સાહસોએ કર્યું છે.

નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે 42 જાહેર કંપનીઓ હતી. તે હવે વધીને જાહેર ક્ષેત્રના 101 ઉપક્રમો છે. શહેરોએ બનાવેલી કે બીજી કંપનીઓ મળીને આવી 150 કંપનીઓ સરકારી માલિકીની હોવાનું માનવામાં આવે છે. જેમાં કરેલાં ખર્ચના હિસાબો સારી રીતે રખાતા નથી. સીએજી તેની ચકાસણી કરી શકતું નથી.

જેમાં 2023ના નાણાકીય વર્ષના અંતે કુલ રૂ. 1.86 લાખ કરોડના મૂડીરોકાણ સામે શેરમૂડી અને લાંબી મુદ્દતની લોનમાં 1.25 કરોડનું રોકાણ કર્યું છે. જે પૈકી 42 ઉપક્રમોની લાંબી મુદ્દતની બાકી લોનની સંખ્યા 24, 115 કરોડ રૂપિયા હતી.

સરકારના જાહેર ક્ષેત્રના 101 એકમો છે. જેમાં ચાર વૈધાનિક નિગમો, 65 સરકારી કંપનીઓ અને 32 કંપનીઓ છે. નાણાકીય વિગતો 69 એકમો આપી નથી. તેથી 188 હિસાબો પડતર છે. રાજ્ય સરકારે નુકશાન કરતા જાહેર ઉપક્રમોની કામગીરીની સમીક્ષા કરવી જોઈએ. સરકારે નિષ્ક્રિય કંપનીઓની સમીક્ષા કરી તેના પુનરુત્થાન કે સમેટી લેવા યોગ્ય નિર્ણય કરવો જોઇએ.

સરદાર સરોવર નર્મદા નિગમમાં નુકશાન 7,898 કરોડ રૂપિયાની સામે 31મી માર્ચ 2023ની સ્થિતિએ કુલ મૂડીરોકાણ 70 હજાર કરોડ રૂપિયા છે. એવી જ રીતે જીએસપીસી એનએનજી લિમિટેડમાં સંચિત 599 કરોડનું નુકશાન છે, અને મૂડી રોકાણ 537 કરોડ દર્શાવવામાં આવ્યું છે. આપેલી 833 કરોડની લોન વસુલ થઇ નથી. છેલ્લા 14 વર્ષોમાં મુદ્દલ પરત કરવામાં આવી નથી. વ્યાજની પણ કોઇ ચૂકવણી થઇ નથી.

જાહેર સાહસોની મહત્વની વિગતો
•રાજ્યમાં જાહેર ક્ષેત્રના 15 નિષ્ક્રિય ઉપક્રમો પૈકી પાંચ ફડચામાં છે.
•નાણાકીય વર્ષ 2022-23માં બિસાગ સેટેલાઇટ કોમ્યુનિકેશન ફડચામાં ગયું છે.
•નિષ્ક્રિય ઉપક્રમમાં 498. 57 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ છે.
•69 ઉપક્રમોએ બાકી નાણાકીય પત્રકો આપ્યા નથી.
•જાહેર ક્ષેત્રના 58 ઉપક્રમોનું કુલ ટર્નઓવર 1.94 લાખ કરોડ રૂપિયા છે.
•ટર્નઓવરમાં ઉર્જા ક્ષેત્રના જાહેર ઉપક્રમોએ સૌથી વધુ 75.91 ટકા ફાળો આપ્યો છે.
•32 એકમોમાં સરકારે લાંબી મુદ્દતની 16500.47 કરોડની લોન આપી છે.
•જાહેર ક્ષેત્રના 64 ઉપક્રમોની કુલ અસક્યામતો 3.97 લાખ કરોડ રૂપિયા છે.[:en]30 public enterprises in Gujarat incurred a loss of 2500 crores, close such businesses!

Ahmedabad, 2024
The 2023 report of CAG presented in the Legislative Assembly has been presented. CAG has criticized the financial condition of the boards-corporations and government companies of the Gujarat government. Due to losses, 30 public enterprises have not given financial assistance to the government. So close it.

63 is a public enterprise or company. Only 10 public enterprises had a share of 94.38 percent in the profit of Rs 9927.30 crore. 30 companies or corporations have suffered a loss of Rs 2456.98 crore. In which 6 public enterprises have suffered a loss of Rs 2276.72 crore.

When Narendra Modi became the Chief Minister, there were 42 public companies. Now it has increased to 101 public sector undertakings. It is believed that about 150 such companies are government-owned, which have been formed by cities or merged with other companies. In which the accounts of the expenses incurred are not kept properly. CAG cannot confirm this.

In which at the end of the financial year 2023, a total of Rs. 1.25 crore has been invested in equity capital and long-term debt against an investment of 1.86 lakh crore. Out of which the number of outstanding long-term debt of 42 undertakings was Rs 24,115 crore.

The government has 101 public sector units. There are four statutory corporations, 65 government companies and 32 companies. 69 units did not submit financial statements. Therefore 188 accounts are pending. The state government should review the performance of loss-making public sector undertakings. The government should review the inactive companies and decide whether to revive them or close them.

The total investment in Sardar Sarovar Narmada Nigam is Rs 70 thousand crore as on 31 March 2023 against a loss of Rs 7,898 crore. Similarly, GSPC NNG Limited has a cumulative loss of Rs 599 crore and the capital investment is shown as Rs 537 crore. Loans worth Rs 833 crore have not been recovered. The principal has not been returned in the last 14 years. No interest has been paid.

Important details of public enterprises

• Out of 15 inactive public enterprises in the state, five are in liquidation.

•Bisag Satellite Communication has been liquidated in the financial year 2022-23.

• Investment in non-performing enterprises is Rs 498.57 crore.

• 69 enterprises have not submitted outstanding financial statements.

• The total turnover of 58 public enterprises is Rs 1.94 lakh crore. • Public Sector Undertakings in the power sector contributed the highest share of 75.91 percent in the business.

• The government has given long term loan of Rs 16500.47 crore to 32 units.

• The total liabilities of 64 public sector undertakings are Rs 3.97 lakh crore.[:hn]गुजरात में 30 सार्वजनिक उद्यमों ने किया 2500 करोड़ का घाटा, बंद करें ऐसे कारोबार!

अहमदाबाद, 2024
विधानसभा में पेश हुई CAG की 2023 रिपोर्ट पेश की गई है. CAG ने गुजरात सरकार के बोर्ड-निगमों और सरकारी कंपनियों की वित्तीय स्थिति पर आलोचना की है. घाटे के कारण 30 सार्वजनिक उद्यमों ने सरकार को वित्तीय सहायता नहीं दी है। तो इसे बंद कर दें.

63 एक सार्वजनिक उद्यम या कंपनी है. 9927.30 करोड़ रुपये के मुनाफे में केवल 10 सार्वजनिक उपक्रमों की हिस्सेदारी 94.38 प्रतिशत थी। 30 कंपनियों या निगमों को 2456.98 करोड़ रुपये का घाटा हुआ है. जिसमें 6 सार्वजनिक उद्यमों को 2276.72 करोड़ रुपये का घाटा हुआ है.

जब नरेंद्र मोदी मुख्यमंत्री बने तो 42 सार्वजनिक कंपनियां थीं. अब यह बढ़कर 101 सार्वजनिक क्षेत्र उपक्रम हो गया है। माना जाता है कि लगभग 150 ऐसी कंपनियाँ सरकारी स्वामित्व वाली हैं, जो शहरों द्वारा बनाई गई हैं या अन्य कंपनियों के साथ विलय की गई हैं। जिसमें होने वाले खर्चों का हिसाब-किताब ठीक से नहीं रखा जाता है। CAG इसकी पुष्टि नहीं कर सकता.

जिसमें वित्तीय वर्ष 2023 के अंत में कुल रु. 1.86 लाख करोड़ के निवेश के मुकाबले इक्विटी पूंजी और दीर्घकालिक ऋण में 1.25 करोड़ का निवेश किया गया है। जिसमें से 42 उपक्रमों के बकाया दीर्घकालिक ऋण की संख्या 24,115 करोड़ रुपये थी.

सरकार की 101 सार्वजनिक क्षेत्र इकाइयाँ हैं। चार वैधानिक निगम, 65 सरकारी कंपनियाँ और 32 कंपनियाँ हैं। 69 इकाइयों ने वित्तीय विवरण नहीं दिया। इसलिए 188 खाते लंबित हैं। राज्य सरकार को घाटे में चल रहे सार्वजनिक उपक्रमों के प्रदर्शन की समीक्षा करनी चाहिए। सरकार को निष्क्रिय कंपनियों की समीक्षा करनी चाहिए और निर्णय लेना चाहिए कि उन्हें पुनर्जीवित किया जाए या बंद किया जाए।

सरदार सरोवर नर्मदा निगम में 7,898 करोड़ रुपये के घाटे के मुकाबले 31 मार्च 2023 तक कुल निवेश 70 हजार करोड़ रुपये है। इसी प्रकार जीएसपीसी एनएनजी लिमिटेड को 599 करोड़ रुपये का संचयी घाटा हुआ है और पूंजी निवेश 537 करोड़ रुपये दिखाया गया है। 833 करोड़ के कर्ज की वसूली नहीं हो पाई है. पिछले 14 वर्षों में मूलधन वापस नहीं किया गया है। कोई ब्याज नहीं दिया गया है.

सार्वजनिक उद्यमों के महत्वपूर्ण विवरण
• राज्य में 15 निष्क्रिय सार्वजनिक उपक्रमों में से पांच परिसमापन में हैं।
•बिसाग सैटेलाइट कम्युनिकेशन को वित्त वर्ष 2022-23 में समाप्त कर दिया गया है।
• गैर-निष्पादित उद्यमों में निवेश 498.57 करोड़ रुपये है।
• 69 उपक्रमों ने बकाया वित्तीय विवरण प्रस्तुत नहीं किए हैं।
• 58 सार्वजनिक उपक्रमों का कुल कारोबार 1.94 लाख करोड़ रुपये है.
• बिजली क्षेत्र के सार्वजनिक उपक्रमों ने कारोबार में सबसे अधिक 75.91 प्रतिशत का योगदान दिया।
• 32 इकाइयों में सरकार ने 16500.47 करोड़ का दीर्घकालिक ऋण दिया है.
• सार्वजनिक क्षेत्र के 64 उपक्रमों की कुल देनदारियां 3.97 लाख करोड़ रुपये हैं.[:]