[:gj]’બોયકોટ ચાઈના’ Samsung માટે ફળ્યું, ભારતમાં નંબર વન[:en]’Boycott China’ benefited Samsung, became india’s number one[:hn]’चीनी बहिष्कार’ Samsung के फायदें मे, भारत मे नंबर वन[:]

Samsung
Samsung

[:gj]ભારતીય માર્કેટમાં નંબર વન બનવા માટે મોબાઇલ કંપનીઓમાં જબરદસ્ત કોમ્પિટિશન ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચાઇનીઝ મોબાઇલ કંપનીઓનું વર્ચસ્વ છે. પરંતુ આ વખતે ભારતમાં સાઉથ કોરિયન ટેક જાયન્ટ સેમસંગે ચાઇનીઝ કંપીનઓને પાછળ રાખીને નંબર વનનો તાજ પાછો મેળવ્યો છે. સેમસંગ(samsung) લગભગ બે વર્ષ પછી નંબર વન કંપની બની ગઈ છે. ભારતીય માર્કેટમાં સેમસંગે સૌથી વધુ હેન્ડસેટ્સ વેચ્યા છે.

ચાઇનીઝ કંપની શાઓમી પાછળ રહી ગઈ

ટેક સાઇટ બિઝનેસ ઇનસાઇટના અહેવાલ મુજબ સેમસંગે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય માર્કેટમાં જોરદાર કમબેક કર્યું છે. ભારતના 24 ટકા મોબાઇલ માર્કેટમાં હવે સેમસંગનો કબ્જો છે. જ્યારે શાઓમી (xiaomi) કંપની બીજા સ્થાને આવી છે. ચીની કંપની ઝિઓમીએ ભારતમાં 23 ટકા માર્કેટ કબજે કર્યું છે.

સેમસંગની નવી સ્ટ્રેટેજી સફળ રહી

નિષ્ણાતો કહે છે કે Samsung ભારતીય માર્કેટમાં દબદબો પાછો મેળવવા ઘણી મહેનત કરી છે. લોકડાઉન દરમિયાન કંપનીએ ઓનલાઇન સેલ પર વધુ ભાર મૂક્યો હતો. ઉપરાંત સેમસંગે દરેક સેગમેન્ટમાં એક પછી એક મોબાઇલ લોન્ચ કરીને ભારતના લોકોને અનેક ઓપ્શન આપ્યા હતા.

નોંધનીય છે કે ભારત-ચીન સરહદ પરના વિવાદ બાદ ભારતીય બજારમાં ચાઇનીઝ પ્રોડકટ્સના બહિષ્કારની લાગણી સર્જાઇ હતી.તેનો પણ થોડો ફાયદો Samsungને થયો હોવાનું મનાઇ રહ્યું છે.

જોકે બીજી બાજુ એ પણ હકીકત છે કે ચાઇનીઝ પ્રોડકટ્સના બહિષ્કારની મોટી અસર પડી નથી. તાજેતરમાં એમેઝોન અને ફલિપકાર્ટના ફેસ્ટિવ સેલમાં ચાઇનીઝ કંપનીઓના મોબાઇલ અને ગેઝેટ્સ પણ ધૂમ વેચાયા છે. એક અંદાજ મુજબ એક સપ્તાહના સેલમાં દર મિનિટે દોઢ કરોડ રુપિયાના ફોન વેચાયા હતા.[:en]There is fierce competition among mobile companies to become number one in the Indian market. Chinese mobile companies have dominated for some time now. But this time in India, South Korean tech giant Samsung has regained the number one crown, overtaking Chinese companies. Samsung has become the number one company after almost two years. Samsung has sold the most handsets in the Indian market.

According to a report by tech site Business Insight, Samsung has made a strong comeback in the Indian market in the second quarter of this year. Samsung now dominates 24 per cent of India’s mobile market, followed by Xiaomi. Chinese company Xiaomi has captured 23 per cent market share in India.

Experts say that Samsung has worked hard to regain its dominance in the Indian market. During the lockdown, the company put more emphasis on online sales. In addition, Samsung launched one mobile after another in each segment, giving the people of India many options.

It is to be noted that after the dispute on the Indo-China border, a feeling of boycott of Chinese products was created in the Indian market.

On the other hand, the boycott of Chinese products has not had a big impact. Recently, the festive sale of Amazon and Flipkart has also seen a flurry of sales of mobiles and gadgets from Chinese companies.[:hn]भारतीय बाजार में नंबर एक बनने के लिए मोबाइल कंपनियों के बीच भयंकर प्रतिस्पर्धा है। पिछले कुछ समय से चीनी मोबाइल कंपनियों का बोलबाला है। लेकिन भारत में इस बार, दक्षिण कोरियाई तकनीकी दिग्गज samsung ने चीनी कंपनियों को पछाड़कर नंबर एक का ताज हासिल किया है। samsung लगभग दो साल बाद नंबर एक कंपनी बन गई है। samsung ने भारतीय बाजार में सबसे अधिक हैंडसेट बेचे हैं।

टेक साइट बिजनेस इनसाइट की एक रिपोर्ट के अनुसार, samsung ने इस साल की दूसरी तिमाही में भारतीय बाजार में मजबूत वापसी की है। samsung अब भारत के 24 प्रतिशत मोबाइल बाजार पर हावी है, इसके बाद Xiaomi है। चीनी कंपनी Xiaomi ने भारत में 23 प्रतिशत बाजार हिस्सेदारी पर कब्जा कर लिया है।

सैमसंग की नई रणनीति सफल रही

विशेषज्ञों का कहना है कि samsung ने भारतीय बाजार में अपना प्रभुत्व हासिल करने के लिए कड़ी मेहनत की है। लॉकडाउन के दौरान, कंपनी ने ऑनलाइन बिक्री पर अधिक जोर दिया। इसके अलावा, सैमसंग ने प्रत्येक खंड में एक के बाद एक मोबाइल लॉन्च किए, जिससे भारत के लोगों को कई विकल्प मिले।

यह ध्यान दिया जाना चाहिए कि भारत-चीन सीमा पर विवाद के बाद, भारतीय बाजार में चीनी उत्पादों के बहिष्कार की भावना थी। samsung को भी मना किया जा रहा है कि इससे थोड़ा फायदा हुआ है।

दूसरी ओर, चीनी उत्पादों के बहिष्कार का बड़ा असर नहीं हुआ है। हाल ही में, अमेज़न और फ्लिपकार्ट की त्योहारी बिक्री में भी चीनी कंपनियों से मोबाइल और गैजेट्स की बिक्री में गिरावट देखी गई है।[:]