Monday, April 15, 2024

[:gj]ગુજરાતમાં બંધની વચ્ચે આવેલા કૃત્રિમ સીમલેટ ટાપુ પર રહેતા માણસો અં...

ગાંધીનગર, 5 જાન્યુઆરી 2020 ગુજરાતમાં 42 દરિયાઈ ટાપુ છે. નદીના મુખ પ્રદેશમાં કે વચ્ચે કેટલાંક ટાપુ છે. પણ માણસ દ્વારા બનાવવામાં આવેલો હોય એવો સીમલેટ નામનો વિશાળ ટાપુ પણ છે. આ ટાપુ 1972માં સરકારે જમીન લીધી ત્યારબાદ ટાપુનું કૃત્રિમ સર્જન થયું છે. અહીં પાનમ બંધ બનતા ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા. ત્યારથી તે કૃત્રિમ ટાપુ બની ગયો છે. મહીસાગર જ...

[:gj]આદિજાતિ વિસ્તારના ૧ર ગામોમાં પાઇપલાઇનથી ર૬ તળાવો ભરવા રૂ.૭૩.ર૭ કર...

ગાંધીનગર, 25 જૂલાઈ 2020 ગુજરાત સરકારે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના ૧ર જેટલા આદિજાતિ ગામોના ર૬ તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા...

[:gj]ગુજરાતના હિજરતી આદિવાસી મજૂરો બીડીના જંગલી પત્તા એકઠા કરીને ગુજરા...

લુણાવાડા, 26 મે 2020 ગુજરાતના મહિસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા કડાણા અને સંતરામપુર તાલુકામાં વસતા આદિવાસી લોકો વતનથી બહાર દૂર દૂર સુધી ગુજરાતના ખૂણે ખૂણે જઇને મજૂરી કરી ઘર ચલાવે છે. કોરોનાવાયરસથી લોકડાઉન થતાં આદિવાસી મજૂરોએ રોજગારી ગુમવી દીધી છે. હીજરત કરીને 50 લાખ આદિવાસીઓ વતન આવી ગયા છે. તેમાંથી ઘણાં લોકો હવે, બીડી બનાવવા વપરાતા પાન જંગલ...

[:gj]અરવલ્લીમાં માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં ...

અરવલ્લીમાં રવિ પાક ની સીઝન માટે જિલ્લાના માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. આ પાણી ને લીધે ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો થશે. માઝૂમ જળાશયમાંથી પચાસક્યુસેક પાણી છોડાતા મોડાસા તેમજ ધનસુરા તાલુકાના કુલ સત્તર ગામડાના ખેડૂતોને લાભમળશે, તો મેશ્વો જળાશયના પાણીનો મોડાસા તેમજ ભિલોડાના પચાસ જેટલા ગામડાના ખેડૂતોન...

[:gj]ધનતેરસની ઉજવણી કરવા અમિત શાહ 25મીએ અમદાવાદ આવશે[:]

ગાંધીનગર, તા. 18 દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 25 ઓક્ટોબરે ગુજરાતાન બે દિવસના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ધનતેરસ ઉજવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન 20મી ઓક્ટોબરે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. દિવાળીના તહેવારોને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવશે. તેઓ દિવાળી દરમિયાન આવત...

[:gj]10 કરોડ વર્ષ પહેલાના દુનિયાના એક માત્ર ડાયનોસૌર ‘નર્મદાના ર...

અમદાવાદથી લગભગ 90 કીલોમીટર દૂર આવેલા મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં રૈયોલીના 52 હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલા ડાયનાસોર અને ફોસીલ પાર્ક થોડા દિવસોમાં ખાતે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. ગુજરાતનો આ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક દુનિયાનો ત્રીજો સૌથી મોટો વિશિષ્ઠ પાર્ક બની રહેશે. શું હશે સંગ્રહાલયમાં  ?  અહીં ઇન્ફોર્મેટીક સેન્ટર બનાવાયું છે. જેમાં...

[:gj]કેમરામાં 4 વખત વઘ દેખાતા રાતના બહાર નિકળવા પર કડાણામાં પ્રતિબંધ [...

મહીસાગર અને કડાણા વિસ્તારમાં લોકોને ઘરની બહાર નિકળવા કે બહારના લોકોએ રાજપા સમયે પ્રવેશ ન કરવા માટે વન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે, અહીં વન વિભાગના ટ્રેપ કેમેરામાં 4 વખત વાઘ દેખાયો હતો. તેને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. મહીસાગર જીલ્લાના લુણાવાડા ગઢ ગામની સીમના સંત પાર્કમાંથી પસાર થતા પ્રાથમિક શિક્ષકને વાઘ દેખાતા તેનો વિડીયો તેમણે ...

[:gj]ભાજપની ખાટલા પરિષદ અરવલ્લીમાં થઈ [:]

લોકસભા ચૂંટણીના સંદર્ભે અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ કાર્યકતાઓની બેઠક નવા ભાજપના કાર્યાલય, મોડાસા ખાતે યોજાઇ હતી.જેમાં જિલ્લાના ૬ તાલુકાના અને બે શહેરોના અપેક્ષિત કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ૧લી જાન્યુઆરીથી ૧૦મી જાન્યુઆરી સુધી યોજાનાર કાર્યક્રમમાં ખાટલા બેઠકો યોજવાની જવાબદારી સીનીયર કાર્યક્તાઓને સુપ્રત કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના તમામ ૧...

[:gj]મોડાસામાં ભમરાનું ઝૂંડ ત્રાડક્યું, મહિલા પર હુમલો, ૩ બકરાનું મોત[...

28/12/2018 મોડાસાના માથાસુલીયા ગામે ત્રણ મહિલાઓ નજીકમાં રહેલા ખેતરમાં બકરાઓ લઈ પાલો ચરાવવા જતા ખેતરમાં ઝાડ-ઝાંખરામાં પર ભમરાઓના ખોયા હોવાથી અગમ્ય કારણોસર ભમરાઓ ખોયા માંથી ઝુંડ ના ઝુંડ પાલો ચરાવતી મહિલાઓ અને બકરાઓ પર ત્રાટકી ડંખ મારતા મહિલાઓ અને બકરા ભમરાઓના આતંક થી બચવા ભારે નાસભાગ કરી મૂકી હતી ત્રણ મહિલાઓ ભમરાઓના ઝેરી ડંખ ની અસર થતા તાત્કાલિક સાર...

[:gj]ઉત્તર ગુજરાતમાં નોકરી આપવાનું કહી રૂપિયા ખંખેરતી સંસ્થાઓ[:]

26/12/2018 ઉત્તર ગુજરાતના શિક્ષત બેરોજગાર વિદ્યાર્થીઓની છે. કેટલાય વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા નોકરી મળવાની આશામાં હજારો રૂપિયા આવી સંસ્થાઓને આપી છેતરાઈ રહ્યા છે. આ સંસ્થાઓ પાસે કોઈ સરકારી પરમીશન છે કે નહી તેની જાણકારી મેળવ્યા વગર નોકરીની મળવાની આશામાં લુંટાઈ રહ્યા છે. આવી સંસ્થાઓનો સાબરકાંઠા અરવલ્લી મહેસાણા-બનાસકાંઠા જિલ્લામાં રાફડો ફાટ્યો છે. ઉત્તર ગુજ...