[:gj]ગુજરાતના દોઢ લાખ લોકોને દુનિયાથી અલગ કરી દેવાયા [:]

[:gj]કલ્સટર કન્ટેન્મેન્ટ

 અમદાવાદ શહેર વિસ્તારમાં જોવા મળેલ પોઝીટીવ દર્દીઓના કલ્સટરના પગલે રાજય સરકારે આ વિસ્તારમાં કલ્સટર કન્ટેન્મેન્ટ કામગીરી હાથ ધરી છે. જેમાં આ વિસ્તારોને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે. તેમજ સઘન સર્વે હાથ ધરી હાઇ રીસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢી તેઓને નિદાન અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવે છે. 

વિગતઅમદાવાદ કોર્પોરેશનસુરત કોર્પોરેશનવડોદરા કોર્પોરેશનભાવનગર કોર્પોરેશનરાજકોટ કોર્પોરેશનકુલ
ક્લસ્ટર૩૨૪૮
ટીમની સંખ્યા૧૬૬૩૧૧૩૦૨૩૧૪૩
કુલ વસ્તી

 

૨૪૬૭૪૯૭૯૮૬૮૨૨૦૨૧૬૬૦૨૪૮૮૧૫૫૦૨૮
રોગઅંગે કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે  હેલ્પલાઇન નંબર ૧૦૪ તેમજ ટવીટર હેન્ડલ @GujHFWDeptઉપર સંપર્ક કરવો.

 

 [:]