[:gj]જિંદાલ કંપની સાથે ભાજપના નેતાઓની ભ્રષ્ટ જિંદગી[:en]Corrupt life of BJP leaders with Jindal company[:hn]जिंदल कंपनी के साथ भाजपा नेताओं का भ्रष्ट जीवन[:]

[:gj]Corrupt life of BJP leaders with Jindal company जिंदल कंपनी के साथ भाजपा नेताओं का भ्रष्ट जीवन

અમદાવાદમાં કચરામાંથી 360 મે.વો. વીજળી સામે પેદા કરી 15 મે.વો.

અમદાવાદ
અમદાવાદમાં 8 વર્ષના વિલંબ બાદ જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કચરામાંથી વીજળી પેદા કરવાનું કામ શરુ કરાયું છે. ટ્રાયલ રન દરમિયાન 15 મેગાવોટ પ્રતિ કલાક ક્ષમતાના ટર્બાઈન મારફત 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાઈ રહી છે. દૈનિક એક હજાર ટન ઘન કચરામાંથી 360 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે જે પાવરગ્રીડમાં સપ્લાય કરાશે.

અમદાવાદના 21 લાખથી વધુ રહેણાંક અને કોમર્શિયલ મિલકતોમાંથી એકઠા થતાં કચરામાંથી વીજળી બનાવવા વર્ષ 2016માં  પ્લાન્ટ નાંખવા ખડી સમિતિએ મંજૂરી આપી હતી. 19.08.2016ના રોજ 14 એકર મોંઘી જમીન ફાળવેલી હતી. તે પ્રોજકેટ હકીકતમાં 2018માં કાર્યરત કરવાનો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લી.ની મુદ્દત સતત વધારી આપવામાં આવતી હતી.

સરકાર નિષ્ફળ ઘરે ઘરેથી કચરો ભેગો કરવાનો વાર્ષિક ખર્ચ વધીને રૂ. 240 કરોડ થયો છે. રોજ 3500 મેટ્રિક ટન કચરો અહીં નંખાય છે. 2030માં અમદાવાદમાં 5000 મેટ્રિક ટન કચરો નિકળતો હશે. 2016માં રાજ્યની ભાજપ સરકારે વેસ્ટ ટૂ એનર્જી નીતિ જાહેર કરીને કચરો ડમ્પ કરવાના બદલે તેની પ્રોસેસ કરી વીજળી પેદા કરવા યોજના બનાવી હતી. હજુ સુધી ગુજરાતના એક પણ શહેરમાં વીજળી પેદા થતી હોય એવો એક પણ પ્લાંટ કામ કરતો નથી. ગુજરાતની 6.50 કરોડ પ્રજામાંથી 2 કરોડ પ્રજા જ્યાં રહે છે તે સૌથી વધુ કચરો પેદા કરે છે. ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકા તથા 162 પાલિકામાં રોજ 10 હજાર ટન કચરો પેદા થાય છે. જેમાંથી માત્ર 20 ટકા પ્રોસેસ થાય છે. રાજ્યભરમાં વર્ષે કચરાના રિસાઇકલ પછી પણ 35 લાખ ટન કચરો ઠલવાય છે.

કોનું હિત
જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લી. ઉપર ભાજપના નેતાઓ મહેરબાન છે. તેમાં કોનું હિત સચવાય છે ? દેશમાંથી આ કામ અસરકારક રીતે કરવામાં કોઈ કંપની સફળ થઇ નથી. નક્કર કામગીરી ન થતા કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે મુદ્દત વધારી હતી. જમીન પરત લઇ લેવાની થતી હતી. નવેસરથી વૈશ્વિક ટેન્ડર બહાર પાડવા જોઈએ.

વીજ ઉત્પાદન
છેલ્લે નવેમ્બર 2024 સુધી લંબાવી આપવામાં આવી હતી. ઘન કચરાને ઈન્સીનરેશન ટેક્નોલોજીની મદદથી બોઈલરમાં ઇન્સિનરેટર કરી 65 ટી.એચ.પી.સ્ટીમ જનરેટ કરવામાં આવે છે. સ્ટીમ વડે 15 મેગાવોટ પ્રતિ કલાક કેપેસીટીના ટર્બાઈન મારફતે 15 મેગાવોટ પ્રતિ કલાક વીજળી ઉતપન્ન કરવાની હતી.

ઉંચી ચૂંકવણી
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.દ્વારા એજન્સીને પ્રતિ કિલો વોટ રૂપિયા 6.31 ચૂકવવામાં આવે છે. વાયેબીલીટી ગેપ ફંડ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રતિ કિલો વોટ રૂપિયા 0.76 ચૂકવવામાં આવે છે.

એબેલોન કલીન એર્નજીમાં નિયમોનો ભંગ
આ અગાઉ પણ એબેલોન કલીન એર્નજી લી.ને વેસ્ટ ટુ એર્નજીનો પ્રોજેકટ શરૂ કરવા માટેની મુદતમાં વધારો કરી આપી કરારનો ભાજપની અમદાવાદની સરકારે ભંગ કર્યો હતો. વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત એબેલોન કંપનીને આપવામા આવેલી કામગીરીની સમય મર્યાદા રાજય સરકારે 31 માર્ચ 2025 સુધી લંબાવી આપી હતી.[:en]360 MW electricity not produced in Ahmedabad

Ahmedabad

After a delay of 8 years, Jindal Urban Waste Management has started the work of generating electricity from waste in Ahmedabad. During the trial run, 15 MW electricity is being generated through a 15 MW per hour turbine. One thousand tons of solid waste per day will generate 360 ​​MW electricity which will be supplied to the power grid.

In 2016, the Khadi Committee approved the establishment of a plant to generate electricity from waste collected from more than 21 lakh residential and commercial properties in Ahmedabad. 14 acres of expensive land was allotted on 19.08.2016. The project was actually supposed to be operational in 2018.

The tenure of Jindal Urban Waste Management Limited was continuously extended by the Ahmedabad Municipal Corporation.

The annual cost of the government’s failed door-to-door garbage collection increased to Rs. 240 crores. 3500 metric tons of garbage is dumped here every day. In 2030, Ahmedabad will generate 5000 metric tons of garbage. In 2016, the BJP government of the state announced the waste to energy policy and planned to generate electricity by processing the garbage instead of dumping it. So far, not a single power plant is working in any city of Gujarat. Out of 6.50 crore people of Gujarat, where 2 crore people live, it produces the most garbage. 10 thousand tons of garbage is generated every day in 8 municipalities and 162 municipalities of Gujarat state. Out of which only 20 percent is processed. Even after recycling the garbage, 35 lakh tons of garbage is dumped across the state every year.

Whose interest
Jindal Urban Waste Management Limited is kind to the BJP leaders at the top. Whose interest is protected in this? No company in the country has been able to do this work effectively. Instead of blacklisting the company that did not perform well, its term was extended. The land had to be taken back. A fresh global tender had to be issued.

Power generation
It was finally extended to November 2024. Solid waste is burnt in boilers using incineration technology to generate 65 THP steam. 15 MW of electricity was to be generated by steam through turbines of 15 MW capacity.

High payment
The agency is paid Rs 6.31 per kWh by Gujarat Urja Vikas Nigam Limited. The municipal corporation is paid Rs 0.76 per kWh as viability gap fund.

Violation of rules in Abalone Clean Energy
Earlier also, the BJP government of Ahmedabad had broken the agreement by extending the deadline for Abalone Clean Energy Limited to start the waste to energy project. The state government has extended the deadline of the work given to the Abalone company under the waste to energy project till March 31, 2025.[:hn]अहमदाबाद में 360 मे.वो. विजली पेदा न हुंई

अहमदाबाद
अहमदाबाद में 8 साल की देरी के बाद जिंदल अर्बन वेस्ट मैनेजमेंट की ओर से कचरे से बिजली बनाने का काम शुरू किया गया है। ट्रायल रन के दौरान 15 मेगावाट प्रति घंटा टरबाइन के जरिए 15 मेगावाट बिजली पैदा की जा रही है. प्रतिदिन एक हजार टन ठोस कचरे से 360 मेगावाट बिजली पैदा होगी जिसे पावर ग्रिड को आपूर्ति की जाएगी।

2016 में, खादी समिति ने अहमदाबाद में 21 लाख से अधिक आवासीय और वाणिज्यिक संपत्तियों से एकत्र किए गए कचरे से बिजली बनाने के लिए एक संयंत्र की स्थापना को मंजूरी दी। 19.08.2016 को 14 एकड़ महंगी जमीन आवंटित की गई थी. यह परियोजना वास्तव में 2018 में चालू होनी थी।
जिंदल अर्बन वेस्ट मैनेजमेंट लिमिटेड का कार्यकाल अहमदाबाद नगर निगम द्वारा लगातार बढ़ाया गया था।

सरकार की असफल डोर-टू-डोर कचरा संग्रहण की वार्षिक लागत बढ़कर रु। 240 करोड़. यहां प्रतिदिन 3500 मीट्रिक टन कूड़ा डंप किया जाता है। 2030 में अहमदाबाद में 5000 मीट्रिक टन कचरा पैदा होगा. 2016 में, राज्य की भाजपा सरकार ने अपशिष्ट से ऊर्जा नीति की घोषणा की और कचरे को डंप करने के बजाय उसका प्रसंस्करण करके बिजली पैदा करने की योजना बनाई। अभी तक गुजरात के किसी भी शहर में बिजली बनाने वाला एक भी प्लांट काम नहीं कर रहा है. गुजरात के 6.50 करोड़ लोगों में से, जहां 2 करोड़ लोग रहते हैं, यह सबसे अधिक कचरा पैदा करता है। गुजरात राज्य की 8 नगर पालिकाओं और 162 नगर पालिकाओं में प्रतिदिन 10 हजार टन कचरा उत्पन्न होता है। जिसमें से मात्र 20 फीसदी ही प्रोसेस हो पाता है. कचरा रिसाइक्लिंग के बाद भी हर साल राज्य भर में 35 लाख टन कचरा डंप किया जाता है.

किसका हित
जिंदल अर्बन वेस्ट मैनेजमेंट लिमिटेड ऊपर वाले बीजेपी नेता मेहरबान हैं. इसमें किसका हित सुरक्षित है? देश में कोई भी कंपनी यह काम प्रभावी ढंग से करने में सफल नहीं हो पाई है। अच्छा प्रदर्शन न करने वाली कंपनी को ब्लैकलिस्ट करने के बजाय उसकी अवधि बढ़ा दी गई. जमीन वापस लेनी पड़ी. एक ताजा वैश्विक निविदा जारी की जानी चाहिए।

विद्युत उत्पादन
अंततः इसे नवंबर 2024 तक बढ़ा दिया गया। 65 टीएचपी भाप उत्पन्न करने के लिए ठोस अपशिष्ट को भस्मीकरण तकनीक का उपयोग करके बॉयलर में जलाया जाता है। 15 मेगावाट क्षमता की टर्बाइनों के माध्यम से भाप द्वारा 15 मेगावाट बिजली का उत्पादन किया जाना था।

उच्च भुगतान
एजेंसी को गुजरात ऊर्जा विकास निगम लिमिटेड द्वारा 6.31 रुपये प्रति किलोवाट का भुगतान किया जाता है। नगर निगम को वायबिलिटी गैप फंड के रूप में 0.76 प्रति किलो वॉट का भुगतान किया जाता है।

अबालोन क्लीन एनर्जी में नियमों का उल्लंघन
इससे पहले भी अहमदाबाद की बीजेपी सरकार ने एबेलॉन क्लीन एनर्जी लिमिटेड को वेस्ट टू एनर्जी प्रोजेक्ट शुरू करने की समय सीमा बढ़ाकर समझौता तोड़ दिया था. राज्य सरकार ने वेस्ट टू एनर्जी प्रोजेक्ट के तहत अबालोन कंपनी को दिए गए काम की समय सीमा 31 मार्च 2025 तक बढ़ा दी है.[:]