[:gj]
૧૩-૧૨-૨૦૨૧
ગુજરાતમાં સંશોધન કરતા પી.એચ.ડી. સ્કોલરો – ફેલોશીપ મેળવનાર સંશોધનકર્તાઓ માટે આપવામાં આવતી શોધ ફેલોશીપની સમયમર્યાદા વધારવા માંગ.
ગુજરાત રાજ્યમાં ઉચ્ચ સંશોધન માટે મુખ્યમંત્રીશ્રી ફેલોશીપ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ “SHODH” (ScHeme Of Developing High Quality Research) યોજના અંતગર્ત જે તે પી.એચ.ડી.કર્તા સ્કોલરને બે વર્ષ માટે નાણાંકીય સહાયની જોગવાઈ છે જે સંશોધનકર્તા માટે ઘણી ઉપયોગી અને રાહત રૂપ છે.
કોરોનાકાળ દરમિયાન આર્થિક સંકટમાં ફેલોશીપ મદદરૂપ થઈ પરંતુ સંશોધન કાર્ય પૂરતાં પ્રમાણ શક્ય બન્યું નથી જેથી ત્રીજા વર્ષમાં સંશોધનનું ભારણ વધુ પડતું છે. તથા અંતિમ વર્ષમાં ડેટા એનલીસીસ ખર્ચ, મોઘા કેમિકલ્સ, પેપર વર્ક, ફિલ્ડ વર્ક, સૉફ્ટવેર એક્સેસ તથા તાલીમ ખર્ચ, સેમિનાર, કોન્ફરન્સ, થીસિસ કાર્ય અને રહેવા જમવા ના ખર્ચ વધુ હોવાથી આર્થિક સહાયની ખાસ જરૂરિયાત હોય છે.
યુ.જી.સી. ના નિયમ અનુસાર પી.એચ.ડી. નો ન્યુનત્તમ સમયગાળો ત્રણ વર્ષ અને વધુમાં વધુ છ વર્ષ હોય છે. રાજ્ય સરકાર દ્વારા સંશોધનકર્તાઓને ૨ વર્ષ માટે SHODH ફેલોશીપ આપવામાં આવે છે, વર્ષ ૨૦૧૯ના પ્રથમ તબક્કાના લાભાર્થી સંશોધનકર્તાઓની ફેલોશીપ ડિસેમ્બર ૨૦૨૧માં પુર્ણ થવા જઈ રહી છે. UGC, ICPR, CSIR જેવી અન્ય કેન્દ્રની ફેલોશીપ ત્રણ વર્ષ થી પાંચ વર્ષ જેટલો સમયગાળા માટે આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના સંશોધનકર્તા / પી.એચ.ડી. કર્તા વિદ્યાર્થીઓને ત્રીજા વર્ષમાં “SHODH” (યોજના) ફેલોશીપને સીનીયર ફેલોશીપમાં રૂપાંતરિત કરી સમયગાળો વધારી આપવામાં આવે જેથી રીસર્ચ સ્કોલર પોતે ઉત્તમ કક્ષાનું પી.એચ.ડી.નું કામ સુપેરે પૂર્ણ કરી શકે. જેથી તેઓના યોગદાનથી રાજ્યમાં ઉચ્ચ સંશોધન અને સંશોધન પ્રવૃત્તિઓને વેગ મળી શકે.
ફૂલ ટાઈમ પી.એચ.ડી.કર્તા સ્કોલર વિદ્યાર્થીઓને નોકરી કે અન્ય આવક સ્ત્રોત ન હોવાથી આર્થિક સહાય એ પરિવાર પર વિદ્યાર્થીના અભ્યાસ ખર્ચનું ભારણ ઘટાડાવવામાં મદદરૂપ થઈ શકે છે.
[:en]14-12-2021
Research in Gujarat, Ph.D. Scholars – Demand for extension of Research Fellowships given to researchers receiving Fellowships.
Chief Minister Fellowship for Higher Research in the State of Gujarat has been started by the Government of Gujarat. Under this “research” (development plan of high quality research) there is provision of financial assistance to the PhD Scholar for two years which is very useful and a relief to the researcher.
Fellowships helped the economic crisis in the Corona period but the research work was not enough so the burden of research in the third year is very high. Due to the high cost of data analysis, expensive chemistry, paper work, field work, software access and training, seminars, conferences, thesis work and accommodation, there is a special need for financial assistance in the final year.
UGC Ph.D. According to the rule of. The minimum period is three years and the maximum is six years. Researchers are being given SHODH Fellowship by the State Government for a period of 3 years. Fellowships of other centers like UGC, ICPR, CSIR are given for a period of three to five years. Gujarat State Researcher / Ph.D. In the third year, the duration for Karta students should be extended by converting the “Research” (Planning) Fellowship into a Senior Fellowship so that the Research Scholar himself can obtain an excellent Ph.D. Could complete the work. So that their contribution can give impetus to higher R&D activities in the state.
Since full-time PhD students have no job or other source of income, financial aid can help reduce the burden of student tuition costs on the family.[:hn]14-12-2021
गुजरात में शोध, पीएच.डी. स्कॉलर्स – फेलोशिप प्राप्त करने वाले शोधकर्ताओं को दी जाने वाली रिसर्च फेलोशिप के विस्तार की मांग।
गुजरात राज्य में उच्च अनुसंधान के लिए मुख्यमंत्री फेलोशिप गुजरात सरकार द्वारा शुरू की गई है। इस “शोध” (उच्च गुणवत्ता अनुसंधान के विकास की योजना) के तहत पीएचडी स्कॉलर को दो साल के लिए वित्तीय सहायता का प्रावधान है जो शोधकर्ता के लिए बहुत उपयोगी और राहत की बात है।
फेलोशिप ने कोरोना काल में आर्थिक संकट में मदद की लेकिन शोध कार्य पर्याप्त नहीं हो पाया इसलिए तीसरे वर्ष में शोध का बोझ बहुत अधिक है। डेटा विश्लेषण, महंगे रसायन, पेपर वर्क, फील्ड वर्क, सॉफ्टवेयर एक्सेस और प्रशिक्षण, सेमिनार, सम्मेलन, थीसिस कार्य और आवास की उच्च लागत के कारण अंतिम वर्ष में वित्तीय सहायता की विशेष आवश्यकता है।
यूजीसी पीएच.डी. के नियम के अनुसार। न्यूनतम अवधि तीन वर्ष और अधिकतम छह वर्ष है। शोधकर्ताओं को राज्य सरकार द्वारा 3 साल की अवधि के लिए SHODH फैलोशिप दी जा रही है। यूजीसी, आईसीपीआर, सीएसआईआर जैसे अन्य केंद्रों की फैलोशिप तीन से पांच साल की अवधि के लिए दी जाती है। गुजरात राज्य शोधकर्ता / पीएच.डी. तीसरे वर्ष में कर्ता छात्रों के लिए अवधि को “शोध” (योजना) फैलोशिप को एक वरिष्ठ फैलोशिप में परिवर्तित करके बढ़ाया जाना चाहिए ताकि रिसर्च स्कॉलर स्वयं उत्कृष्ट पीएच.डी. का काम पूरा कर सके। ताकि उनका योगदान राज्य में उच्च अनुसंधान एवं विकास गतिविधियों को गति प्रदान कर सके।
चूंकि पूर्णकालिक पीएचडी छात्रों के पास नौकरी या आय का कोई अन्य स्रोत नहीं है, इसलिए वित्तीय सहायता परिवार पर छात्र ट्यूशन लागत के बोझ को कम करने में मदद कर सकती है।[:]
![[:gj]મોદીનું અભણ ગુજરાત, શાળા અને કોલેજ છોડતા વિદ્યાર્થીઓ[:en]Modi’s Illiterate Gujarat, Students left School, College[:hn]मोदी का अनपढ़ गुजरात, स्टूडेंट स्कूल-कॉलेज छोड़ रहे हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/12/cm-modi.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં વધુ[:en]Illiterate Gujarat: Highest School Dropout Rate in the Country[:hn]अनपढ़ गुजरात: स्कूल छोड़ने वालों की दर देश में सबसे ज़्यादा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/12/cmo.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા[:en]The Plight of Lakes and Rivers at Pilgrimage Sites in Gujarat[:hn]गुजरात के तीर्थ स्थलों की झीलों और नदियों की दुर्दशा[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/09/%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]વિદેશ જતા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સંખ્યા 40 ટકા ઘટી[:en]Gujarat University’s number of students going abroad for education has declined by 40 percent[:hn]गुजरात विश्वविद्यालय के विदेश जाने वाले छात्रों की संख्या में 40 प्रतिशत की गिरावट[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/01/19.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અમદાવાદમાં બાળકો શળા છોડી જતાં રહે છે[:en]Children are constantly dropping out of school in Ahmedabad[:hn]अहमदाबाद में बच्चे लगातार स्कूल छोड़ रहे हैं[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/09/%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE.jpg?resize=218%2C150&ssl=1)