[:gj]બલિની દૂધ ઉત્પાદક ખાનગી કંપની ઊભી કરી અમૂલને ખતમ કરવાની રીત [:en]Formed Mahila Balinese Milk Company to end Amul dairy cooperatives[:hn]डेयरी सहकारीता खतम कर ने के लिये महिला बलिनी दूध कंपनी बनाई [:]

[:gj]ખાનગી કંપનીએ ડેરી ક્રાંતિ કરતી મહિલા બલિની દૂધ ઉત્પાદક કંપની

निजी कंपनी की डेयरी क्रांति महिला बालिनी दूध कंपनी

Formed Mahila Balinese Milk Company to end Amul dairy cooperatives

(દિલીપ પટેલ)
અમૂલ દ્વારા રોજનું 2.70 કરોડ પશુનું 2.50 કરોડ લિટર દૂધ એકઠું કરવામાં આવે છે. જે 36 લાખ મહિલાઓ દ્વારા 38 દૂધ ઉત્પાદન ફેક્ટરીઓ દ્વારા એકઠું થાય છે, જેની ક્ષમતા 2.72 કરોડ લીટર રોજની છે.

મૂડીવાદી સરકારો હવે સહકારી સંસ્થાઓના સ્થાને દૂધ કંપનીઓ ઊભી કરી રહ્યાં છે. વર્ષ 2019 માં 40,000 સભ્યો સાથે સ્થપાયેલી બલિની દૂધ ઉત્પાદક કંપની લિમિટેડે  6 જિલ્લાઓમાં 800 ગામડાઓમાં ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.

મહિલા બલિની દૂધ ઉત્પાદક કંપનીએ ડેરી વ્યવસાયમાં ક્રાંતિ લાવી દીધી છે. બાંદા, ચિત્રકૂટ, હમીરપુર, જાલૌન, ઝાંસી અને લલિતપુર જેવા બુંદેલખંડ જિલ્લાઓમાં, મહિલાઓએ બાલિની દૂધ ઉત્પાદક કંપની સ્થાપી છે.

સૂકી જમીન, દુષ્કાળ, ગરીબી અને સ્થળાંતર માટે જાણીતો વિસ્તાર છે. ત્રણ વર્ષથી, બાલિની મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડમાં મહિલા પોતાના કુટુંબ માટે દૂધ ઉત્પાદન સાથે બે થી ત્રણ હજાર વધુ કમાઈ રહી છે.

આણંદની NDDBએ તકનીકી સહાય કરી છે. 40,000 સભ્યો માર્ચ 2022 સુધી સરેરાશ દૂધની ખરીદી 1 લાખ કિગ્રા પ્રતિ દિવસ હતી. ફેબ્રુઆરી 2022 સુધીમાં દૂધની ખરીદીના નાણાંની ચૂકવણી 185 કરોડ આપ્યા હતા.

આણંદની NDDB જો બીજા રાજ્યની મહિલાઓને મદદ કરી શકતી હોય તો ગુજરાતમાં આવી કંપની કેમ શરૂ કરી ન શકે એ સવાલ છે. જોકે, સહકારી ક્ષેત્રનો આ કંપનીની સફળતાથી અંત આવી શકે છે.

ગુજરાતમાં 36 લાખ સભ્યો દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ સાથે જોડાયેલા છે. 96 લાખ ગાય, 1.05 કરોડ ભેંસો. 18 લાખ ઘેટા, 50 લાખ બકરી છે. કુલ પશુધન 2.70 કરોડ છે. 38 દૂધ ઉત્પાદન ફેક્ટરીઓની ક્ષમતા 2.72 કરોડ લીટર રોજની છે. 124 કુલીંગ યુનીટમાં 1 કરોડ લીટર ક્ષમતા છે.

ગુજરાતમાં 13 પશુ ખોરાક ફેક્ટરી રોજ 11 હજાર ટન કેટલફીડ ઉત્પાદન કરે છે.

દેશમાં 20 કરોડ ટન જૂધ પેદા થાય છે. દુનિયાના 30 ટકા પશુ ભારતમાં છે, છતાં દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં 21 ટકા હિસ્સો છે. અમેરિકા પછી બીજા નંબરે છે.

ભારત વર્ષે સરેરાશ એક પશુ 18.62 કિલો દૂધ આપે છે. અમૂલ સહકારી સંસ્થા 50 દેશોમાં કામ કરે છે. ત્રીજા નંબરની બ્રાંડ અમૂલ છે. હવે સરકાર પોતે જ સહકારી સંસ્થાઓને ખતમ કરવા મેદાને પડી હોય એવું લાગી રહ્યું છે.[:en]Mahila Balinese Milk Company

(Dilip Patel)
Amul collects 2.50 crore liters of milk daily from 2.70 crore cattle. Which is collected by 36 lakh women through 38 milk production factories with a capacity of 2.72 crore liters per day.

Capitalist governments are now setting up milk companies instead of cooperatives. Established in the year 2019 with 40,000 members, Balinese Milk Producers Company Limited is transforming the lives of rural women in 800 villages across 6 districts.

Mahila Bali Milk Company has revolutionized the dairy business. In Bundelkhand districts like Banda, Chitrakoot, Hamirpur, Jalaun, Jhansi and Lalitpur, women have established Bali Milk Production Company.

Areas known for dry land, drought, poverty and migration. In Balinese Milk Producer Company Limited for three years, the woman is earning two to three thousand more than milk production for her family.

Anand’s NDDB has provided technical support. 40,000 members The average milk purchase till March 2022 was 1 lakh kg per day. The payment for milk purchase till February 2022 was Rs 185 crore.

If Anand’s NDDB can help women from other states, why can’t it start such a company in Gujarat. However, the cooperative sector may end with the success of this company.

In Gujarat 36 lakh members are associated with milk production cooperatives. 96 lakh cows, 1.05 crore buffaloes. There are 18 lakh sheep and 50 lakh goats. The total livestock is 2.70 crores. The capacity of 38 milk production factories is 2.72 crore liters per day. The capacity of 124 cooling units is 10 million liters.

In Gujarat, 13 animal feed factories produce 11,000 tonnes of animal feed per day.

The country produces 200 million tonnes of jude. India has 30 percent of the world’s livestock, although it accounts for 21 percent of the world’s milk production. Second only to America.

India produces an average of 18.62 kg of milk per animal per year. Amul Cooperative operates in 50 countries. The third brand is Amul. Now the government itself seems to be getting down on the ground of ending the cooperative.[:hn]निजी कंपनी की डेयरी क्रांति महिला बालिनी दूध कंपनी

Formed Mahila Balinese Milk Company to end Amul dairy cooperatives

(दिलीप पटेल)
अमूल प्रतिदिन 2.70 करोड़ मवेशियों से 2.50 करोड़ लीटर दूध एकत्र करता है। जिसे 36 लाख महिलाओं द्वारा प्रतिदिन 2.72 करोड़ लीटर की क्षमता वाली 38 दुग्ध उत्पादन फैक्ट्रियों के माध्यम से एकत्र किया जाता है।

पूंजीवादी सरकारें अब सहकारिता की जगह दुग्ध कंपनियां स्थापित कर रही हैं। 40,000 सदस्यों के साथ वर्ष 2019 में स्थापित, बालिनी मिल्क प्रोड्यूसर्स कंपनी लिमिटेड 6 जिलों के 800 गांवों में ग्रामीण महिलाओं के जीवन को बदल रही है।

महिला बलि दूध कंपनी ने डेयरी व्यवसाय में क्रांति ला दी है। बुंदेलखंड जिलों जैसे बांदा, चित्रकूट, हमीरपुर, जालौन, झांसी और ललितपुर में महिलाओं ने बाली दूध उत्पादन कंपनी की स्थापना की है।

शुष्क भूमि, सूखा, गरीबी और प्रवास के लिए जाने जाने वाले क्षेत्र। तीन साल से बालिनी मिल्क प्रोड्यूसर कंपनी लिमिटेड में महिला अपने परिवार के लिए दूध उत्पादन से दो से तीन हजार अधिक कमा रही है।

आनंद के एनडीडीबी ने तकनीकी सहायता प्रदान की है। 40,000 सदस्य मार्च 2022 तक दूध की औसत खरीद 1 लाख किलो प्रतिदिन थी। फरवरी 2022 तक दूध खरीद का भुगतान 185 करोड़ रुपये था।

अगर आनंद की एनडीडीबी अन्य राज्यों की महिलाओं की मदद कर सकती है तो वह गुजरात में ऐसी कंपनी क्यों नहीं शुरू कर सकती। हालाँकि, इस कंपनी की सफलता के साथ सहकारी क्षेत्र समाप्त हो सकता है।

गुजरात में 36 लाख सदस्य दुग्ध उत्पादन सहकारी समितियों से जुड़े हैं। 96 लाख गाय, 1.05 करोड़ भैंस। 18 लाख भेड़ और 50 लाख बकरियां हैं। कुल पशुधन 2.70 करोड़ है। 38 दुग्ध उत्पादन फैक्ट्रियों की क्षमता 2.72 करोड़ लीटर प्रतिदिन है। 124 कूलिंग यूनिट की क्षमता 10 मिलियन लीटर है।

गुजरात में 13 पशु चारा कारखाने प्रतिदिन 11 हजार टन पशु आहार का उत्पादन करते हैं।

देश 200 मिलियन टन जूड का उत्पादन करता है। भारत में दुनिया के 30 प्रतिशत पशुधन हैं, हालांकि यह दुनिया के दूध उत्पादन का 21 प्रतिशत हिस्सा है। अमेरिका के बाद दूसरे नंबर पर है।

भारत में प्रति पशु प्रति वर्ष औसतन 18.62 किलोग्राम दूध का उत्पादन होता है। अमूल कोऑपरेटिव 50 देशों में काम करता है। तीसरा ब्रांड है अमूल। अब सरकार खुद सहकारिता को खत्म करने की जमीन पर उतरती नजर आ रही है।[:]