[:gj]બસ સર્વિસમાં ગાંધીનગર અને અમદાવાદ વિખુટા કરી દેવાયા, રાજ્યમાં 7 દિવસમાં 2.63 લાખ લોકોએ મુસાફરી કરી[:en]Gandhinagar and Ahmedabad split in bus service, 2.63 lakh people traveled in 7 days in Gujarat[:hn]गांधीनगर और अहमदाबाद बस सेवा में अलग हो गए, राज्य में 7 दिनों में 2.63 लाख लोगों ने यात्रा की[:]

[:gj]ગાંધીનગર, 28 મે 2020

અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં એસ.ટી. નિગમની બસ દોડાવવામાં આવી રહી છે. ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે પણ બસ બંધ છે. આમ આર્થિક પાટનગર અને રાજકીય પાટનગરની બસ સેવા બંધ છે. આખા રાજ્યથી અલગ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યમાં આર્થિક, વ્યાવસાયિક, સામાજિક જનજીવન પૂર્વવત કરવા 19 મે 2020થી લૉકડાઉન-4માં સરકારે છૂટછાટ આપી છે. રાજ્યમાં નાગરિકોને જાહેર પરિવહનની સરળતા માટે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વધુ એસ.ટી. નિગમનેની બસો મોકલવા નક્કી કરાયું છે.

20 મેથી 26મે દરમ્યાન છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાત રાજ્યમાં 263129 મુસાફરો માસ્ક પહેરીને સામાજિક અંતર જાળવીને સરકારી નિગમની બસમાં મુસાફરી કરી છે.

20 મે 2020ના રોજ 23069 લોકોએ પરિવહન સેવાનો લાભ લીધો હતો. 21મી મેના રોજ 25023 લોકોએ મુસાફરી કરી હતી. 22 મેના રોજ 34825 મુસાફરોએ મુસાફરી કરી હતી. 23 મેના રોજ 40818 લોકોએ, 24 મે ના રોજ 35064 લોકોએ, 25 મેના રોજ 45825 લોકોએ અને 26 મેના રોજ 58505  લોકો મળી કુલ 263129 મુસાફરો એસ.ટી બસમાં ગયા હતા. .

મુસાફરો ઈ-ટીકીટ અથવા મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે. બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવે છે. 30 મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસની ક્ષમતાના 60 ટકા મુસાફરો સાથે બસ ઉપડે છે. બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે.

માસ્ક પહેરેલ હોય તેઓને જ બસ સ્ટેન્ડ કે ડેપોમાં પ્રવેશ આપવામાં આવે છે. બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે  ટેમ્પરેચર ચેક કરીને કોરોનાના લક્ષણ વિનાના મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવે છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ તેમજ બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરવામાં આવે છે.

રાજયના પાંચ ઝોનમાં એસ.ટી. નિગમ દ્વારા તબક્કાવાર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ઝોનમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આંણદ, છોટાઉદેપુર, દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ ઝોનમાં ભુજથી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને બસ દ્વારા જોડીને સંચાલન કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી જાહેર કરી છે.[:en]Gandhinagar, 28 May 2020
Except Ahmedabad district, all other districts of the state have STs. The corporation’s bus is being run. Buses are also closed between Gandhinagar city and Ahmedabad city. Thus the bus service to the economic capital and political capital is closed. The whole state is isolated.

The government has made concessions in lockdown-4 from May 19, 2020 to restore economic, commercial and social life in the state. To facilitate public transport to the citizens in the state, more STs will be set up in areas other than the construction zone. It has been decided to send the corporation’s buses.

In the last one week between May 20 and May 26, 263129 passengers in the state of Gujarat have traveled in government buses wearing masks while maintaining social distance.

By 20 May 2020, 23069 people had availed the transport service. On 21 May, 25023 people traveled. On 22 May, 34825 passengers traveled. 40818 people were found on 23 May, 35064 people on 24 May, 45825 people on 25 May and 58505 people on 26 May. A total of 263129 passengers boarded the ST bus.

It is desirable that passengers travel via e-ticket or mobile ticket. Tickets are issued through cash from the counter in the bus stand as well as through the conductor in the bus. Should arrive at the bus stand 30 minutes early. The bus departs with 60 percent of its capacity. The bus has been operated on another journey since the completion of the journey.

Only mask wearers are allowed to enter the bus stand or depot. Only passengers with corona symptoms are allowed to enter the bus stand by checking the temperature at the time of entry. All passengers boarding the bus are hand cleaned and cleaned inside the bus.

ST in five areas of the state Has been phased out by the corporation. North Zone Banaskantha, Patan, Mehsana, Sabarkantha, Aravali, Gandhinagar, Central Zone Kheda, Panchmahal, Mahisagar, Vadodara, Dahod, Anand, Chhotaudpur, South Zone Surat, Valsad, Tapi, Dang, Bharuch, Navsari, Narmada, Saurashtra region. , Morbi, Junagadh, Porbandar, Botad, Bhavnagar, Amreli, Jamnagar, Surendranagar, Gir Somnath, Devbhoomi Dwarka as well as the major cities of Bhuj, North Zone and Saurashtra Zone are being operated by bus in Kutch area.
The Chief Minister’s secretary Ashwini Kumar has released the information.[:hn]गांधीनगर, 28 मई 2020
अहमदाबाद जिले को छोड़कर, राज्य के अन्य सभी जिलों में एस.टी. निगम की बस चलाई जा रही है। गांधीनगर शहर और अहमदाबाद शहर के बीच बसें भी बंद हैं। इस प्रकार आर्थिक राजधानी और राजनीतिक राजधानी के लिए बस सेवा बंद है। पूरे राज्य से अलग-थलग पड़ गए हैं।

सरकार ने राज्य में आर्थिक, व्यावसायिक और सामाजिक जीवन को बहाल करने के लिए 19 मई 2020 से लॉकडाउन -4 में रियायतें दी हैं। राज्य में नागरिकों को सार्वजनिक परिवहन की सुविधा के लिए, कंस्ट्रक्शन ज़ोन के अलावा अन्य क्षेत्रों में अधिक एसटी स्थापित किए जाएंगे। निगम की बसों को भेजने का निर्णय लिया गया है।

20 मई से 26 मई के बीच पिछले एक सप्ताह में, गुजरात राज्य में 263129 यात्रियों ने सामाजिक दूरी बनाए रखते हुए सरकारी बसों में मास्क पहनकर यात्रा की है।

20 मई, 2020 तक 23069 लोगों ने परिवहन सेवा का लाभ उठाया था। 21 मई को 25023 लोगों ने यात्रा की। 22 मई को 34825 यात्रियों ने यात्रा की। 23 मई को 40818 लोग, 24 मई को 35064 लोग, 25 मई को 45825 लोग और 26 मई को 58505 लोग पाए गए। कुल 263129 यात्री एसटी बस में सवार हुए।

यह वांछनीय है कि यात्री ई-टिकट या मोबाइल टिकट के माध्यम से यात्रा करते हैं। बस स्टैंड में काउंटर से कैश के साथ-साथ बस में कंडक्टर के माध्यम से भी टिकट जारी किए जाते हैं। 30 मिनट पहले बस स्टैंड पर पहुंचना चाहिए। बस की क्षमता के 60 प्रतिशत के साथ बस प्रस्थान करती है। यात्रा पूरी होने के बाद से बस को एक अन्य यात्रा पर चलाया जा रहा है।

केवल मास्क पहनने वालों को बस स्टैंड या डिपो में प्रवेश करने की अनुमति है। केवल कोरोना लक्षणों वाले यात्रियों को प्रवेश के समय तापमान की जांच करके बस स्टैंड में प्रवेश करने की अनुमति है। बस में बैठे सभी यात्रियों को हाथ साफ किया जाता है और बस के अंदर साफ किया जाता है।

राज्य के पाँच क्षेत्रों में एस.टी. निगम द्वारा चरणबद्ध किया गया है। उत्तर क्षेत्र बनासकांठा, पाटन, मेहसाणा, साबरकांठा, अरावली, गांधीनगर, मध्य क्षेत्र खेड़ा, पंचमहल, महिसागर, वडोदरा, दाहोद, आणंद, छोटाउदेपुर, दक्षिण क्षेत्र सूरत, वलसाड, तापी, डांग, भरूच, नवसारी, नर्मदा, सौराष्ट्र क्षेत्र में। , मोरबी, जूनागढ़, पोरबंदर, बोटाद, भावनगर, अमरेली, जामनगर, सुरेंद्रनगर, गिर सोमनाथ, देवभूमि द्वारका के साथ-साथ भुज के प्रमुख शहर उत्तर क्षेत्र और सौराष्ट्र जोन कच्छ क्षेत्र में बस द्वारा संचालित किए जा रहे हैं।
मुख्यमंत्री के सचिव अश्विनी कुमार ने सूचना जारी की है।[:]