[:gj]ભારતે કોવિડ-19 માંથી ઉગારવા માટે 5,718 કરોડ રુપીયાની લોન લીધી, કુલ કેટલા કરોડ જાણો[:en]India availed loan of Rs 5,718 crore to suport india from COVID-19[:hn]कोविद-19 से बचने के लिए भारत ने 5,718 करोड़ रुपये की लोन ली[:]

[:gj]ભારત સરકાર અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)એ આજે “કોવિડ-19 સક્રિય પ્રતિભાવ અને ખર્ચ સહાય કાર્યક્રમ” અંતર્ગત ભારતને કોવિડ-19 મહામારીના કારણે ગરીબ અને નિઃસહાય પરિવારો પર થતા વિપરિત પ્રભાવો સામે પ્રતિક્રિયા આપવા માટે વધુ મજબૂત બનાવવાના આશયથી 5,718 કરોડ રુપીયાની મદદ માટે સમજૂતી કરાર કર્યો છે. AIIB તરફથી ભારતને આ પ્રકારની પ્રથમ અંદાજપત્રીય સહકાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

આ કરાર પર ભારત સરકાર વતી ભારતના નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ સમીરકુમાર ખારે અને AIIB વતી મહા નિદેશક (કાર્યરત) રજત મિશ્રા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

ખારેએ જણાવ્યું હતું કે, “કોરોના વાયરસ મહામારીના ફેલાવાના કારણે મહિલાઓ સહિત નિઃસહાય લોકોને થયેલા આર્થિક નુકસાનની ભરપાઇ કરીને તેમને સામાજિક સહકાર આપવા માટે ભારત સરકારની તાકીદની પ્રતિક્રિયા અને સંગઠિત તેમજ અનૌપચારિક બંને ક્ષેત્રોમાં અસરગ્રસ્ત કામદારોને સામાજિક સુરક્ષા આપવા માટેના પગલાંમાં વૃદ્ધિ કરવા માટે ભારત સરકારને આ મદદ આપવા બદલ અમે AIIBનો આભાર વ્યક્ત કરીએ છીએ. AIIB દ્વારા સમયસર આપવામાં આવેલી સહાય સરકારના કોવિડ-19ના તાત્કાલિક પ્રતિક્રિયા કાર્યક્રમના અસરકારક અમલીકરણમાં ખૂબ સારું યોગદાન આપશે.”

આ કાર્યક્રમ ભારત સરકારને કોવિડ-19ના કારણે ઉભી થયેલી ગંભીર સામાજિક અને આર્થિક વિપરિત અસરો ઓછી કરવામાં મદદરૂપ થશે. વર્તમાન લોન ભારતને AIIB તરફથી કોવિડ-19 કટોકટીમાંથી રિકવરી સુવિધા અંતર્ગત મળેલી બીજી સહાય છે તે ઉપરાંત અગાઉ કોવિડ-19 તાત્કાલિક પ્રતિક્રિયા અને આરોગ્ય વ્યવસ્થાતંત્ર તૈયારી પરિયોજના માટે 3,812 કરોડ રુપીયાની લોન મંજૂર કરવામાં આવી હતી.

પ્રાથમિક કાર્યક્રમ લાભાર્થીઓ ગરીબી રેખા નીચે જીવતા પરિવારો, ખેડૂતો, આરોગ્ય સંભાળ કામદારો, મહિલાઓ, મહિલાઓના સ્વ સહાય સમૂહો, વિધાવાઓ, દિવ્યાંગ લોકો, વરિષ્ઠ નાગરિકો, ઓછી આવક ધરાવતા વેતનદારો, બાંધકામના શ્રમિકો અને અન્ય નિઃસહાય સમૂહો રહેશે.

AIIBના વાઇસ-પ્રેસિડેન્ટ (રોકાણ ઓપરેશન્સ) ડી.જે. પાંડિયને જણાવ્યું હતું કે, AIIBનો ભારતને સહકાર આર્થિક મજબૂતી સુનિશ્ચિત કરવા અને દેશના અર્થતંત્રમાં માનવ મૂડી સહિત ઉત્પાદક ક્ષમતામાં લાંબાગાળાનું નુકસાન રોકાવાના ઉદ્દેશ્યથી છે.

આ પ્રોજેક્ટને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) દ્વારા 17,156 કરોડ રુપીયાની રકમથી ધિરાણ કરવામાં આવી રહ્યું છે જેમાંથી 5,718 કરોડ રુપીયા AIIB દ્વારા અને 11,437 કરોડ રુપીયા ADB દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો અમલ નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા વિવિધ સંબંધિત મંત્રાલયોને સાથે રાખીને કરવામાં આવશે.

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) બહુપક્ષીય વિકાસ બેંક છે જેનું મિશન એશિયામાં સામાજિક અને આર્થિક પરિણામોમાં સુધારા લાવવાનું છે અને તેની કામગીરીની શરૂઆત જાન્યુઆરી 2016માં થઇ હતી. AIIBએ હવે સમગ્ર દુનિયામાં 102 માન્યતા પ્રાપ્ત સભ્યો સાથે વિસ્તરણ કર્યું છે.[:en]The Government of India and the Asian Infrastructure Investment Bank (AIIB) here today signed a $750 million “COVID-19 Active Response and Expenditure Support Programme” to assist India to strengthen its response to the adverse impacts of the COVID-19 pandemic on poor and vulnerable households. This is the first ever budgetary support programme from the AIIB to India.

The agreement was signed by Sameer Kumar Khare, Additional Secretary, Department of Economic Affairs, Ministry of Finance on behalf of the Government of India and Rajat Misra, Director General (Acting), on behalf of the AIIB.

Khare said, “We thank AIIB’s assistance for the government’s immediate response to the coronavirus pandemic to provide social assistance for compensating economic loss to vulnerable sections including women and social security measures enhanced for affected workers in both organised and informal sectors. AIIB’s timely financial support will contribute to the effective implementation of the government’s COVID-19 Emergency Response Programme.

The Programme will provide the Government of India with budget support to mitigate the severe adverse social and economic impact of COVID-19. The current loan will be the second to India from AIIB under its COVID-19 crisis recovery facility apart from the earlier approved $500 million loan for the COVID-19 Emergency Response and Health Systems Preparedness Project.

The Primary Programme beneficiaries would be families below the poverty line, farmers, healthcare workers, women, women’s self-help groups, widows, people with disabilities, senior citizens, low wage earners, construction workers and other vulnerable groups.

Mr D.J. Pandian, AIIB vice-president (Investment Operations) said that AIIB’s support to India aims to ensure economic resilience to prevent long-term damage to the productive capacity, including human capital, of India’s economy.

The project is being financed by the Asian Infrastructure Investment Bank (AIIB) and Asian Development Bank (ADB) in the amount of $2.250 billion, of which $750 million will be provided by AIIB and $1.5 billion will be provided by ADB. The project will be executed by the Department of Economic Affairs, Ministry of Finance, through various line ministries.

The Asian Infrastructure Investment Bank (AIIB) is a multilateral development bank with a mission to improve social and economic outcomes in Asia, began operations in January 2016. AIIB has now grown to 102 approved members worldwide.[:hn]भारत सरकार और एशियन इन्फ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक (AIIB) ने आज, गरीब व कमजोर परिवारों पर कोविड-19 महामारी के प्रतिकूल प्रभावों को कम करने तथा प्रतिक्रिया को मजबूती देने हेतु भारत को सहायता प्रदान करने के लिए 5,718 करोड़ रुपये के “कोविड-19 सक्रिय प्रतिक्रिया और व्यय सहायता कार्यक्रम” पर हस्ताक्षर किए। यह AIIB की ओर से भारत के लिए पहला बजटीय समर्थन कार्यक्रम है।

भारत सरकार की ओर से वित्त मंत्रालय के आर्थिक मामलों के विभाग के अपर सचिव समीर कुमार खरे एवं AIIB की ओर से महानिदेशक (कार्यकारी) राज मिश्रा ने समझौते पर हस्ताक्षर किए।

खरे ने कहा, “हम संगठित और अनौपचारिक दोनों क्षेत्रों में कोरोना वायरस महामारी से प्रभावित श्रमिकों के लिए सामाजिक सुरक्षा के उपायों को मज़बूत करने तथा महिलाओं समेत कमजोर वर्गों के आर्थिक नुकसान की भरपाई करने के लिए सामाजिक सहायता प्रदान करने हेतु सरकार की तत्काल प्रतिक्रिया के लिए AIIB की सहायता का धन्यवाद करते हैं। AIIB की समय पर की गयी वित्तीय सहायता, सरकार के कोविड-19 आपातकालीन प्रतिक्रिया कार्यक्रम के प्रभावी कार्यान्वयन में योगदान देगी।

यह कार्यक्रम कोविड-19 के गंभीर व प्रतिकूल सामाजिक और आर्थिक प्रभाव को कम करने के लिए भारत सरकार को बजट समर्थन प्रदान करेगा। वर्तमान ऋण, कोविड-19 संकट रिकवरी सुविधा के तहत AIIB की तरफ से भारत के लिए दूसरा ऋण होगा। यह कोविड-19 आपातकालीन प्रतिक्रिया और स्वास्थ्य प्रणाली तैयारी परियोजना के लिए पहले से स्वीकृत 3,812 करोड़ रुपये के ऋण के अतिरिक्त है।

कार्यक्रम के प्राथमिक लाभार्थी गरीबी रेखा के नीचे वाले परिवार, किसान, स्वास्थ्य कार्यकर्ता, महिलाएं, महिला स्व-सहायता समूह, विधवा, दिव्यांगजन, वरिष्ठ नागरिक, कम वेतन पाने वाले लोग, विनिर्माण श्रमिक और अन्य कमजोर समूह होंगे।

AIIB के उपाध्यक्ष (निवेश परिचालन) डी जे पांडियन ने कहा कि भारत को AIIB के समर्थन का लक्ष्य, भारतीय अर्थव्यवस्था की मानव संसाधन समेत उत्पादक क्षमता को दीर्घकालिक नुकसान को रोकने के लिए आर्थिक सहनशीलता सुनिश्चित करना है।

परियोजना को एशियन इन्फ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक (AIIB) और एशियन डेवलपमेंट बैंक (ADB) द्वारा 17,156 करोड़ रुपये की राशि में वित्तपोषित किया जा रहा है। इसमें 5,718 करोड़ रुपये AIIB द्वारा और 11,437 करोड़ रुपये ADB द्वारा प्रदान किया जायेगा। विभिन्न मंत्रालयों के सहयोग से वित्त मंत्रालय के आर्थिक मामलों के विभाग द्वारा इस परियोजना का क्रियान्वयन किया जाएगा।

एशियन इन्फ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक (AIIB) एक बहुपक्षीय विकास बैंक है, जिसका मिशन एशिया में सामाजिक और आर्थिक परिणामों को बेहतर बनाना है। बैंक का परिचालन जनवरी 2016 में शुरू हुआ। AIIB के अब दुनिया भर में 102 स्वीकृत सदस्य हैं।[:]